Gujarat Tak

Gujarat Tak Gujarat Tak : ગુજરાતની માહિતી આપતું ન્યુઝ પોર્ટલ જે
India Today ગ્રુપની સંસ્થા છે.
(28)

10/12/2024

Gujarat સરકારને Patidar આગેવાનની ટકોર, શું હર્ષ સંઘવી નિવારણ લાવશે ?

પાટીદાર સમાજના મનોજ પનારાએ ગુજરાત સરકાર અને વ્યાજખોરોને લઈ શું કહ્યું... સાંભળો... ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને શું કહ્યું... સાંભળો



------------------------------------------------------------------

10/12/2024

Murder in Ahmedabad: 12 લોકોને મોતને ઘટ ઉતારનાર ભુવાની રોચક કહાની | Gujarat Tak

12 લોકોને મોતને ઘાટ ઉતારનાર ભુવાની જુઓ કઈ રીતે પોલીસ કસ્ટડી દરમિયાન થઇ મોત?

10/12/2024

Patidar Samaj ની બેઠકમાં પ્રેમલગ્ન મુદ્દે વાત, શું કોઈ કાયદો આવશે ?

પાટીદાર સમાજની જસદણ ખાતે મળેલી બેઠકને લઈ આગેવાનો શું બોલ્યા...



------------------------------------------------------------------

10/12/2024

Patidar Samaj ને મનોજ પનારાની બુચ મારવાની શિખામણ કેમ ?

પાટીદાર સમાજને લઈ મનોજ પનારાનું નિવેદન વાયરલ થઈ રહ્યું છે. સાંભળો શું કહ્યું...



------------------------------------------------------------------

10/12/2024

Gujaratમાં થઇ રહેલા એક બાદ એક આરોગ્યના કાંડને લઇ કોંગ્રેસે શું પ્રહાર કર્યા? | Gujarat Tak

10/12/2024

Pushpa 2 movie: Raj Shekhawat એ ફિલ્મ નિર્માતાઓને આપી ચેતવણી! | Gujarat Tak

પુષ્પા ફિલ્મને લઇ કરણી સેના આકરા પાણીએ આવી છે અને વિરોધ કરતા કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે શું કહ્યું સાંભળો...

10/12/2024

Rajkot માં વેરાણી ચોકમાં લુખાગીરી કરી પછી શું થયું? જુઓ | Gujarat Tak

રાજકોટના વેરાણી ચોકમાં એક યુવક સાથે કાર ચાલકે માથાકૂટ કરી હતી જે બાદ મામલો વધ્યો હતો જે બાદ પોલીસે આરોપીની સાથે શું કર્યું સાંભળો

10/12/2024

Rajkotમાં બેફામ લુખાગીરી કરતો યુવાન કોણ? | Gujarat Tak

10/12/2024

Chaitar Vasava આવ્યા એક્શન મોડમાં, જુઓ કઈ રીતે રોડ રસ્તાની સમસ્યા દુર થશે? | Gujarat Tak

દેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ આગેવાનો સાથે સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું...જેમાં તેઓ દ્વારા શું નિવેદન કરવામાં આવ્યું છે સાંભળો

10/12/2024

Paresh Goswami ની ઠંડી અને પવન પર આગાહી

ઠંડી અને પવનને લઈ પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે. સાંભળો શું કહ્યું...



------------------------------------------------------------------

09/12/2024

R**e on kid girl: બોટાદમાં બાળકી પર ઘરના જ સભ્યએ બગડી નજર, જુઓ શું થયું? | Gujarat Tak

ગઢડા તાલુકાના એક ગામની સગીરાને તેના કૌટુંબિક ભાઈએ ધમકી આપી તેના ઘરે બોલાવી દુષ્કર્મ આચર્યું....જે બાદ શું થયું તે જુઓ

**e
------------------------------------------------------------------

09/12/2024

C R Patil નો દિલ્હી વટ, કદ વેતરનારને મોટો મેસેજ

દિલ્હીમાં સી આર પાટીલની પાર્ટીએ ભારે ચર્ચા જગાવી છે. સી આર પાટીલની પાર્ટીમાં વડાપ્રઘાન મોદી સહિત ભાજપના દિગ્ગજો હાજર રહેતા ગુજરાતમાં શું ચર્ચા ચાલી રહી છે. જાણો...



------------------------------------------------------------------

09/12/2024

Parshottam Solanki સાથે અન્યાય? લાલજી દેસાઈએ કોળી સમાજ પર શું કહ્યું ?

પરસોત્તમ સોલંકી અને કોળી સમાજને લઈ સેવા દળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી દેસાઈએ નિવેદન આપ્યું હતું. ત્યાર બાદ એક સવાલ થઈ રહ્યોં છે કે શું પરસોત્તમ સોલંકી સાથે ગુજરાત સરકારે અન્યાય કર્યો છે. સાંભળો સમગ્ર વાત...



------------------------------------------------------------------

09/12/2024

Chaitar Vasava એ આદિવાસી યુવાનોને હળવા અંદાજમાં કરી ટકોર! | Gujarat Tak

આદિવાસી યુવાનો અને તેમના વાલીઓને ટકોર કરી છે ત્યારે જુઓ તેમણે શું કહ્યું?

09/12/2024

Bribery cases | Corruption Report | Explained જુઓ કયો સરકારી વિભાગ સૌથી વધારે લાંચ લે છે?

સરકારી કામ લાંચ વિના શક્ય નથી સરવેમાં 66% કંપનીઓનો સ્વીકાર....શું છે રીપોર્ટમાં જુઓ

09/12/2024

Limbdi Hotel: Kiritsinh Rana ની હોટલ પર ભયંકર બબાલ કેમ થઇ? | Gujarat tak

અમદાવાદ આવતા હાઈવે પર ભાજપના ધારાસભ્ય કિરીટસિંહ રાણાની હોટલ પર ભયંકર માથાકૂટ થઇ હતી....જે મામલે એક વીડિયો પણ સામે આવ્યો છે શું છે તે જુઓ

09/12/2024

Chaitar Vasava વિરુદ્ધ પોલીસ ફરિયાદ કેમ? | Gujarat Tak

09/12/2024

Gujarat Congress થી વંડી ટપીને આવેલા નેતાને BJP માં મળશે મોટુ સ્થાન ?

ગુજરાત કોંગ્રેસની વંડી ટપીને ભાજપમાં આવેલા નેતા રોહન ગુપ્તાના કાર્યક્રમમાં અમિત શાહ આવ્યા હતા. જે બાદ એક ચર્ચા શરૂ થઈ છે કે રોહન ગુપ્તા શું ભાજપમાં ઘીરે ઘીરે એક્ટિવ થઈ રહ્યાં છે. સાંભળો શું છે ચર્ચા...



------------------------------------------------------------------

Address

Ahmedabad

Alerts

Be the first to know and let us send you an email when Gujarat Tak posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Share


Other Media/News Companies in Ahmedabad

Show All