.અમદાવાદમાં કરવામાં આવ્યું બ્રહ્મ ચોર્યાસીનું આયોજન , રાજ્યમાંથી 11 હજાર થી વધુ ભૂદેવ આવ્યા .
એસજી હાઇવે ખાતે આવેલા સોલા ભાગવતમાં 8 જાન્યુઆરી, 2023ના રોજ બ્રહ્મ ચોર્યાસીનું આયોજન કરવામાં આવ્યું . ગુજરાતભરમાં વસતા તમામ બ્રાહ્મણો આ જ્ઞાતિભોજનમાં ભાગ લેવા માટે આવશે. દ્વારકાધીશના શારદાપીઠના પીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય શિવાનંદ સરસ્વતીજી આ બ્રહ્મ ચોર્યાસી કાર્યક્રમમાં હાજરી આપી . આ કાર્યક્રમમાં આશરે 11 હજાર બ્રાહ્મણો ભોજન ગ્રહણ કર્યું . બ્રહ્મ સમાજના અગ્રણી ના જણાવ્યા મુજબ, આ જ્ઞાતિ ભોજનમાં દરેક બ્રાહ્મણે પિતાંબર સાથે આવવાનું ફરજિયાત હતું .
સોલા ભાગવત ખાતે યોજાયેલા આ બ્રહ્મ ચોર્યાસી કાર્યક્રમ દરમિયાન સમૂહ પૂજા, મહાઆરતી અને શ્લોક વાંચનનું આયોજન કરવામાં આવ્યું .#india #breakingnews #gujarat #newyear2023 #watch #gujaratinews #solabhagvat #amdavad
વાસણામાં આવેલી ડિવાઇન લાઈફ સ્કૂલની વિદ્યાર્થીનીઓએ કાંકરિયા કાર્નિવલમાં ગરબા રજૂ કર્યા
અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ થયો છે ત્યારે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ થઇ રહ્યા છે... જેમાં વાસણામાં આવેલી ડિવાઇન લાઈફ સ્કૂલની વિદ્યાર્થીનીઓએ ગરબાનાં તાલે દર્શકોનાં દિલ જીતી લીધાં... જ્યારે મણિનગરની ડિવાઇન વર્લ્ડ સ્કૂલની વિદ્યાર્થીનીઓએ પણ ગરબામાં ભાગ લઈ સહુ કોઈનું ધ્યાન આકર્ષિત કર્યું...દરરોજ સાંસ્કૃતિક કાર્યક્રમો , ડાયરો લોકનૃત્ય અને બાળકોને પસંદ આવે તેવા કાર્યક્રમો શહેરીજનોને આકર્ષિત કરી રહ્યા છે
'તૌકતે'ને લઈને મોટા સમાચાર : વધુ મજબૂત બન્યું વાવાઝોડું, NDRF-SDRF સજ્જ, રાજ્યભરના વાતાવરણમાં પલટો
તૌકતે વાવાઝોડાને લઈને ગુજરાત સહિત દરિયાકાંઠાના રાજ્યોમાં ટેન્શન વધ્યું છે ત્યારે અરબ સાગરમાં આ ચક્રવાત વધુને વધુ મજબૂત બની રહ્યું છે. ચક્રવાત હવે સિવિયર સાયક્લોનીક સ્ટોર્મમાં ફેરવાયું છે અને હાલમાં વાવાઝોડું પણજી-ગોવાથી 200 કિલોમીટર જેટલું દૂર છે તથા વેરાવળથી 700 કિમી દૂર છે. જૉ આ જ દિશા રહી તો વાવાઝોડું સીધું જ પોરબંદરને ટકરાશે અને જૉ દિશા બદલાય તો વાવાઝોડું અન્ય દિશામાં ફંટાઈ શકે છે. હવામાન વિભાગના અનુમાન મુજબ વાવાઝોડું 18મી મેના રોજ ગુજરાતને ટકરાઇ શકે છે.
પોરબંદર : માધવપુરથી મિયાણી સુધીના 30 ગામ હાઈઅલર્ટ પર, લોકોને સલામત સ્થળે ખસેડવા તલાટીઓને સ્ટેન્ડ બાય રહેવા આદેશ
સુરતમાં સંભવિત અસરને પગલે 29 ગામોને કરાયા એલર્ટ
અમદાવાદમાં વહેલી સવારે પડ્યો સામાન્ય વરસાદ, આજે
ગાંધીનગર મેટ્રો દૈનિક તરફ થી વિશ્વ જળ દિવસ ની શુભ કામનાઓ
ચાલો સૌ સાથે મળીને પાણી બતાવીયે
અંતઃ સ્ફુર્ણા થી કૌવત દેખાડીએ ....
આજે જ સંકલ્પ લઈએ ,
જળ એજ જીવન નો પાઠ ભણીયે
ભેગા મળી સૌ ટીપે ટીપું બચાવીએ ..
જન જાગૃતિ માટે એકબીજાને સંદેશો આપીયે ...
વિશ્વ જળ દિવસ ખાલી આજે નહિ ...
રોજેરોજ ઉજવીને ...
સાચા અર્થ માં સાકાર કરીયે ..
અમદાવાદમાં કોરોના વાયરસનું સંક્રમણ વધતા મનપા દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. વધતા જતા કોરોનાના કેસના કારણે AMC દ્વારા 8 વોર્ડમાં રાત્રે ખાણીપાણી બજાર બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. શહેરના 8 વોર્ડમાં રાત્રે 10 વાગ્યા બાદ ધંધાકીય એકમો બંધ રાખવાનો આદેશ કરાયો છે.
અમદાવાદમાં વધતા કેસ મુદ્દે AMCએ મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં રાત્રે 10 વાગ્યાથી શહેરમાં ખાણીપાણી બજાર બંધ કરાશે. 8 વોર્ડમાં રાત્રે ખાણીપાણી બજાર બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. આ 8 વોર્ડમાં પાલડી, જોધપુર, મણીનગર, થલતેજ, ઘાટલોડિયા, નવરંગપુરા, ગોતા અને બોડકદેવમાં
પાન ના ગલ્લા અને ખાણી-પીણી બજાર રાત્રે બંધ રહેશે
વડોદરા ના નિઝામપુરા વિસ્તારમાં ચૂંટણી પ્રચાર માં તબિયત લથડી .
સભા સંબોધતા મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ઢળી પડ્યા
G METRO NEWS
FLASH NEWS TODAY