Vishwa Nirnay News

Vishwa Nirnay News સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો. OFFICE ~ BH KATARIYA SHOOWROOM MAKARPURA VADODARA CONTACT NO.9106910701 9574191661

20/08/2024
09/07/2024
http://vishwanirnay.blogspot.com/2024/05/blog-post.html*કરજણ ના દિવી ગામ પાસે થી વિશ્વ હિન્દુ પરિષદ ના કાર્યકર્તાઓ દ્વાર...
13/05/2024

http://vishwanirnay.blogspot.com/2024/05/blog-post.html

*કરજણ ના દિવી ગામ પાસે થી વિશ્વ હિન્દુ પરિષદ ના કાર્યકર્તાઓ દ્વારા કતલ ખાને લઈ જતી પશુ ની ગાડી ઝડપી પાડી*

Vishwa nirnay news

17/04/2024

કોંગ્રેસ ને વધુ એક ઝટકો ,પૂર્વ સરપંચ તેમજ કોંગ્રેસ જિલ્લા ઉપપ્રમુખએ 500 કાર્યકર્તાઓ સાથે કેસરિયો ધારણ કર્યો

13/07/2023

કરજણ ચોકડી પર GRD જવાનો ની દાદાગીરી એક યુવકને જાહેરમાં માર માર્યો વિડીઓ વાઇરલ

06/07/2023

મકરપુરા હનુમાનજી મંદિર પાસે ટ્રક ની અડફેટે રોડક્રોસ કરતા રાહદારી નું મો-ત

*લૂંટ કરી ભાગી રહેલા લૂંટારાઓ પૈકીના ત્રણ શખ્સો સેગવા ચોકડી પાસેથી ઝડપાયા*તો બીજી તરફ લૂંટારુઓ નેશનલ હાઇવે તરફ ફરાર થયા ...
24/06/2023

*લૂંટ કરી ભાગી રહેલા લૂંટારાઓ પૈકીના ત્રણ શખ્સો સેગવા ચોકડી પાસેથી ઝડપાયા*

તો બીજી તરફ લૂંટારુઓ નેશનલ હાઇવે તરફ ફરાર થયા હોવાનો પોલીસને અંદાજ છે જેના આધારે ટોલબુથ ઉપર પણ વોચ ગોઠવવામાં આવી છે. ભરૂચ SP ડો. લીના પાટીલના માર્ગર્શન હેઠળ ડીવાયએસપી , ક્રાઇબ્રન્ચ , એસઓજી અને ડિવિઝનની ટીમ તપાસમાં જોતરી દેવાઈ છે.

ઠેર ઠેર નાકાબંધી, વાહન ચેકીંગ સાથે વડોદરા જિલ્લા સહિત ગ્રામ્ય પોલીસને પણ એલર્ટ કરી દેવામાં આવી છે ત્યારે મોડી રાત્રે સેગવા ચોકડી પર નાકાબંધી વાહન ચેકિંગ વેળાએ ભરૂચમાં લૂંટ કરી કારમાં ભાગી રહેલા ત્રણ જેટલા લૂંટારાઓ ને શિનોર પી.એસ.આઈ તેમજ તેઓની ટિમ દ્વારા કાર નો પીછો કરી ઝડપી પાડ્યા હતા અને સોના ના જથ્થા સહિત રોકડ રકમ મળી આવી હતી અન્ય એક કાર માં બેઠેલા લૂંટારાઓ રાજપીપળા બાજુ ભાગવામાં સફળ રહયા હતા.

વર્ષો પહેલા ડૂબી ગયેલા ટાઇટેનિક ને જોવા નીકળેલા 5 અબજોપતિના મો-ત
23/06/2023

વર્ષો પહેલા ડૂબી ગયેલા ટાઇટેનિક ને જોવા નીકળેલા 5 અબજોપતિના મો-ત

Address

Vadodara
390014

Alerts

Be the first to know and let us send you an email when Vishwa Nirnay News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Vishwa Nirnay News:

Videos

Share