દુઃખદ
આજરોજ પૂર્વ કાઉન્સિલર વડોદરા શહેર સ્વ: અનિલભાઈ રણછોડભાઈ પરમાર નું દુઃખદ અવસાન થયેલ છે , ભગવાન તેમની દિવ્ય આત્મા ને શાંતિ આપે તેવી પ્રાર્થના ,
અંતિમ યાત્રા :-
તારીખ : 01/12/2024 , રવિવાર
સમય : બપોરે 1 વાગે ,
અંતિમયાત્રા તેઓના નિવાસ સ્થાન , બી-36, અમરદીપ બંગ્લોઝ , જય યોગેશ્વર ટાઉનશિપ ની સામે , આજવા રોડ થી નીકળી ખાસવાડી સ્મશાન કારેલીબાગ ખાતે જશે
દિવંગત આત્મા ને ભાવપૂર્ણ શ્રન્ધાજલી
K INDIA NEWS PUBLISHED
અમૃત દર્શન ભટ્ટ સાથે સચિન ઠક્કર
ધનસુરા તાલુકામાં બુટાલ ગામની અંદર. બાળ સિકોતર માનુ મંદિરનું. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરવામાં આવ્યું. જેમાં ગ્રામજનો હાજર રહ્યા .
K INDIA NEWS 24×7 LIVE
LIKE SHARE SUBSCRIBE CHANNEL
REPORTER KARAN PARMAR
ARVALLI
વડોદરા શહેર માં સ્પા એન્ડ કૂટણખાના નામે ધંધો ચાલતા હતા ત્યારે
એન્ટી હ્યુમન ટ્રાફિકની ટીમ દ્વારા દેવાંશી સ્પા કુટણખાનામાં જેતલપુર વિસ્તારમાં પડી રેડ
વડોદરા પોલીસ ની ખુબ સરસ કામગીરી
કે ઇન્ડિયા ન્યુઝ ૨૪ લાઇવ
રિપોર્ટર - સચિન ઠક્કર સાથે દીપેન સિકલીગર
વડોદરા ગુજરાત
વધુ સમચાર જૉવા આજેજ સંપર્ક કરો - 6352660518
Maa adhyashakti garba khodiyar nagar Pancham blossom near
જય ભારત
psi રમેશ રાઠવા સર દ્વારા ખોટી રીતે જનતાને હેરાનગતિ
વડોદરા તેમજ ગુજરાત માં પોલીસ દ્વારા સરસ કામગીરી કરવામાં આવે છે ત્યારે અમુક પોલીસ અધિકારી દ્વારા ખરેખર ટ્રાફિક વિભાગમાં જે ચલણ બનાવ વાના હોય તે બનતા નથી કારણ કે અમુક એવું લાગી રહ્યું છે કે જેને પર્સનલ ટાર્ગેટ કરી રહ્યા હોય
વડોદરા પોલીસ કમિશનર સાહેબ શ્રી ને ખાસ વિનંતી કે આ બાબતમાં ધ્યાન દોરે જે લીગલી બનતું હોય તે કરવું જ જોઈએ પણ તમામ જનતાને એક સમાન રાખી
પછી ફોરવીલર વાળાને જવા દેવાય અને ટુ વ્હીલર વાળા ઉપર ટાર્ગેટ કરાય એ તદ્દન ખોટું છે
કે ઇન્ડિયા ન્યુઝ સમાચાર
રિપોર્ટર - રામ ભરવાડ સાથે રાજુભાઈ ભરવાડ
ચેનલમાં સત્યની સાથે જોવા માટે આજે જ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહિ ને ફોલો કરો
K INDIA NEWS CHANNEL