બાપુ ઢીલો ન પડતો; ભારતીય ડ્રેસિંગ રૂમમાં વડાપ્રધાને જઈને ખેલાડીઓનો જુસ્સો વધાર્યો; જાડેજા સાથે ગુજરાતીમા કરી વાત.
#ourgandhinagar #indvsaus #worldcupfinal #narendramodistadium #narendramodi #ahmedabad
ગાંધીનગરના સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન પર વર્લ્ડકપની મેચ જોવા ઉમટી જનમેદની.
#ourgandhinagar #gandhinagarmunicipalcorporation #GMC #indvsaus #worldcupfinal #gandhinagar
વર્લ્ડ કપના ફાઇનલનો ગજબ ક્રેઝ; નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બહાર જનમેદની ઊમટી, પગ મૂકવાની પણ જગ્યા નહિ.
#ourgandhinagar #indvsaus #worldcup #iccworldcup #narendramodistadium #ahmedabad
વર્લ્ડ કપની ટિકિટ ન હોય તો મૂંઝાતા નહિ, ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનમાં જીવંત પ્રસારણ બતાવવામાં આવશે.
#ourgandhinagar #gandhinagarmunicipalcorporation #worldcup #indvsaus #narendramodistadium #gandhinagar
ગાંધીનગરમાં GMC સંચાલિત પાંજરાપોળની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લીધી સરપ્રાઈઝ મુલાકાત.
#ourgandhinagar #bhupendrapatel #panjrapole #GMC #gandhinagarnews #gandhinagar
જમ્મુ કશ્મીરમાં મોટી દુર્ઘટના; યાત્રિકોને લઈને જઈ રહેલી બસ ઊંડી ખીણમાં ખાબકી, 20થી વધુ લોકોના મોત 😥
#ourgandhinagar #jammukashmir #busaccident #breakingnews #bus #accident
શરદ પૂર્ણિમાની રાત અમદાવાદીઓ માટે યાદગાર બની ગઈ. @ourgandhinagarofficial દ્વારા આયોજિત હનુમાન ચાલીસાનું 30મું ચરણ અમદાવાદના સૌથી મોટા ફૂડ પાર્ક @frizbee.sbr માં યોજાયું, જેમાં આવેલા સૌ કોઈ ભક્તિમાં તરબોળ થઈ ગયા અને રામ નામના રંગમાં રંગાઈ ગયા 🙌.
#ourgandhinagar #cafehanumanchalisa #hanumanchalisa #jayshreeram #cafe #ahmedabad #gujarat
The Hangout Cafe & Restro, Kudasan
✅ Punjabi
✅Chinese
✅ Snakes
✅ Live Screening
✅ Indoor Games
✅ Continental
✅ Maxican
👉 Best place for office meeting
👉 Candle light
👉 Dinner
👉 Kitty party
👉 Night Out
📍The Hangout Cafe, Palm Rd, Kudasan, Gandhinagar
#ourgandhinagar #hangout #nightout #food #indoorgames #gandhinagarfood #gandhinagarfoodie #kudasan #healthyfood #tastyfood #sandwich #pizza #ahmedabad #ahmedabadfoodie #foodie #foodblogger #foodphotography #foodstagram #foodstyling #reelsinstagram #réel #reelinstagram #reelindia #instareels #instagramreels #gandhinagar
પલ્લી: રૂપાલમાં વરદાયિની માતાની પલ્લીમાં હજારોની સંખ્યામાં જનમેદની ઊમટી, લાખો લિટર ઘીનો અભિષેક કરાયો.
#ourgandhinagar #rupal #palli #vardayinimataji #gandhinagar #gujarat
બદલાયેલા કાશ્મીરની ઝલક: કાશ્મીરના લાલ ચોકમાં થયા હનુમાન ચાલીસાના પાઠ 🙌
#ourgandhinagar #hanumanchalisa #kashmir #lalchowk #jammukashmir #hanumandada
નવરાત્રિના 5મા નોરતે વિક્રમ ઠાકોરને સાંભળવા કુડાસણ ગામમાં માનવ મહેરામણ ઉમટ્યું.
તા. ૧૯/૧૦/૨૦૨૩ (ગુરુવાર)
#ourgandhinagar #vikramthakor #vikramthakorofficial #thakor #kudasan #navratri #navratrispecial #garba #garbanight #gandhinagar
ગાંધીનગરમાં નવરાત્રીના ત્રીજા નોરતે બજરંગદળ દ્વારા કેસરિયા નવરાત ગરબામાં પ્રવેશ કરતા તમામ યુવકોને સૌથી પહેલા કપાળે તિલક લગાવવામાં આવ્યા સાથે સાથે ગરબા દરમિયાન વિધર્મી યુવકો ગરબામાં દાખલ ન થાય આ માટે બજરંગદળ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ ગરબા સ્થળો પર તપાસ માટે પહોંચી રહ્યા છે.
#ourgandhinagar #bajrangdal #vishwahinduparishad #kesariya #navratri #garba #gandhinagar
Under The Moon Light ગરબા મા નવરાત્રિના પ્રથમ દિવસ @brijrajgadhvi ની મોજ..
#ourgandhinagar #brijrajgadhvi #navratri #navratri2023 #garba #garbanight #garbalover #gandhinagardiaries #giftcity #gandhinagar
ગોલ્ડન બોય' નીરજ ચોપરાએ કરી રચ્યો ઇતિહાસ; વર્લ્ડ એથલેટિક્સ ચેમ્પિયનશિપમાં જીત્યો ગોલ્ડ મેડલ.
#ourgandhinagar #neerajchopra
ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા કુડાસણ ખાતેના અર્બેનિયા મોલથી ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ.
#ourgandhinagar #tirangaunitesgj18 #tirangayatra #gandhinagar
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે યુનિસેફની સાઉથ એશિયા રિજનલ ઓફિસના ડેલિગેશન સાથે ગાંધીનગર ખાતે બેઠક યોજી.
#ourgandhinagar #bhupendrapatel #unicef #gandhinagar
ગાંધીનગર ખાતે મહિલા સશક્તિકરણ પર આયોજિત G20 મંત્રીસ્તરીય સંમેલનમાં ગુજરાતના મહેમાન બનેલા વિદેશી મહિલા ડેલિગેટ્સ મન મૂકીને ગરબાના તાલે ઝૂમ્યા.
#ourgandhinagar #g20 #g20summit #mahatmamandir #gandhinagar
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ‘સેમિકોન ઇન્ડિયા 2023’નું ઉદ્ઘાટન કર્યુ.
#ourgandhinagar #narendramodi #semiconindia #mahatmamandir #bhupendrapatel