Samdarshi - Gujarati News

Samdarshi - Gujarati News live news,current affairs and updates

24/02/2024
24/02/2024

ITM SLS બરોડા યુનિવર્સિટી દ્વારા ILLUMINATI 2024 ફ્લેગશિપ ઈવેન્ટ નું ભવ્ય આયોજન.

16-02-2024
16/02/2024

16-02-2024

16/02/2024

વિવિધ યુનિયનો દ્વારા વડોદરા માં પોતાની માંગો સાથે કલેકટર ને આવેદન આપવા રેલી નું આયોજન

22/01/2024

500 વર્ષ નો વિરહ હવે પૂર્ણતા ના આરે.
સંપૂર્ણ ભારત રામમય.

ઐતિહાસિક દિવસ.

  બળાત્કાર ના આરોપી ઓ ને ગણતરી ના કલાકો માં ઝડપી પડતી સયાજીગંજ પોલીસ ટિમ.સીસીટીવી ફૂટેજ ના આધારે પકડી પાડવામાં મળી સફળતા...
03/10/2023



બળાત્કાર ના આરોપી ઓ ને ગણતરી ના કલાકો માં ઝડપી પડતી સયાજીગંજ પોલીસ ટિમ.

સીસીટીવી ફૂટેજ ના આધારે પકડી પાડવામાં મળી સફળતા.

આરોપી ના નામ

1) પૃથ્વીરાજ સ/ ઓ દશરથસિંહ ઘનશ્યામસિંહ રાણા રહે,સમા સાવલી રોડ
2) વિજય સ/ ઓ ચંદુભાઈ જીવાભાઈ સોલંકી રહે,ગોરવા.
3) મીત સ/ ઓ યોગેશભાઈ કિશોરભાઈ પરમાર.રહે,જેતલપુર

, , , , , ,

  રાવપુરા પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી ચોરાયેલ વાહનો ની ચોરી કરનાર રીઢા વાહન ચોર ને વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પકડી પાડવ...
03/10/2023



રાવપુરા પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી ચોરાયેલ વાહનો ની ચોરી કરનાર રીઢા વાહન ચોર ને વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પકડી પાડવામાં આવ્યો.

આરોપી સામે અન્ય ઘણા ગુનાઓ નોંધાયેલ છે.

ચોરી ના વાહન સહિત નો મુદ્દામાલ કબ્જે.

આરોપી નું નામ
તુષાર ઉર્ફે રાહુલ રાકેશભાઈ મકવાણા રહે,છાણી

, , , , , , , ,

  પાંચ માસથી પુરોહિત ગુનામાં નાસ્તા ફર્સ્ટ આરોપી નિલેશ ઉર્ફે નીલુ સિંધીને ઝડપી પાડતી વડોદરા શહેરની ક્રાઈમ બ્રાન્ચ.4 દિવસ...
19/09/2023



પાંચ માસથી પુરોહિત ગુનામાં નાસ્તા ફર્સ્ટ આરોપી નિલેશ ઉર્ફે નીલુ સિંધીને ઝડપી પાડતી વડોદરા શહેરની ક્રાઈમ બ્રાન્ચ.

4 દિવસ ના રિમાન્ડ મંજુર કરતી નામદાર કોર્ટ.

વડોદરા શહેર અને ગ્રામ્ય મળીને 30 થી વધુ ગુના ઓ નોંધાયા છે.

હાલ માં ચાલતા શસ્ત્ર નો ઉપયોગ થાય તો પાસા નક્કી.

આરોપી નું નામ
નિલેશ ઉર્ફે નીલુ હરેશભાઇ નાથણી.રહે,સર્જનમ રેસિકોમ,ન્યુ વી.આઈ.પી રોડ.

, , , , , , ,

  કુખ્યાત ખંડણી ખોર અસલમ બોડિયાનો વધુ એક કારનામું.અગાઉ નોંધાયેલ ગુના માં સજા ભોગવતો હોવા છતા સુધારવાનું નામ ના લેતો કુખ્...
19/09/2023



કુખ્યાત ખંડણી ખોર અસલમ બોડિયાનો વધુ એક કારનામું.

અગાઉ નોંધાયેલ ગુના માં સજા ભોગવતો હોવા છતા સુધારવાનું નામ ના લેતો કુખ્યાત આરોપી.

અસંખ્ય ગુના ઓ અને મોટા ભાગ ની કલમો જેના પર લાગેલી છે તેવો આરોપી ફરી ક્રાઇમ બ્રાન્ચ ના રિમાન્ડ રૂમ માં.

આરોપી ની કચ્છ ની જેલ માંથી કબજો મેળવી ઊંડાણપૂર્વક તપાસ.

આરોપી ની પત્ની પણ આ ગુના માં સામેલ તેમની પણ ધરપકડ કરવામાં આવી.

અન્ય લોકો પણ આ ગુના માં સામેલ.

4 દિવસ ના રિમાન્ડ મંજુર.
પત્ની ને વડોદરા સેન્ટ્રલ જેલ વાસ.

આરોપી નું નામ.

1) અસલમ ઉર્ફે બોડીયા હૈદર મિયા શેખ. રહે,નવાપુરા
2) રૂબીના અસલમ શેખ રહે, નવાપુરા
3) અબ્દુલ વોરા ( પટેલ) રહે,અકોટા
4) નીરજ ઉર્ફે લાલો શર્મા રહે,ગોકુલનગર.

, , , , , ,

  અસંખ્ય પ્રોહિબિશનના ગુનાઓ નોંધાયેલ એવી મહિલાને વડોદરા શહેર પોલીસ દ્વારા તડીપાર કરવામાં આવેલ તેમ છતાં સજા નો ઉલ્લેખન કર...
19/09/2023



અસંખ્ય પ્રોહિબિશનના ગુનાઓ નોંધાયેલ એવી મહિલાને વડોદરા શહેર પોલીસ દ્વારા તડીપાર કરવામાં આવેલ તેમ છતાં સજા નો ઉલ્લેખન કરી પોતાના ઘરે હાજર છે તેવી મળેલ માહિતીના આધારે PCB પોલીસ દ્વારા તપાસ કરતા મહિલાની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી.

આરોપી નું નામ.

1) નયનાબેન માળી રહે અટલાદરા ગામ

, , , , , , ,

  વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાંથી અલગ અલગ ટુ વ્હીલરોની ચોરી કરનારને શંકાસ્પદ હાલતમાં રોકી પૂછપરછ કરતા સંતોષકારક જવાબ ન...
19/09/2023



વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાંથી અલગ અલગ ટુ વ્હીલરોની ચોરી કરનારને શંકાસ્પદ હાલતમાં રોકી પૂછપરછ કરતા સંતોષકારક જવાબ ન મળતા વધુ તપાસ કરતા વાહન ચોરીનો ભેદ ઉકેલતી શહેર ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ.

આરોપી નું નામ.

1) જયકુમાર જીતુભાઇ પટેલ રહે,ગોરવા

, , , , , , , , ,

  પાણીગેટ પોલીસની ટીમ દ્વારા એક શંકાસ્પદ ઈસમને ઝડપી પૂછપરછ કરતા તે અઠંગ સાઇકલ ચોર હોવાનું માલુમ પડતા વધુ પૂછપરછ કરી ચોરી...
19/09/2023



પાણીગેટ પોલીસની ટીમ દ્વારા એક શંકાસ્પદ ઈસમને ઝડપી પૂછપરછ કરતા તે અઠંગ સાઇકલ ચોર હોવાનું માલુમ પડતા વધુ પૂછપરછ કરી ચોરીની સાયકલો કબજે કરી ₹40,000 ઉપરાંત નો મુદ્દા માલ રિકવર કર્યો અને આરોપીને અટકાયત કરવામાં આવી.

આરોપી નું નામ.

1) શ્રીકાંત ઉર્ફે ગુંગો છોટેલાલ સરોજ રહે,વાડી

, , , , , ,

  ખિસકોલી સર્કલ પાસે રહેતા અપહરણના ગુનાના આરોપીને ગણતરીના કલાકોમાં માંજલપુર પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યો.આરોપી નું ન...
19/09/2023



ખિસકોલી સર્કલ પાસે રહેતા અપહરણના ગુનાના આરોપીને ગણતરીના કલાકોમાં માંજલપુર પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યો.

આરોપી નું નામ.

1) ચિરાગ ચેતનભાઇ ગોઢકીયા રહે,ખીસ્કોલી સર્કલ.

, , , , , , ,

  સોશ્યિલ મીડિયા થી સાવધાન.80,00,000 રૂ ના વળતર ની લાલચ આપી ને ટુકડે ટુકડે 21,97,000 રૂ ભરાવ્યાં બાદ વધુ નાણાં ઉઘરાવી વિ...
18/09/2023



સોશ્યિલ મીડિયા થી સાવધાન.

80,00,000 રૂ ના વળતર ની લાલચ આપી ને ટુકડે ટુકડે 21,97,000 રૂ ભરાવ્યાં બાદ વધુ નાણાં ઉઘરાવી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરનાર ટોળકી પૈકી ના 1 ઈસમ ને સાઇબર ક્રાઇમ દ્વારા મધ્ય પ્રદેશ થી પકડી પડાયો.

સોશ્યિલ મીડિયા પર લોભામણી જાહેરાત આપી વિવિધ ટાસ્ક આપવાના બહાને થતી છેતરપિંડી થી બચો.

આરોપી નું નામ

રવિ ઇશ્વરલાલ સોલંકી રહે મંડસોર, મ.પ્ર.

, , , , , ,

 19 વર્ષ પૂર્વે ની ચોરી નો માસ્ટરમાઇન્ડ ઉ.પ્ર થી પકડાયો.ટ્રક ડ્રાયવર માલિક ની જાણ બહાર બારોબાર વેચી ને કરતો  નાણાંકીય છે...
17/09/2023



19 વર્ષ પૂર્વે ની ચોરી નો માસ્ટરમાઇન્ડ ઉ.પ્ર થી પકડાયો.

ટ્રક ડ્રાયવર માલિક ની જાણ બહાર બારોબાર વેચી ને કરતો નાણાંકીય છેતરપિંડી.

અન્ય પોલીસ સ્ટેશનો માં પણ નોંધાયા છે ગુના.

આરોપી નું નામ.
1) મહંમદ તાહિર ઉર્ફે તાજુબ અલી મોહમ્મદ નસરુદ્દીન મુસ્લિમ રહે,પ્રતાપગઢ ઉત્તર પ્રદેશ

, , , , , , .

16/09/2023



પ્રોહીબિશન ની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ઈસમો ને ઝડપી પાડી પાસા હેઠળ અટકાયત કરી રાજ્ય ની વિવિધ જેલો માં મોકલી આપવામાં આવ્યા.

આરોપી ના નામ.

1) ગિરીશ ઉર્ફે ગીરી સેવકરામ પહેલવાણી ને મહેસાણા જેલ
2) અનવર ઉર્ફે ઈમ્તિયાઝ હુસેનભાઇ મનસુરી ને અમદાવાદ જેલ
3) સંદીપ દલપતસિંહ ચૌહાણ ને પાલનપુર જેલ
4) ગોપાલ મનોહરલાલ નાથાણી ને હિંમતનગર જેલ
5) રાજુભાઈ પ્રેમાભાઈ પરમાર ને ભાવનગર જેલ
ખાતે મોકલવામાં આવશે.

, , , , , ,

 જેવો દેશ તેવો વેશ.વેશ પલટો કરી સતત 3 દિવસ સુધી વોચ રાખી વોન્ટેડ આરોપી ને ઝડપી પાડતી વડોદરા સ્પેશિયલ ઑપરેશન ગ્રુપ શાખા એ...
13/09/2023



જેવો દેશ તેવો વેશ.

વેશ પલટો કરી સતત 3 દિવસ સુધી વોચ રાખી વોન્ટેડ આરોપી ને ઝડપી પાડતી વડોદરા સ્પેશિયલ ઑપરેશન ગ્રુપ શાખા

એન.ડી.પી.એસ ના ગુના માં આરોપી 2 વર્ષ થી વોન્ટેડ હતો.અને તેના માટે દાહોદ ના એક ગામ માં વોચ રાખી સફળ કામગીરી કરતી પોલીસ ટિમ.

આરોપી નું નામ

1) ભારતભાઈ કાંતિભાઈ રાઠવા. રહે દેવગઢ બારીયા દાહોદ

, , , , , , , ,

12/09/2023



18 ગુનાઓ કરીને નાસી છૂટવાની તૈયારી કરતો આરોપી ને મુંબઈ એરપોર્ટ ઉપર ઈમિગ્રેશન ટીમની સતર્કતાના કારણે પકડી પાડ્યો.

એક જ મિલકત એક કરતાં વધુ લોકો ને વેચી ને નાણાકીય છેતરપિંડી કરવાના ગુનામાં વોન્ટેડ હતો જયેશ પટેલ.

લોકો ને છેતરવામાં માહેર એવા જયેશ ભાઈ એરપોર્ટ ઉપર થી જ પોતાની યોગ્ય જગ્યા એ આવી ગયા.

ગોત્રી પોલીસ દ્વારા આરોપી નો મુંબઇ થી કબજો મેળવી કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવી.

આરોપીનું નામ
1) જયેશ નટવરભાઈ પટેલ રહે ઇસ્કોન મંદિર ની સામે ગોત્રી

, , , , , , .

12/09/2023



મકરપુરા ગામમાં આવેલા માળી મહોલ્લામાં રહેતા અશોક ભાઈ કંચનભાઈ માળી નાઓ ભારતીય બનાવટની વિદેશી દારૂનો વેપલો કરતા હોવાની માહિતીના આધારે જગ્યા ઉપર જઈ તપાસ કરતા મોટા પ્રમાણમાં દારૂના જથ્થા સાથે એકની ધરપકડ કરી અન્ય બેને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી કરતી મકરપુરા પોલીસ ટીમ.

દારૂનો જથ્થો, બે ટુ વ્હીલર સહિત 5,61,470 રૂ નો મુદ્દામાલ જમા કરવામાં આવ્યો.

આરોપીઓના નામ
1) અશોકભાઈ કંચનભાઈ માળી રહે માળી મહોલ્લો મકરપુરા ગામ

વોન્ટેડ આરોપી ના નામ
1) જીતેન્દ્ર કાલિદાસ પાટણવાડીયા
2) ગોવિંદભાઈ અશોકભાઈ માળી બંને રહે મકરપુરા ગામ

, , , , , , ,

  વડોદરા શહેરમાં પ્રતિબંધિત એવો વિદેશી દારૂનો જથ્થો ઘુસાડવા માટે વિવિધ પ્રકારના અજમાવતા બુટ લેગરો.શહેરના છેવાડે જીએસએફસી...
11/09/2023



વડોદરા શહેરમાં પ્રતિબંધિત એવો વિદેશી દારૂનો જથ્થો ઘુસાડવા માટે વિવિધ પ્રકારના અજમાવતા બુટ લેગરો.

શહેરના છેવાડે જીએસએફસી નજીક છાણી બ્રિજ પાસે સફેદ પાવડર ની થેલીઓની આડમાં વિદેશી દારૂનો જથ્થો આવતો હોવાની મળેલ બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તુરંત જ એક્શનમાં આવી બાતમીવાળા સ્થળ ઉપર તપાસ કરતા જ ટાટા કંપનીનો એક ટ્રક શંકાસ્પદ હાલતમાં જણાતા તેમાં તપાસ કરતા દારૂનો મોટા પ્રમાણમાં જથ્થો મળી આવેલ હતો.

સફેદ પાવડર ની થેલીઓ તથા દારૂનો જથ્થો અને ટ્રક સહિત કુલ 18,44,000 ઉપરાંત ની કિંમતનો મુદ્દા માલ કબજે કરી આરોપીની ધરપકડ કરી અને ફરાર આરોપીની શોધખોળ ચાલુ.

છાણી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી કાર્યવાહી કરવામાં આવી.

આરોપીઓ ના નામ
1) રઘુવીર સિંહ મદનસિંહ રાઠોડ રહે, ભીલવાડા રાજસ્થાન

વોન્ટેડ આરોપી ના નામ
1) કાળુ રાવ ( માનાવત) રહે ભીલવાડા રાજસ્થાન
2) જીવરાજ જાટ રહે, ભીલવાડા રાજસ્થાન

, , , , , , .

11/09/2023

samdarshinews

માંજલપુર રેલવે ફાટક પાસે આવેલ જય રણછોડ નામનો સેવ ઉસળ ની દુકાન ધારક દ્વારા બે બાળકોને મજૂરી કરાવડાવી આર્થિક અને શારીરિક શોષણ કરતો હોવાની માહિતીને આધારે એનટી હ્યુમન ટ્રાફિક યુનિટ દ્વારા તપાસ કરતા ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી માંજલપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી છે.

આરોપીનું નામ
1) નરેન્દ્ર સિંહ જસવંતસિંહ રાઠોડ રહે માંજલપુર.

, , , , , ,

07/09/2023



હરણી સરકારી શાળા પાછળ ના મેદાન માં જુગાર રમતા ઈસમો ને 13100 રૂ ના મુદ્દામાલ સહિત 5 જુગારીઓ ને ઝડપી પાડી જુગાર ધારા ની કલમ હેઠળ કાયદેસર ની કાર્યવાહી કરતી હરણી પોલીસ ની ટિમ.

આરોપી ના નામ
1) દિવ્યેશભાઈ હરેશભાઈ પરમાર રહે, હરણી
2) રાજેન્દ્રસિંહ માનસિંહ પરમાર રહે, હરણી ગામ
3) ગીરીશભાઈ અંબાલાલ પ્રજાપતિ રહે, હરણી ગામ
4) પ્રવીણભાઈ ત્રિકમભાઈ બારીયા રહે, હરણી ગામ
5) રણજીતભાઈ રાયસીગભાઈ પરમાર રહે,હરણી

, , , , , ,

06/09/2023



પરસેવા ના પૈસા ની ચોરી ફૂલ એસી માં.

ATM મશીન માં અવનવી તરકીબો દ્વારા ચોરી નો પ્રયાસ.

મશીન માં પ્લાસ્ટિક ની પટ્ટી લગાવી પૈસા ચોરી લેતા ગઠીયા.

હરણી રોડ સંગમ ચાર રસ્તા પર આવેલ ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેન્ક ના ATM નો બનાવ.

શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બનાવ ની તપાસ કરી 2 આરોપી ની ધરપકડ કરવામાં આવી.
વારશિયા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવશે.

આરોપી ના નામ
1) રવિ અલ્ગુરામ વર્મા રહે,સુરત મૂળ ઉ.પ્ર
2) શુભમ ઉર્ફે આકાશ રમેશચંદ્ર સરોજ. રહે,સુરત મૂળ ઉ.પ્ર

, , , , , , , , ,

 શ્રાવણિયો જુગારબાપોદ વિસ્તારમાં રંગ વાટિકા ની પાછળના ભાગમાં વુડાના મકાનની પાસે જાહેરમાં કુંડાળું વળીને જુગાર રમતા ઈસમોન...
06/09/2023



શ્રાવણિયો જુગાર

બાપોદ વિસ્તારમાં રંગ વાટિકા ની પાછળના ભાગમાં વુડાના મકાનની પાસે જાહેરમાં કુંડાળું વળીને જુગાર રમતા ઈસમોને બાપોદ પોલીસ દ્વારા રેડ કરીને ઝડપી પાડીને કુલ 11000 ઉપરાંત નો મુદ્દામાલ કબજે કરી જુગારધારા ની એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી અટકાયત ના પગલાં લેવામાં આવ્યા.

આરોપી ના નામ
1) સુનિલભાઈ ઠાકોરભાઈ જાદવ રહે વાઘોડિયા રોડ
2) ચંદ્રેશભાઇ કંચનભાઈ તડવી રહે વાઘોડિયા રોડ
3) અતુલ કુમાર પરસોત્તમભાઈ માછી રહે વાઘોડિયા રોડ
4) ચિરાગભાઈ રમેશભાઈ બારીયા રહે વાઘોડિયા રોડ.

, , , , , ,

05/09/2023



બાળક ને ગોંધી રાખી પ્રતિબંધિત બાળમજૂરી કરાવડાવી માનસિક,શારીરિક અને આર્થિક શોષણ કરતો આરોપી પકડાયો.

ફતેહગંજ માં સુપર જંપર રીપેરીંગ ગેરેજ ધરાવતા ઇસમે એક બાળક ને મજૂરી કરાવડાવી 12 કલાક કામ કરાવી શોષણ કરાવતો હોવાની માહિતી ને આધારે એન્ટી હ્યુમન ટ્રાફિકઈંગ યુનિટ દ્વારા તપાસ કરતા ખરાઈ કરતા આરોપી પકડાયો.

12 કલાક કરાવાતી હતી મજૂરી.

જુવેનાઇલ જસ્ટીસ એક્ટ અને ચાઈલ્ડ લેબર એક્ટ મુજબ ગુનો નોધી કાર્યવાહી કરી.

આરોપી નું નામ
1) ફરહાન ભાઈ રફિકભાઈ હકીમ રહે ફતેગંજ

, , , , , , .

  લૂંટારું ઓ બેફામ પોલીસ અને પ્રજા ત્રાહિમામ.રાહદારીને ચપ્પુ બતાવી માથામાં પથ્થર મારી ઇજા પહોંચાડીને 10,300 રોકડની લૂંટ ...
05/09/2023



લૂંટારું ઓ બેફામ પોલીસ અને પ્રજા ત્રાહિમામ.

રાહદારીને ચપ્પુ બતાવી માથામાં પથ્થર મારી ઇજા પહોંચાડીને 10,300 રોકડની લૂંટ કરી એકટીવા ચાલક ફરાર.

સયાજીગંજ પોલીસે તત્કાલીક ઘટના ને ગંભીરતા લઇ આરોપી ને કલાકો માં જ ઝડપી પાડ્યો.

ચપ્પુ,એકટીવા અને રોકડ સહિત નો મુદ્દામાલ કબ્જે.

આરોપી ગુનો કરવાની માનસિકતા ધરાવતો હોવાથી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી આશા.

આરોપી નું નામ
1) વિવેક શંકરભાઇ લોહાણા રહે,પંડ્યા બ્રીજ

, , , , , , ,

 મકરપુરા નવીનો રોડ ગણેશ કોમ્પલેક્ષ ના કમ્પાઉન્ડમાં જુગાર રમતા રોકડા રૂ,મોબાઈલ ફોન અને ગાડીઓ સહિત 14,37,900 રૂ ના મુદ્દામ...
05/09/2023



મકરપુરા નવીનો રોડ ગણેશ કોમ્પલેક્ષ ના કમ્પાઉન્ડમાં જુગાર રમતા રોકડા રૂ,મોબાઈલ ફોન અને ગાડીઓ સહિત 14,37,900 રૂ ના મુદ્દામાલ સહિત 9 જુગારીઓ ને ઝડપી પાડી જુગાર ધારા નક કલમ હેઠળ કાયદેસર ની કાર્યવાહી કરતી મકરપુરા પોલીસ ની ટિમ.

આરોપી ના નામ
1) વિજયભાઈ કેસુરભાઈ પંચાલ રહે,તરસાલી રોડ.
2) હેમરાજભાઈ દેવીદાસભાઈ મરાઠા રહે,તરસાલી
3) પાર્થનભાઈ પ્રશાંતકુમાર ભટ્ટ રહે,તરસાલી
4) મનાભાઈ ગોવિંદભાઈ દેસાઈ રહે તરસાલી
5) વિરાગકુમાર જગદીશભાઈ જાદવ રહે તરસાલી
6) કૃણાલભાઈ ભરતભાઈ સિંધી રહે તરસાલી રોડ
7) મૈત્રીક ભાઈ શૈલેષભાઈ બ્રહ્મભટ્ટ રહે તરસાલી રોડ
8) વૈભવ ભાઈ બકુલભાઈ પટેલ રહે, મકરપુરા
9) જતીનભાઈ નટવરભાઈ પરમાર રહે, તરસાલી

, , , , , ,

Address

Vadodara
Vadodara
390019

Telephone

+917016727526

Website

Alerts

Be the first to know and let us send you an email when Samdarshi - Gujarati News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Samdarshi - Gujarati News:

Videos

Share