ATB News

ATB News હર પળ હર હંમેશ, સતર્કતાનો એહસાસ ATB News is a gujarati satellite news channel empowered by digital platforms like news website and social media platforms.

અંદાજ – એ – બયાં
20/10/2022

અંદાજ – એ – બયાં

અંદાજ - એ - બયાં

અંદાજ - એ - બયાં
20/10/2022

અંદાજ - એ - બયાં

દિવાળી 2022: ધનની દેવી લક્ષ્મીની દિવાળી પર વિશેષ પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી આપણા જીવનમાં સ...
20/10/2022

દિવાળી 2022: ધનની દેવી લક્ષ્મીની દિવાળી પર વિશેષ પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી આપણા જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે અને કોઈ પણ પ્રકારની મુશ્કેલી નહીં આવે. આ માટે ઘરોને પણ સારી રીતે સજાવવામાં આવે છે.

દિવાળી 2022: ધનની દેવી લક્ષ્મીની દિવાળી પર વિશેષ પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી આપણા જીવનમા....

આજે 20 ઓક્ટોબર, ગુરુવાર કારતક મહિનાના કૃષ્ણ પક્ષની દશમ તિથિ સાંજે 4 વાગ્યા સુધી રહેશે. આ પછી એકાદશી તિથિ શરૂ થશે. ગુરુવા...
20/10/2022

આજે 20 ઓક્ટોબર, ગુરુવાર કારતક મહિનાના કૃષ્ણ પક્ષની દશમ તિથિ સાંજે 4 વાગ્યા સુધી રહેશે. આ પછી એકાદશી તિથિ શરૂ થશે. ગુરુવારે પ્રથમ આશ્લેષા નક્ષત્રથી અમૃત નામનો શુભ યોગ બનશે અને ત્યારબાદ મઘ નક્ષત્રથી મોસલ નામનો અશુભ યોગ બનશે.

આજે 20 ઓક્ટોબર, ગુરુવાર કારતક મહિનાના કૃષ્ણ પક્ષની દશમ તિથિ સાંજે 4 વાગ્યા સુધી રહેશે. આ પછી એકાદશી તિથિ શરૂ થશે. ગુરુ...

18/10/2022

વિશ્વમાં ક્રૂડ તેલના ભાવોને કાબૂમાં રાખવા માટે ઉત્પાદનમાં કાપ નહીં મુકવા ઓપેક રાષ્ટ્રો પર અમેરિકી દબાણની કોઇ અસ....

પાકિસ્તાન સતત અણુ બોમ્બ બનાવી રહ્યું છે, અને આ બોમ્બ ઉપર કોઈ કંટ્રોલ સરકારનો નથી, અને આ અણુ બોમ્બ ગમે ત્યારે આંતકવાદી ઑ ...
18/10/2022

પાકિસ્તાન સતત અણુ બોમ્બ બનાવી રહ્યું છે, અને આ બોમ્બ ઉપર કોઈ કંટ્રોલ સરકારનો નથી, અને આ અણુ બોમ્બ ગમે ત્યારે આંતકવાદી ઑ અથવાતો કટ્ટરવાદીઓના હાથમાં જઈ શકે છે જે દુનિયા માટે મોટો ભય છે.

પાકિસ્તાન સતત અણુ બોમ્બ બનાવી રહ્યું છે, અને આ બોમ્બ ઉપર કોઈ કંટ્રોલ સરકારનો નથી, અને આ અણુ બોમ્બ ગમે ત્યારે આંતકવા....

18/10/2022

કેદારનાથ જતા માર્ગમાં હેલિકોપ્ટર ક્રેશ થતા 6ના મોત..

વિશ્વમાં ક્રૂડ તેલના ભાવોને કાબૂમાં રાખવા માટે ઉત્પાદનમાં કાપ નહીં મુકવા ઓપેક રાષ્ટ્રો પર અમેરિકી દબાણની કોઇ અસર થઇ નથી....
18/10/2022

વિશ્વમાં ક્રૂડ તેલના ભાવોને કાબૂમાં રાખવા માટે ઉત્પાદનમાં કાપ નહીં મુકવા ઓપેક રાષ્ટ્રો પર અમેરિકી દબાણની કોઇ અસર થઇ નથી. દૈનિક 20 લાખ બેરલનો કાપ મુકવાના નિર્ણય પર ઓપેક દેશોએ મહોર મારી દીધી છે.

વિશ્વમાં ક્રૂડ તેલના ભાવોને કાબૂમાં રાખવા માટે ઉત્પાદનમાં કાપ નહીં મુકવા ઓપેક રાષ્ટ્રો પર અમેરિકી દબાણની કોઇ અસ....

જમ્મુ-કાશ્મીરમાં ફરી એક વખત ટાર્ગેટ કિલિંગની ઘટના સતત વધી રહી છે. સોમવારે રાત્રે થયેલા આતંકવાદી હુમલામાં યુપીના બે મજૂરો...
18/10/2022

જમ્મુ-કાશ્મીરમાં ફરી એક વખત ટાર્ગેટ કિલિંગની ઘટના સતત વધી રહી છે. સોમવારે રાત્રે થયેલા આતંકવાદી હુમલામાં યુપીના બે મજૂરોના મોત થઈ ગયા છે.

જમ્મુ-કાશ્મીરમાં ફરી એક વખત ટાર્ગેટ કિલિંગની ઘટના સતત વધી રહી છે. સોમવારે રાત્રે થયેલા આતંકવાદી હુમલામાં યુપીના .....

કેન્દ્રીય વિદેશમંત્રી ડો.એસ જયશંકરે સુરત ખાતે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં આયોજિત કાર્યક્રમમાં...
18/10/2022

કેન્દ્રીય વિદેશમંત્રી ડો.એસ જયશંકરે સુરત ખાતે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં આયોજિત કાર્યક્રમમાં આજની વિદેશ નીતિ વિષે ખૂલી ને ચર્ચા કરી હતી અને આજે અન્ય દેશો ભારત અન્ય વિદેશો કઈ દ્રષ્ટિથી જોવે છે તે બાબતે ચર્ચા કરી હતી.

કેન્દ્રીય વિદેશમંત્રી ડો.એસ જયશંકરે સુરત ખાતે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં આયોજિત કા...

આજે 18 ઓક્ટોબર, મંગળવાર – 2022  કારતક મહિનાના કૃષ્ણ પક્ષની નવમી તિથિ છે. મંગળવારે પુષ્ય નક્ષત્ર હોવાથી વર્ધમાન નામનો શુભ...
18/10/2022

આજે 18 ઓક્ટોબર, મંગળવાર – 2022 કારતક મહિનાના કૃષ્ણ પક્ષની નવમી તિથિ છે. મંગળવારે પુષ્ય નક્ષત્ર હોવાથી વર્ધમાન નામનો શુભ યોગ આખો દિવસ રહેશે. આ સિવાય સિદ્ધ અને સાધ્ય નામના અન્ય બે યોગ પણ આ દિવસે રહેશે. રાહુકાલ બપોરે 03:03 થી સાંજે 04:29 સુધી રહેશે.

આજે 18 ઓક્ટોબર, મંગળવાર - 2022 કારતક મહિનાના કૃષ્ણ પક્ષની નવમી તિથિ છે. મંગળવારે પુષ્ય નક્ષત્ર હોવાથી વર્ધમાન નામનો શુ.....

પુષ્ય નક્ષત્ર 2022: જ્યોતિષમાં કુલ 27 નક્ષત્રો જણાવવામાં આવ્યા છે. આમાંથી કેટલાક નક્ષત્રો શુભ હોય છે તો કેટલાક અશુભ હોય ...
18/10/2022

પુષ્ય નક્ષત્ર 2022: જ્યોતિષમાં કુલ 27 નક્ષત્રો જણાવવામાં આવ્યા છે. આમાંથી કેટલાક નક્ષત્રો શુભ હોય છે તો કેટલાક અશુભ હોય છે. જ્યારે ચંદ્ર આ 27 નક્ષત્રોની આસપાસ ફરે છે ત્યારે તેને મૂનસેટ કહેવામાં આવે છે. આ તમામ 27 નક્ષત્રો 12 રાશિઓ હેઠળ આવે છે.

પુષ્ય નક્ષત્ર 2022: જ્યોતિષમાં કુલ 27 નક્ષત્રો જણાવવામાં આવ્યા છે. આમાંથી કેટલાક નક્ષત્રો શુભ હોય છે તો કેટલાક અશુભ હો...

ભારતમાં આર્થિક મંદીની અસર વિશે તાજેતરમાં એક અભ્યાસ કરવામાં આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું છે કે આર્થિક મંદીને કારણે કં...
17/10/2022

ભારતમાં આર્થિક મંદીની અસર વિશે તાજેતરમાં એક અભ્યાસ કરવામાં આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું છે કે આર્થિક મંદીને કારણે કંપનીઓની કમાણીમાં 10 ટકા સુધીની અસર થઈ શકે છે.

ભારતમાં આર્થિક મંદીની અસર વિશે તાજેતરમાં એક અભ્યાસ કરવામાં આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું છે કે આર્થિક મંદીને .....

22 વર્ષ પછી કોંગ્રેસના અધ્યક્ષની ચૂંટણી યોજાઇ રહી છે, કોંગ્રેસને બિન ગાંધી ચહેરા બાદ કોઈ નવો ચહેરો મળશે, શશી થરૂર એન મલ્...
17/10/2022

22 વર્ષ પછી કોંગ્રેસના અધ્યક્ષની ચૂંટણી યોજાઇ રહી છે, કોંગ્રેસને બિન ગાંધી ચહેરા બાદ કોઈ નવો ચહેરો મળશે, શશી થરૂર એન મલ્લિકાર્જુન ખડગે વચ્ચે મુકાબલો થઈ રહ્યો છે અને તેવું મતદાન બાદ કોણ નવા પ્રમુખ બનશે તેની રાહ જોવાઈ રહી છે

22 વર્ષ પછી કોંગ્રેસના અધ્યક્ષની ચૂંટણી યોજાઇ રહી છે, કોંગ્રેસને બિન ગાંધી ચહેરા બાદ કોઈ નવો ચહેરો મળશે, શશી થરૂર એન...

આજે ઘરે ઘરે મોબાઈલ એ સામન્ય વાત છે, ત્યારે ઘરના બાળકોને મોબાઇલની લત લાગી જાય છે ત્યારે બાળકોને મોબાઇલની લત છોડાવવા માટે ...
17/10/2022

આજે ઘરે ઘરે મોબાઈલ એ સામન્ય વાત છે, ત્યારે ઘરના બાળકોને મોબાઇલની લત લાગી જાય છે ત્યારે બાળકોને મોબાઇલની લત છોડાવવા માટે ખાસ રીતે બાળકોને ટ્રીટ કરો અને મોબાઇલની લત છોડવો

આજે ઘરે ઘરે મોબાઈલ એ સામન્ય વાત છે, ત્યારે ઘરના બાળકોને મોબાઇલની લત લાગી જાય છે ત્યારે બાળકોને મોબાઇલની લત છોડાવવા...

કેન્દ્રીય ચૂંટણીપંચની ટીમે રાજકોટમાં સાત જિલ્લાની ચૂંટણીલક્ષી બાબતોના તાગ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી, અને અહીના સ્થાનિક...
17/10/2022

કેન્દ્રીય ચૂંટણીપંચની ટીમે રાજકોટમાં સાત જિલ્લાની ચૂંટણીલક્ષી બાબતોના તાગ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી, અને અહીના સ્થાનિક અધિકારીઑ સાથે ચર્ચા કરી હતી અને ચૂંટણીને લઈને આયોજન કર્યું હતું

કેન્દ્રીય ચૂંટણીપંચની ટીમે રાજકોટમાં સાત જિલ્લાની ચૂંટણીલક્ષી બાબતોના તાગ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી, અને અહી.....

હિન્દીમાં MBBSના અભ્યાસની શરૂઆત સાથે, સતના જિલ્લાના ડોક્ટરે દર્દીનું પ્રિસ્ક્રિપ્શન હિન્દીમાં લખ્યું હતું. મળતી માહિતી મ...
17/10/2022

હિન્દીમાં MBBSના અભ્યાસની શરૂઆત સાથે, સતના જિલ્લાના ડોક્ટરે દર્દીનું પ્રિસ્ક્રિપ્શન હિન્દીમાં લખ્યું હતું. મળતી માહિતી મુજબ, કોટરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ફરજ ઉપરના મેડિકલ ઓફિસર ડૉ. સર્વેશ સિંહે આ પ્રિસ્ક્રિપ્શન લખ્યું છે

હિન્દીમાં MBBSના અભ્યાસની શરૂઆત સાથે, સતના જિલ્લાના ડોક્ટરે દર્દીનું પ્રિસ્ક્રિપ્શન હિન્દીમાં લખ્યું હતું. મળતી મ....

ગુજરાતની વિધાનસભાની ચૂંટણી ગમે ત્યારે જાહેર થઈ શકે છે, જેને લઈને દરેક પક્ષ તેના ઉમેદવારની પસંદગીને લઈને તૈયારી શરૂ કરી દ...
17/10/2022

ગુજરાતની વિધાનસભાની ચૂંટણી ગમે ત્યારે જાહેર થઈ શકે છે, જેને લઈને દરેક પક્ષ તેના ઉમેદવારની પસંદગીને લઈને તૈયારી શરૂ કરી દીધી છે,

ગુજરાતની વિધાનસભાની ચૂંટણી ગમે ત્યારે જાહેર થઈ શકે છે, જેને લઈને દરેક પક્ષ તેના ઉમેદવારની પસંદગીને લઈને તૈયારી શ.....

ગ્લેમરસ દુનિયામાં આપઘાતનું પ્રમાણ વધી રહ્યું છે, દિવ્યા ભારતીથી લઈને TVની લોકપ્રિય અભિનેત્રી વૈશાલી ઠક્કરે આત્મહત્યા કરી...
17/10/2022

ગ્લેમરસ દુનિયામાં આપઘાતનું પ્રમાણ વધી રહ્યું છે, દિવ્યા ભારતીથી લઈને TVની લોકપ્રિય અભિનેત્રી વૈશાલી ઠક્કરે આત્મહત્યા કરી લીધી છે, જે જોતાં ગ્લેમરસ દુનિયાના અભિનેતા અભિનેત્રીઓ કે માનસિક દબાણ માં જીવતા હોય તેવું દેખાઈ રહ્યું છે.

ગ્લેમરસ દુનિયામાં આપઘાતનું પ્રમાણ વધી રહ્યું છે, દિવ્યા ભારતીથી લઈને TVની લોકપ્રિય અભિનેત્રી વૈશાલી ઠક્કરે આત્મહ...

દિવાળી પર ન કરો આ કામઃ આ વખતે દિવાળીનો તહેવાર 24 ઓક્ટોબર, સોમવારે મનાવવામાં આવશે. આ તહેવાર ખૂબ જ ખાસ છે. એવું માનવામાં આ...
17/10/2022

દિવાળી પર ન કરો આ કામઃ આ વખતે દિવાળીનો તહેવાર 24 ઓક્ટોબર, સોમવારે મનાવવામાં આવશે. આ તહેવાર ખૂબ જ ખાસ છે. એવું માનવામાં આવે છે કે દીપાવલીની રાત્રે, દેવી લક્ષ્મી પૃથ્વી પર આવે છે અને વિધિઓ અનુસાર તેમની પૂજા કરનારાઓને આશીર્વાદ આપે છે.

દિવાળી પર ન કરો આ કામઃ આ વખતે દિવાળીનો તહેવાર 24 ઓક્ટોબર, સોમવારે મનાવવામાં આવશે. આ તહેવાર ખૂબ જ ખાસ છે. એવું માનવામાં...

આજે  17 ઓક્ટોબર, સોમવાર કારતક માસના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ છે. આ દિવસે અહોઈ અષ્ટમીનો તહેવાર ઉજવવામાં આવશે. પુનર્વસુ નક...
17/10/2022

આજે 17 ઓક્ટોબર, સોમવાર કારતક માસના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ છે. આ દિવસે અહોઈ અષ્ટમીનો તહેવાર ઉજવવામાં આવશે. પુનર્વસુ નક્ષત્ર આખો દિવસ રહેશે. સોમવારે પુનર્વસુ નક્ષત્રના કારણે ધૂમ્ર નામનો અશુભ યોગ આખો દિવસ રહેશે.

આજે 17 ઓક્ટોબર, સોમવાર કારતક માસના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ છે. આ દિવસે અહોઈ અષ્ટમીનો તહેવાર ઉજવવામાં આવશે. પુનર્વસ....

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ફરી એકવાર એશિયામાં પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું છે. મહિલા એશિયા કપ 2022ની ફાઇનલ મેચમાં શ્રીલંક...
15/10/2022

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ફરી એકવાર એશિયામાં પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું છે. મહિલા એશિયા કપ 2022ની ફાઇનલ મેચમાં શ્રીલંકાને 8 વિકેટે હરાવીને જીત મેળવી છે.

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ફરી એકવાર એશિયામાં પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું છે. મહિલા એશિયા કપ 2022ની ફાઇનલ મેચમાં શ્....

ખાદ્ય ચીજવસ્તુઓમાં જથ્થાબંધ ફુગાવો ગયા મહિને ઘટીને 11.03 % થયો હતો. આ ઓગસ્ટ 2022માં 12.37 % કરતાં ઓછો છે
15/10/2022

ખાદ્ય ચીજવસ્તુઓમાં જથ્થાબંધ ફુગાવો ગયા મહિને ઘટીને 11.03 % થયો હતો. આ ઓગસ્ટ 2022માં 12.37 % કરતાં ઓછો છે

ખાદ્ય ચીજવસ્તુઓમાં જથ્થાબંધ ફુગાવો ગયા મહિને ઘટીને 11.03 % થયો હતો. આ ઓગસ્ટ 2022માં 12.37 % કરતાં ઓછો છે. ઓગસ્ટની સરખામણીમાં સ...

GSLV MK3 તેની પ્રથમ કોમર્શિયલ ફ્લાઇટ 23 ઓક્ટોબરે કરશે તેને 23 ઓક્ટોબરે સવારે 7 વાગ્યે શ્રીહરિકોટા, આંધ્રપ્રદેશથી લોન્ચ ક...
15/10/2022

GSLV MK3 તેની પ્રથમ કોમર્શિયલ ફ્લાઇટ 23 ઓક્ટોબરે કરશે તેને 23 ઓક્ટોબરે સવારે 7 વાગ્યે શ્રીહરિકોટા, આંધ્રપ્રદેશથી લોન્ચ કરવામાં આવશે. આ માહિતી ઈન્ડિયન સ્પેસ એજન્સીએ ટ્વિટ કરીને માહિતી આપી છે

GSLV MK3 તેની પ્રથમ કોમર્શિયલ ફ્લાઇટ 23 ઓક્ટોબરે કરશે તેને 23 ઓક્ટોબરે સવારે 7 વાગ્યે શ્રીહરિકોટા, આંધ્રપ્રદેશથી લોન્ચ ક.....

કોઈ પણ જોખમમાં હંમેશા સેનાના જવાનોની આગળ રહેતો ‘ઝૂમ’ હવે આપણી વચ્ચે નથી રહ્યો. તેણે મા ભોમની રક્ષા માટે પોતાના જીવનનું બ...
15/10/2022

કોઈ પણ જોખમમાં હંમેશા સેનાના જવાનોની આગળ રહેતો ‘ઝૂમ’ હવે આપણી વચ્ચે નથી રહ્યો. તેણે મા ભોમની રક્ષા માટે પોતાના જીવનનું બલિદન આપી દીધું છે.

કોઈ પણ જોખમમાં હંમેશા સેનાના જવાનોની આગળ રહેતો ‘ઝૂમ’ હવે આપણી વચ્ચે નથી રહ્યો. તેણે મા ભોમની રક્ષા માટે પોતાના જીવ...

રશિયા - યુક્રેન યુદ્ધ પૂરું થવાનું નામ નથી લેતું અને રોજ ઘર્ષણ યથવાત છે ત્યારે રશિયન પ્રેસિડેન્ટ પુતિને નાટો દેશોને ને ખ...
15/10/2022

રશિયા - યુક્રેન યુદ્ધ પૂરું થવાનું નામ નથી લેતું અને રોજ ઘર્ષણ યથવાત છે ત્યારે રશિયન પ્રેસિડેન્ટ પુતિને નાટો દેશોને ને ખુલ્લે આમ ચેતવણી આપી છે કે જો તેવો રશિયા સામે આવશે તો મહાવીનાશક યુદ્ધ થસે અને વિનાસ વેરાસે

રશિયા - યુક્રેન યુદ્ધ પૂરું થવાનું નામ નથી લેતું અને રોજ ઘર્ષણ યથવાત છે ત્યારે રશિયન પ્રેસિડેન્ટ પુતિને નાટો દેશો....

સૈન્ય દ્વારા જમ્મુ કાશ્મીરમાં ફરી સપાટો બોલાવ્યો છે, બાંદીપોરમાં એક આંતકી ષડ્યંત્રને નિષફળ કરવા સાથે મોટી માત્રમાં IED વ...
15/10/2022

સૈન્ય દ્વારા જમ્મુ કાશ્મીરમાં ફરી સપાટો બોલાવ્યો છે, બાંદીપોરમાં એક આંતકી ષડ્યંત્રને નિષફળ કરવા સાથે મોટી માત્રમાં IED વિસ્ફોટક જથ્થો પકડી પડયો હતો.

સૈન્ય દ્વારા જમ્મુ કાશ્મીરમાં ફરી સપાટો બોલાવ્યો છે, બાંદીપોરમાં એક આંતકી ષડ્યંત્રને નિષફળ કરવા સાથે મોટી માત્ર....

દેશના સરકારી ગોડાઉનમાં અનાજનો સ્ટોક વર્તમાન સમયે પાંચ વર્ષના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો છે. અને અનાજનો જથ્થો ઘટતા અનાજન...
15/10/2022

દેશના સરકારી ગોડાઉનમાં અનાજનો સ્ટોક વર્તમાન સમયે પાંચ વર્ષના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો છે. અને અનાજનો જથ્થો ઘટતા અનાજના ભાવ વધવાની શક્યતા છે.

દેશના સરકારી ગોડાઉનમાં અનાજનો સ્ટોક વર્તમાન સમયે પાંચ વર્ષના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો છે. અને અનાજનો જથ્થો ઘટ.....

તુર્કીના ઉત્તરી બાર્ટિન પ્રાંતની એક કોલસા ખાણમાં જોરદાર ધમાકો થયો છે. વિસ્ફોટમાં 25 લોકોના મોત થઈ ગયા છે જ્યારે ડઝનેક લો...
15/10/2022

તુર્કીના ઉત્તરી બાર્ટિન પ્રાંતની એક કોલસા ખાણમાં જોરદાર ધમાકો થયો છે. વિસ્ફોટમાં 25 લોકોના મોત થઈ ગયા છે જ્યારે ડઝનેક લોકો ફસાયેલા છે.

તુર્કીના ઉત્તરી બાર્ટિન પ્રાંતની એક કોલસા ખાણમાં જોરદાર ધમાકો થયો છે. વિસ્ફોટમાં 25 લોકોના મોત થઈ ગયા છે જ્યારે ડઝ.....

15 ઓક્ટોબર, શનિવારે મૃગાશિરા નક્ષત્ર હોવાને કારણે વજ્ર નામનો અશુભ યોગ આખો દિવસ રહેશે. આ ઉપરાંત વેરિયન અને પરિધ નામના અન્...
15/10/2022

15 ઓક્ટોબર, શનિવારે મૃગાશિરા નક્ષત્ર હોવાને કારણે વજ્ર નામનો અશુભ યોગ આખો દિવસ રહેશે. આ ઉપરાંત વેરિયન અને પરિધ નામના અન્ય 2 યોગ પણ આ દિવસે રહેશે. આ દિવસે રાહુ કાલ સવારે 09:19 થી 10:46 સુધી રહેશે.

15 ઓક્ટોબર, શનિવારે મૃગાશિરા નક્ષત્ર હોવાને કારણે વજ્ર નામનો અશુભ યોગ આખો દિવસ રહેશે. આ ઉપરાંત વેરિયન અને પરિધ નામન....

Breaking News ...!!
14/10/2022

Breaking News ...!!

14/10/2022

ATB ન્યૂઝનો વિશેષ કાર્યક્રમ “રંગતરંગ” || ATB Gujarati || 14-10-2022 ||

ATB ન્યૂઝનો વિશેષ કાર્યક્રમ “રંગતરંગ”
રંગતરંગમાં ગુજરાતી ફિલ્મ માધવની સ્ટારકાસ્ટ
માધવ આવે છે..
હિતુ કનોડિયા, મેહુલ બુચનો દમદાર અભિનય
(માધવ ફિલ્મના પ્રોડ્યુસર હિતલ ઠક્કર અને કલાકારો મેહુલ બૂચ)

Social Media A/Cs

Youtube Channel - https://www.youtube.com/channel/UCR25Zb-b4D_l8vzI48JZuVQ
FB - https://www.facebook.com/ATBNews280
Instagram : https://www.instagram.com/atbgujarati/
Twitter - https://mobile.twitter.com/atb_news_
Website -https://atbgujarati.com/
Android App -https://play.google.com/store/apps/details?id=com.atb.news

14/10/2022

Press Conference by Election Commission of India

Breaking News..!!પાકિસ્તાન ભારત (pakistan-india )વિરુદ્ધ તેના નાપાક ષડયંત્રોને આગળ ધપાવવાથી રોકાઈ રહ્યું નથી. સરહદ પર દર...
14/10/2022

Breaking News..!!

પાકિસ્તાન ભારત (pakistan-india )વિરુદ્ધ તેના નાપાક ષડયંત્રોને આગળ ધપાવવાથી રોકાઈ રહ્યું નથી. સરહદ પર દરરોજ આતંકવાદીઓ અને ડ્રોન (drone)સાથે જોડાયેલી હિલચાલ જોવા મળે છે. હવે બીએસએફના(BSF) જવાનોએ ફરી એકવાર પાકિસ્તાન સરહદને અડીને આવેલા અમૃતસર અને ગુરદાસપુર નજીક સ્થિત રામદાસ વિસ્તારમાં ડ્રોનની હિલચાલ જોઈ. બીએસએફના જવાનોએ જેવું ડ્રોનને ભારતીય સીમામાં ફરતું જોયું તો તરત જ તેના પર ગોળીબાર કર્યો અને ડ્રોનને તોડી પાડ્યું. બોર્ડર સિક્યોરિટી ફોર્સે હવે સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે, જેથી એ જાણી શકાય કે હથિયારો અને ડ્રગ્સનું કન્સાઈનમેન્ટ ડ્રોન મારફતે પાકિસ્તાનથી તો નથી મોકલવામાં આવ્યું.

વર્ષો થયા વૈજ્ઞાનિકો મૃત વ્યક્તિને જીવિત કરવા માટે તૈયારી અને સંસોધન કરી રહ્યા છે, હવે અમેરિકામાં વૈજ્ઞાનિકો એ આવા સાચવી...
14/10/2022

વર્ષો થયા વૈજ્ઞાનિકો મૃત વ્યક્તિને જીવિત કરવા માટે તૈયારી અને સંસોધન કરી રહ્યા છે, હવે અમેરિકામાં વૈજ્ઞાનિકો એ આવા સાચવી રાખેલ મૃત વ્યક્તિના શરીરોમાં ફરીથી જીવ લાવાની તૈયારી કરી રહ્યા છે

વર્ષો થયા વૈજ્ઞાનિકો મૃત વ્યક્તિને જીવિત કરવા માટે તૈયારી અને સંસોધન કરી રહ્યા છે, હવે અમેરિકામાં વૈજ્ઞાનિકો એ આ.....

Breaking News..!!GyanVapi Case: યુપીના વારાણસીમાં (Varanasi)જ્ઞાનવાપી મસ્જિદના સર્વેમાં મળેલા કથિત શિવલિંગની કાર્બન ડેટિ...
14/10/2022

Breaking News..!!

GyanVapi Case: યુપીના વારાણસીમાં (Varanasi)જ્ઞાનવાપી મસ્જિદના સર્વેમાં મળેલા કથિત શિવલિંગની કાર્બન ડેટિંગ (Carbon dating)પર આજે નિર્ણય લેવામાં આવી શકે છે. જિલ્લા ન્યાયાધીશ ડૉ. અજય કૃષ્ણ વિશ્વેશની કોર્ટે 14 ઓક્ટોબરે સુનાવણીની તારીખ નક્કી કરી હતી. વાસ્તવમાં, હિન્દુ પક્ષે શિવલિંગની તપાસ માટે કાર્બન ડેટિંગની માંગ કરી હતી. એવી અપેક્ષા હતી કે કોર્ટ મંગળવારે જ પોતાનો ચુકાદો સંભળાવી શકે છે. પરંતુ કોર્ટે સુનાવણી મુલતવી રાખી હતી. બીજી તરફ મુસ્લિમ પક્ષે કાર્બન ડેટિંગ પર કોર્ટમાં પોતાનો જવાબ દાખલ કર્યો છે

Address

Sankalp Square 3 Sindhu Bhavan Marg, Near Taj Skyline, PRL Colony, Thaltej
Ahmedabad
380059

Alerts

Be the first to know and let us send you an email when ATB News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to ATB News:

Videos

Share


Other Ahmedabad media companies

Show All