Gujarat Files

Gujarat Files A Window to the World of Gujarati News. News Agency Activities
Udyam -GJ-24-0093826

કચરાના ડમ્પિંગ યાર્ડને લઈ રામાયણ:વડોદરા કિશનવાડીમાં યાર્ડ ન હટાવતા યુથ કોંગ્રેસનો વિરોધ; કચરાની હોળી કરે તે પહેલાં જ પોલ...
01/04/2024

કચરાના ડમ્પિંગ યાર્ડને લઈ રામાયણ:વડોદરા કિશનવાડીમાં યાર્ડ ન હટાવતા યુથ કોંગ્રેસનો વિરોધ; કચરાની હોળી કરે તે પહેલાં જ પોલીસે તમામની અટકાય કરી...

વડોદરા શહેરના પૂર્વમાં આવેલ કિશનવાડી વિસ્તરમાં છેલ્લા ઘણા સમયથી કચરાનું ડમ્પિંગ યાર્ડ હટાવવા માટે રજૂઆત થઈ રહી છે. બાજુમાં શાકમાર્કેટ હોવાથી અહીં આ ડમ્પિંગ યાર્ડ નાગરિકો માટે જોખમી છે છતાં તે હટાવાતું નથી. જેના કારણે અહીં સતત ગંદકી ફેલાયેલી રહે છે. આ ડમ્પિંગ યાર્ડ હટાવવાની કિશનવાડીને સ્વચ્છ કરવાની માગણી કરી રહેલા કોંગ્રેસના કાર્યકરોને પોલીસે રોકીને અટકાયત કરી છે. આ માટે સ્થાનિકો દ્વારા પણ અવાર નવાર વિરોધ દર્શાવવામાં આવ્યો છે.

31/03/2024

Noida man asked to pay ₹7 crore after booking Uber auto ride for ₹62:

Shreeram Travels Always Making You Reach On Time🚗All Type Cab Services Available.Book Now{M}-9825992133                 ...
31/03/2024

Shreeram Travels
Always Making You Reach On Time🚗

All Type Cab Services Available.

Book Now
{M}-9825992133

ગુજરાત મા કોરોનાની દસ્તક :--વડોદરાની સયાજી હોસ્પિટલમાં 24 કલાકમાં કોવિડના 3 કેસ; સ્વાઈન ફ્લૂના પણ બે દર્દી સારવાર હેઠળ 🤢...
29/03/2024

ગુજરાત મા કોરોનાની દસ્તક :--વડોદરાની સયાજી હોસ્પિટલમાં 24 કલાકમાં કોવિડના 3 કેસ; સ્વાઈન ફ્લૂના પણ બે દર્દી સારવાર હેઠળ 🤢

ગુજરાતમાં લાંબા સમય બાદ ફરી કોરોનાએ દેખા દીધી છે. 2 દિવસ પહેલા અમદાવાદમાં બે કોરોનાના કેસ સામે આવ્યાં હતાં. જે બાદ વડોદરાની સયાજી હોસ્પિટલમાં છેલ્લા 24 કલાકમાં 3 દર્દીઓ કોવિડના અને અન્ય બે દર્દીઓ સ્વાઈન ફ્લૂના સારવાર લઈ રહ્યા છે. કોવિડના ત્રણ કેસ સામે આવતા હોસ્પિટલનું તંત્ર દોડતું થયું છે. હાલમાં કોઈ પણ દર્દીની સ્થિતિ ખરાબ નથી અને સારવાર ચાલી રહી છે. હાલમાં કોરોનાના ત્રણેય દર્દી સારવાર હેઠળ છે.

દિલ્હી ના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ની કોર્ટમા પેશીશરાબ ઘોટાલા ની રકમ 600 કરોડ રૂપિયા :-- EDઅરવિંદ કેજરીવાલ શરાબ ઘોટાલ...
22/03/2024

દિલ્હી ના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ની કોર્ટમા પેશી

શરાબ ઘોટાલા ની રકમ 600 કરોડ રૂપિયા :-- ED

અરવિંદ કેજરીવાલ શરાબ ઘોટાલા ના સરગના :--ED

20/03/2024

ગુજરાત ને કેબ ઓપરેટરો ઓલા-ઉબર-રેપિડ઼ો-જુગનુ જેવી કેબ કંપનીઓ સાથે છેડો ફાડવાના મૂડમાં 😡

કેબ કંપનીઓ દ્વારા કેબ ઓપરેટરોનું શોષણ 🚗

દેશમાં વધતી મોંઘવારી પણ કેબ કંપનીઓ સતત ભાવ ઘટાડો અને ગ્રાહકોને ડિસ્કાઉન્ટ ની લ્હાણી 😡

હજુ પણ ગુજરાત મા કેબ કંપનીઓ ૧૦ વર્ષ જુના ભાવમા જ સર્વિસ આપવા માંગે છે...પરંતુ કેબ માલિકો નું શું?

કેબ કંપનીઓ ૨૫ % કમિશન અને અલગ થી પ્લેટફોર્મ ફી નું વસૂલી કરી ખુશ 😡
સરકાર ને 5 % કમિશન લઈને સરકાર ખુશ 😡

ગ્રાહકો ને રીક્ષાના કે તેથી પણ સસ્તા મા AC ગાડી અને લગેજ ની સુવિધા મળે એટલે ગ્રાહક પણ ખુશ 😡

પણ આ મફત ના ભાવે કેબ સર્વિસ આપનાર કેબ માલિકો હવે કોઈ પણ ઓનલાઇન કેબ કંપનીના ભાવ મા સર્વિસ આપવા તૈયાર જ નથી.😡

લોકસભા ચૂંટણી ૨૦૨૪ નું એલાન થઇ ચૂક્યું...૭ ચરણો મા થશે મતદાન 🤗ગુજરાત ની તમામ ૨૬ લોકસભા સીટો પર ૭ મે ૨૦૨૪ ના રોજ મતદાન થશ...
16/03/2024

લોકસભા ચૂંટણી ૨૦૨૪ નું એલાન થઇ ચૂક્યું...

૭ ચરણો મા થશે મતદાન 🤗

ગુજરાત ની તમામ ૨૬ લોકસભા સીટો પર ૭ મે ૨૦૨૪ ના રોજ મતદાન થશે🤗

૪ જૂન ૨૦૨૪ ના રોજ લોકસભા ચૂંટણી નું પરિણામ જાહેર કરવામાં આવશે🤗

ગુજરાત ને કેબ ઓપરેટરો ઓલા-ઉબર-રેપિડ઼ો-જુગનુ જેવી કેબ કંપનીઓ સાથે છેડો ફાડવાના મૂડમાં 😡કેબ કંપનીઓ દ્વારા કેબ ઓપરેટરોનું શ...
16/03/2024

ગુજરાત ને કેબ ઓપરેટરો ઓલા-ઉબર-રેપિડ઼ો-જુગનુ જેવી કેબ કંપનીઓ સાથે છેડો ફાડવાના મૂડમાં 😡

કેબ કંપનીઓ દ્વારા કેબ ઓપરેટરોનું શોષણ 🚗

દેશમાં વધતી મોંઘવારી પણ કેબ કંપનીઓ સતત ભાવ ઘટાડો અને ગ્રાહકોને ડિસ્કાઉન્ટ ની લ્હાણી 😡

હજુ પણ ગુજરાત મા કેબ કંપનીઓ ૧૦ વર્ષ જુના ભાવમા જ સર્વિસ આપવા માંગે છે...પરંતુ કેબ માલિકો નું શું?

કેબ કંપનીઓ ૨૫ % કમિશન અને અલગ થી પ્લેટફોર્મ ફી નું વસૂલી કરી ખુશ 😡
સરકાર ને 5 % કમિશન લઈને સરકાર ખુશ 😡

ગ્રાહકો ને રીક્ષાના કે તેથી પણ સસ્તા મા AC ગાડી અને લગેજ ની સુવિધા મળે એટલે ગ્રાહક પણ khush😡

પણ આ મફત ના ભાવે કેબ સર્વિસ આપનાર કેબ માલિકો હવે કોઈ પણ ઓનલાઇન કેબ કંપનીના ભાવ મા સર્વિસ આપવા તૈયાર જ નથી.😡

લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારે દેશમાં પેટ્રોલ - ડીઝલ પર પ્રતિ લીટર ૨ રૂપિયા જેટલો ભાવ ઘટાડો કર્યો...
14/03/2024

લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારે દેશમાં પેટ્રોલ - ડીઝલ પર પ્રતિ લીટર ૨ રૂપિયા જેટલો ભાવ ઘટાડો કર્યો...

We Support CAA 🇮🇳જય હિન્દ 🇮🇳અમારી દેશના તમામ નાગરિકોને અપીલ છે કે કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા CAA (નાગરિક સંશોધન...
12/03/2024

We Support CAA 🇮🇳
જય હિન્દ 🇮🇳

અમારી દેશના તમામ નાગરિકોને અપીલ છે કે કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા CAA (નાગરિક સંશોધન બિલ )થી ગભરાવવાની બિલકુલ જરૂર નથી.

CAA ના કારણે કોઈ પણ ભારતીય ની નાગરિકતા છીનવાતી નથી.આ કાયદો નાગરિકતા પ્રદાન કરવાનું પ્રવધાન ધરાવે છે.આનાથી કોઈ પણ ભારતીયને કોઈ પણ પ્રકારનું નુકશાન પહોંચશે નહિ.

મહેરબાની કરીને કોઈ અફવાહ કે કોઈની વાતમાં આવી અશાંતિ ફેલાય તેવું કોઈ પણ કાર્ય ન કરવા વિનંતી 🙏

સરકાર અને પ્રશાશન ને સહકાર આપો તે અમારી સર્વને વિનંતી..

જો કોઈ અશાંતિ ફેલાય તેવું કાર્ય કરતા જણાય તો તેની માહિતી પોલીસ ને આપવા વિનંતી..

દેશભરમાં લાગુ થશે CAA...કેન્દ્ર સરકારે જાહેર કરી અધિસુચના..શું તમે કેન્દ્ર સરકારના આ નિર્ણય ને સમર્થન આપશો?
11/03/2024

દેશભરમાં લાગુ થશે CAA...

કેન્દ્ર સરકારે જાહેર કરી અધિસુચના..

શું તમે કેન્દ્ર સરકારના આ નિર્ણય ને સમર્થન આપશો?

BTP ના અધ્યક્ષ શ્રી મહેશ વસાવા પોતાના ૮૦૦ સમર્થકો સાથે ભાજપ મા જોડાશે.તેમના ભાજપમા આવવાથી ભરૂચ ની સીટ પર ફાયદો મળશે.એટલુ...
11/03/2024

BTP ના અધ્યક્ષ શ્રી મહેશ વસાવા પોતાના ૮૦૦ સમર્થકો સાથે ભાજપ મા જોડાશે.

તેમના ભાજપમા આવવાથી ભરૂચ ની સીટ પર ફાયદો મળશે.

એટલું જ નહિ, આપ અને કોંગ્રેસના પણ લગભગ ૧૨૦૦ જેટલાં કાર્યકારો,નેતાઓ અને કોર્પોરેટરો ના પણ ભાજપમાં જોડાવવાના સમાચાર મળી રહ્યા છે.

હજુ ૨ દિવસ પહેલા જ ન્યાય યાત્રા દરમિયાન કોંગ્રેસ નેતા શ્રી રાહુલ ગાંધીએ કેવડિયા તરફના ગામડાઓ ની મુલાકાત લીધી હતી અને તેનું પરિણામ પણ આવી ગયું.🤗

આક્રોશ:એક્સપ્રેસ વેમાં જમીન ગુમાવનાર ખેડૂતોની બિલમાં બેઠક, ચૂંટણીના બહિષ્કારનો નિર્ણય..સુરત, વલસાડના ખેડૂતોને યોગ્ય વળતર...
11/03/2024

આક્રોશ:એક્સપ્રેસ વેમાં જમીન ગુમાવનાર ખેડૂતોની બિલમાં બેઠક, ચૂંટણીના બહિષ્કારનો નિર્ણય..

સુરત, વલસાડના ખેડૂતોને યોગ્ય વળતર આપ્યું, વડોદરા-ભરૂચમાં કેમ નહીં..

વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે તેમજ રેલ્વે ફ્રેઇટ કોરીડોરમાં જમીન ગુમાવનાર ખેડૂતોને આરબીટ્રેશનમાં અન્યાય થયો છે. તેની સામે આંદોલનની રણનીતિ ઘડવા અને ન્યાય મેળવવા એકતા ગ્રામીણ વિચાર મંચ દ્વારા વડોદરા જિલ્લા અને આસપાસના ખેડૂતોની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

પશ્ચિમ બંગાળ મા મમતા બેનર્જી એ કોંગ્રેસ ની સાથે ખેલ કરી નાખ્યો.પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણ ને TMC એ પશ્ચિમ બંગાળ બહેરામપુર...
10/03/2024

પશ્ચિમ બંગાળ મા મમતા બેનર્જી એ કોંગ્રેસ ની સાથે ખેલ કરી નાખ્યો.

પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણ ને TMC એ પશ્ચિમ બંગાળ બહેરામપુર લોકસભા સીટથી મેદાન મા ઉતાર્યા.

આ સીટ પર તેઓ કોંગ્રેસ ઉમેદવાર અધીર રંજન ચૌધરી ની વિરુદ્ધ મા ચૂંટણી લડશે.

તમને ઓનલાઈન પ્લેટફોર્મ પર કેબ શોધવામાં મુશ્કેલી પડે છે?તમારી કેબનું બુકીંગ વારંવાર કેન્સલ થાય છે?ઓનલાઈન પ્લેટફોર્મ પર થત...
10/03/2024

તમને ઓનલાઈન પ્લેટફોર્મ પર કેબ શોધવામાં મુશ્કેલી પડે છે?

તમારી કેબનું બુકીંગ વારંવાર કેન્સલ થાય છે?

ઓનલાઈન પ્લેટફોર્મ પર થતી કેબ બુકીંગની ઝંઝટમાંથી છુટકારો જોઈએ તો અમને કોલ કરો.

100% કેબ બુકિંગ મળશે અને સમયસર કેબ તમારા પીકઅપ લોકેશન પર હશે.

શ્રીરામ ટ્રાવેલ્સ
{M}-9825992133

નોંધ :- અમે દરેક પ્રકારની કેબ સર્વિસ આપીયે છે...

09/03/2024

રાહુલ ગાંધીએ ન્યાય યાત્રાના નામ પર જાહેર જનતાને હાઇવે પર લગભગ ૧ કલાક માટે ટ્રાફિક જામમા ફસાવી દીધા.

ખુલ્લા આકાશ નીચે ભર બપોરે અસહ્ય ગરમીમાં લોકોએ રસ્તા પર ૧ કલાક સુધી તપવું પડ્યું.

કોઈ પણ નેતા પોતાના સ્વાર્થ માટે હાઇવે ને આ રીતે બ્લોક કરી શકે?

શું આવા નેતાઓ ને સત્તા અપાય?

08/03/2024
વડોદરા એસટી વિભાગને 101 નવીન બસની ભેટ:ગૃહ રાજ્ય મંત્રીએ લીલીઝંડી આપી; 5 દિવસમાં 500 બસોનો ઉમેરો કરાયો...વડોદરા સેન્ટ્રલ ...
07/03/2024

વડોદરા એસટી વિભાગને 101 નવીન બસની ભેટ:ગૃહ રાજ્ય મંત્રીએ લીલીઝંડી આપી; 5 દિવસમાં 500 બસોનો ઉમેરો કરાયો...

વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશન અને મધ્ય ગુજરાત માટે આજે રાજ્યમાં વાહન વ્યવહાર વિભાગ અને એસ.ટી.નિગમ રાજ્યના છેવાડાના માનવીને અસરકારક જાહેર પરિવહનની સેવાઓ મળી રહે તે માટે 101 નવીન બસોને રાજ્યના ગૃહ અને વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ લીલીઝંડી આપી હતી. વડોદરા ડેપોની 101 બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નવીન 101 બસોમાં સ્લીપર કોચ, ગુર્જર નગરી અને સુપર એક્સપ્રેસ બસોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

05/03/2024

ઝારખંડ મા વિદેશી મહિલા યાત્રી સાથે સામુહિક બળાત્કાર...

પીડિતા ના પતિના હાથ બાંધી તેને પણ ખુબ માર માર્યો..

પીડિતાને પણ ઘટના દરમિયાન લાત અને મુક્કા મારવામાં આવ્યા.

કુલ ૭ આરોપીઓમાંથી ૩ ઝડપાયા.

૪ શોધખોળ ચાલી રહી છે..

લોકસભાની ચૂંટણી પહેલાં મુસાફરોને મોટી રાહત:લોકલ, મેમુ, ડેમુ ટ્રેન પરનો કોરોનાકાળનો મેલ એક્સપ્રેસનો 20 રૂપિયાનો ચાર્જ પરત...
03/03/2024

લોકસભાની ચૂંટણી પહેલાં મુસાફરોને મોટી રાહત:લોકલ, મેમુ, ડેમુ ટ્રેન પરનો કોરોનાકાળનો મેલ એક્સપ્રેસનો 20 રૂપિયાનો ચાર્જ પરત..

પેસેન્જર સંગઠનો ચાર્જ ઘટાડવા માટે લાંબા સમયથી માગ કરતા હતા..

રેલવે દ્વારા લોકસભાની ચૂંટણી પહેલાં મુસાફરોને એક મોટી ગિફ્ટ આપી છે. છેલ્લા ઘણા સમયથી જેની માગણી કરવામાં આવી રહી હતી તે લોકલ ટ્રેન ઉપર લગાવવામાં આવી રહેલો મેલ એક્સપ્રેસનો ચાર્જ પરત ખેંચવામાં આવ્યો છે. કોરોના મહામારી પહેલાં લોકલ ટ્રેનમાં મિનિમમ ભાડું ₹10 હતું જ્યારે મેલ એક્સપ્રેસનું મિનિમમ ભાડું ₹30 હતું.

કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવી:વડોદરામાં RTO ટેક્નિકલ અધિકારીઓએ પડતર માંગણીઓને લઇ વિરોધ નોંધાવ્યો; 10 વર્ષ થયા છતાં કાયમી...
26/02/2024

કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવી:વડોદરામાં RTO ટેક્નિકલ અધિકારીઓએ પડતર માંગણીઓને લઇ વિરોધ નોંધાવ્યો; 10 વર્ષ થયા છતાં કાયમી કરવામાં નથી આવ્યા...

વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં ગુજરાત મોટર વાહન વિભાગના ટેક્નિકલ અધિકારી એસોસિએશન દ્વારા આપવામાં આવેલ કાર્યક્રમ અંતર્ગત વિવિધ પડતર માંગણીઓને લઇ વિરોધ શરૂ કરવામાં આવ્યો છે. આજે વડોદરા આરટીઓ વિભાગના ટેક્નિકલ અધિકારીઓ અને નોન ટેક્નિકલ સ્ટાફે કાળી પટ્ટી ધારણ કરી પડતર માંગણીને લઈ વિરોધ દર્શાવ્યો હતો. આગામી સમયમાં પડતર માંગણીઓ સંતોષાય નહીં તો એસોસિએશનના નેજા હેઠળ આપેલા કાર્યક્રમો અંતર્ગત વિરોધ દર્શાવવામાં આવશે.

2024 લોકસભા ચૂંટણી માહિતી 🗳️
25/02/2024

2024 લોકસભા ચૂંટણી માહિતી 🗳️

ઓનલાઈન કેબ શોધવામાં તકલીફ પડે છે?સમયસર કેબ મળતી નથી?તો પછી છોડો ઓનલાઇન કેબ સર્વિસ ને 🚗અમને કહો 🤗અમે તમને ચોક્કસ કેબ સર્વ...
24/02/2024

ઓનલાઈન કેબ શોધવામાં તકલીફ પડે છે?

સમયસર કેબ મળતી નથી?

તો પછી છોડો ઓનલાઇન કેબ સર્વિસ ને 🚗

અમને કહો 🤗
અમે તમને ચોક્કસ કેબ સર્વિસ આપીશું.

શ્રીરામ ટ્રાવેલ્સ
M-9825992133
M-9173638704

ઘી કાંટા રોડ વડફળિયા પોળ માં 3 વખત થઇ લાખો રૂપિયા ની મત્તા ચોરી બાદ પોલીસ તંત્ર સજાગ..ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને પહેરબંદી
21/02/2024

ઘી કાંટા રોડ વડફળિયા પોળ માં 3 વખત થઇ લાખો રૂપિયા ની મત્તા ચોરી બાદ પોલીસ તંત્ર સજાગ..

ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને પહેરબંદી

વડોદરા શહેરમા ચોરો બિન્દાસ્ત થઈને વહેલી ચોરી - ઘરફોડ જેવા ગુનાઓ આચરે છે અને પોલીસ ને ખુલ્લો પડકાર આપે છે.વડોદરા શહેરના ર...
17/02/2024

વડોદરા શહેરમા ચોરો બિન્દાસ્ત થઈને વહેલી ચોરી - ઘરફોડ જેવા ગુનાઓ આચરે છે અને પોલીસ ને ખુલ્લો પડકાર આપે છે.

વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં વડફળિયા પોળ માં ઘરફોડ અને ચોરીને લગભગ 15 દિવસમાં 2 બનાવો. ચોરો વહેલી સવારે આવ્યા અને તાળું તથા લોખંડ ની જાળીનો નકુચો કાપીને ઘરમાં ઘૂસ્યા.

પોળના 2 અલગ અલગ 2 બંધ ઘરોમાંથી લાખોની રોકડ રકમ અને ચીજવસ્તુઓ ની ચોરી.

તમામ પ્રજાજનોને સાવચેત રહેવા વિનંતી.
બંધ ઘરમાં કીમતી ચીજવસ્તુઓ ના રાખો.
વધુ પડતી રોકડ રકમ પણ ઘરમાં ના રાખો.
જો ઘર બંધ કરીને જાઓ ત્યારે ઘરના દરેક રૂમને લોક કરવાનું રાખો.જેથી ચોરોને ગુનો આચરવામાં વધુ મુશ્કેલીઓ નો સામનો કરવો પડે.
મોડી રાત્રે કે વહેલી સવારે જો કઈ શકમંદ દેખાય તો સાવચેતી પૂર્વક તેને પૂછપરછ કરો કે તેને પકડવાનો પ્રયત્ન કરો અથવા પાડોશીઓ તથા પોલીસ ને મદદ માટે ફોન કરો.

આવતીકાલે નકલી ખેડૂતોના આ અરાજકતા ફેલાવવાના પ્રયાસ ને નિષ્ફળ બનાવીએ.શું તમે ભારત બંધને સમર્થન અપશો?
15/02/2024

આવતીકાલે નકલી ખેડૂતોના આ અરાજકતા ફેલાવવાના પ્રયાસ ને નિષ્ફળ બનાવીએ.

શું તમે ભારત બંધને સમર્થન અપશો?

લો, સામે આવી ગઈ નકલી ખેડૂતો ની હકીકત 😱આ આંદોલન વિદેશી ફંડિંગ તથા કૉંગ્રેસ અને આપ જેવી પાર્ટીઓ દ્વારા ચલાવવામાં આવી રહ્યુ...
15/02/2024

લો, સામે આવી ગઈ નકલી ખેડૂતો ની હકીકત 😱
આ આંદોલન વિદેશી ફંડિંગ તથા કૉંગ્રેસ અને આપ જેવી પાર્ટીઓ દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે...

ખેડૂતો દ્વારા આંદોલન કરી 12 માંગો સરકાર સામે મૂકવામાં આવી છે?આ 12 માંગોમાંથી કઈ કઈ માંગો (કયા નંબરની)તમને ગેરવ્યાજબી જણા...
14/02/2024

ખેડૂતો દ્વારા આંદોલન કરી 12 માંગો સરકાર સામે મૂકવામાં આવી છે?

આ 12 માંગોમાંથી કઈ કઈ માંગો (કયા નંબરની)તમને ગેરવ્યાજબી જણાય છે?

તમારું મંતવ્ય કૉમેન્ટ્સ જે તે માંગનો નંબર લખી જણાવો.

શું ભારત દેશના ખેડૂતો આંદોલનજીવી થઈ ગયા છે?
14/02/2024

શું ભારત દેશના ખેડૂતો આંદોલનજીવી થઈ ગયા છે?

‘બધા રાજનીતિ કરે છે, ગરીબના હાથ ટૂંકા પડ્યા’:બોટકાંડમાં દીકરી ખોનાર માતાનો અન્ન-જળનો ત્યાગ, આક્રંદ સાથે કહ્યું- લાગે છે ...
12/02/2024

‘બધા રાજનીતિ કરે છે, ગરીબના હાથ ટૂંકા પડ્યા’:બોટકાંડમાં દીકરી ખોનાર માતાનો અન્ન-જળનો ત્યાગ, આક્રંદ સાથે કહ્યું- લાગે છે અમને ન્યાય નહીં મળે, રાત્રે ઊંઘ પણ નથી આવતી..

વડોદરા શહેરમાં થયેલી હરણી લેકઝોન દુર્ઘટનાને આજે 26 દિવસ પૂરા થઈ ગયા છે. આ ઉપરાંત વડોદરા જિલ્લા કલેક્ટરે રાજ્યના ગૃહ વિભાગને રિપોર્ટ સોંપ્યાને પણ ચાર દિવસ થઈ ગયા છે. એમ છતાં સ્કૂલ-સંચાલકો અને કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી થઈ નથી. એને પગલે મૃતક વિદ્યાર્થીઓના વાલીઓમાં ખૂબ રોષ જોવા મળી રહ્યો છે. 11 વર્ષની દીકરીને ગુમાવનાર માતાએ અન્નજળનો ત્યાગ કરી દીધો છે. તેમણે રડતાં-રડતાં જણાવ્યું હતું કે લાગે છે અમને ન્યાય નહીં મળે. આટલા બધા દિવસ થઈ ગયા છતાં કોઈ પગલાં લેવાયાં નથી. જમવા બેસીએ તો દીકરીનો ચહેરો સામે આવે છે. રાત્રે ઊંઘ પણ નથી આવતી.

Address

Vadodara

Telephone

+919173638704

Website

Alerts

Be the first to know and let us send you an email when Gujarat Files posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Gujarat Files:

Videos

Share