ક્ષત્રિય કરણી સેનાના મંચ પરથી ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ ને ચેતવણી...!
તળાજા સમુહલગ્નમાં એક વ્યક્તિ દ્વારા ચારણ સમાજ તેમજ આઇ માં સોનલ માટે કરવામાં આવેલી ટિપ્પણી ચારણ સમાજ માટે જેટલી પીડાદાયક છે એટલી જ પીડાદાયક આહીર સમાજ માટે પણ છે, આવી ટિપ્પણી એમની વ્યક્તિગત ટિપ્પણી હોય શકે, એમની વ્યક્તિગત નબળી માનસિકતા હોય શકે,મારું માનવું એવું છે કે એમની વ્યક્તિગત ટિપ્પણીને આહીર સમાજ સાથે કોઈ લેવા દેવા નથી, આવી ટિપ્પણીને હું આહીર સમાજનાં વ્યક્તિ તરીકે વ્યક્તિગત વખોડું છું : પ્રવીણ રામ
પોલીસ પ્રજા ની મિત્ર છે...
જન્નત મીર દ્વારા પોલીસ પ્રત્યેનો પોતાનો અનુભવ #jannatmeer
#gujaratpolice #gpsc #gujarat #surat #rajkot #police #ahmedabad #gandhinagar #class #gpsctaiyari #upsc #india #gujarati #gpsccurrent #ips #currentaffairs #vadodara #gsssb #gpscstudy #indianpolice #gpscpreparation #baroda #binsachivalayclerk #binsachivalay #bhavnagar #gujju #gsssbexamdate #job #iasofficer #gk
સાવલી તાલુકાના ગોઠડા ખાતે નિશુલ્ક ચશ્મા વિતરણ અને આંખોની તપાસ નું કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું #shorts #facebook
બોટાદમાં ગત રાત્રિએ વરસેલા વરસાદને લીધે રોડ પર ધરાશાયી થયેલા વૃક્ષોને દૂર કરતી બોટાદ પોલીસ
@sp_botad #botadpolice
અમદાવાદ : સોલા વિસ્તારમાં ખુલ્લેઆમ ધમધમતી દેશી દારૂની હાટડી #ahmedabad #news #sola
અમદાવાદ : સોલા વિસ્તારમાં ખુલ્લેઆમ ધમધમતી દેશી દારૂની હાટડી #ahmedabad #news
Ahmedabad : SG Highway કારગિલ સર્કલ પર સ્વચ્છતા ફકત ચિત્રો પર, ગંદગી ના ગંજ જોવા મળ્યા.
#AMC #ahmedabadcity
અમદાવાદ શહેરના ઓઢવ પોલીસ સ્ટેશનમાં લાડલા વાડી આવી સામે #gujaratpolice #ahmedabadcity #Ahmedabadpolice #news #reels
જય અંબે... અંબાજી માતાના મંદિરે અખંડ જ્યોતમાં થયા વાઘના દર્શન...
જય અંબે... અંબાજી માતાના મંદિરે અખંડ જ્યોતમાં થયા વાઘના દર્શન...
બોટાદ પંથકમાં બરફ પડ્યો, અકલ્પનીય નજારો જોવા મળ્યો
SP રિંગ રોડ પર તૈયાર થયેલો સનાથલ રેલવે ઓવરબ્રિજનો અનેરો અવકાશી નજારો
SP રિંગ રોડ પર તૈયાર થયેલો સનાથલ રેલવે ઓવરબ્રિજનો અનેરો અવકાશી નજારો
વિધાન સભા 1 અબડાસા (નખત્રાણા) થી લાઈવ... BJP