Netafy

Netafy Netafy provides Vadodara based local news and updates
(8)

11/01/2026

વડોદરા કોટંબી ખાતે પ્રથમ મેચમાં ભારતે આપ્યો ન્યૂઝીલેન્ડને પરાજય

11/01/2026

અટલાદરા BAPS છાત્રાલય પાસે કોર્પોરેશનના ખાડામાં ગાય ખાબકી

09/01/2026

વડોદરામાં ૧૫ વર્ષની સગીરા પર સામૂહિક દુષ્કર્મની ઘટના

08/01/2026

• વડોદરામાં વડસર બ્રિજ પાસે કોર્પોરેશનના ડમ્પરે સાયકલ સવારને કચડ્યો, જેથી તેનું ઘટનાસ્થળે જ મોત થયું.

• આ ઘટનાથી સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે.

• પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

07/01/2026

ભારત ન્યુઝીલેન્ડ મુકાબલા પહેલા વડોદરા ખાતે વિરાટ કોહલીનું આગમન

06/01/2026

વડોદરામાં વિકાસ કામો વચ્ચે બેદરકારી સામે આવી છે.
ગોત્રી વિસ્તારમાં રોડ-ડ્રેનેજની કામગીરી દરમ્યાન કપચી ભરેલ ડમ્પર અચાનક ભુવામાં પડતા આગળથી ઊંચો થયો.

05/01/2026

વડોદરાના હાથીખાના વિસ્તારમાં યુવકો વચ્ચે ઉગ્ર ઝઘડો થયો. વિવાદ દરમિયાન એક યુવકના હાથમાં ચાકુ તો બીજા યુવકના હાથમાં બેલ્ટ જોવા મળ્યા. જાહેરમાં થયેલા આ ધિંગાણાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.




05/01/2026

• વડોદરાના ભાઈલી રોડ પર પ્રિયા ટોકીઝ પાસે ૨૦ વર્ષીય નેત્રા હિમાંશુ વ્યાસની મોપેડ ડિવાઈડર સાથે અથડાતા ગંભીર ઈજાઓ થઈ હતી.

• તેને ગોત્રી હોસ્પિટલ ખસેડવામાં આવી, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી.

04/01/2026

ટ્રાફિક પોલીસ સાથે ઝપાઝપી મામલે પોલીસનો ખુલાસો
DCP ઝોન-2 મંઝિતા વણઝારાનું નિવેદન

03/01/2026

અમિત નગર ચાર રસ્તા પાસે ફરી એક ગંભીર અકસ્માત સર્જાયો. સિગ્નલ ઓપન થતા જ ડમ્પર અને કાર ચાલક વચ્ચે ટક્કર.




31/12/2025

બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર સામે વિરોધ કરવા માંજલપુર વિસ્તારમાં ઉગ્ર પ્રદર્શન

30/12/2025

વડોદરામાં જાહેર શિષ્ટાચારને શરમાવે તેવી ઘટના સામે આવી છે. ટ્રાફિક સિગ્નલ વચ્ચે બાઈક અટકાવી યુવકે જાહેરમાં કરી અશોભનીય હરકત..

Address

Vasna Road
Vadodara
39007

Telephone

+916352489088

Alerts

Be the first to know and let us send you an email when Netafy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Netafy:

Share