Satya Gujarat News

Satya Gujarat News News
(1)

15/04/2022

Best Quality, Delicious Food, Special Ramadan Offers, Iftari Pack with beautifulPacking.

Order Iftari Pack Today!

Sufra Restaurant,
K- 17/20, Al Burooj, Makarba, Sarkhej Road, Ahmedabad
Contact: +1 7211147147

15/02/2022

*સરખેજ, જુહાપુરા, વેજલપુર, પાલડી, વાસણા અને બાવળા મા પાર્સલ ડિલિવરી કરી સકે તેવા છોકરાઓ જોઇયે છે*

*પગાર: 14000/- ઓન હેન્ડ+ પેટ્રોલ એલાઉન્સ+કમિસન*

*જોબ ટાઇમિંગ : 7.00એ.એમ થી 4.00 પી.એમ*

*જોબ લોકેસન: સરખેજ, જુહાપુરા,વેજલપુર,પાલડી,વાસણા અને બાવળા*

*કામ: પાર્સલ ડિલિવરી કરવા જવાનુ*

*ફક્ત છોકરાઓ જ અરજી કરી શકે છે*

*ટુ વ્હીલર અને લાઇસન્સ જરુરી છે*

*સંપર્ક કરો: 8160915661*

15/02/2022

Urgent Requirement Delivery boy (xpressbess)

Location -
* Paldi
* Isanpur
* Asarva
* Rakhiyal
* Thaltej

Salary 9500/- net + Attandance Bonus Rs. 1000/-.+ Petrol Allowance Incentive

Reqwire - Driving licence, smart phone

Intersted Call me 8849818263

15/02/2022

બિગ બ્રેકિંગ

જમાલપુર ચાર રસ્તા પાસે પેટ્રોલ પંપ માં ભીષણ આગ

આગ લાગ્યા બાદ જોરદાર ધડાકો થયો

ધડાકા નો આવાજ એક કિમી સુધી સંભળાયો

14/02/2022

A True Social Worker!

સત્ય ગુજરાત ન્યૂઝ ટીમ દ્વારા અનોખી પહેલ!❓ શું તમે ધંધો વધારવા માંગો છો?❓ શું તમે ગ્રાહક મિત્રો ને શોધો છો?❓ શું તમે ધંધા...
04/02/2022

સત્ય ગુજરાત ન્યૂઝ ટીમ દ્વારા અનોખી પહેલ!

❓ શું તમે ધંધો વધારવા માંગો છો?
❓ શું તમે ગ્રાહક મિત્રો ને શોધો છો?
❓ શું તમે ધંધા માટે જાહેરાત આપવા માંગો છો?

📞 આજે જ અમારું સંપર્ક કરો અને તમારો ધંધો વધારો!

મોહસીન મન્સૂરી (એડિટર/તંત્રી)
+917016999280

સાકીબ મિસરી (સબ એડિટર)
+918160521914

WhatsApp Group Invite

https://chat.whatsapp.com/JZjZD99YvUP0Qt7Vu6FdO7📺 *સત્ય ગુજરાત ન્યૂઝ ટીમ દ્વારા અનોખી પહેલ!*❓ *શું તમે ધંધો વધારવા માંગો...
04/02/2022

https://chat.whatsapp.com/JZjZD99YvUP0Qt7Vu6FdO7

📺 *સત્ય ગુજરાત ન્યૂઝ ટીમ દ્વારા અનોખી પહેલ!*

❓ *શું તમે ધંધો વધારવા માંગો છો?*
❓ *શું તમે ગ્રાહક મિત્રો ને શોધો છો?*
❓ *શું તમે ધંધા માટે જાહેરાત આપવા માંગો છો?*

📞 *આજે જ અમારું સંપર્ક કરો અને તમારો ધંધો વધારો!*

👔 *મોહસીન મન્સૂરી*
*એડિટર/તંત્રી*
*+917016999280*

👔 *સાકીબ મિસરી*
*સબ એડિટર*
*+918160521914*

WhatsApp Group Invite

06/12/2021

Taaj

Delicious Veg Pulav, Tasty Bhaji Pav, Masala Dhosa. Near Nazrana Golawala, Juhapura Chat Rasta

11/10/2021

Do You Want To Grow Your Business?

Kindly contact us for Business advertising.

શું તમે ધંધો વધારવા માંગો છો?
ધંધા ની જાહેરાત માટે અમને કોન્ટેક્ટ કરો.

મોહસીન મન્સૂરી (એડિટર)
+917016999280

સૈયદ મિસરી (સબ એડિટર)
+918160521914

અબરાર મન્સૂરી (રિપોર્ટર)
+919723116829

સત્ય ગુજરાત ન્યૂઝ

MUST READ & WAKE UP!
11/10/2021

MUST READ & WAKE UP!

10/10/2021

આજે જ જોડાવો

05/10/2021
05/10/2021

સોનલ રોડ, સન રાઈસ ફ્લેટ પાસે સર્વિસ રોડ ની હાલત ભયાવહ.

રીપોર્ટ: સત્ય ગુજરાત ન્યૂઝ

05/10/2021

બેંક ઓફ બરોડા પાસે, ટેલિફોન હોટેલ ની સામે, સર્વીસ રોડ નીદયનીયહાલત નજરે જોઈ

રીપોર્ટ: સત્ય ગુજરાત ન્યૂઝ

05/10/2021

જુહાપુરા ચાર રસ્તા પાસે સર્વીસ રોડ ની હાલત અતિ ગંભીર બની ગઈ છે.

રીપોર્ટ: સત્ય ગુજરાત ન્યૂઝ

05/10/2021

વિશાલા સર્કલ, મકતમપુરા મ્યુિસિપાલિટી ઓફિસ ની
બરોબર સામે, હાલત નજરે જોઈ શકાય છે. આ રોડ હાઇવે થી જોડાયેલો છે, અને મૈન ટરનિંગ પર છે, જેના કારણે જાન હાની થઈ શકે છે. લગભગ ૧ વરસ થી આવી જ હાલત માં છે.

રીપોર્ટ: સત્ય ગુજરાત ન્યૂઝ

05/10/2021

વિશાલા સર્કલ, મકતમપુરા મ્યુિસિપાલિટી ઓફિસ ની
બરોબર સામે, હાલત નજરે જોઈ શકાય છે. તંત્ર કેમ કામ નહિ કરી રહ્યું, AMC દ્વારા આપેલ નંબર પર વારે ઘડીએ કંપ્લેન થતી હોવા છતાં જાણે આ એરિયા ને છોડી મુકાયો છે, વિશાલા થી લઇ ને સરખેજ સુધી, થી ઠેર ઠેર પાણી ભરાય, ખાડા, કાદવ કીચડ, ધોવાયેલા રોડ, કચરો,

શું આ છે સ્વચ્છ ભારત મિશન? તંત્ર દ્વારા આવી બેદરકારી કેમ?

રીપોર્ટ: સત્ય ગુજરાત ન્યૂઝ

लोभान, इत्तर, अगरबत्ती, परफ्यूम, डिओड्रेंट सारी क्वालिटी, सारी प्रोडक्ट खरीदी करवा कॉन्टैक्ट करो।
02/08/2021

लोभान, इत्तर, अगरबत्ती, परफ्यूम, डिओड्रेंट सारी क्वालिटी, सारी प्रोडक्ट खरीदी करवा कॉन्टैक्ट करो।

29/07/2021

*Desh Live और Sahal Qureshi की तरफ से बहेतरीन शुरुआत*

*देश लाईव की टीम से लीजिए ट्रेईनिंग !*

क्या आप समाज के अधिकारों के लिए आवाज़ उठाना चाहते हैं? क्या आप देश की आवाज़ बनना चाहते हैं? क्या आप अच्छे वक्ता (अच्छा बोलनेवाला) बनना चाहते हैं? अगर आप युट्यूबर व पत्रकारिता के गुर सीखना चाहते हैं, तो देश लाईव की टीम और खुद सहल क़ुरैशी आपको देंगे ट्रेईनिंग!

*Limited seats available.*

ज़्यादा जानकारी के लिए संपर्क करें।
Team Desh Live
+919910911090

*૧૦ પાસ ભરતી: ઈન્ડિયન ઓઈલ (IOCL) કોરપોરેશન માં મૈગા ભરતી ૨૦૨૧**🔲પગાર:* ૨૬,૬૦૦/- થી ૯૦,૦૦૦/-₹*🔲લાયકાત:* ૧૦ પાસ,૧૨ પાસ,ITI...
29/07/2021

*૧૦ પાસ ભરતી: ઈન્ડિયન ઓઈલ (IOCL) કોરપોરેશન માં મૈગા ભરતી ૨૦૨૧*

*🔲પગાર:* ૨૬,૬૦૦/- થી ૯૦,૦૦૦/-₹
*🔲લાયકાત:* ૧૦ પાસ,૧૨ પાસ,ITI પાસ..
*🔲જગ્યા:* જુનિયર એસોસિએટ
*🔲ટોટલ જગ્યા:* ૧૨૦+ થી વધુ
*🔲નૌકરી:* સેન્ટ્રલ ગવરમેન્ટ
*🔲છેલ્લી તારીખ :* ૧૫-૦૮-૨૦૨૧
*🔲અરજી ઓનલાઇન કરવાની રહેશે..*

*વિગતવાર માહિતી તથા ફોર્મ ભરવાની લીંક..*
👉 *https://www.lyricsguruji.com/indian-oil-corporation-limited-iocl-recruitment-2021/*

●●●●●●●●●●●●●●●●●●●●●●●●
🙏🏻 *દરેક ગ્રુપ માં દરેક જરૂરીયાત વ્યક્તિ સુધી જરૂર પહોચાડો* 🙏🏻
🇮🇳 *રોજગારી અપાવો,દેશમાં થી ગરીબી હટાવો*

indian Oil Corporation Limited (IOCL) Recruitment 2021 : , a Navratna Public Sector Undertaking is the pioneer and second largest national

29/07/2021

બૅકીગ ન્યૃઝ સત્ય ગૃજરાત સાપ્તાહિક ન્યૃઝપૅપર

ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કાર્યવાહી

રાજ્યમાં પાણીપુરી વેંચતા ફેરિયા/દુકાનો પર તપાસ

પાણીપુરી વેંચતા 4000 ફેરિયા અને દુકાનો પર કરાઈ તપાસ

પાણી, ચટણી, માવાના 636 નમૂના લઈ લેબમાં મોકલાયા

1500 કિલો બટાકા મસાલાનો કરાયો નાશ

1335 લીટર પાણીપુરી માટેના તૈયાર પાણીનો કરાયો નાશ

રૂ.90569ની કિંમતના પાણી અને ચટણીનો કરાયો નાશ

https://chat.whatsapp.com/KW9OYYblKTT8P1DRyWtd6BHelping Hands For Job. 👉🏻 લોકલ છૂટક મજૂરી, દુકાન માટે છોકરાઓ, ગમે તેવી લ...
25/07/2021

https://chat.whatsapp.com/KW9OYYblKTT8P1DRyWtd6B

Helping Hands For Job.

👉🏻 લોકલ છૂટક મજૂરી, દુકાન માટે છોકરાઓ, ગમે તેવી લોકલ નોકરી માટે માણસો જોઈતા હોય તો આ ગ્રુપ માં તમારા બીઝનેસ ને જાહેરાત નાખો.

👉🏻 જે લોકો છૂટક મજૂરી, શોપ કીપર, ડ્રાઇવિંગ વગેરે જેવી છૂટક મજૂરી ના કામ શોધી રહ્યા હોય એ લોકો આ ગ્રુપ નું લાભ લે, અહીંયા અહમદાબાદ ના લોકલ એરિયા માં કઈ જોબ અવેલેબલ છે એની માહિતી મળી સકે છે.

*નોટ:-* અમે ફક્ત સોશ્યલ વર્કર છીએ, અમે ફક્ત કૉમ્યુનિટી ની મદદ કરવા માટે આ ગ્રુપ માં ધંધાદારીઓ ને અને નોકરી શોધતા લોકોને તક આપી રહ્યા છે, કોઈ પણ બીઝનેસ કે નોકરી શોધતા માણસો થી અમારું ડાયરેક્ટ કોન્ટેક્ટ નથી, માટે *કોઈએ પેમેન્ટ કરવું નહીં* આ ગ્રુપ માં ફક્ત ઓન પબ્લીક રિકવેસ્ટ એન્ડ ઓન પબ્લીક ડિમાન્ડ ફ્રી સેવા આપી રહ્યા છે, જેથી લોકલ એરિયા માં ધંધો રોજગાર શોધતા માણસો ને સેહલાઈ થી કામ મળી રહે, અને ધંધાદારીઓ ને સહેલાઇ થી મજૂ અને કામ કરવા વાળા મળી રહે. કોઇ લિંક મોકલે કે કાઈ એની જવાબદારી લિંક મોકલવા વાળા ની રહશે, એટલે ધ્યાન રાખો અને ચેતી ને અહીંયા કાઈ પણ પોસ્ટ કરો, *ખાસ કોઈ પણ પ્રકાર નું પેમેન્ટ કે કોઈ માંગે તો આપવો નહિ*

*માટે અમારું કામ ફક્ત રોજગાર લોગો ને મળે, અને ધંધાદારીઓ ને સહેલાઇ થી માણસો મળી રહે એ તક આપવાનું છે, અમારી કોઈ નોકરી આપવાની શાખા નથી એની નોંધ લેવી, જો કોઈ માણસ ખોટું કરતા પકડશે તો એના ઉપર કાનૂની કાર્યવાહી થશે, તો ખોટા માણસો આને સેહલાઇ થી ના લેતા!*

🖊️ *લી. તાલીમ ગ્રુપ એહલે સુન્નત વ જમાઅત*

WhatsApp Group Invite

24/07/2021

Name:Salman Pathan
Education:B.com Running
Email id : [email protected]
Experience :3 Years Marketing And Back office Work
Looking for: Marketing Work
Location: Ahmedabad
Area: Vatva Ahmedabad
Contact:8866456049
Remarks:koi bhi Marketing ki job Chahiye muje 👍🏻

24/07/2021

*અસ્સલામુ અલયકુમ* .
*સલામ સાથે જણાવવાનું કે આવતી કાલે રવિવારે પણ સંકલીત નગર અર્બન હેલ્થ સેન્ટર ખાતે વેકસીન આપવાનું કામ ચાલુ છે .તો જેમને વેકસીન લેવાની હોય ( પહેલો ડોઝ કે બીજો ડોઝ) તેઓ સવારે ૮:૩૦ વાગે અર્બન હેલ્થ સેન્ટર , સંકલીતનગર અર્બન હેલ્થ સેન્ટર ખાતે પહોંચી ટોકન લઈ વેટસીન લઈ લેવા વિનંતી છે . આપ લોકોને નમ્ર વિનંતી કે કોરોના ની ગાઈડ લાઈન નું ચુસ્ત પણે પાલન કરે* .

*Message FromClean & Green Juhapura Whatsapp Group By Nazir Patel(Social Worker)*

17/07/2021

🌀*આમવા ફાઉનડેશન*🌀

*🌀માનવ ગરિમા યોજના અંતર્ગત ધંધાના સાધનો માટે સહાય ઓનલાઈન ફોર્મ ભરો*

*🌀અરજી કરો ૧૨/૦૭ /૨૦૨૧ થી ૩૧/૦૭/૨૦૨૧ સુધી.*

*👍🏻કુલ –૨૮ પ્રકારના વ્યવસાય માટે સાધન-ટૂલ કિટ્સ આપવામાં આવે છે.(યાદી નીચે મુજબ છે.)*
● કડીયાકામ
● સેન્‍ટીંગ કામ
● વાહન સર્વિસીંગ અને રીપેરીંગ
● મોચીકામ
● દરજીકામ
● ભરતકામ
● કુંભારીકામ
● વિવિધ પ્રકારની ફેરી
● પ્લમ્બર
● બ્યુટી પાર્લર
● ઇલેક્ટ્રીક એપ્લાયન્‍સીસ રીપેરીંગ
● ખેતીલક્ષી લુહારી/વેલ્ડીંગ કામ
● સુથારીકામ
● ધોબીકામ
● સાવરણી સુપડા બનાવનાર
● દુધ-દહી વેચનાર
● માછલી વેચનાર
● પાપડ બનાવટ
● અથાણા બનાવટ
● ગરમ, ઠંડા પીણા, અલ્પાહાર વેચાણ
● પંચર કીટ
● ફ્લોર મીલ
● મસાલા મીલ
● મોબાઇલ રીપેરીંગ
● હેર કટીંગ (વાળંદ કામ)

*ટાઇમ ૧૨:૦૦ થી ૨:૦૦*

*સરનામું :- ૪, રીઝવાન રોં - હાઉસ , શમા સોસાયટી પાસે , જુહાપુરા ,અમદાવાદ -૩૮૦૦પપ*

✅ખાસ ઉપયોગી માહિતી ફરજીયાત બીજા ગ્રુપમાં શેર કરશો..👌👌

Address

Ahmedabad
380002

Website

Alerts

Be the first to know and let us send you an email when Satya Gujarat News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Share


Other Media/News Companies in Ahmedabad

Show All