accident at rajbhavan
.
.
.
#eaglenews
ગુજરાત વિધાનસભા ગૃહની કામગીરી દરમિયાન ચાલુ સત્રે કોંગ્રેસનું વોક આઉટ...
પોલીસ ભરતી કૌભાંડ મામલે કોંગ્રેસનું વોક આઉટ.....
.
રાજયની કાર્યરત સંસ્કૃતિ પાઠશાળાઓ હિન્દુ સંસ્કૃતિ હિન્દુ શાસ્ત્રો રક્ષણ માટે પ્રાચીન ગુરુકુળ શિક્ષણ પદ્ધતિથી પરંપરાગત શૈક્ષણિક કાર્ય કરી રહી છે ગુરુકુળ શિક્ષણમાં કરેલ ફેરફારના લઈને આજે સાંસ્કૃતિકના તમામ શિક્ષકો સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ કરવામાં માટે આવ્યા હતા ત્યારે ગુરુકુળમાં કરેલ ફેરફારનો વિરોધ અને બહિષ્કાર પણ કર્યો હતો.. રાજ્યની હયાત સસ્કૃતિક પાઠશાળાઓમાં શૈક્ષણિક માળખું, ભૌતિક સુવિધાઓ, નીતિ નિયમો, જોગવાઈઓ મુજબ કાર્યરત છે તે યથાવત રાખવા પણ માંગ કરી છે. ત્યારે વાત કરવામાં આવે તો પાંચ મુદ્દાઓ સાથે આજે સંસ્કૃતના તમામ શિક્ષકો આજે સત્યાગ્રહ છાવણી ખાતે આવી પહોંચ્યા હતા....
ગુજરાત સંસ્કૃત પાઠશાળા શિક્ષક મંડળ દ્વારા સત્યાગ્રહ છાવણી ખાતે ધોરણ 6,7,8 ના નવું ચાલુ કરવાનું થતું શેક્ષિણીક માળખાનું એક અલગ એકમ રાખવું જે સંસ્થામાં વ્યવસ્થા હોય તો મંજૂરી મેળ
દિલ્હી ખાતે આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાની દ્વારા ધરપકડ કરી શરાબ ગોટાળામાં તેમની તપાસ હાથ ધરી હતી જેને લઈને સમગ્ર ગુજરાતમાં આજે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું છે જેમાં ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે આમ આ કાલે હું મોકલી દઉં છું દમી પાર્ટીના નેતા ચંદ્રિકાબેન સોલંકી વિરોધ પ્રદર્શન કરવા માટે આવ્યા હતા જે તમે પોલીસે તેમની ધરપકડ કરીને ડીએસપી કચેરી લઈ જવામાં આવ્યા હતા ચંદ્રિકાબેન સોલંકી એ જણાવ્યું હતું કે મનીષ સિસોદિયા નિર્દોષ છે તેમને વારેવારે હેરાન પરેશાન કરવામાં આવે છે જેથી આ સરકારમાં હવે કોઈપણ વ્યક્તિ સુરક્ષિત નહીં તેવા પણ આક્ષેપો લગાવ્યા હતા
ગાંધીનગર...બિગ બ્રેકીંગ
શહેરના ઘ-3 સર્કલ પાસે અકસ્માત....
અમદાવાદથી આવતી પુરજહદોએ શિફ્ટ કાર ડિવાઈડર ઉપર ચડી...
પથિકા આશ્રમ પાસે બન્યો બનાવ....
શિફ્ટ કાર પોલીસ કર્મચારી ચલાવતો હતો...
દારૂ પીને ટ્રાફિકના નિયમના પોલીસ કર્મચારીએ ટ્રાફિકના નિયમની કરી એસી કી તેસી...
દારૂના નશામાં પોલીસ કર્મચારિયે સ્ટેરિંગ ઉપર થી કાબુ ગુમાવ્યો....
કાર અકસ્માત દરમિયાન કોઈ સદનસીબે કોઈ જાન હાનિ ન થઇ...
કોઈ અન્ય વાહનને ટક્કર વાગવાની દુર્ઘટના ટાળી
ગાંધીનગરમાં બસ અને સ્કૂલવાન વચ્ચે અકસ્માત : 10 વિદ્યાર્થીઓ ઘાયલ
ગાંધીનગર :
આમ આદમી પાર્ટીના ગાંધીનગર ઉત્તર વિધાનસભા સીટના અને દક્ષિણ સીટના ઉમેદવારોઓએ આજે ફોર્મ ભર્યું..
ગાંધીનગર કલેકટર ખાતે ફોર્મ ભર્યું..
ઉતર સીટ પરથી મુકેશ પટેલ અને દક્ષિણ સીટ પરથી દોલત પટેલે આપ પાર્ટીમાંથી ફોર્મ ભર્યું..
દક્ષિણ સીટના ઉમેદવારે જણાવ્યું કે જનતા પરિવર્તન માગે છે અને અમે વિજય બાદ શિક્ષણ, આરોગ્ય ઉપર કામ કરીશું..
ઉતર સિટના ઉમેદવાર મુકેશ પટેલે જણાવ્યું કે આપ પાર્ટીને ગેરેએન્ટી કાર્ડનો સાર રિસ્પોન્સ મળી રહ્યો છે. વિજય બાદ અમે ઉતરની જનતાના પ્રાથમિક કામો માટે પ્રાધાન્ય આપીશું..
આપ પાર્ટીના ઉત્તર અને દક્ષિણ સીટના બન્ને ઉમેદવારોએ જાહેર જનતાનો આભાર માન્યો..
બન્ને ઉમેદવારોએ જણાવ્યું કે લોકોના તમામ પડતર પ્રશ્નો ને અમે ઉકેલીશું..
#gandhinagar #Election2022 #EagleNews