Crime Awaz News Channel

  • Home
  • Crime Awaz News Channel

Crime Awaz News Channel Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Crime Awaz News Channel, News & Media Website, .

12/08/2020

12/8/2020

12/08/2020

કોરોનાની મહામારી વચ્ચે મહિધરપુરા ખાતે એકતા સોશ્યલ ગ્રુપ દ્વારા
કોરોનાના દર્દીઓને વિનામુલ્યે ઓક્સિજન સેવા આપવાની શરૂઆત કરી છે. અને અત્યાર સુધી અનેક લોકોને તેઓ દ્વારા ઓક્સિજન અપાયુ હતું.

12/08/2020

અનલોક 3માં જીમ શરૂ કરવા રાજ્ય સરકારે પરવાનગી આપી છે ત્યારે સેનિટાઈઝેશનસહિતના જીમ મેમ્બર પાસેથી એક હજાર ફી વસુલીનો તખ્તો તૈયાર કરાયો છે.

12/08/2020

આસીફ ટામેટા ગેંગના આતંકથી કંટાળી આંજણા વિસ્તારના લોકોએ પોલીસ કમિશનરને આવેદન પત્ર આપી તાત્કાલિક કાર્યવાહી કરવા માંગ કરી હતી.

12/08/2020

ઉધના મઢીની ખમણી ઝાંસીની રાણી બાગ પાસેથી ઉધના પોલીસે વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી પાડી હતી જ્યારે પોલીસને જોઈ બુટલેગર ભાગી છુટ્યો હતો.

12/08/2020

લોકડાઉન દરમ્યાન રેલ્વે પોલીસ સ્ટેશનની હદમાં લુંટ કરનાર રીઢાને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી રેલ્વે પોલીસને સોંપ્યો હતો.

12/08/2020

કતારગામ લક્ષ્મી એંક્લેવ ઉમા રેસીડેન્સીના ગેટ પાસેથી પસાર થતા યુવાનનોમોબાઈલ લુંટી બાઈકરો ભાગી છુટ્યા હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાવવા પામ્યો છે.

12/08/2020

સુરતના જહાંગીરપુરા ખાતે આવેલ ઈસ્કોન મંદિરમાં જન્માષ્ટમીને લઈ ઠાકોરજીનેવૃંદાવનથી મંગાવેલા દોઢ લાખના વાઘા પહેરાવાશે તો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય તે માટે ઈસ્કોન મંદિર બંધ રાખવામાં આવશે.

12/08/2020

મજુરાગેટ આઈ.ટી. બિલ્ડીંગમાં બાલાજી ફાઈનાન્સ નામે ઓફિસ શરૂ કરી લોનકરાવી આપવાના બહાને લાખોની ઠગાઈ આચરનાર ઠગ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવાપામી છે.

12/08/2020

પુણામાં પરવત પાટિયામાં કાપડ વેપારીના ઘરમાંથી તસ્કર રોકડ રકમ, ઘરેણાંની સાથે કાર પણ ચોરી કરીને નાસી ગયો હતો

12/08/2020

નોકરી અપાવવાની લાલચે લાખો રૂપિયા નોકરી વાંચ્છુકો પાસેથી પડાવી લેનાર ઠ
ગમહિલા સહિત બેને અઠવા પોલીસે ઝડપી પાડ્યા હતાં.

12/08/2020

કોરોનાની મહામારી વચ્ચે ફાયર સેફ્ટી વિનાની કોવિડ કેર ક્રિષ્ના હોટેલને
નોટિસ અપાઈ છે જ્યારે પાંચ હોટલમાં ચેકિંગ હાથ ધરાયુ હતું.

12/08/2020

પાંડેસરા કૈલાશ ચોકડી પાસેથી નોકરીએ જઈ રહેલા લુમ્સના કારીગરને મનપાના ડમ્પર ચાલકે અડફેટે લેતા મોત નિપજ્યુ હતું

12/08/2020
29/07/2020

CrimeAwaz News Channel

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Crime Awaz News Channel posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share