અયોધ્યામાં 22મી જાન્યુઆરીએ રામ મંદિરમાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઇ રહી છે અને તેને લઇને રાજકારણ પણ થઇ રહ્યું છે. લોકસભા ચૂંટણી જોતા ભાજપ માટે આ મુદ્દો મહત્વનો સાબિત થઇ રહ્યો છે. ત્યારે શિવસેના (ઉદ્ધવ બાલ ઠાકરે) કોંગ્રેસને સલાહ આપી છે કે કોંગ્રેસ પાર્ટીનો આત્મા હિન્દુ છે. અને જો પાર્ટીને રાજનીતિક મતભેદોને દૂર રાખીને ખાસ નિમંત્રણ મળે છે. તો તેણે અયોધ્યામાં રામ મંદિર અભિષેક સમારોહમાં સામેલ થવું જોઇએ.
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી અને લોકસભાના પાર્ટી નેતા અધીર રંજન ચૌધરીને પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજર રહેવા આમંત્રણ અપાયું છે. જો કે હજુ સુધી કોંગ્રેસે પોતાનું વલણ સ્પષ્ટ નથી કર્યું કે તે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજર રહેશે કે નહીં, ગત સપ્તાહે પાર્ટીએ કહ્યું હતું કે, ઉચિત સમયે આનો નિર્ણય લે
અમદાવાદના ગઢડા સ્વામિનારાયણ મંદિરના (એસપી) સ્વામી સત્યપ્રકાશદાસ પૂરઝડપે ઈનોવા કાર થલતેજ ચાર રસ્તા પર આવેલા ટ્રાફીક બૂથમાં અથડાવી હતી. જેના કારણે ટ્રાફિક બૂથ સંપૂર્ણ તુટી ગયું હતું. સદનસીબે ટ્રાફિક બુથમાં કોઈ હાજર ન હોવાથી જાનહાની ટળી હતી. જોકે ઘટનાને પગલે મુખ્ય રોડ પર ટ્રાફિક જામ થયો હતો. આ મામલે એસજી-1 ટ્રાફિક પોલીસને જાણ થતા પોલીસે આ મામલે સ્વામી સત્યપ્રકાશદાસ સામે ગુનો નોંધી ધરપકડ કરી છે.
ગઈકાલે સવારે દસેક વાગ્યાના સુમારે એસજી હાઈવે પર પીક અવર્સ હોવાથી મોટી સંખ્યામાં વાહનોની અવર જવર હતી. તે સમયે અચાનક જ એક ગાડી હેબતપુર ચાર રસ્તા તરફથી પુરઝડપે આવી અને થલતેજ ચાર રસ્તા પર રોડની વચ્ચેના ટ્રાફિક બુથ સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેથી ત્યાંથી પસાર થતા લોકો અટકી ગયા હતા. સ્થાનિક કોઈ વ્યકિતએ ટ્રાફિક પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરી તો ટ્રાફિ
અમદાવાદ ટોચની ફાર્મા કંપની કેડીલા ફાર્માનાં ચેરમેન કમ મેનેજીંગ ડાયરેકટર રાજીવ મોદી સામે છેવટે બલ્ગેરીયન યુવતી પર દુષ્કર્મનો ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટનાં આદેશ બાદ અમદાવાદના સોલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ લેવામાં આવી છે. એસીપી એચ.એમ.કણસાગરાએ કહ્યુ કે, રાજીવ મોદી વિરૂદ્ધ આઈપીસીની કલમ 376 (બળાત્કાર) 354 તથા 504 હેઠલ ફરીયાદ દાખલ કરવામાં આવી છે.હવે પોલીસ ફરીયાદી તથા સાક્ષીનાં નિવેદનો નોંધીને આરોપીની ધરપકડની કાર્યવાહી કરશે.રાજીવ મોદી ઉપરાંત જોહન્સન મેથ્યુ વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ થઈ છે. ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, 22 ફેબ્રુઆરીથી લઈને માર્ચ સુધી શારીરિક દુષ્કર્મ આચારવામાં આવ્યું હતું. છારોડી કેડીલા ફાર્મ હાઉસમાં દુષ્કર્મ આચર્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
આ અંગે સામે આવેલી વિગતો અનુસાર કેડિલા ફાર્મા કંપનીમાં માલિકની પર્સનલ આસિસ
. એફ.એલ.૩ લાયસન્સધારક માટે:-
1) લાયસન્સ ધારકે લીકર ખરીદ-વેચાણના રોજબરોજના નિયત હિસાબો નમૂના FLR- 1,2,3,4 & 5 માં રાખવાના રહેશે. (નમૂના સામેલ છે.)
2) લાયસન્સ ધારકે લીકર એકસેસ પરમીટ અને ટેમ્પરરી પરમીટ સિવાયની કોઇપણ
વ્યક્તિને લીકર પીરસી શકશે નહી. ૩) ઓથોરાઇઝડ પર્સન(નોકરનામા ધારક) સિવાય લાયસન્સ હેઠળનું સંચાલન અન્ય કોઇ વ્યક્તિ કરી શકશે નહી.
4) લાયસન્સના માલિકોએ નોકરનામું મેળવવા માટે જિલ્લા અધીક્ષકશ્રી, નશાબંધી અને આબકારી, ગાંધીનગરને નિયત અરજી કરીને મેળવી લેવાનું રહેશે. તેમજ એફ.એલ.૩ લાયસન્સ હેઠળ કામ કરતાં દરેક વ્યક્તિને લાયસન્સ ધારકે ઓળખકાર્ડ આપવાના રહેશે અને તેની માહિતી જિલ્લા નશાબંધી અને આબકારી અધીક્ષક, ગાંધીનગરને આપવાની રહેશે.
5) લાયસન્સ ધારકે અધિકૃત અધિકારી દ્વારા મંજૂર કરેલ લીકર એકસેસ પરમીટ અને ટેમ્પરરી પરમીટ ખરી હોવાની ખાત્રી કર્યા બાદ જ પરમીટ ધારકને લીકર પીરસવા મ
અમદાવાદમાં આજથી ફ્લાવર શો શરૂ થઈ રહ્યો છે. અહીં આવનારા લોકો માટે નદીની બંને બાજુ 10 પાર્કિંગ પ્લોટ નક્કી કરાયા છે. ફ્લાવર શોની ટિકિટ સોમથી શુક્ર રૂ.50 અને શનિ-રવિ રૂ.75 છે, પરંતુ પૂર્વ તરફથી આવનારાએ અટલબ્રિજની ટિકિટ પેટે નિયત દર ઉપરાંત રૂ.30 વધારે આપવા પડશે. પશ્ચિમ છેડેથી આવનારા લોકોએ આ દર આપવા પડશે નહીં. ફ્લાવર શોમાં જતાં પહેલાં તમારા પ્રશ્નોના જવાબ અહીંથી મેળવો.શનિવારે મુખ્યમંત્રીના હસ્તે ઉદઘાટન પછી ફ્લાવર શો ખુલ્લો મુકવામાં આવશે. આ શો 15 જાન્યુઆરી સુધી ચાલશે. સવારે 9થી રાત્રે 9 સુધી પ્રવેશ અપાશે.સોમથી શુક્ર સુધી ટિકિટનો દર રૂ.50 રખાયો છે. જ્યારે શનિ-રવિ ટિકિટના દર રૂ.75 રહેશે. પૂર્વના છેડેથી ફ્લાવર શો જોવા આવનારા લોકોએ અટલ બ્રિજની ટિકિટના રૂ.30 આપવા પડશે.12 વર્ષથી ઓછી વયનાં બાળકોને ફ્લાવર શોમાં વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવશે.લોકોએ ટિકિટ માટે લાંબી લાઈનમાં ઊભા રહેવુ
અમદાવાદ:અમદાવાદે સુપર બીલ્ટઅપ એરીયાના આધાર પર મિલકતોને વેચવાની જુની પ્રથા સમાપ્ત કરવાની જાહેરાત કરી હવેથી સુપર બીલ્ટઅપ એરીયાના બદલે રેરા એરીયા મુજબ બિલ્ડરો પ્રોપર્ટીનું વેચાણ કરશે તેવો નિર્ણય જાહેર કર્યો છે. આ ફેરફારથી મિલકતોનાં ભાવમાં કોઈ ફરક નહીં પડે પરંતુ ગ્રાહક ફલેટ કે શોપ્સ કેટલા ચોરસ ફૂટના છે તે સ્પષ્ટ જાણી શકશે એમ ક્રેડાઈ અમદાવાદનાં પ્રેસીડેન્ટ ધ્રુવ પટેલે પત્રકારોને જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અત્યાર સુધી ડયુઅલ સેલીંગ પદ્ધતિ રેરા એરીયા અને સુપર બીલ્ટઅપ એરીયા મુજબ ચાલુ છે તેને હવે દુર કરવાની છે.હવેથી પ્રોપર્ટી બોકસ કિંમતમાં દર્શાવવામાં આવશે અને ફકત રેરા એરીયા પ્રમાણે વિસ્તારનો ઉલ્લેખ કરવામાં આવશે.
આ પદ્ધતિનાં અમલથી માત્ર પ્રોપર્ટીની વેચાણ કરવાની પદ્ધતિ બદલાઈ રહી છે. આથી તેના કારણે પ્રોપર્ટીનાં ભાવમાં કોઈ વધારો કે ફે
વિશ્વમાં વસતી વધારાનો ટ્રેન્ડ 2023માં પણ ચાલુ રહ્યો છે અને આ વર્ષમાં 750 લાખની વસ્તી વધી છે અને નવા વર્ષના દિને વિશ્વની વસતી 800 કરોડની થઈ જશે.
અમેરિકી સેશન્સ બ્યુરોના આંકડા મુજબ જો કે વિશ્વમાં વસ્તી વૃદ્ધિ દર 1 ટકો જ રહ્યો છે. આગામી વર્ષે દર સેકન્ડે 4.3 જન્મ સામે બે ના મૃત્યુ નોંધાશે. અમેરિકાનો વસ્તી વૃદ્ધિ દર 0.53 ટકા રહ્યો છે.
2023માં અમેરિકાની વસ્તીમાં 17 લાખ લોકોનો ઉમેરો થયો અને હવે આ દેશની વસ્તી 33.58 કરોડ થઈ છે. વિશ્વમાં વસ્તી વધારાનો દર આ સદીના અંત સુધી ચાલુ રહેશે અને ત્યારબાદ વસ્તી ઘટવાનું શરુ થશે.
#news
#manavtanews
#gujaratinews
#gujarat
#breakingnews
#currentevents
#worldnews
#headlines
#journalism
#reporting
#newsvideo
#newsanalysis
#newsreport
#newschannel
#newsupdate
#currentaffairs
#media
#press
#newstoday
#newsbroadcast
#journalist
#VideoNews
ગાંધીનગર : રાજ્યના પાટનગર ગીફટ સીટીમાં દારૂના કાયદામાં છૂટ્ટછાટ બાદ અન્ય પ્રવાસન સ્થળોએ પણ દારુબંધી નીતિ હળવી થવાની અટકળો વ્યકત થઇ જ રહી છે. જ્યારે રાજ્યના પ્રવકતામંત્રી ઋષિકેશ પટેલે પણ આ મામલે સૂચક ઇશારો કર્યો હતો. ધોરડો, સાપુતારા, સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના પ્રવાસન સ્થળોએ ગીફટ સીટીના ધોરણે દારૂમાં છૂટ્ટનો નિર્ણય સમયની જરૂરીયાત મુજબ તથા ગુજરાત-પ્રજાના હિતને ધ્યાને રાખીને યોગ્ય સમયે લેવાશે.
ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં દારૂની છૂટછાટનો નિર્ણય જાહેર થયા બાદ હવે સૌથી વધુ ચર્ચા એ વાતની છે કે શું અન્ય ઠેકાણે પણ દારૂબંધીમાં આ જ પ્રકારની છૂટછાટ અપાશે ત્યારે આ જ મુદ્દે રાજ્ય સરકાર તરફથી પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે સંકેત આપવાની સાથે સ્પષ્ટતા પણ કરી છે.
ગિફ્ટ સિટીમાં દારૂબંધીમાં છૂટછાટથી વેપાર ઉદ્યોગને પ્રોત્સાહન મળશે તેવું કહેવાની સાથે સાથે સરકારના આ નિર્
ગુજરાતમાં ગીફટસીટીમાં સરકારે દારૂબંધીમાં આરોપી છુટછાટનો વિવાદ હજું શમ્યો નથી પણ સરકાર તેમાં આગળ વધવા મકકમ છે અને અહી શરાબબંધીમાં ફકત છુટછાટ આપશે. પુરી રીતે દારૂબંધી હટાવી લેશે નહી.
સૂત્રોના જણાવ્યા મુજબ વાઈન એન્ડ ડાઈન માટે રેસ્ટોરા કલબ અને હોટેલોમાં લંચ-ડિનર વિ.ની સુવિધા હોય ત્યાં દારૂ પીરસવાની છુટ હશે. આ માટે લાયસન્સ અપાશે. અહી કાયમી વસવાટ કરતા કે
ગીફટસીટીમાં કામ કરતી કંપનીઓ અહી કામ કરતા લોકોને જ પરમીટ મળશે. વિઝીટર્સ કે ટુરીસ્ટ પરમીટ હશે તો તેઓને માટે અલગ નિયમો હશે.અહી કામ કરતા લોકોએ તેના અધિકૃત અધિકારી પાસેથી લેખીતમાં મંજુરી રજુ કરવી પડશે અને આ પ્રકારે તેમાં અધિકૃત હોટેલો, રેસ્ટોરન્ટ કે કલબમાં જ બેસીને દારૂ પી શકશે. બહારના અનઅધિકૃત ક્ષેત્રમાં તેઓને આ પ્રકારે મંજુરી અપાશે નહી અને તેમાં નિયમોનું ઉલ્લંઘન થશે તો નશાબંધી કાનુન હેઠળ કેસ પણ થશે.સરકાર તા.9
ઓડિશાના પ્રખ્યાત સાયકતા કલાકાર સુદર્શન પટનાયકે ફરી એકવાર તેમની કુશળતા દર્શાવી. પુરીના બ્લુ ફ્લેગ બીચ પર ક્રિસમસના અવસર પર, 100 ફૂટની લંબાઇ, 20 ફૂટની ઊંચાઈ અને 40 ફૂટ પહોળાઈવાળા વિશાળ સાન્તાક્લોઝને ડુંગળી અને રેતીનો ઉપયોગ કરીને 'ગિફ્ટ અ પ્લાન્ટ, ગ્રીન ધ અર્થ'ના સંદેશ સાથે શણગારવામાં આવશે., તેણે કીધુ. X પર આને લગતી એક વીડિયો ક્લિપ પોસ્ટ કરવામાં આવી છે.
#news
#manavtanews
#gujaratinews
#gujarat
#breakingnews
#currentevents
#worldnews
#headlines
#journalism
#reporting
#newsvideo
#newsanalysis
#newsreport
#newschannel
#newsupdate
#currentaffairs
#media
#press
#newstoday
#newsbroadcast
#journalist
#videonews
#odisa
#santaclaus
#merrychristmas2023
અમદાવાદ, ગાંધીનગર સહિત રાજ્યના ઘણા જિલ્લાઓમાં કોરોનાના કેસો વધવા લાગ્યા છે. જેને પગલે આરોગ્ય વિભાગે સતર્કતા દાખવીને જિલ્લા તંત્રને એલર્ટ મોડ પર રાખ્યા છે. ગુજરાતમાં અમદાવાદમાં સૌથી વધુ કોરોનાના કેસ નોંધાયા છે ત્યારે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે અલગ કોરોના વોર્ડ સહિત પૂરતી માત્રામાં દવાનો સ્ટોક કરવામાં આવ્યો છે.રાજ્યમાં ફરી એકવાર ધીરે-ધીરે કોરોનાનો કહેર વર્તાતો જાય છે. ખાસ કરીને અમદાવાદમાં છેલ્લા બે દિવસમાં કોરોનાના 13 એક્ટિવ કેસ નોંધાયા છે. ભવિષ્યમાં અન્ય કોઈ કેસ નોંધાય તો અગમચેતીના ભાગરૂપે હોસ્પિટલો સજ્જ છે. અમદાવાદની અને એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ સહિત સોલા સિવિલ હોસ્પિટલ પણ કોરોના સામે લડવા માટે સજ્જ હોવાનો તંત્ર તરફથી દાવો કરવામાં આવ્યો છે.સોલા સિવિલ હોસ્પિટલના અસિસ્ટન્ટ આરએમઓ ડૉ. કિરણ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, 'જો કોરોનાના શંકાસ્પદ દર
ગુજરાત સરકારે ગિફ્ટ સિટીમાં દારૂના સેવનની છૂટ આપી છે. જે બાદ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. વિપક્ષ સરકાર પર આકરા પ્રહાર કરી રહ્યું છે. કોંગ્રેસના દિગ્ગજ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે કહ્યું કે, બુટેલગરોને મોટો ધંધો થયા એટલા માટે સરકારે દારૂ છુટ આપી છે. ગેનીબેન ઠાકોરે કહ્યું કે, દારૂની છૂટનો કંલકિત નિર્ણય
#news
#manavtanews
#gujaratinews
#gujarat
#breakingnews
#currentevents
#worldnews
#headlines
#journalism
#reporting
#newsvideo
#newsanalysis
#newsreport
#newschannel
#newsupdate
#currentaffairs
#media
#press
#newstoday
#newsbroadcast
#journalist
#videonews
#genibenthakor
#gandhinagar
મુંબઇની લોકલ ટ્રેન હંમેશા મુસાફરોથી ભરેલી હોય છે. કેટલાક મુસાફરો લોકલ ટ્રેનોમાં દરવાજાના હેન્ડલને પકડીને ફૂટબોર્ડ પર લટકીને મુસાફરી કરે છે. આવો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. પુરુષોની સાથે મહિલાઓ પણ ફૂટબોર્ડ પર જોખમી રીતે મુસાફરી કરતી હતી. ટ્રેનની બે બોગી વચ્ચે ઉભેલો એક યુવક બધાને ચોંકાવી રહ્યો છે.
#news
#manavtanews
#gujaratinews
#gujarat
#breakingnews
#currentevents
#worldnews
#headlines
#journalism
#reporting
#newsvideo
#newsanalysis
#newsreport
#newschannel
#newsupdate
#currentaffairs
#media
#press
#newstoday
#newsbroadcast
#journalist
#videonews
#mumbai
#railways
ભારતના મોસ્ટ વોન્ટેડ ડોન દાઉદ ઈબ્રાહિમ (65)ને ઝેર આપવામાં આવ્યું છે. એવી વાતો ફેલાવવામાં આવી રહી છે કે, દાઉદને પાકિસ્તાનના કરાચીની એક હોસ્પિટલમાં દાખલ કરાયો છે. હાલમાં સોશિયલ મીડિયા પર દાઉદની તબિયતના સમાચારો ઝડપથી ફેલાઇ રહ્યાં છે. આ અંગે કોઇ સત્તાવાર માહિતી નથી. જોકે, કરાચીની એક હોસ્પિટલમાં સુરક્ષા કડક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. હોસ્પિટલના ફ્લોર પર કોઇને પણ જવાની મંજૂરી નથી.જેનાથી શંકા વધી રહી છે.
#news
#manavtanews
#gujaratinews
#gujarat
#breakingnews
#currentevents
#worldnews
#headlines
#journalism
#reporting
#newsvideo
#newsanalysis
#newsreport
#newschannel
#newsupdate
#currentaffairs
#media
#press
#newstoday
#newsbroadcast
#journalist
#videonews
#karachi
#DawoodIbrahim
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેરાત કરી કે, સમગ્ર દેશમાં કોરોનાના કારણે 5 લોકોના મોત થયા છે. રવિવારે કોરોનાના 335 કેસ નોંધાયા હતા. સક્રિય કોવિડ કેસની કુલ સંખ્યા વધીને 1,701 થઇ ગઇ છે. કોવિડને કારણે કેરળમાં 4 અને યુપીમાં 1નું મોત થયા છે. અને કેરળમાં કોરોનાનું નવું સબ-વેરિયન્ટ JNનો કેસ સામે આવ્યો છે. ડોકટરો કોવિડ માટે સતર્ક રહેવાનું સૂચના આપી છે.
#news
#manavtanews
#gujaratinews
#gujarat
#breakingnews
#currentevents
#worldnews
#headlines
#journalism
#reporting
#newsvideo
#newsanalysis
#newsreport
#newschannel
#newsupdate
#currentaffairs
#media
#press
#newstoday
#newsbroadcast
#journalist
#videonews
#kerala
#coronavirus
અમદાવાદ શહેરમાં મુંબઇ અને રાજસ્થાનથી મોટા પ્રમાણમાં ડ્રગ્સ સપ્લાય થઇ રહ્યું છે જેને પગલે એક્ટિવ બનેલી પોલીસે થોડા સમય પહેલાં અમદાવાદની મહિલા ડ્રગ્સ પેડલર સમીમબાનુ ઉર્ફે સમ્મોને 10 લાખના ડ્રગ્સના સાથે ઝડપી લીધી હતી. સમીમબાનુને ડ્રગ્સ આપનાર મુંબઇના શબ્બીર ઉર્ફે ફિરોજ શેખને એસઓજીએ ઝડપી લીધો છે. હવે તે ડ્રગ્સ ક્યાંથી લાવતો હતો. તેની તપાસ શરૂ કરવામાં આવી છે.
#news
#manavtanews
#gujaratinews
#gujarat
#breakingnews
#currentevents
#worldnews
#headlines
#journalism
#reporting
#newsvideo
#newsanalysis
#newsreport
#newschannel
#newsupdate
#currentaffairs
#media
#press
#newstoday
#newsbroadcast
#journalist
#videonews
#sog
#ahmedabad
#ahmedabadnews
#police
પોષ્ટઓફિસમાં લાંબાગાળાની ફિકસ ડિપોઝીટ મુકનારાઓ માટે હવે મુદત પુરી થતા પહેલા જો ડિપોઝીટ ઉપાડશે તો તેને પોષ્ટઓફિસ સેવિંગ્સ ખાતા જેટલું જ વ્યાજ મળશે. કેન્દ્ર સરકારે પાંચ વર્ષની પોષ્ટઓફિસ એફડી માટે નવા નિયમો તા.10 નવેમ્બર 2023થી લાગુ કર્યા છે અને તેમાં પાંચ વર્ષની એફડી ચાર વર્ષ પહેલા ઉપાડી શકાશે નહી અને ચાર વર્ષથી પાંચ વર્ષના ગાળામાં જો ઉપાડવાની હશે તો પણ તેને પોષ્ટ ઓફીસ સેવિંગ્સ ખાતામાં જે વ્યાજ મળે છે તે ટકાવારી મુજબ વ્યાજ અપાશે.
પોસ્ટ ઓફિસના નાણા સરકાર વિવિધ યોજનાઓમાં રોકાણ કરે છે અને મુદત પહેલા ઉપાડાતી આ પ્રકારની લાંબાગાળાની થાપણોના નાણા જો સતત ઉપાડવાનું ચાલુ રહે તો સરકારનું નાણાકીય સંતુલન બગડી જાય છે અને તેથી જ સરકારે પોષ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝીટના નિયમોમાં બદલાવ કર્યો છે અને તેમાં પાંચ વર્ષની ડિપોઝીટ ચાર વર્ષ સુધી ઉપાડી શકાશે નહી તેવો આકરો નિયમ બનાવ્
થોડા સમય પહેલા જ વિમાનમાં અમદાવાદ આવીને યુકો બેંકના એટીએમ તોડી પૈસા લઇ જનાર ગેંગને પોલીસે ઝડપી લીધી હતી ત્યારે જ દેવુ થઈ જતા પૈસા મેળવવા માટે ઓઢવ રિંગ રોડ ખાતે આવેલા ગ્લોબલ બિઝનેસ પાર્કના યુકો બેંકના એટીએમમાં પ્રવેશ કરી હથોડી વડે એટીએમ તોડવાનો પ્રયત્ન કરનાર યુવક કૌશલ ઉર્ફે કાનો પટેલ (ઉ. વ. 23, રહે. ઓઢવ)ક્રાઈમ બ્રાંચે સોનીની ચાલ પાસેથી ઝડપી પાડયો હતો.
#news
#manavtanews
#gujaratinews
#gujarat
#breakingnews
#currentevents
#worldnews
#headlines
#journalism
#reporting
#newsvideo
#newsanalysis
#newsreport
#newschannel
#newsupdate
#currentaffairs
#media
#press
#newstoday
#newsbroadcast
#journalist
#videonews
#odhav
#ahmedabad
#ahmedabadnews
એલિસબ્રીજ પોલીસ સ્ટેશનના ASI એસીબીના સંકજામાં આવી ગયા છે. બંને પક્ષોનું સમાધાન કરાવવા માટે રૂપિયા 25 હજારની લાંચની માંગણી કરી હતી. ફરીયાદી તેમના ભાગીદાર સાથે પૈસાની લેતીદેતી બાબતે બોલાચાલી થઇ હતી. તેમના ભાગીદાર વિરુદ્ધમાં એલિસબ્રીજ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી, તે અરજીના કામે આરોપી મહિપતસિંહ તખ્તસિંહ બારડ, એ. એસ. આઈને બંને પક્ષોનું સમાધાન કરાવી ફરિયાદીના ભાગીદાર પાસેથી બાકી લેવાના થતાં પૈસાના બે ચેક અપાવેલા હતા.
#news
#manavtanews
#gujaratinews
#gujarat
#breakingnews
#currentevents
#worldnews
#headlines
#journalism
#reporting
#newsvideo
#newsanalysis
#newsreport
#newschannel
#newsupdate
#currentaffairs
#media
#press
#newstoday
#newsbroadcast
#journalist
#videonews
#Ahmedabad
#Ahmedabadnews
#elisbrige
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા સામાજિક સંગઠન પદભાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંસ્થાના પ્રમુખ આર. પી પટેલ, સંગઠનના ચેરમેન ડી. એન. ગોલ અને કો- ચેરમેન પ્રવિણભાઈ પટેલનાં હસ્તે અમદાવાદ જિલ્લાનાં ચેરમેન તરીકે નારણભાઈ માવજીભાઈ પટેલ અને મહામંત્રી તરીકે બાવળાનાં યુવા આગેવાન વિજય ભરતભાઈ પટેલની નિમણુંક કરવામાં આવતાં બાવળા શહેર અને તાલુકા, જિલ્લામાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે.
#news
#manavtanews
#gujaratinews
#gujarat
#breakingnews
#currentevents
#worldnews
#headlines
#journalism
#reporting
#newsvideo
#newsanalysis
#newsreport
#newschannel
#newsupdate
#currentaffairs
#media
#press
#newstoday
#newsbroadcast
#journalist
#videonews
#umiya
#ahmedabad
#ahmedabadnews
ડિજીટલ પેમેન્ટનો આગ્રહ રાખવો તે સારી બાબત છે પરંતુ ટેકનોલોજીનો દુરુપયોગ કરીને સાયબર ગઠીયાઓ નાગરિકોની પરસેવાની કમાણી ગણતરીની મીનીટોમાં ચાઉ કરી જતા હોય છે. આવા કિસ્સા રોજબરોજ પોલીસ ચોપડે નોંધાતા આવ્યા છે.આવા સંજોગોમાં નાગરિકોને સુરક્ષા મળી રહે તે માટે સીઆઈડીએ શંકાસ્પદ વ્યવહારોવાળા 56421 મોબાઈલ નંબરોને કાયમી ધોરણે બંધ કરાવ્યા છે. સીઆઈડીએ સાયબર ફ્રોડથી અને તેમાંય આર્થિક નુકશાની થાય તેવા કિસ્સાઓને અટકાવવા મોબાઈલ નંબરોને બંધ કરાવી દીધા છે. ભવિષ્યમાં સાયબર ગુના આચરતા આરોપીઓ બીજી વખત જે-તે મોબાઈલ નંબરનો ઉપયોગ કરી શકશે નહી.સ્ટેટ સાયબર ક્રાઈમે જે મોબાઈલ નંબરો થકી વારંવાર છેતરપીંડી આચરવામાં આવતી હતી તેવા ઘણા નંબરોનો ડેટા બેંક બનાવી હતી. તે માહિતી સંબંધીત વિભાગને મોકલી આપીને તે તમામ મોબાઈલ નંબરોને કાયમી ધોરણે બ્લોક કરાવી દીધા છે.
બેંકો પોતાની સિકયોરીટી સી
રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણામાં વિધાનસભા ચૂંટણી ચાલી રહી છે.શરૂઆતના વલણમાં ભાજપનો 4માંથી 3 રાજ્યોમાં ભગવો લહેરાયો છે.મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપને બહુમત મળી છે. ગાંધીનગરમાં ભાજપના કાર્યાલય કમલમ પર ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ભાજપના કાર્યાલય કમલમ પર કાર્યકર્તાઓ ઢોલ નગારા સાથે ડાન્સ કરી રહ્યાં છે. ભાજપના કાર્યકર્તાઓ ફટાકડા ફોડી વિજયોત્સવની ઉજવણી કરી.
#news
#manavtanews
#gujaratinews
#gujarat
#breakingnews
#currentevents
#worldnews
#headlines
#journalism
#reporting
#newsvideo
#newsanalysis
#newsreport
#newschannel
#newsupdate
#currentaffairs
#media
#press
#newstoday
#newsbroadcast
#journalist
#videonews
#bjp
#bjpnews
#rajasthan
#madhyapradesh
#chattisgarh
#telangana
#elections
અમદાવાદના થલતેજ વિસ્તારમાં શાંગ્રીલા બંગ્લોઝમાં રહેતા આઈપીએસ અધિકારી રાજન સુસરાના પત્ની શાલુબેન (ઉ.47) એ અગમ્ય કારણે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો છે. તેઓ મૃત અવસ્થામાં મળી આવ્યા હતા. આ ઘટનાના સમાચાર મળતા જ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા.આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ વલસાડ ખાતે મરિન સિકયોરીટીમાં વરિષ્ઠ હોદો ધરાવતા આઈપીએસ રાજન સુસરા ઘરે હતા ત્યારે આ કમનસીબ ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે. મહિલાએ શા માટે જીવન ટુંકાવ્યું તે હજુ બહાર નથી આવ્યું. ઉલ્લેખનીય છે કે રાજન સુસરા ગઈકાલે જ સુરતથી અમદાવાદ પરત ફર્યા હતા. રાજન સુસરા અગાઉ 2013માં છોટા ઉદેપુરમાં એસપીના પદ પર હતા. તેમણે પાટીદાર અનામત આંદોલન વખતે અભૂતપૂર્વ ભૂમિકા ભજવી હતી.તેમણે પાટીદાર અનામત આંદોલનમાં હાર્દિક પટેલને જેલભેગો કર્યો હતો. આઈપીએસના પત્નીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સોલા સિવિલ હોસ્પિટ
અમદાવાદમાં આજથી નવી ઢોર નિયંત્રણ પોલિસી અમલી બનશે. નવી ઢોર નિયંત્રણ પોલિસીની અમલવારી માટે મહાપાલિકાએ 90 દિવસનો સમય આપ્યો હતો જે પૂર્ણ થતા નવી પોલિસી અમલમાં મૂકાશે. નવી પોલિસી અમલમાં આવતા જ હવે રજિસ્ટ્રેશન વગરના ઢોરને પકડીને મહાનગરપાલિકા ડબ્બામાં પુરશે. એટલું જ નહીં નોંધણી વગરના પશુઓને શહેરની હદમાંથી બહાર કાઢી મુકવામાં આવશે. નવી પોલિસીનો શરૂઆતમાં વિરોધ થતા મહાપાલિકાએ 90 દિવસનો સમય આપ્યો હતો. આ દરમિયાન 1090 પશુ માલિકે લાયસન્સ માટે અરજી કરી છે. જે પૈકી 123 પશુ માલિકોની અરજી મંજૂર કરાઈ છે.
#news
#manavtanews
#gujaratinews
#gujarat
#breakingnews
#currentevents
#worldnews
#headlines
#journalism
#reporting
#newsvideo
#newsanalysis
#newsreport
#newschannel
#newsupdate
#currentaffairs
#media
#press
#newstoday
#newsbroadcast
#journalist
#videonews
#ahmedabad
#ahmedabadnews
#AMC
રાજયમાં વધુ એક શંકાસ્પદ લઠ્ઠાકાંડની ઘટના બની હોય તેમ ખેડા જિલ્લામાં પાંચ લોકોના શંકાસ્પદ મોત નિપજ્યાં છે. ખેડા જીલ્લાના બિલોદરા અને બગડું ગામમાં શંકાસ્પદ મોતથી વહીવટી તંત્ર દોડતું થયું છે. નડિયાદના બીલોદરા ગામે બે દિવસમાં 2 લોકોના શંકાસ્પદ મોત નિપજ્યાં છે. મહુધા તાલુકાના બગડુ ગામે 2 લોકોના શંકાસ્પદના મોત નિપજતા ચકચાર મચી ગઇ છે. ઘટના અંગે પરિવારજનોનો દાવો છે કે, આ તમામ લોકો ઘરે આવ્યા બાદ તેમને માથામાં દુખાવો થયા લાગ્યો હતો. ત્યાર બાદ અચાનક પરસેવે રેબઝેબ થવા લાગ્યા હતા. અચાનક મોંમાંથી ફીણ આવી ગયા હતા. જેથી તત્કાલ તમામને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.સિવિલ હોસ્પિટલ પહોંચે તે પહેલા તમામ લોકોનાં મોત થયા છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લઇ જવાતા તમામને સિવિલ હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા હતા. જો કે સિવિલ હોસ્પિટલમાં તમામને ડોક્ટરોએ મૃત જાહેર કર્યા હતા. જેના પગલે પ
અભિનેતા રણદીપ હુડ્ડાએ બુધવારે ગર્લફ્રેન્ડ લીન લેશરામ સાથે લગ્ન કર્યા છે. રણદીપ હુડ્ડા ગર્લફ્રેન્ડ લીન સાથે છેલ્લા 4 વર્ષથી રિલેશનશિપમાં છે. લીન રણદીપ કરતા 10 વર્ષ નાની છે. બંનેના લગ્ન મણિપુરમાં થયા હતા. આ લગ્નમાં બંનેના પરિવારના સભ્યો અને મિત્રો જ હાજરી આપી હતી. ઉલ્લેખનીય છે કે, લીન લેશરામ મણિપુરની જાણીતી મોડલ છે અને તે બોલિવૂડની અભિનેત્રી છે. રણદીપ હુડ્ડાના લગ્નનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
#news
#manavtanews
#gujaratinews
#gujarat
#breakingnews
#currentevents
#worldnews
#headlines
#journalism
#reporting
#newsvideo
#newsanalysis
#newsreport
#newschannel
#newsupdate
#currentaffairs
#media
#press
#newstoday
#newsbroadcast
#journalist
#videonews
#bollywood
#ManipurNews
મોરબીની રવાપર ચોકડીએ પગાર લેવા માટે ઓફિસે બોલાવીને યુવાનને માર મારી મોઢામાં પગરખું લેવડાવતા લૂંટ, રાયોટિંગ અને એટ્રોસિટી સહિતની ભોગ બનેલા યુવાને વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સહિતના કુલ 12 સામે ફરિયાદ નોંધાવી હતી અને આ ગુનામાં પોલીસે એક આરોપીની ધરપકડ બાદ પોલીસે આ ગુનામાં હાલમાં મુખ્ય આરોપી વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા તથા તેનો ભાઈ સહિત વધુ છ આરોપીની ધરપકડ કરેલ છે અને આરોપીઓના રિમાન્ડ લેવા માટે પોલીસે તજવીજ શરૂ કરેલ છે. મોરબીમાં અનુ. જાતિના યુવાનને તેનો બાકી નીકળતો પગાર માંગ્યો હતો જેથી તેને રવાપર ચોકડીએ આવેલ રાણીબા ઇન્ડસ્ટ્રીઝ ખાતે પગાર લેવા માટે બોલાવી માર મારીને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરવામાં આવ્યો હતો.
#news
#manavtanews
#gujaratinews
#gujarat
#breakingnews
#currentevents
#worldnews
#headlines
#journalism
#reporting
#newsvideo
#newsanalysis
#newsreport
#newschannel
#newsupdate
#currentaffairs
#media
#press
#newstoday
#newsbroadcast
#journalist
#videonews
#morbitoday
અમદાવાદમાં શિવરંજની ચાર રસ્તા પાસે ખાનગી બસના ચાલકે બાઈક પર જતા યુવક અને યુવતીને અડફેટેલ લેતા યુવતી નું ઘટના સ્થળે મોત થયું. મહત્વનું છે કે ઇસનપુરના યુવક સાથે દિયોયરની યુવતી હિરલબેન જાદવે સગાઈ કરી હતી અને આ અકસ્માતમાં તેમનું મોત નિપજો બસ ચાલક સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે.
#news
#manavtanews
#gujaratinews
#gujarat
#breakingnews
#currentevents
#worldnews
#headlines
#journalism
#reporting
#newsvideo
#newsanalysis
#newsreport
#newschannel
#newsupdate
#currentaffairs
#media
#press
#newstoday
#newsbroadcast
#journalist
#videonews
#ahmedabad
#ahmedabadnews
#shivranjani
#Satellite
ગુજરાતમાં વરસાદ ખાબકી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાજકોટમાં વહેલી સવારથી મુશળધાર વરસાદ વરસ્યો હતો. અનેક વિસ્તારોમાં કરા પડવાની સાથે મનાલી જેવા દ્રશ્યો સામે સર્જાયા છે. કુવાડવા રોડના માલિયાસણ નજીક રસ્તા પર બરફ પથરાયો હતો. બરફથી રસ્તો બંધ થતા લોકોએ રસ્તા પર ઉતરી મનાલી જેવો માહોલ માણી રહ્યાં છે. લોકો બરફથી રસ્તા પર મોજ મસ્તી કરતા જોવા મળ્યા હતા.હવામાન વિભાગે ધોધમાર વરસાદની આગાહી કરી છે.અમદાવાદમાં સવારથી જ રાત જેવું અંધારું જોવા મળી રહ્યું છે. પવનના સુસવાટા અને ગાજવીજ સાથે વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. એસજી હાઇવે, જગતપુર, ગોતા, ચાંદલોડિયા, મોટેરા, ચાંદખેડા, સાબરમતી, વૈષ્ણોદેવી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે. શિયાળામાં ચોમાસાનું વાતાવરણ ઊભું થયું છે અને અમદાવાદ આખુ
શિયાળો શરૂ થતાં 10 કરોડના ખર્ચે શહેરમાં નવી 2500 સ્ટ્રીટ લાઈટ લગાવવામાં આવશે સાંજે 6 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી લાઈટો ચાલુ રાખવામાં આવશે.સ્ટ્રીટ લાઈટ 13 કલાક ચાલુ રહેશે.
#news
#manavtanews
#gujaratinews
#gujarat
#breakingnews
#currentevents
#worldnews
#headlines
#journalism
#reporting
#newsvideo
#newsanalysis
#newsreport
#newschannel
#newsupdate
#currentaffairs
#media
#press
#newstoday
#newsbroadcast
#journalist
#videonews