Aapdu Vadodara

Aapdu Vadodara Know Vadodara if you Love Vadodara. Instagram:
Twitter:
(156)

"Aapdu Vadodara" Quote itself says that here its something interesting & unknown of city. This is a page designed by youths of city to built a strong social network among citizens to enhance Awareness Drive, Green City Concept, Smart City Efforts, Royal History, Enrich Heritage, Clean City & take bring social equity among citizens. COME LET US TOGETHER EXPLORE OUR CITY, LEARN OUR HISTORY, PRESERVE OUR GREENERY.

વડાપ્રધાન મોદીએ દિવ્યાંગ ચિત્રકાર દિયાને નૂતન વર્ષના અભિનંદન પાઠવ્યાવડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના પ્રધાનમંત્રી પેડ...
07/11/2024

વડાપ્રધાન મોદીએ દિવ્યાંગ ચિત્રકાર દિયાને નૂતન વર્ષના અભિનંદન પાઠવ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના પ્રધાનમંત્રી પેડ્રો સાંચેજે તાજેતરમાં ગુજરાતની મુલાકાત દરમિયાન વડોદરામાં દિવ્યાંગ દીકરી દિયા સાથે મુલાકાત કરી, તેની કલાને બિરદાવી અને તેની બનાવેલી તસવીર ભેટ સ્વરૂપે સ્વીકારી.

વડાપ્રધાન મોદીએ દિયાને પત્ર લખી નૂતન વર્ષાભિનંદન પાઠવ્યા.

01/11/2024

સંસ્કારી નગરી વડોદરાના સાંસદ શ્રી હેમાંગ જોશી તરફથી આપ સૌને દિવાળી અને નૂતન વર્ષના અભિનંદન.

વડોદરા એરપોર્ટ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ઉષ્માસભર સ્વાગતપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વડોદરા એરપોર્ટ પર પહોંચ્યા,...
30/10/2024

વડોદરા એરપોર્ટ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ઉષ્માસભર સ્વાગત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વડોદરા એરપોર્ટ પર પહોંચ્યા, જ્યાં મેયર પિન્કીબેન સોની, મુખ્ય સચિવ રાજકુમાર, ડીજીપી વિકાસ સહાય, પોલીસ કમિશનર નરસિંહા કોમાર અને કલેકટર બીજલ શાહે તેમનું સ્વાગત કર્યું. પ્રધાનમંત્રીશ્રી કેવડિયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી માટે રવાના થયા.

29/10/2024

વડોદરાની ભવ્યતા કેદારનાથમાં - ધનતેરસ નિમિતે મંદિરનું ફૂલોથી શણગાર

વડોદરાના સ્વેજલ વ્યાસે દિવાળીના પાવન પ્રસંગે કેદારનાથ મંદિરને શણગારવાની ધન્યતા મેળવી. 'જય ભોલેનાથ' લખીને, ધનતેરસના દિવસે મંદિરનું ભવ્ય શણગાર કરવામાં આવ્યું. વડોદરાના બે શિવભક્તોએ 4200 ગોટા અને 3500 સ્ટાર સહિતના કટ ફૂલોનું ગુપ્તદાન કર્યું. બંગાળ બોર્ડરથી 2000 કિ.મી. દૂરથી લાવવામાં આવેલા ફૂલોને 54 ઘોડાઓના માધ્યમથી કેદારનાથ પહોંચાડવામાં આવ્યા.

22 કારીગરો દ્વારા 11,750 ફૂટની ઊંચાઈ પર આ ભવ્ય સજાવટની સંપૂર્ણ જવાબદારી વડોદરાએ ઉઠાવી.

Call now to connect with business.

ટીમ આપડું વડોદરા તરફ થી આપ સૌને ધનતેરસ ની હાર્દિક શુભકામનાઓ.
29/10/2024

ટીમ આપડું વડોદરા તરફ થી આપ સૌને ધનતેરસ ની હાર્દિક શુભકામનાઓ.

10 નવેમ્બર સુધી વડોદરા, ભરૂચ અને છાયાપુરી સ્ટેશન પર પ્લેટફોર્મ ટિકિટ પર પ્રતિબંધવડોદરા ડિવિઝનએ તહેવારોની સિઝનને ધ્યાનમાં...
28/10/2024

10 નવેમ્બર સુધી વડોદરા, ભરૂચ અને છાયાપુરી સ્ટેશન પર પ્લેટફોર્મ ટિકિટ પર પ્રતિબંધ

વડોદરા ડિવિઝનએ તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને 10 નવેમ્બર 2024 સુધી વડોદરા, ભરૂચ અને છાયાપુરી સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટના વેચાણ પર તાત્કાલિક પ્રતિબંધ લાગુ કર્યો છે. આ પગલાનો હેતુ ભીડને નિયંત્રિત કરવો અને મુસાફરો માટે સરળ અવરજવર સુનિશ્ચિત કરવો છે.

નમસ્તે વડોદરા🙏
28/10/2024

નમસ્તે વડોદરા🙏

In Vadodara, held productive discussions with the President of the Government of Spain, Mr. Pedro Sánchez. We took stock...
28/10/2024

In Vadodara, held productive discussions with the President of the Government of Spain, Mr. Pedro Sánchez. We took stock of the progress in India-Spain relations across diverse sectors. We wish to add even more momentum in our bilateral ties, especially in trade, commerce, culture, innovation, technology, and more. :Narendra Modi, Prime Minister of India

દિવ્યાંગ છાત્રાને મળવા કાફલામાંથી નીચે ઉતર્યા PM મોદી અને પેડ્રો સાંચેઝ.વિદ્યાર્થી દિયા દ્વારા બનાવેલા ચિત્રો બન્ને દેશન...
28/10/2024

દિવ્યાંગ છાત્રાને મળવા કાફલામાંથી નીચે ઉતર્યા PM મોદી અને પેડ્રો સાંચેઝ.

વિદ્યાર્થી દિયા દ્વારા બનાવેલા ચિત્રો બન્ને દેશના વડાપ્રધાનોને ભેટ રૂપે આપવામાં આવ્યા.

28/10/2024

Prime Minister Narendra Modi and his Spanish counterpart Pedro Sanchez jointly inaugurate Aircraft Complex for manufacturing of C-295 military plane in Vadodara, Gujarat.

28/10/2024
28/10/2024

Exclusive visuals from the Tata Aircraft Complex, where Prime Minister Narendra Modi and Spanish Prime Minister Pedro Sanchez will jointly launch the Made In India C295 Aircraft.

28/10/2024

સ્પેનના માન. પ્રધાનમંત્રી પેડ્રો સેંચિઝનું વડોદરા હવાઈ મથક ખાતે ઉષ્માપૂર્ણ સ્વાગત કરવામાં આવ્યું.

વિદેશમંત્રી એસ. જયશંકર વડોદરા પહોંચ્યા, એરપોર્ટ પર ભવ્ય સ્વાગત. રાત્રિ રોકાણ વેલકમ હોટલમાં કરશે.  ટાટા એરક્રાફ્ટ કોમ્પલે...
27/10/2024

વિદેશમંત્રી એસ. જયશંકર વડોદરા પહોંચ્યા, એરપોર્ટ પર ભવ્ય સ્વાગત. રાત્રિ રોકાણ વેલકમ હોટલમાં કરશે. ટાટા એરક્રાફ્ટ કોમ્પલેક્સના ઉદ્ઘાટન કાર્યક્રમમાં હાજરી આપશે. પ્રસંગ અંગે વિદેશમંત્રીએ કહ્યું, "આવતીકાલનો અવસર દેશ માટે ઐતિહાસિક ઘડી છે."

27/10/2024

આવતીકાલે શહેરના મહેમાન બનવા જઈ રહ્યા છે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેન દેશના વડાપ્રધાન શ્રી પેડ્રો સેનચીઝ પધારવાના છે ત્યાર પહેલાં ના દ્રશ્ય.

27/10/2024

આવતીકાલની દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનનાં વડાપ્રધાન પેડ્રો સાન્ચેઝની વડોદરા મુલાકાતને લઇ આગમન સ્થાન એરપોર્ટથી લઇ કાર્યક્રમ સ્થળ ટાટા એડવાન્સ સિસ્ટમ એરક્રાફ્ટ કોમ્પલેક્ષ સુધી આજે પોલીસ દ્વારા ગ્રાન્ડ રિહર્સલનું આયોજન કરવામાં આવ્યુ.

Credits: Saurav Vaishampayan

26/10/2024

શ્રી રામ મંદિર, અયોધ્યામાં ૫૦૦ વર્ષ પછી પ્રથમ વાર દીવાળી ઉજવવામાં આવશે.

Credits:

19/10/2024

શહેરમાં કડાકા ભડાકા સાથે ભારે વરસાદ

Address

A 206 Amitnagar, Vip Road, Karelibaug
Vadodara
390018

Telephone

+919033870232

Website

Alerts

Be the first to know and let us send you an email when Aapdu Vadodara posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Aapdu Vadodara:

Videos

Share