#ganpatifestival #ganpativisarjan
આજ રોજ અક્ષર સિટી યુવક મંડળ દ્વારા અન્નકૂટ નું આયોજન કરવા માં આવ્યું અને સાથે મહાઆરતી પ્રશાંત ભાઇ સાને દ્વારા કરવા માં આવી..
અક્ષર સિટી યુવક મંડળ દ્વારા કેલનપુર ગામ ના સરપંચ રાજુ ભાઈ પરમાર, ડેપ્યુટી સરપંચ સંજય ભાઈ સોલંકી,સભ્ય વિશાલ ભાઈ વાઘેલા, સભ્ય ગૌરવ રોહિત,ડેસર તાલુકાના પ્રભારી રાકેશ ભાઈ જોશી ને આમંત્રિત કરવા માં આવ્યા જેમને પોતાનો કીમતી સમય આપી દાદા ની આરતી કરી ને લાભ લીધો...
લી. :- અક્ષર સિટી યુવક મંડળ
.
.
#ganpatibappa #aksharcity #ganpati2023 #ganeshchaturthi2023 #ganeshutsav #vadodaranews
Bhagwan Hanumanji idol of 31 feet in height installed at Mahadev Lake of Wadi with efforts by Hanuman bhakt Ex-MLA Madhu Shrivastav.
Jai Shri Ram 🚩
Jai Bhajranbali 🚩😍
.
#hanumanji #hanuman #hanumandada #jaishriram #JaiBhajrangBali #wadi #vadodara #gujarat #ExMLA #madhu_shrivastav #hanumanjireels
મધુ શ્રીવાસ્તવ અને બીજા નારાજ નેતાઓ અંગે જુઓ CR Patilએ શું કહ્યું
#GujaratElection2022 #ElectionWithGujaratTak #PanchayatGujarat #CRPatil #vadodaranews #officialvadodara #MadhuShrivastav
શહેરની ઐતિહાસિક વિરાસત સમાન ઝૂલતો પુલ મચ્છુ નદીમાં સમાયો છે. મણિમંદિર પાસે મચ્છુ નદી પર આવેલો ઝૂલતા પુલના વચ્ચેથી કટકાં થઈ ગયા છે. રવિવારને કારણે અનેક લોકો અહીં ફરવા આવ્યા હતા. ત્યારે સમી સાંજે અચાનક પુલ તૂટ્યો હતો અને પ્રવાસીઓ પુલ સાથે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતા જ લોકો દોડી આવ્યા હતા અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં 50થી વધુ લોકોના મોત થયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
દિવાળીની રાત્રે પાણીગેટ વિસ્તારમાં પથ્થરમારો થતાં અફરાતફરી
.
#Diwali #Vadodada #Vadodaranews #officialvadodanews
मधु श्रीवास्तव (MLA) वीडियो मे जो शायरी बोले है वो ये है
" मैं वो इंसान हु, जिसे " मौजे " भी दूर दूर भागती है,
और मैं वो इंसान हु जिसे मौत भी दूर दूर भागती है "
ये ओरिजनल वीडियो को देख और सुनकर आप खुद तय करीये के मधु भाई शायरी मे " मौजे " बोले है के " मोदी " बोले है
वीडियो को वायरल कर शायरी के शब्दो को तोड़ मरोड़ के गलत लिख कर गलत तरीके से मधु श्रीवास्तव (MLA) को सोशल मीडिया पे बदनाम करा जा रहा है लेकिन सत्य परेशान हो सकता है पराजीत नही । सत्यमेव जयते ।