Baroda Mirror.

Baroda Mirror. We are here to provide the best of the services by giving information about Baroda. Baroda Mirror. Your search ends here.


-What is Baroda Mirror?

Baroda Mirror is an initiative to provide the best of the services to all the people of Baroda.


-What makes Baroda Mirror poles apart from other service providing websites? Being a Barodian, we wished to do something for Baroda and the people of this city, so we thought why not to help all of you out there through a multitasking website. No doubt, there are many websites that are made to help t

he Barodians. And of course we are also one of them to serve the same purpose. But still we are not comparable to them. The reason is, unlike them, we are here to not only help you but also to make you a part of our Baroda mirror family. We are here to serve the best out of all. Through Baroda mirror you can acquire any information required. From the very minute to massive information will be available to you.


-Baroda Mirror provides:

Basically there are four companies related to our website.
1. Here, we will provide you with all the details that could help you in any way.
2. Property Panthers. It becomes very difficult to search for lands and properties in today’s busy schedule lives. Don’t worry; we are here to provide you with the best deals in town and on outskirts of Baroda. And we assure you, it would be the best deal you would ever get.
3. Placement Panthers. Trouble in finding a living? Then you are exactly at the right place. We help you find the best jobs in the town according to your credentials. And if you have your own enterprise then we help you to find the best of the human resources.
4. Party Panthers. Why to spoil your mood and time in preparing for the party. We are here for you. Any occasion and we are there to take your responsibilities with the finest of the arrangements. Come to us and let us provide you with the most excellent of the services in most easy on the pocket way. For further queries do contact us. And we pledge that Your Search Will End Here.

આજે આઈપીએલની મેગા હરાજી . ૧૦ ટીમ નું કુલ બજેટ રૂપિયા 641.5 કરોડ.IPL mega auction today. The total budget of 10 teams is ...
24/11/2024

આજે આઈપીએલની મેગા હરાજી . ૧૦ ટીમ નું કુલ બજેટ રૂપિયા 641.5 કરોડ.
IPL mega auction today. The total budget of 10 teams is Rs 641.5 crore.

23/11/2024

આજરોજ વડોદરા મહાનગરપાલિકા ની દબાણ શાખા દ્વારા જેપી રોડ થી લઈને અકોટા ડી માર્ટ સુધીના ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી..
Today, the Vadodara Municipal Corporation carried out work to remove illegal encroachments from JP Road to Akota D Mart.

23/11/2024

વડોદરાની મધ્યમાં આવેલા દાંડીયાબજાર શંકર ટેકરી વિસ્તારમાં શાહુડી જોવા મળી
A porcupine was spotted in the Shankar Tekri area of ​​Dandiya Bazaar, located in the center of Vadodara.

22/11/2024

વડોદરામાં નવાપુરા વિસ્તારના સંવેદનશીલ વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી દરમિયાન થઈ બબાલ
Fight erupts while removing encroachments
In Navapura area of Vadodara

હત્યારા બાબરનો ભાઈ મહેબૂબ જ પોલીસનો બાતમીદાર બંનેએ ખાખીને કઠપૂતળી બનાવીને ડ્રગ્સનો વેપલો કર્યોમહેબૂબ પઠાણ સામે આર્મ્સ એક...
22/11/2024

હત્યારા બાબરનો ભાઈ મહેબૂબ જ પોલીસનો બાતમીદાર બંનેએ ખાખીને કઠપૂતળી બનાવીને ડ્રગ્સનો વેપલો કર્યો
મહેબૂબ પઠાણ સામે આર્મ્સ એક્ટ સહિત 20 ગુના નોંધાયેલા છે.

Murderer Babar's brother Mehboob was the police informant. Both of them misused police power and sold drugs. Mehboob Pathan has 20 crimes registered against him.

20/11/2024

વડોદરાના તાંદલજા કિસ્મત ચોકડી ખાતે
ગેરકાયદેસર બાંધેલા દબાણો તોડી પાડવામાં આવ્યા હતા
Illegally constructed enchroachments were demolished at Tandalja Kismat Chowkdi in Vadodara

19/11/2024

વડોદરા મહાનગર સેવા સદન દ્વારા ઝાંસીની રાણી લક્ષ્મીબાઈના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી
The birth anniversary of Rani Lakshmibai of Jhansi was celebrated by Vadodara Mahanagar Seva Sadan

ખ્યાતિકાંડ બાદ જાગી સરકાર: 7 હોસ્પિટલ બ્લેકલિસ્ટ, 4 સ્પેશિયાલિસ્ટ ડોક્ટર સસ્પેન્ડ; અમદાવાદની 3, સુરત-વડોદરા-રાજકોટ-ગીર સ...
19/11/2024

ખ્યાતિકાંડ બાદ જાગી સરકાર: 7 હોસ્પિટલ બ્લેકલિસ્ટ, 4 સ્પેશિયાલિસ્ટ ડોક્ટર સસ્પેન્ડ; અમદાવાદની 3, સુરત-વડોદરા-રાજકોટ-ગીર સોમનાથની 1 હોસ્પિ. સામે કાર્યવાહી
Government wakes up after the scandal: 7 hospitals blacklisted, 4 specialist doctors suspended; Action taken against 3 hospitals in Ahmedabad and 1 each in Surat, Vadodara, Rajkot, and Gir Somnath.

પાટણમાં આવ્યાના ત્રીજા દિવસે કચ્છમાં ભૂકંપ: સવા આઠ વાગ્યે 4.0ની તીવ્રતાનો આંચકો, રાપરથી 26 કિમી દૂર કેન્દ્રબિંદુOn the t...
18/11/2024

પાટણમાં આવ્યાના ત્રીજા દિવસે કચ્છમાં ભૂકંપ: સવા આઠ વાગ્યે 4.0ની તીવ્રતાનો આંચકો, રાપરથી 26 કિમી દૂર કેન્દ્રબિંદુ
On the third day after arriving in Patan, an earthquake struck Kutch: A tremor measuring 4.0 on the Richter scale occurred at 8:15 AM, with its epicenter located 26 km away from Rapar.

લગ્નના 25 દિવસમાં જ પતિની હેવાનિયત.શરીર સુખ માણતાં માર માર્યો, ઘાયલ પત્ની હોસ્પિટલમાંટ્રાવેલ્સનું કામ કરતાં યુવકની ટૂરમા...
18/11/2024

લગ્નના 25 દિવસમાં જ પતિની હેવાનિયત.શરીર સુખ માણતાં માર માર્યો, ઘાયલ પત્ની હોસ્પિટલમાં
ટ્રાવેલ્સનું કામ કરતાં યુવકની ટૂરમાં યુવતી આવી હતી, ભાગીને લગ્ન કર્યા હતા
પત્નીને હોસ્પિટલમાં મૂકી ફરાર પતિ સામે દુષ્કર્મ, હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો
Within 25 days of marriage, the husband's brutality was exposed: he assaulted his wife while seeking physical intimacy, leaving her injured and hospitalized.
The man, who worked in the travel business, had met the woman during a tour, and they had eloped to get married.
After abandoning his wife in the hospital, the absconding husband is now facing charges of r**e and attempted murder.

16/11/2024

તરસાલી રોડ ઉપર રાત્રિ દરમિયાન ચાલવા નીકળેલા દંપતીની ચેન ચોરનાર ત્રિપુટી ને પોલીસે ગણતરી ની કલાકો માં ઝડપી પાડયા.
The trio who stole the chain of a couple who went for a walk on Tarsali Road during the night were nabbed by the police in a matter of hours.

જેક પોલ માઈક ટાયસન સામેની બોક્સિંગ મેચ જીત્યો.આઠ રાઉન્ડ બાદ જેક પોલ ને રેફરી દ્વારા વિજેતા ઘોષિત કરવામાં આવ્યો.Jake Paul...
16/11/2024

જેક પોલ માઈક ટાયસન સામેની બોક્સિંગ મેચ જીત્યો.
આઠ રાઉન્ડ બાદ જેક પોલ ને રેફરી દ્વારા વિજેતા ઘોષિત કરવામાં આવ્યો.
Jake Paul won the boxing match against Mike Tyson.
Jake Paul was declared the winner by the referee after eight rounds.

ઉત્તર ગુજરાતમાં 4.2ની તીવ્રતાનો ભૂકંપ: પાલનપુર, મહેસાણા,અમદાવાદ સહિતના શહેરોમાં આંચકા અનુભવાયા.પાટણથી 13 કિમી દૂર સેવાળા...
15/11/2024

ઉત્તર ગુજરાતમાં 4.2ની તીવ્રતાનો ભૂકંપ: પાલનપુર, મહેસાણા,અમદાવાદ સહિતના શહેરોમાં આંચકા અનુભવાયા.પાટણથી 13 કિમી દૂર સેવાળા ગામમાં એપીસેન્ટર
Magnitude 4.2 earthquake in North Gujarat: Tremors felt in cities including Palanpur, Mehsana, Ahmedabad. Epicenter at Sewala village, 13 km from Patan.

13/11/2024

એક્ટિવિસ્ટ ના આત્મહત્યા ના કેસ માં માનીતી પુત્રી અને માટે ની સૌરાષ્ટ્ર ખાતેથી અટકાયત કરાઈ
Mother and daughter, believed to be involved in activist's su***de case, were detained from Saurashtra

13/11/2024

ગુજરાત રિફાઇનરીમાં થયેલા બ્લાસ્ટમાં 2 કર્મચારીઓ મૃત્યુ પામ્યા હતા તેમનાપરિવાર દ્વારા ગુજરાત રિફાઇનરી ખાતે ન્યાયની માંગણી સાથે પરિવાર ગેટ પાસે વળતર મળે તેની માટે આંદોલન પર બેઠા છે

મૃતકના પરિવારની માંગણી 1 કરોડ રૂપિયા ના વળતરની છે જ્યારે ગુજરાત રિફાઇનરી સાથે આ ચર્ચા ચાલુ છે , સાથે સાથે વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા પણ પરિવાર ને ન્યાય મળે તેના પ્રયત્નો ચાલુ છે.
2 workers killed in Gujarat refinery blast, family sit on agitation for compensation at Gujarat refinery demanding justice at Gujarat refinery

The demand of the family of the deceased is a compensation of 1 crore rupees while this discussion is going on with the Gujarat Refinery, along with efforts by MLA Dharmendrasinh Vaghela from Waghodia to get justice for the family.

12/11/2024

કોયલી IOCL ખાતે બનેલી બ્લાસ્ટ ની ઘટનામાં સાંસદ ની પ્રતિક્રિયા સામે આવી .
બ્લાસ્ટમાં બે વ્યક્તિઓના મોત નીપજ્યા છે ત્યારે સવારથી જ IOCL કંપની ખાતે પરિવારજનો દ્વારા રસ્તા રોકો આંદોલન તેમજ ધરણા કરવામાં આવી રહ્યા છે..
વડોદરા ના સાંસદ હેમાંગ જોશી એ પ્રતિક્રિયા આપી છે કે સચોટ અને સારી રીતે સમાધાન થઈ રહ્યું છે ત્યારે વચેટીયાઓથી ખાસ સંભાળવું..

07/11/2024

હેલ્મેટ પહેરવાનો કોર્ટના આદેશ નો અનાદર કરનાર વ્યક્તિઓ સામે શહેર ટ્રાફિક શાખા દ્વારા હેલ્મેટ નહીં પહેરનાર સામે દંડ વસૂલાતની કાર્યવાહી સાથે અવેરનેસ અભિયાન હાથ ધર્યું છે.
An awareness campaign has been launched by the City Traffic Branch against persons who disobey court orders to wear helmets along with fines against those who do not wear helmets.

06/11/2024

વડોદરા જિલ્લામાં સતત ગેરહાજર રહેતા ત્રણ કર્મચારીઓને ફરજ મુક્ત કરાયા
ખાતાકીય તપાસના અંતે કરાયા ફરજ મુક્ત
હિરેન કોડિયાતર કારકુન મામલતદાર કચેરી કરજણ
વિજય મેહરિયા રેવન્યુ તલાટી મામલતદાર કચેરી ડેસર
ભાવિકા પરમાર રેવન્યુ તલાટી મામતદાર કચેરી સાવલી
Three employees who were continuously absent in Vadodara district were released from duty
Released from duty at the end of departmental investigation
Hiren Kodiatar Clerk Mamlatdar Office Karjan
Vijay Mehria Revenue Talati Mamlatdar Office Desar
Bhavika Parmar Revenue Talati Mamtdar Office Savli

Address

Vadodara
390021

Alerts

Be the first to know and let us send you an email when Baroda Mirror. posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Baroda Mirror.:

Videos

Share