Narivacha

Narivacha Nari Vacha News

21 ભૂતપૂર્વ ન્યાયાધીશોએ CJI ચંદ્રચુડને પત્ર લખીને ન્યાયિક દબાણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.ન્યાય પાલિકા માંથી લોકોનો વિશ્વ...
15/04/2024

21 ભૂતપૂર્વ ન્યાયાધીશોએ CJI ચંદ્રચુડને પત્ર લખીને ન્યાયિક દબાણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
ન્યાય પાલિકા માંથી લોકોનો વિશ્વાસ નબળો પડી શકે છે.

ચિંતાના આશ્ચર્યજનક પ્રદર્શનમાં, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ બંનેના 21 ભૂતપૂર્વ ન્યાયાધીશોએ મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડને એક પત્ર લખ્યો છે, જેમાં ન્યાયતંત્ર પર વધી રહેલા દબાણ પર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે, જે તેની અખંડિતતા અને નિષ્પક્ષતાને સંભવિતપણે નબળી પાડે છે.

આ પત્રમાં ન્યાયતંત્રને એવા પ્રભાવોથી બચાવવાની તાત્કાલિક જરૂરિયાત પર પ્રકાશ પાડવામાં આવ્યો છે જે લોકોના વિશ્વાસને નબળો પાડી શકે અને ન્યાયિક નિર્ણયોને પ્રભાવિત કરી શકે. આ ભૂતપૂર્વ ન્યાયાધીશો ભારપૂર્વક જણાવે છે કે રાજકીય અને વ્યક્તિગત લાભોથી પ્રેરિત કેટલાક તત્વો ન્યાયતંત્રની છબી અને તટસ્થતા સાથે ચેડા કરતી વાર્તાઓ રચી રહ્યા છે.

પત્રમાં વિગતવાર ચર્ચા કરવામાં આવી છે કે કેવી રીતે
પ્રવૃત્તિઓ માત્ર ન્યાયતંત્રની પવિત્રતા વિરુદ્ધ નથી પરંતુ
અનાદર સમાન છે. તેમજ ન્યાયાધીશોની નિષ્પક્ષતા પર પણ શંકા ઊભી કરે છે. આરોપી પક્ષ કથિત રીતે સતામણી પ્રવૃત્તિઓ, સહિત ન્યાયિક પરિણામો તેમની તરફેણમાં મેળવવા માટે બનાવટી વાર્તાઓ બનાવે છે.

વધુમાં, ભૂતપૂર્વ ન્યાયાધીશોએ ધ્યાન દોર્યું હતું કે નોંધપાત્ર સામાજિક, આર્થિક અને રાજકીય મહત્વના કેસો ખાસ કરીને આ દબાણો પ્રત્યે સંવેદનશીલ હોય છે. તેમની અપીલમાં, તેમણે CJI ચંદ્રચુડના નેતૃત્વમાં સુપ્રીમ કોર્ટને આ દબાણોને સમાપ્ત કરવા અને કાયદાકીય વ્યવસ્થાની સ્વાયત્તતા અને અખંડિતતા અકબંધ રહે તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું.

અમદાવાદ: બોડકદેવ નાગરીક જાગ્રુતિ દ્વારા આવનાર લોકસભાની ચૂંટણીને લઈને બોડકદેવ વિસ્તારમાં લોકસંપર્કનુ આયોજન હાથ ધરવામાં આવ...
27/03/2024

અમદાવાદ: બોડકદેવ નાગરીક જાગ્રુતિ દ્વારા આવનાર લોકસભાની ચૂંટણીને લઈને બોડકદેવ વિસ્તારમાં લોકસંપર્કનુ આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

બોડકદેવ નાગરિક જાગ્રુતિ અગ્રણી નિલેશ મિસ્ત્રી ગ્રુપ મિટિગો કરીને મતદારોને મતદાન કરવા અપિલ કરશે.

બોડકદેવ નાગરીક જાગ્રુતિ (ચેરમેન/ સેક્રેટરી) સંગઠન છેલ્લા ૧૫ વર્ષથી લોકોના પાયાના પ્રશ્નોના નિરાકરણ માટે સતત કાર્યરત છે.

13/12/2023
હાર્દિક આમંત્રણ જજીસ બંગલા પોશ વિસ્તારમાં "સફાઈ અભિયાન" યોજવા માટે સેલ્ફી રસિયાઓને વિસ્તારના નાગરિકોનું આમંત્રણ. નાગરીકો...
10/12/2023

હાર્દિક આમંત્રણ
જજીસ બંગલા પોશ વિસ્તારમાં "સફાઈ અભિયાન" યોજવા માટે સેલ્ફી રસિયાઓને વિસ્તારના નાગરિકોનું આમંત્રણ.

નાગરીકો દ્વારા પ્રસિદ્ધી માટે ફોટોગ્રાફરની વ્યવસ્થા કરવામાં આવશે.

સમાચાર જગતના ખ્યાતનામ ફોટો જર્નાલિસ્ટ પદ્મશ્રી ઝવેરીલાલ મહેતાનું દુઃખદ નિધન થયું છે. ઝવેરીલાલ મહેતાનું 97 વર્ષની વયે અવસ...
27/11/2023

સમાચાર જગતના ખ્યાતનામ ફોટો જર્નાલિસ્ટ
પદ્મશ્રી ઝવેરીલાલ મહેતાનું દુઃખદ નિધન થયું છે. ઝવેરીલાલ મહેતાનું 97 વર્ષની વયે અવસાન થયું છે. તેમના નિધનથી મિડીયા જગતની હસ્તીઓ તેમજ તેમના પરિવારમાં શોકની લાગણીઓ છવાઈ ગઈ છે.
ૐ શાંતિ 🙏

કરોડો રૂપિયા ક્યાં જાય છે ? કોની પાસે પહોંચે છે ? ઉચાપતના નાણાં ક્યાં વપરાય છે ? પ્રજા બધું જ જાણે છે પણ બોલવાની હિંમત ન...
15/11/2023

કરોડો રૂપિયા ક્યાં જાય છે ? કોની પાસે પહોંચે છે ? ઉચાપતના નાણાં ક્યાં વપરાય છે ? પ્રજા બધું જ જાણે છે પણ બોલવાની હિંમત નથી .

અમદાવાદ મ્યુનિ. ધધૂ- પધૂ સ્ટેન્ડિંગ કમિટીના સ્વચ્છ છબી ધારણ કરેલા ચેરમેન સાહેબશ્રીશ્રી તેમજ પ્રભારીશ્રીશ્રી અને મેયરશ્રીશ્રી પણ કુંભકર્ણ નિંદ્રામાં કે પછી.... ? મોદી સાહેબ પાસે ખૂલાસો કરશો ?

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માં જમા થતા પ્રજાના ટેક્સના રૂપિયા વિદેશી બેન્કોમાં ભૂતિયા ડમી એકાઉન્ટમા જમા થાય છે ? ત્યાર બાદ ભૂત આવીને તેના એકાઉન્ટમાથી પ્રજાના લૂટેલા કરોડો રૂપિયા ઉપાડી જાય છે. હવે તપાસ‌ કમિટી તપાસ કરીને ભૂત ઉપર કેસ ચલાવશે ?

શું આપણે જાણીએ છીએ આપણા પરસેવાની કમાણીના નાણાંથી કોણ કોણ જલ્સા કરે છે ?

એક પ્રાપ્ત જાણકારી મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રોપર્ટી ટેક્ષ.જમીન – મકાનના ભાડા પટ્ટા જેવા કરોડોની ભૂતિયા આવક બારોબાર સગેવગે થઈ જાય છે. અને અધિકારીઓ પ્રજાને જાકળીયા વિકાસના દર્શન કરાવે છે.

અમદાવાદ: જાગ્રત અરજદારને આરટીઆઇ દ્વારા નાણાંની ઉચાપત અંગેના પૂરાવા સાથે જાણકારી મળી હતી . ત્યાર બાદ અરજદારે સંબંધિત સરકારી વિભાગોમાં લેખીત અરજી કરી હતી કે સરકારી નાણાંની ઉચાપત થયેલ રકમ રિકવરી કરી સરકારી તિજોરીમાં જમા કરાવો તે બાબતે અરજદારે તકેદારી આયોગને અરજી કરી હતી.પરંતુ આજે છ (૬) મહિના જેટલો સમય થયો હોવા છતાં તકેદારી આયોગ દ્વારા અરજદારની અરજી બાબતે અસરકારક કાર્યવાહી કરવાને બદલે અરજી દબાવી રાખી છે. છ (૬) મહિના જેટલા સમય વિતી ગયા બાદ અંતે અરજદા દ્વારા અરજી બાબતે તપાસ કરીને કાર્યવાહી કરવા દબાણ કરવામાં આવતા તકેદારી આયોગે પોતાના વિભાગના માથેથી અરજીની અસલ નકલ ઉતારીને અન્ય વિભાગને તબદીલ કરી હવે જાવ અન્ય વિભાગમાં ? તપાસ કરતા જાણકારી મળી કે અરજદારની અરજી શહેરી વિકાસ સચિવ પાસે તબદીલ કરવામાં આવી અને શહેરી વિકાસ સચિવ પાસે ખૂલાસો માંગતા સચિવશ્રી એ જવાબ આપ્યો કે તમારી અરજી તપાસ અર્થે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમા તબદીલ કરવામાં આવી છે.એટલે કે જે વિભાગ વિરુદ્ધ ઉચાપતની ફરીયાદ કરી હતી તે જ વિભાગને તપાસ સોંપી છે. એટલે કે ભ્રષ્ટાચારના ગ્રહનુ એપીસેન્ટર તેવા
અ. મ્યુનિ કો. નું ગુરુત્વાકર્ષણ એટલું જોરદાર છે કે તેમના વિરુદ્ધ થયેલી અરજીઓ પોતીકા વિભાગમાં જ પરત આવે છે અને આવી ભ્રષ્ટાચાર વિરોધી અરજીઓ તેમની ફાઈનલમાં જ કેદ થઈ જાય છે. લો બોલો હવે શું ઉખાડી લેશો …..LoL..

આ તમામ ભ્રષ્ટાચાર બાબતોનો પર્દાફાશ થયો. અરજદારે તકેદારી આયોગમાં પુરતા પુરાવા સાથે પત્ર લખ્યો કે સરકારી તિજોરીના ગાયબ થયેલા રૂપિયા રિકવર કરો. અને જવાબદારો સામે સરકારી ઉચાપત કરવા બદલ કાર્યવાહી કરો . GST/CST વિભાગને પણ લિસ્ટ સાથે પત્ર પાઠવ્યો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લોકો પાસેથી ઉઘરાણા કરેલા રૂપિયા GST/ CST રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર સુધી પહોંચ્યા જ નથી. હવે જોવાનું એ છે કે સામાન્ય નાગરીકો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરતાં GST/CST વિભાગની પાળેલી ગાયો ભ્રષ્ટાચાર વિરૂદ્ધ થયેલા પર્દાફાશના પત્રો ચાવી ગઈ અને ગાયે પોદળો કરી નાખ્યો પોદળાના છાણાં બન્યા છાણાનો હવન થયો.અને ધૂમાડો આકાશમાં ગયો વરસાદ વરસ્યો ખેલ ખતમ જેવો ઘાટ ઘડાઈ જાય છે.

સરકારી તંત્રએ સાબીત કરી દીધું કે……….

” પ્રુથ્વીની જેમ ભ્રષ્ટાચારનો આકાર પણ ગોળ જ છે.

અંતે Look in to the mater According to low…… than Finish.……

સમાચાર અપડેટ હવે સીધા તમારા WhatsApp ચેનલ પર, જોડાઓ https://whatsapp.com/channel/0029VaC2bx2KWEKyhxDnvP05

https://naari-vaacha.com/wake-up-now-its-okay/બાગ બગીચા .પ્લે ગ્રાઉન્ડ. વિગેરે કેટલી જમીનો કોણે કોના મળતિયાઓને વેચી આ રહ...
26/10/2023

https://naari-vaacha.com/wake-up-now-its-okay/બાગ બગીચા .પ્લે ગ્રાઉન્ડ. વિગેરે કેટલી જમીનો કોણે કોના મળતિયાઓને વેચી આ રહ્યું લીસ્ટ

Naari Vaacha > Blog > ક્રાઈમ > હવે જાગો તો ઠીક છે નહીતો આપણી આવનાર પેઢી પણ ડરપોક પેદા થશે. ક્રાઈમરાજકારણ હવે જાગો તો ઠીક છે નહીતો .....

25/10/2023

Breaking news
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારી પર હુમલો

દબાણ દૂર કરવાની ડ્રાઇવ દરમિયાન ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રમ્ય ભટ્ટ પર હુમલો

ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર લોહી લુહાણ હાલતમાં સારવાર અર્થે SVP હોસ્પિટલ લઈ જવાયા

સિવિલ ની નજીકના દબાણો દૂર કરવા ની કરવામાં આવી રહી હતી કામગીરી

દબાણ દૂર કરતી ટીમ પર ટોળા દ્વારા કરાયો હુમલો

25/10/2023

Naari Vaacha > Blog > આપણું ગુજરાત > હપ્તા ઉઘરાવવા માટેનુ નેટવર્ક એટલું જબરદસ્ત હોય છે કે હપ્તાઓના ભાગ છેક ઉપર સુધી પહોંચતું હો....

(સંઘ) RSSના સિનિયર કાર્યકર્તા ઉપર બીજેપી પ્રવક્તા દ્વાર બદનક્ષી ફરીયાદ. બીજેપીના અમુક નેતાઓના ઈશારે સરખેજ પોલીસ દ્વારા સ...
24/10/2023

(સંઘ) RSSના સિનિયર કાર્યકર્તા ઉપર બીજેપી પ્રવક્તા દ્વાર બદનક્ષી ફરીયાદ.

બીજેપીના અમુક નેતાઓના ઈશારે સરખેજ પોલીસ દ્વારા સંઘ કાર્યકર વાસુદેવ પટેલની ધરપકડ .

RSS (સિનિયર કાર્યકર્તા)હજુ કોર્ટના પગથીયા ઘસી રહ્યા છે. RSS ના સિનિયર સિટીઝન કાર્યકરને બીજેપી ટીમ દ્વારા ટાર્ગેટ કરાઈ રહ્યા છે ?

Naari Vaacha > Blog > આપણું ગુજરાત > ચોક્કસ રાજકિય પાર્ટીના ઈશારે સંઘ પદાધિકારીઓને ખોટા કેસમાં ફસાવવાના ષડયંત્રો લાગે છે : વાસ.....

https://naari-vaacha.com/nullnull/
23/10/2023

https://naari-vaacha.com/nullnull/

Naari Vaacha > Blog > Video News > ભારતીય જનતા પાર્ટીનો RSS ઉપર અંકૂશ ? BJPના નેતાઓએ RSSને સાઈડ લાઈન કરી RSS ઉપર જમાવ્યો છે કબજો.RSSના સંનિષ્ઠ કાર્....

https://naari-vaacha.com
29/09/2023

https://naari-vaacha.com

News Portal > Blog > Crime > ખાનગી કાર પર “ભારત સરકાર”, “પોલીસ”, “હાઈકોર્ટ” જેવા સ્ટીકરોનો ઉપયોગ કરવા સામે પગલાં લો: હાઈકોર્ટે સરકા....

24/09/2023

Breaking news
રાજકોટના સર્વેશ્વર ચોકમાં મોટી દુર્ઘટના.

રાજકોટના યાજ્ઞિક રોડ ઉપર બની મોટી દુર્ઘટના*

સર્વેશ્વર ચોકમાં સંતોષ ભેલ પાસેનો સ્લેબ તૂટી ગયો.અનેક લોકો નીચે પટકાયા. અનેક વ્યક્તિઓ ઘાયલ.

સર્વેશ્વરચોકમાં બનેલી ઘટનામાં રેસ્ક્યુ ઓપરેશન જારી
સંતોષ ભેળ પાસે ફૂડ બજાર માં વોકળા ઉપરનો સ્લેબ તૂટી પડતા અનેક લોકો ખાબકીયા પોલીસ ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે એક ના મોત ની શંકા અનેક ખાબકયા બચાવ કામગીરી પુર જોશમાં ફાયર બ્રિગેડ પહોંચી ઈજા ગ્રસ્તો ને હોસ્પિટલ ખસેડાયા.

મળતી માહિતી મુજબ ખાણીપીણીના સ્થળ પાસે ગણપતિ દાદાનો પંડાલ હોય ત્યાં મોટી સંખ્યામાં ભીડ થઈ હતી .

ઉંઝા પાલિકાના ગેરવર્તણૂક કરનાર કાઉન્સિલરની હકાલપટ્ટી કેસ.લોકપ્રતિનિધિએ જે પક્ષમાંથી ચૂંટાયા હોય તે પક્ષની છબી ખરડાય કે વ...
24/09/2023

ઉંઝા પાલિકાના ગેરવર્તણૂક કરનાર કાઉન્સિલરની હકાલપટ્ટી કેસ.

લોકપ્રતિનિધિએ જે પક્ષમાંથી ચૂંટાયા હોય તે પક્ષની છબી ખરડાય કે વિશ્વસનીયતા ખરડાય તેવું આચરણ કરવું ન જોઈએ.

ગુનેગાર કાઉન્સિલરોને ઉચ્ચ પદ ઉપર નિમણૂંક કરતી સંસ્થાઓને લપડાક આપતો ચૂકાદો.

અદાલતનું માનવું છે અપમાનજનક ભાષાનો ઉપયોગ એ પણ ગેરવર્તણૂકનો પ્રકાર અથવા પ્રકારોમાનો એક પ્રકાર છે.

અમદાવાદ: લોકપ્રતિનિધિના વર્તણૂંકને લઈને હાઈકોર્ટેનો મહત્વનો ચૂકાદો. ઉંઝા પાલિકાના ચીફ સેનેટરી ઇન્સ્પેકટર દ્વારા સત્તાવાર ફરજો નિભાવવાની કાર્યવાહીમા દખલ કરી છે. કાઉન્સિલર ભાવેશ કમલેશભાઈ પટેલને ગેરલાયક ઠેરવવાના સરકારના નિર્ણયને હાઈકોર્ટે બહાલ રાખતો ચૂકાદો આપ્યો છે.

બિનસાંપ્રદાયિક અભદ્ર ભાષાનો પ્રયોગ કરવાના કેસમાં લોકપ્રતિનિધિ તરીકે ગેરલાયક ઠેરવવાનુ યોગ્ય અને વ્યાજબી કારણ કહી કહી શકાય તેવું ઠેરવતા ઉંઝા નગરપાલિકાના ચૂંટાયેલા કાઉન્સિલરને ગેરલાયક ઠેરવવાના સિંગલ જજના હુકમને હાઇકોર્ટે ખંડપીઠે બહાલ રાખીને મહત્વનો ચૂકાદો આપ્યો છે.

ઉંઝા પાલિકાના ગેરલાયક ઠરવા યેલા કાઉન્સિલર ભાવેશ કમલેશભાઈ પટેલ દ્વારા સિંગલ જજના ચૂકાદાને ખંડપીઠમા પડકારતી લેટર્સ પેટન્ટ અપીલ ફગાવી દેવાઈ .

તેમના પદનો ઉપયોગ ચૂંટાયેલા લોકપ્રતિનિધિએ જે લોકોએ તેમને ચૂંટ્યા છે તેમની સુખાકારીને આગળ વધારવા માટે કરવો જોઈએ: હાઈકોર્ટે

https://naari-vaacha.com
23/09/2023

https://naari-vaacha.com

News Portal > Blog > Politics > Politics New Post > કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે ગણેશોત્સવ દરમિયાન આજે મહારાષ્ટ્રના મુંબઈમાં વિ.....

https://naari-vaacha.com
19/09/2023

https://naari-vaacha.com

News Portal > Blog > Politics > Politics New Post > કેન્દ્ર સરકારે લોકસભામાં મહિલા અનામત બિલ રજૂ કર્યું – જાણો શું છે બિલમાં વાંચવા અહિં 👆 ક્લિક .....

https://naari-vaacha.com/2023/09/15
15/09/2023

https://naari-vaacha.com/2023/09/15

News Portal > Blog > Gujarat > SCમાં નિમણૂક માટે ન્યાયાધીશોનું મૂલ્યાંકન કરવા માટે કૉલેજિયમ પાસે કોઈ હકીકતલક્ષી ડેટા નથી એવું કહેવુ....

https://naari-vaacha.com                                                  દેશના ચંદ્રયાન મિશનની સફળતા પછી ભારતીય અવકાશ સ...
01/09/2023

https://naari-vaacha.com દેશના ચંદ્રયાન મિશનની સફળતા પછી ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઈસરો)ની સમગ્ર વિશ્વ કરી રહ્યું છે પ્રસંશા: અમિત શાહ

News Portal > Blog > Gujarat > દેશના ચંદ્રયાન મિશનની સફળતા પછી ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઈસરો)ની સમગ્ર વિશ્વ કરી રહ્યું છે પ્રસંશા...

પ્રજા માટે તાલીબાની નિયમો ? સેવકો માટે સત્તાનો નશો અને દાદાગીરીનો પરવાનો.ફોટા પડાવવા સરકારી મિલકતો. રોડ- રસ્તા.Hall. બગી...
29/08/2023

પ્રજા માટે તાલીબાની નિયમો ? સેવકો માટે સત્તાનો નશો અને દાદાગીરીનો પરવાનો.

ફોટા પડાવવા સરકારી મિલકતો. રોડ- રસ્તા.Hall. બગીચા. વિગેરે મિલ્કતો પર કબજો જમાવી રાજકીય કાર્યક્રમો કરતા હોવાથી નાગરીકોમાં ફાટી નિકળ્યો રોષ.

સામાન્ય નાગરિકોને ૬ મહિના અગાઉ હોલ બુક કરાવવો પડે.

હોલ બુક કરાવવા એડવાન્સ ભાડું ડિપોઝિટ જમા કરાવવું પડે છે. ત્યાર બાદ બાદ ડ્રો થાય અને ડ્રોમા લાગે તો નસીબ નહીતો વગાડો થાળી.

નગરસેવકો તેમજ રાજકીય કાર્યકરોને એડવાન્સ રકમ ભરી હોલ બૂક કરાવવાની અને ડ્રો ની જફા માંથી મુક્તિ મળી હોય તેમ ગમે ત્યારે ગમે તે કોમ્યુનિટી Hall માં મફતિયા ઘૂસીને મિટીંગો ગોઠવી દેવાનો પરવાનો મળ્યો છે?

ઘાતક કોરોના કાળમાં પણ પંડીત દિનદયાળ કોમ્યુનિટી હોલમાં કોરોના વેક્સિન સેન્ટરમાં કેક કાપીને બર્થડે પાર્ટીની ઉજવણી કરતા મોટો હોબાળો મચી ગયો હતો.

સરકારી રોડ- રસ્તા, જાહેર બગીચા, કોમ્યુનિટી હોલ, વિગેરે સરકારી મિલકતોનો ગેરકાયદેસર કબજો કરીને સરકારી મિલકતોનો દુરપયોગ થઈ રહ્યો હોવા છતાં તંત્રએ ચૂપકીદી સેવી લીધી છે.

હું ચેરમેન બનીશ તો પછી તમને સારી જગ્યાએ ગોઠવી આપીશ અને પ્રમોશન પણ આપીશના પ્રલોભન આપીને અંગત બેડ પ્રેક્ટિસ.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીના આંખમીંચામણાં અને ખેસધારી નેતાઓ ગમે ત્યારે મ્યુ.કોની પ્રોપર્ટીમા વોર્ડ મિટીંગો અને અંગત કાર્યક્રમો ગોઠવીને ઈચ્છા મુજબ કાર્યક્રમો કરવા કબ્જો કરતા હોવાથી સમગ્ર અમદાવાદમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

https://naari-vaacha.com
21/08/2023

https://naari-vaacha.com

News Portal > Blog > Helth > યુનાઈટેડ સ્ટેટ્સના આરોગ્ય સહાયક સચિવ શ્રીમતી લોયસ પેસે અ. મ્યુ કો. (AMC)ના પરિસરમાં આરોગ્ય ભવનની મહત્વપૂર...

https://naari-vaacha.com
14/08/2023

https://naari-vaacha.com

News Portal > Blog > Politics > CJI ચંદ્રચુડના નકલી ક્વોટ પર જાહેર જનતાને સત્તાવાળાઓનો વિરોધ કરવા વિનંતી કરતી ફેક પોષ્ટ વાયરલ. Politics CJI ચં.....

https://naari-vaacha.com 👇
11/08/2023

https://naari-vaacha.com 👇

News Portal > Blog > Politics > BREAKING: કેન્દ્રએ IPC, CrPC અને એવિડન્સ એક્ટને બદલવા માટે બિલ રજૂ કર્યું Politics BREAKING: કેન્દ્રએ IPC, CrPC અને એવિડન્સ એક્ટને...

https://naari-vaacha.com ગુજરાત હાઈકોર્ટેના ચાર ન્યાયાધીશોની ટ્રાન્સફર
10/08/2023

https://naari-vaacha.com ગુજરાત હાઈકોર્ટેના ચાર ન્યાયાધીશોની ટ્રાન્સફર

News Portal > Blog > Gujarat > સુપ્રીમ કોર્ટના કોલેજિયમે ૩ ઓગષ્ટના રોજ આવેલા ઠરાવમાં ટ્રાન્સફર માટે પ્રસ્તાવ મૂક્યો હતો.ગુજરાત હાઈ...

09/08/2023

બોડકદેવ ફરીયાદ નિવારણ સભાનુ સુરસુરિયું?

મતદારોમાં નારાજગી.

ચુંટાઈ ગયા પછી લોકોની ફરીયાદો સાભળવા વોર્ડમાં જતા જ નથી. હવે ચૂંટણી આવી એટલે મતદારોની યાદ આવી.

એટલે ફરિયાદ નિવારણ સભાના નામે લોકોની ફરીયાદ નિકાલનું પ્રલોભન આપી મળવા બોલાવવાના પેંતરા

બોડકદેવની શાણી પ્રજાએ ફરીયાદ નિવારણ સભામાં જવાનું ટાળ્યું.

વન વે ટ્રાફીક સ્પાઈક સ્પીડ બમ્પ (ટાયર કીલર બમ્પ) લોકોએ ફૂસ્સ કરી દીધો. હવે ટાયર કીલર બ્લેડ ધારદાર બનાવાશે ટુ વ્હીલરના ટા...
05/08/2023

વન વે ટ્રાફીક સ્પાઈક સ્પીડ બમ્પ (ટાયર કીલર બમ્પ) લોકોએ ફૂસ્સ કરી દીધો. હવે ટાયર કીલર બ્લેડ ધારદાર બનાવાશે ટુ વ્હીલરના ટાયર પણ ફૂસ્સ થશે. છતાં જો પબ્લિક નહીં સમજે તો સિક્યુરિટી ગાર્ડ માટે ટેન્ડર બહાર પાડીને દરેક બમ્પ સાઈડે સિક્યુરિટી ગાર્ડ બેસાડવામાં આવશે. સિક્યુરિટી ગાર્ડનો પગાર કરવા પ્રોપર્ટી ટેક્ષ બીલમાં નવો ટેક્ષ ઉમેરાશે બમ્પ ગાર્ડ સર્વિસ ચાર્જ ભરે રાખજો.

https://naari-vaacha.comએ ભાઈ જરા 👇 નહી તો એ...એ...ગયા
02/08/2023

https://naari-vaacha.com
એ ભાઈ જરા 👇 નહી તો એ...એ...ગયા

News Portal > Blog > Lifestyle > Lifestyle New Post > ” એ ભાઈ જરા દેખકે ચલો” વાહન લઇને વને-વે માં ગયા તો સમજ્યા……….. ટૉયર ફૂસ્સ GujaratLifestyle New Post ” એ ભાઈ જરા દે...

Address

Ahmedabad
380054

Alerts

Be the first to know and let us send you an email when Narivacha posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Narivacha:

Videos

Share


Other Media/News Companies in Ahmedabad

Show All