News of Padra

News of Padra સમાચાર બોલશે ... જનતા ને ન્યાય ... આપણી સાથે .. પાદરાનો એક માત્ર અવાજ

24/06/2024

પાદરા તાલુકામાં નવીન ત્રણ શાળાઓનું લોકાર્પણ યોજાયું

24/06/2024

આ છે કરજણ નગર પાલિકાનો વિકાસ ? એક જ વરસાદમાં પોલ ખુલી

24/06/2024

પાદરામાં મેઘરાજાની પધરામણી

23/06/2024

*દુધવાળા ગામે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કરાયું*

21/06/2024
21/06/2024

પાદરા શહેરમાં વટ સાવિત્રી વ્રતની હર્ષોલ્લાસ પૂર્વક ઉજવણી

21/06/2024

વિશ્વ યોગ દિવસની ઉજવણી પાદરા કોર્ટ ખાતે કરાઈ

21/06/2024

આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ચાણસદ ખાતે કરાઈ,જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો

21/06/2024

આંતરરાષ્ટ્રીય યોગ દિવસની પાદરામાં ઉજવણી...

જિલ્લા કક્ષાનો કાર્યક્રમ પાદરા ખાતે યોજાયો...

ચાણસદ પ્રમુખસ્વામી મહારાજના જન્મ સ્થળ ખાતે યોજાયો કાર્યક્રમ...

નારાયણ સરોવર ખાતે કાર્યક્રમનું આયોજન

સંસાસ, ધારાસભ્યો, કલેકટર સહીત વહીવટી તંત્ર ઉપસ્થિત...

બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો પણ ઉપસ્થિત રહ્યા...

કાર્યક્રમના આકાશી દ્રશ્યો ..

20/06/2024

પાવરફૂલો સામે હાં જી હા કરતી ગુજરાતની મહિલા પોલીસનું એક ગર્ભવતી મહિલા સાથે આવું વર્તન, તમારા ઘરની મહિલા હોત તો.... સાહેબ જરા શિસ્તના પાઠ આમને ભણાવો......

20/06/2024

મૂજપુર ગામે ધોબીઘાટની દિવાલ ધારા શાહી થતા છ મહિલાઓ દબાઈ

20/06/2024

માં મહાકાળીના ધામ પાવાગઢ પર અલ્હાદક નજારો

19/06/2024

છેલ્લા એક વર્ષમાં 600 કરોડ મેગી ખવાઈ ગઈ
જ્યાં પાણી ન પહોંચ્યું ત્યાં મેગી ?

19/06/2024

કરજણમાં વરસાદીમાં માહોલ

16/06/2024

પાદરામાં સાંસદ જશુંભાઈ રાઠવાનો સત્કાર સમારોહ યોજાયો

15/06/2024

પાલિકાની કારોબારી સમિતિની બેઠક મળી

13/06/2024

શ્રી રણછોડ વિદ્યાલય ચાપડ દ્વારા 19 માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી નવા શૈક્ષણિક સત્રથી અંગ્રેજી માધ્યમની શુભ શરૂઆત કરવામાં આવી

12/06/2024

વેણીયાપુરા ગામે વાવાઝોડામાં કરંટ લાગતા બાળકીના મોત મામલે ધારાસભ્યની રજૂઆતના પગલે મૃતક બાળકીના પરિવારને સહાય

11/06/2024

સનાતન સંત સંમેલનમાં મોરારી બાપૂ બોલ્યા ,સંપ્રદાયના નામ લીધા વિના કર્યા શાબ્દિક પ્રહાર,પોતાના ઘાટમાં પાપ ધોવા છે પોતાને મહાન ગઢવા છે - મોરારી બાપુ

11/06/2024

મુખ્ય ખાતા રીપીટ કરવામાં આવ્યા શું માનો છો?

11/06/2024

પાદરા જંબુસર હાઇવે પર જમીન સંપાદન મામલે ખેડૂતો દ્વારા રજૂઆત

10/06/2024

ફળો માં શિરમોર વડે સંસ્કૃતિ સંવર્ધન માં શિરમોર ના પ્રમુખ વરણી દિને આમ્રોત્સવ ચાણસદ ખાતે ઉજવણી કરવામાં આવી હતી

09/06/2024

પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા દિલ્હીમાં પ્રધાનમંત્રીના શપથ સમારોહમાં

09/06/2024

ગોવિંદપુરા યુવક મંડળ દ્વારા રક્તદાન શિબિર યોજાઈ

09/06/2024

પાદરામાં અત્ર તત્ર સર્વત્ર,મેઘ મહેર,ઠેર ઠેર પાણી

09/06/2024

પાદરામાં ધોધમાર વરસાદ

09/06/2024

અષ્ટમ સમૂહ લગ્નોત્સવમાં 11 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડયા

09/06/2024

વડોદરામાં ગરવોસ્તવ પ્રાઇડ વોકનું આયોજન

08/06/2024

વડતાલના સ્વામી લંપટલીલા, ફરી એક વાર સ્વામિનારાયણ સંપ્રદાય પર લાગ્યો ડાઘ

Address

Vadodara
391440

Alerts

Be the first to know and let us send you an email when News of Padra posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to News of Padra:

Videos

Share