Lokmat News Gujarat

Lokmat News Gujarat Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Lokmat News Gujarat, Media/News Company, Palanpur.
(4)

16/02/2018

વડગામના છાપી હાઇવે અકસ્માતનો સિલસિલો યથાવત
કાર ડીવાઈડર સાથે અથડાતા થયો અક્સમાત
અકસ્માતમાં કારના આગળના ભાગના બોલ્યો ખુડદો
વારવાર થતા અકસ્માત પર કાબુ લેવા પ્રયાસો કરાઈ તેવી ગ્રામજનોની માંગ
LOKMAT NEWS
GTPL CH NO 278

16/02/2018

થરાદ-ધાનેરા ત્રણ રસ્તા પાસે સર્જાયો અકસ્માત.
બાઈક અને એક્ટિવા વચ્ચે થયેલા અકસ્માતમાં બે ઘાયલ
ઘાયલને 108 વાન દ્વારા થરાદની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા
LOKMAT NEWS
GTPL CH NO 278

16/02/2018

ડીસા – બનાસકાંઠા
ડીસાના ડાવસમાં યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવતા ચકચાર
મૃતક યુવક ગેરેજમાં નોકરી કરતો હતો
કોઇનો ફોન આવતા ઘરેથી નીકળ્યા બાદ પરત ન ફર્યો યુવક
બીજા દિવસે યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી
LOKMAT NEWS
GTPL CH NO 278

16/02/2018

વડગામ તાલુકા પંચાયતમાં કથિત ભ્રષ્ટાચારનો મામલો પહોંચ્યો ટીડીઓ સમક્ષ
પંચાયત સદસ્યોએ ટીડીઓને લેખિતમાં કરી રજુઆત
ઇન્ચાર્જ ટીડીઓ અને તલાટી સામે કર્યો ભ્રષ્ટાચારનો ગંભીર આક્ષેપ
જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવા કરી માંગ
ગામતળની જમીનનું બારોબારિયું કરી ખાયકી કર્યાંનો સદસ્યોનો આરોપ
LOKMAT NEWS
GTPL CH NO 278

16/02/2018

પાલનપુર – બનાસકાંઠા
પીંપળીમાં સંતશ્રી નાનકપુરી મહારાજ ગુરુ બ્રીજપુરી મહારાજની સમાધિ સ્થળે પ્રતિષ્ઠા મહોત્સવ
શોભાયાત્રા, હવન સહિત યોજાના અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો
મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓએ પ્રતિષ્ઠા મહોત્સવનો લીધો લાભ
LOKMAT NEWS
GTPL CH NO 278

16/02/2018

અમીરગઢ – બનાસકાંઠા
અહેવાલ – અશોક રાણાવસિયા
ઇકબાલગઢમાં કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીની સભાનો પત્રકારોએ કર્યો બહિષ્કાર
LOKMAT NEWS
GTPL CH NO 278

16/02/2018

અમીરગઢ – બનાસકાંઠા
ઇકબાલગઢમાં કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીની સભાનો પત્રકારોએ કર્યો બહિષ્કાર
LOKMAT NEWS
GTPL CH NO 278

16/02/2018

પાટણમાં દલિત આગેવાનનો આત્મવિલોપનનો મામલો
ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, કિરીટ પટેલે ઘટનાને ગણાવી દુખદ
કલેકટર અને એસપીને કરી રજુઆત
LOKMAT NEWS
GTPL CH NO 278

16/02/2018

વિસનગર આરોગ્ય ખાતામાં ટેન્ડર પદ્ધતિથી દોડતી ગાડીઓનો મામલો
ડ્રાઇવરોની ભાવ વધારાની માંગ સાથે હડતાળ
LOKMAT NEWS
GTPM CH NO 278

16/02/2018

અરવલ્લી:દેશ નો સૌથી ઊંચો સ્તૂપ બનાવાશે
શામળાજી ના દેવનીમોરી માં બનશે બૌદ્ધ સ્તૂપ
108 મીટર ઊંચાઈ નો બનાવાશે સ્તૂપ
1200 કરોડ ના ખર્ચે બનશે દેશનો સૌથી ઊંચો સ્તૂપ
પ્લાન અને નકશા તૈયાર કરી કેન્દ્ર સરકાર માં મોકલાયા
LOKMAT NEWS
GTPL CH NO 278

16/02/2018

ભાભરના જુનાગંજ વિસ્તારમાંથી આઘેડની લાશ મળતા ચકચાર
મૃતક સુઇગામના ગરામડી ગામના ઠાકોર સગથાજી
પોલીસે લાશને પીએમ માટે ખસેડી તપાસ હાથ ધરી
લાશ અંગે ઉઠી અનેક જાતની શંકા કુશંકા
LOKMAT NEWS
GTPL CH NO 278

16/02/2018

ઊંઝામાં વાર્ષિકોત્સવનું કરાયું સુંદર આયોજન
બંસીઘર પ્રાથમિક વિધા વિહાર સ્કુલમાં કરાયું આયોજન
કાર્યક્રમમાં બાળકો દ્વારા સાંસ્કુતિક કાર્યકમો રજુ કરાયા
કાર્યક્રમને નિહાળવા મોટી સંખ્યામાં ગ્રામજનો અને વાલીઓ રહ્યા ઉપસ્થિત
LOKMAT NEWS
GTPL CH NO 278

16/02/2018

પાટણમાં દલિત આગેવાનના આત્મવિલોપનનો મામલો
વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પાટણની મુલાકાતે
દલિત સમાજે ઘટનાના વિરોધમાં આપ્યું બંધનું એલાન
જીગ્નેશ મેવાણી સહિત દલિત સમાજે બજાર બંધ રાખવા વેપારીઓને કરી વિનંતી
વેપારીઓએ ટપોટપ દુકાનોના નીચા પાડયા શટર
ગુજરાતના કહેવાતા મોડલ વચ્ચે દલિતોને જમીન માટે કરવી પડે છે આત્મહત્યા – જીગ્નેશ મેવાણી
LOKMAT NEWS
GTPL CH NO 278

16/02/2018

વડગામ – બનાસકાંઠા
અહેવાલ – સુભાષભાઇ વ્યાસ
બનાસકાંઠા જિલ્લા અને તાલુકા પંચાયતની ચુંટણીની તૈયારીઓ પુર્ણ
આગામી સમયમાં યોજાશે જિલ્લા અને તાલુકા પંચાયતની ચુંટણી
LOKMAT NEWS
GTPL CH NO 278

16/02/2018

દાંતીવાડાના ગૌસેવકોએ ઘાયલ કપિરાજને કરાવી સારવાર
શ્વાનના ટોળાએ કપિરાજ પર કર્યો હતો હુમલો
ઘાયલ કપિરાજની સારવાર કરાવી ગૌસેવકોની જીવદયા
LOKMAT NEWS
GTPL CH NO 278

16/02/2018

ઉંઝા – મહેસાણા
છત્તીસગઢ રાયપુરના ત્રણ મિત્રોનો બેટી બચાવો, બેટી પઢાઓનો સંદેશ
બેટી બચાવો બેટી પઢાઓ અંગે જાગૃતિ લાવવા સાયકલ યાત્રા
આશરે ૧૭૦૦ કિલોમીટર જેટલો સાઇકલ યાત્રા પર કરશે પ્રવાસ
LOKMAT NEWS
GTPL CH NO 278

16/02/2018

બનાસકાંઠામાં અકસ્માતના બનાવો યથાવત
કાંકરેજના થરા નજીક ટ્રકની અડફેટથી યુવકનું મોત
અકસ્માત સર્જી ટ્રક ચાલક ફરાર
LOKMAT NEWS
GTPL CH NO 278

16/02/2018

ભાભર પોલીસે વિદેશી દારૂ ઝડપ્યો
શ્યામ હોટલ સર્કલ પર વોચ ગોઠવી ઈકો ગાડીમાંથી દારૂ ઝડપ્યો
2 લાખ કરતા વધુના મુદ્દામાલ સાથે એક ઇસમની અટકાયત
LOKMATNEWS
GTPL CH NO 278

15/02/2018

પાટણ કલેકટર કચેરી સંકુલ માં દલિત યુવાને કર્યો આપઘાત નો પ્રયાસ
યુવાન ને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો

LOKMAT NEWS
GTPL CH. NO. 278

15/02/2018

વિજાપુર નગરપાલિકાની ૧૭મિ તારીખે યોજાશે ચુંટણી
LOKMAT NEWS
GTPL CH. NO 278

15/02/2018

અમીરગઢમાં ઈંટોના બટ્ટા પર ૩ ખચ્ચર ઘોડાઓને સરકાર એ આપ્યું દયા મોત
LOKMAT NEWS
GTPL CH. NO. 278

15/02/2018

અંબાજી
દબાણ દુર કરવા તંત્રની ટીમ પોહોચતાંલોકોમાં આક્ક્રોસ
અંબાજી કુભારીયા સરકારી જમીન પર થયેલ દબાણ નો મામલો
LOKMAT NEWS
GTPL CH. NO 278

15/02/2018

અરવલ્લી
આગ ની મોકડ્રીલ યોજી સાવચેતી અને બચવાની અપાઈ સમજ
LOKMAT NEWS
GTPL CH. NO. 278

15/02/2018
15/02/2018

સાંતલપુર તાલુકા ના દહીસર ગામ પાસે અકસ્માત
બોલેરો અને ટ્રેકટર વચ્ચે અકસ્માત
અકસ્માત મા એક નુ મોત
અન્ય છ લોકો ઘાયલ
એક ગંભીર ને મહેસાણા રીફર કરાયો
ઘાયલો ને રાધનપુર રેફરલ હોસ્પિટલે ખસેડાયા
મોરબી થી નડેશ્વરી મંદિરે જતા અકસ્માત સર્જાયો.
LOKMATNEWS
GTPL CH NO 278

15/02/2018

રાધનપુરમાં ગણેશ કોમ્પલેક્ષના ગેરકાયદેસર બાંધકામનો મામલો
નગરપાલિકાના ચીફ ઓફિસરની ચુપકિદી
ગેરકાયદેસર દબાણ હટાવવા હાઈકોર્ટનો હુકમ છતાં કોઈ કાર્યવાહી નહીં
LOKMATNEWS
GTPL CH NO 278

15/02/2018

પાટણ યુનિવસિર્ટીમાં સુવર્ણ ચંદ્વક વિતરણ સમારોહ
રાજયપાલ ઓ.પી.કોહલીના હસ્તે વિદ્યાર્થીઓને એવોર્ડથી કરાયા સન્માનિત
181 સુવર્ણ ચંદ્વકો અને 134 વિદ્યાર્થીઓને વિદ્યા શાખાવાર એનાયત

LOKMATNEWS GTPL CH NO 278

15/02/2018

પાટણ નગરપાલિકા દ્વારા લારી ગલ્લાના દબાણોને દુર કરવાનો મામલો
નાના ધંધાર્થીઓની ફરીયાદ બાદ પાલિકામાં મિટીંગ
ધારાસભ્ય કિરીટ પટેલ સહિત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રહ્યા હાજર
ટ્રાફીકને નડતરરુપ લારી-ગલ્લા સામે પાલિકાની લાલ આંખ
સ્વચ્છતા જાળવવા અને ટ્રાફીક ન થાય તે બાબત પર પાલિકાનું કડક વલણ

lokmatNews GTPL CH. NO. 278

15/02/2018

પાલનપુરમાં એક જ રાત્રીમાં બે બાઇકની ઉઠાંતરી
વાહનચોરીના બનાવથી વાહનચાલકોમાં ફફડાટ
પોલીસ સ્ટેશનમાં વાહનચોરીની નોંધાઇ ફરિયાદ
પોલીસની રાત્રિ પેટ્રોલીંગ સામે ઉઠયા અનેક સવાલ
ઘર આગળ પાર્ક કરેલા વાહનો હવે નથી રહ્યા સલામત
lokmatnews
gtpl ch. no. 278

15/02/2018
15/02/2018

અરવલ્લીના મોડાસામાં નિલેશભાઇ જોષીની અનોખી માનવતા

હાથમાં સડો થઇ ગયેલ માનસિક રીતે અસ્વસ્થ વ્યકિતને અપાવી સારવાર

માનવસેવાના આ કાર્યમાં અન્ય લોકોને આગળ આવવા ચિંધી રાહ
lokmatnews
gtpm ch, no. 278

15/02/2018

કાંકરેજ – બનાસકાંઠા
બનાસકાંઠામાં અત્યારથી જ ઘાસચારાની અછતના એંધાણ
કાંકરેજના પશુપાલકો અને ખેડુતો ચિંતિત
40 થી 45 રુપિયે નથી મળતો ઘાસનો પુળો
કેનાલમાં પાણી બંધ કરાતા સિંચાઇ અને પશુઓનો નિર્વાહ બન્યો ખેડુતો માટે યક્ષ પ્રશ્ન
બનાસકાંઠાના અંતરિયાળ ગામો પશુપાલન અને ખેતી પર નિર્ભર

gtpl ch.no->278

15/02/2018

દિયોદર – બનાસકાંઠા
પાલડીમાં કોંગ્રેસ દ્વારા ચુંટણી કાર્યાલયને ખુલ્લું મુકાયું
gtpl ch. nu. 278

Address

Palanpur

Website

Alerts

Be the first to know and let us send you an email when Lokmat News Gujarat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Lokmat News Gujarat:

Videos

Share


Other Media/News Companies in Palanpur

Show All