Zulm ki Awaz news

Zulm ki Awaz news Welcome To Zulm Ki Awaz News.

20/05/2024

ભાથીજી મહોલ્લો વીમા દવાખાના પાસે, એક મહિના માં બે વખત ચોરી થયેલ છે, ગઈ કાલે જ મંદિર પાછળ રહેતા ઓડ સંજય ભાઈ ના ત્યાં ચોરી થયેલ છે તેના દ્ર્શ્યો.

07/05/2024

શું ચૂંટણી અધિકારીઓ ને આ બધું નથી દેખાતું?
Shaktisinh Gohil

ગુજરાતની 25 બેઠકો પર બપોરના એક વાગ્યા સુધીમાં સરેરાશ 37.83 ટકા મતદાન
07/05/2024

ગુજરાતની 25 બેઠકો પર બપોરના એક વાગ્યા સુધીમાં સરેરાશ 37.83 ટકા મતદાન

આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ પ્રમુખ શ્રી Isudan Gadhvi એ મતદાન કર્યું અને સૌને ખૂબ મોટી સંખ્યામાં મતદાન કરવા અપીલ કરી.
07/05/2024

આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ પ્રમુખ શ્રી Isudan Gadhvi એ મતદાન કર્યું અને સૌને ખૂબ મોટી સંખ્યામાં મતદાન કરવા અપીલ કરી.

દિવ્યાંગ મતદાર તેમજ સિનિયર સીટીઝન ને મતદાન માટે મદદ કરતી વડોદરા શહેર પોલીસ
07/05/2024

દિવ્યાંગ મતદાર તેમજ સિનિયર સીટીઝન ને મતદાન માટે મદદ કરતી વડોદરા શહેર પોલીસ

ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ આજે સહ પરિવાર મતદાન કરી લોકતંત્ર પ્રત્યે પોતાની ફરજ નિભાવી. તમે મતદાન કર્યું કે નહીં...
07/05/2024

ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ આજે સહ પરિવાર મતદાન કરી લોકતંત્ર પ્રત્યે પોતાની ફરજ નિભાવી.

તમે મતદાન કર્યું કે નહીં?

લોકશાહીના મહાપર્વમાં વડોદરા લોકસભાના ઉમેદવાર ડૉ. હેમાંગભાઈ જોષીએ વેમાલી પ્રાથમિક શાળાની આંગણવાડી ખાતે મતદાન કર્યું.
07/05/2024

લોકશાહીના મહાપર્વમાં વડોદરા લોકસભાના ઉમેદવાર ડૉ. હેમાંગભાઈ જોષીએ વેમાલી પ્રાથમિક શાળાની આંગણવાડી ખાતે મતદાન કર્યું.

માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ કર્યું મતદાન....
07/05/2024

માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ કર્યું મતદાન....

07/05/2024

લોકસભા ચૂંટણી 2024: ગુજરાતમાં 11 વાગ્યા સુધીમાં 24.35 ટકા મતદાન, સૌથી વધુ બનાસકાંઠામાં 24.35 ટકા મતદાન

આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવાએ ભરૂચમાં બંને પત્નીઓ સાથે મતદાન કર્યું
07/05/2024

આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવાએ ભરૂચમાં બંને પત્નીઓ સાથે મતદાન કર્યું

દરેક મિત્રોને ગુજરાત સ્થાપના દિવસની હાર્દિક શુભકામનાઓ
01/05/2024

દરેક મિત્રોને ગુજરાત સ્થાપના દિવસની હાર્દિક શુભકામનાઓ

E paper
01/05/2024

E paper

રમઝાન પર્વ ની હાર્દિક શુભકામનાઓ
11/03/2024

રમઝાન પર્વ ની હાર્દિક શુભકામનાઓ

Happy Shivratri
07/03/2024

Happy Shivratri

04/03/2024

પટેલ મોટર્સ શેડ નંબર 525 જીઆઇડીસી મકરપુરા મા ઈલેક્ટ્રીક સો સર્કિટના કારણે આગ લાગવાનું પ્રાથમિક તબક્કે જણાવેલ હતુ સદાર સ્તર પર જીએઈડીસી ફાયર સ્ટેશનની ટિમ ઘટના સ્થળ પર જઈ આ કંટ્રોલ કરી ગેસ સિલિન્ડર બહાર કાઢી આપેલ હતો કોઈ જાના નહી થયેલ નથી.
નિકુંજ આઝાદ
સ્ટેશન ઓફિસર
જીઆઇડીસી ફાયર સ્ટેશન,.. રિપોર્ટર જગદીશ રોડ

🙏અલવિદા પંકજ ઉધાસ 🙏જાણીતા ગઝલકર પંકજ ઉધાસ નું લાંબી બીમારી બાદ મુંબઈ મા નિધન પંકજ ઉધાસ આપણી વચ્ચે નથી રહ્યા 🙏
26/02/2024

🙏અલવિદા પંકજ ઉધાસ 🙏
જાણીતા ગઝલકર પંકજ ઉધાસ નું લાંબી બીમારી બાદ મુંબઈ મા નિધન પંકજ ઉધાસ આપણી વચ્ચે નથી રહ્યા 🙏

03/02/2024
31/01/2024

જવાહરનગર પોલીસ મથકના PI એમ.એન. શેખ સસ્પેન્ડ

29/01/2024

વડોદરા શહેરમાં હરણી મોટનાથ તળાવમાં લેકઝોન ખાતે 18/1/2024 ની બોટ દુર્ઘટનામાં 12 નાનાં નાનાં ભૂલકાંઓ અને 2 શિક્ષકાઓના મૃત્યુ થયા હતા ત્યારે આજ રોજ હિન્દુ શાસ્ત્રો મુજબ 12 માં દિવસે પરમાર કમલેશ સામાજીક કાર્યકર દ્વારા મુંડન કરાવીને શ્રધાંજલિ અર્પણ કરી હતી સાથે તેઓ દ્વારા વધુમાં જણાવ્યું હતું કે વડોદરા શહેરમાં અવાર નવાર આવી ઘટનાઓ પાછળ હકીકતમાં જવાબદાર કોણ.? શું વડોદરા શહેરનું કોરપોરેશન અને સત્તાધારી પક્ષ નિષ્ફળ સાબિત થાય છે છતાં પણ સરકારમાં બેઠેલા અધિકારીઓ અને ઉચ્ચ નેતાઓ ની આંખો નથી ઉઘડતી.વડોદરા શહેરમાં હાલ માં તપાસ ચાલી રહી છે કેટલાક આરોપીઓ પકડાઈ ગયા છે ત્યારે કેટલાક આરોપીઓ બાકી છે જેમ કે બોટ દુર્ઘટનામાં સન રાઈઝ સ્કુલના સંચાલક અને સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ સામે કેમ કોઈપણ ફરીયાદ દાખલ કરવામાં નથી આવી રહી આ બેદરકારી સન રાઈઝ સ્કુલ સંચાલકની નથી.? જ્યાં સુધી સંપૂર્ણ તપાસ અને તમામ આરોપીઓ સામે સખ્ત સજા કરવામાં નહીં આવે સાથે માનવ વધનો ગુનો દાખલ નહીં કરવામાં આવે ત્યાં સુધી આવા અનેક કાર્યક્રમો અમે કરીને સરકારનું ધ્યાન દોરવાનો પ્રયત્ન ચાલુ રાખીશું.હાલમા SIT ની ટીમ કામગીરી કરી રહ્યા છે સાથે અનેક તપાસ અધિકારીઓ ખુબ સારી મહેનત કરી રહ્યા છે પરંતુ જો આ બાળકોને ન્યાય નહીં મળે તો ચોક્કસ અમો ગાંધી ચિંધ્યા માર્ગે પણ આંદોલન કરીશું.

28/01/2024

નીતિશ કુમારે 9મી વખત બિહારના મુખ્યમંત્રી પદના શપથ લીધા

Happy Republic day….
25/01/2024

Happy Republic day….

25/01/2024

વધુ એક ધારાસભ્યએ આપ્યું રાજીનામુ
વાઘોડિયાના અપક્ષ MLA ધર્મેન્દ્રસિંહ વાઘેલાનું રાજીનામુ
હવે ભાજપમાં જોડાશે ધર્મેન્દ્ર વાઘેલા

હરણી લેક ઝોન ના માસ્ટરમાઈન્ડ પરેશ શાહ ને આખરે પોલીસે ઝડપી પાડ્યો: માહિતી મુજબ હાલોલ નજીકથી પરેશ શાહ મોડી રાતે ઝડપાયો... ...
25/01/2024

હરણી લેક ઝોન ના માસ્ટરમાઈન્ડ પરેશ શાહ ને આખરે પોલીસે ઝડપી પાડ્યો: માહિતી મુજબ હાલોલ નજીકથી પરેશ શાહ મોડી રાતે ઝડપાયો... : સુત્રો

બુલેટ ટ્રેન ના કામ ના લીધે છાણી બ્રિજ બંધ છે ૫ થી ૧૨ ફેબ્રુઆરી સુધી
24/01/2024

બુલેટ ટ્રેન ના કામ ના લીધે છાણી બ્રિજ બંધ છે ૫ થી ૧૨ ફેબ્રુઆરી સુધી

22/01/2024

*આજે અયોધ્યામાં ભગવાન શ્રી રામના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે શહેરના વાસણારોડ ખાતે આવેલ વ્રજવિહાર સોસાયટી ખાતે વિઠ્ઠલ રખુમાઇ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મહાદેવ મંદિરના પ્રાંગણમાં રામયાગ યજ્ઞ, મહા આરતી, ભજન, સુંદરકાંડ અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું*

500વર્ષોના ઉતારચઢાવ બાદ દેશના સાધુ સંતો, ધાર્મિક સંગઠનો અને કારસેવકોના આતુરતાનો અંત આવ્યો હતો અને સુપ્રીમ કોર્ટ દ્વારા રામમંદિર નિર્માણ માટેનો ચૂકાદો આપ્યા બાદ આજે એ ઐતિહાસિક ઘડીએ અયોધ્યામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદહસ્તે ભગવાન શ્રીરામની પ્રાણપ્રતિષ્ઠા યોજાઇ હતી જેને સમગ્ર દેશ વિદેશમાં વસતા ભારતીયોએ દિવાળીની જેમ ધાર્મિક અને ઉલ્લાસભર્યા વાતાવરણ વચ્ચે ઉજવણી કરી હતી ત્યારે સંસ્કારી નગરી વડોદરામાં આવેલા વાસણારોડ સ્થિત વ્રજવિહાર સોસાયટી ખાતે આવેલા સોમનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં વિઠ્ઠલ રખુમાઇ ચેરીટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ દિપક શ્રીપત જાધવ તથા તેમના પરિવારની આગેવાનીમાં સવારે 9:00 કલાકથી રામયાગ હોમાત્મક હવન, મહાઆરતી નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સાથે જ મહિલા મંડળ દ્વારા ભજન કાર્યક્રમ સાંજે સુંદરકાંડ તથા મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રામયાગ યજ્ઞમાં વિવિધ વિસ્તારમાંથી 21 કપલ પૂજનમાં બેઠા હતા અભિજીત મૂહુર્ત માં રામયાગ યજ્ઞ સંપન્ન થયો હતો અને મહા આરતી કરવામાં આવી હતી આ પ્રસંગે અયોધ્યાથી ભગવાન શ્રી રામની પ્રાણપ્રતિષ્ઠા નું જીવંત પ્રસારણ પણ અહીં શ્રધ્ધાળુઓ માટે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડાકોરથી તથા વડોદરાના વારકરીસંપ્રદાયના સંતો ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.

બાઇટ:દિપક શ્રીપત જાધવ--અધ્યક્ષશ્રી, વિઠ્ઠલ રખુમાઇ ચેરીટેબલ ટ્રસ્ટ,વડોદરા

બાઇટ:રવિન્દ્ર સાળુંકે-સેક્રેટરી, વિઠ્ઠલ રખુમાઇ ચેરીટેબલ ટ્રસ્ટ વડોદરા

Address

Sardar Estate
Vadodara
390009

Alerts

Be the first to know and let us send you an email when Zulm ki Awaz news posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Zulm ki Awaz news:

Videos

Share