ફાગવેલ ખાતે ક્ષત્રિય વીર ભાથીજી મહારાજ ના નવા નિર્માણ મંદિર પર મુખ્ય શિખર ને સ્થાપિત કરવા માં આવ્યું.
ફાગવેલ ખાતે ક્ષત્રિય વીર ભાથીજી મહારાજ ના નવા નિર્માણ મંદિર પર ના મુખ્ય શિખર ને હોમ હવન કરી મહા સુદ બીજ ના દિવસે મુખ્ય શિખર ને સ્થાપિત કરવા માં આવ્યું. જેમાં મંદિર ના મુખ્ય સેવક શ્રી પર્વત સિંહ રાઠોડ તેમજ મંદિર ના તમામ ટ્રસ્ટી ઓ તેમજ ગામના આગેવાનો અને ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર સુરેશભાઈ પરમાર કપડવંજ
જેસર-ગારીયાધાર સમસ્ત કોળી સમાજ મહા સંમેલન તેમજ સમસ્ત કોળી સમાજનાં તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજવામાં
ગુજરાત રાજ્ય માજી સૈનિક સંગઠન તથા આર્મી ની ભરતી ની રાહ જોતા યુવાનો દ્વારા અમદાવાદથી ગાંધીનગર કી તરફ કુછ કદમ
ચાલો ગાંધીનગર
____
ગુજરાત રાજ્યના જવાન. યુવાન.ને કિસાન ત્રણે પરેશાન જય હો ગરવી ગુજરાત .જય જવાન જય કિસાન સુત્રો સુત્રો જ બનીને રહી ગયા. ભારતમાતા ની રક્ષા માટે યુવાનો ભરતી થઈ પણ નથી શકતા .અને જે ભારત માતાની રક્ષા કરીએ આવેલા છે તે યુવાનો શાંતિથી જીવી પણ નથી શકતા. ગાંધીજીબાપુનું ગુજરાત ગુજરાત બનીને રહી ગયું. જો દેશ નો જવાન પરેશાન તો બાકી આમ જનતા ના શું હાલ
આર્મીમાંથી રિટાયર થયેલા જવાનો સાથે અન્યાય થઈ રહ્યો છે. ગુજરાત રાજ્ય માજી સંગઠનના પ્રમુખ શ્રી માનનીય નિમાવત જીતેન્દ્ર એમ. ની ટીમ તારીખ ૦૬/૦૬/૨૦૨૨ ને સોમવારે સવારે શહીદ સ્મારક શાહીબાગ થી બાઈક તથા ગાડીઓ સાથે ગાંધીનગર વિધાનસભા તરફ માજી સૈનિકોના 14 મુદ્દાઓ અને આર્મીની રદ થયેલી ભરતી બીજી વાર કરવા માટે કુછ કદમ કર
સંત શ્રી વેલથાથ બાપાની પુણ્યતિથિ નિમિત્તે ગારીયાધાર થી શોભાયાત્રા લાઈવ
બગદાણા પોલીસ મથકમા ફરજ બજાવતા કોટામોઇનાં પોલીસ જવાને ભગુડા ડેમમાથી ૩ કલાકના રેસક્યુ બાદ ૨૦ ફુટ ઉંડા પાણીમાથી યુવાનની મૃતબોડી કાઢી
મળતી માહિતી મુજબ ગઇકાલે બગદાણાનાં કસાણ ગામે આવેલ સુકવો નદીમાં સરાણીયાનો યુવાન રણજીતભાઇ વિનુભાઇ રાઠોડ ( ૧૫ ) મુળ.સાવરકુંડલા પોતાના બળદને પાણી પીવડાવવાં માટે ડેમ પર લઇ જતા.અચાનક બળદ પાણીમા જતો રહેતા તરૂણે તેને બહાર કાઢવા જતા પાણીમાં ઉતયોંઁ હતો.જો કે તરુણથી બળદની દોરી છુટી જતા તે પાણીમાં ગરકાવ થયો હતો.તરુણ સાથે આવેલ તેના ભાઇએ બુમાબુમ કરતા આસપાસ વાડી વિસ્તારમાંથી લોકો પહોંચી ગયા હતા. ઘટનાની જાણ થતાં બગદાણા પોલીસ મથકનો કાફલો તેમજ તાલુકા પંચાયતના સદસ્ય મયુરભાઇ કામળીયા તેમજ ભગુડા- કસાણ ગામનાં સેવાભાવી યુવાનો અને આગેવાનો તાત્કાલિક ઘટના સ્થળ પર પહોચી ગયા હતા.પાણીની ઉંડાઇ વધારે હોવાથી ૩ કલાકની ભારે જહેમત બાદ સાંજના ૫:૩૦ કલાકે ય
ડીસા શહેર માં મારવાડી પરિવારો દ્વારા કાજલી ત્રીજ ની ઉજવણી કરવામાં આવી
રાજસ્થાન અને ગુઅજરાત માં રાજસ્થાન બોર્ડર વિસ્તાર માં કાજલી ત્રીજ નું સ્થાન એક પવિત્ર ધાર્મિક તહેવાર અને મહત્વ નું સ્થાન છે
આ દિવસે બહેનો દ્વારા પોતાના પતિ ના લાંબા આયુષ્ય માટે વ્રત કરવામાં આવે છે, અને પતિના ના જીવનમાં સુખ સમૃદ્ધિ મેળવવા ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજી ની આરાધના કરી ધન્યતા અનુભવે છે જયારે આ દિવસે બહેનો બહેનો સવારે વહેલી ઉઠી ને તૈયાર થઇને પૂજા પાઠ કરે છે અને આખો દિવસ ભૂખ્યા રહી રાત્રે ચંદ્રમાં ઉગે ત્યારે ચંદ્રમાં ની પૂજા અર્ચના આરતી કરી પછી ભોજન પ્રસાદ ગ્રહણ કરે છે
આ વ્રત મારવાડી રાજસ્થાનમાં ભાદ્ર માસ ના વદ પક્ષમાં અને ગુજરાત માં શ્રવણ માસ માં ઉજવવા માં આવવે છે
ડીસા ખાતે પણ આ વ્રત ને લઇ ને ડીસા માં વર્ષી થી રહેતા મારવાડી સમાજ જેમાં સિંધી સમાજ મારવાડી મોચી સમાજ ત
અમદાવાદ ખાતે ક્રાઇમ તહેલકા સાપ્તાહિક ના તંત્રી પર ૧૦ થી ૧૨ લોકો દ્વારા હુમલાની ઘટના સામે આવી
અમદાવાદ ખાતે ક્રાઈમ તહેલકા સાપ્તાહિક ના તંત્રી પર 10 થી 12 લોકો દ્વારા હુમલા ની ઘટના સામે આવી છે. રાજ્ય ભરના પત્રકાર સંગઠનો અને મીડિયા જગત દ્વારા કરવામાં આવી ધોર નિંદા આજકાલ પોલીસ અને પત્રકારો પર હુમલાની ઘટનાઓ માં વધારો થતો જોવા મળી રહ્યો છે તેવી જ એક પત્રકાર પર ફરી હુમલાની ઘટના સામે આવી છે જે ખરેખર નિંદનીય કહી શકાય. અમદાવાદ ખાતે ક્રાઈમ તહેલકા સાપ્તાહિક ના તંત્રી દિનેશભાઇ કલાલ પર શખશો દ્વારા હુમલો કરવામાં આવ્યો સૂત્રના જણાવ્યા મુજબ ભરત સુખી નામના શખ્સના 10 થી 12 લોકો દ્વારા હુમલો કરાયો હોવાનું જાણવા મળ્યું છે. અમદાવાદ ચાંદલોડિયા ખાતે સાંજના સુમારે તેમના નીવસ્થાનેથી છેતરી ને તંત્રી દિનેશ ભાઈ કલાલને ઘરની બહાર બોલવામાં આવ્યા અને ત્યાર બાદ મહિનાઓ અગાઉની આગળની કોઈ વા
અમદાવાદ ખાતે ક્રાઇમ તહેલકા સાપ્તાહિક ના તંત્રી પર ૧૦ થી ૧૨ લોકો દ્વારા હુમલાની ઘટના સામે આવી
અમદાવાદ ખાતે ક્રાઈમ તહેલકા સાપ્તાહિક ના તંત્રી પર 10 થી 12 લોકો દ્વારા હુમલા ની ઘટના સામે આવી છે. રાજ્ય ભરના પત્રકાર સંગઠનો અને મીડિયા જગત દ્વારા કરવામાં આવી ધોર નિંદા આજકાલ પોલીસ અને પત્રકારો પર હુમલાની ઘટનાઓ માં વધારો થતો જોવા મળી રહ્યો છે તેવી જ એક પત્રકાર પર ફરી હુમલાની ઘટના સામે આવી છે જે ખરેખર નિંદનીય કહી શકાય. અમદાવાદ ખાતે ક્રાઈમ તહેલકા સાપ્તાહિક ના તંત્રી દિનેશભાઇ કલાલ પર શખશો દ્વારા હુમલો કરવામાં આવ્યો સૂત્રના જણાવ્યા મુજબ ભરત સુખી નામના શખ્સના 10 થી 12 લોકો દ્વારા હુમલો કરાયો હોવાનું જાણવા મળ્યું છે. અમદાવાદ ચાંદલોડિયા ખાતે સાંજના સુમારે તેમના નીવસ્થાનેથી છેતરી ને તંત્રી દિનેશ ભાઈ કલાલને ઘરની બહાર બોલવામાં આવ્યા અને ત્યાર બાદ મહિનાઓ અગાઉની આગળની કોઈ વા
પાટણ શહેરની મધ્યમાં આવેલી સિવિલ હોસ્પિટલ ખાતે આજે ભાઈ બહેનના પવિત્ર તહેવાર રક્ષા બંધન નિમિત્તે જીવા દોરી સમાન રાત દિવસ દોડતી Gvk Emri 108 અને મહિલા હેલ્પલાઇન 181 દ્વારા 108 ના Emt pilot ને રાખડી બાધી ઉજવણી કરવામા આવી
પાટણ શહેરની મધ્યમાં આવેલી
સિવિલ હોસ્પિટલમાં ઉજવણી કરવામા આવી
આ પવિત્ર અવસર પ્રસંગે મહિલા 181 કાઉન્સેલર. કામીનિ બેન સોલંકી
પોલિસ મહિલા ASI બબી બેન .ડી મકવાણા
Pilot.લાલાજી ઠાકોર
જયારે 108ના સ્ટાફ પાટણ
EMT.વિજય રાઠોડ
Pilot.ગુલાબખાન બલોચ
EMT.મેહુલ પરમાર
Pilot.ઈલમોદ્દીન કાજી સહિતના 108ના પાયલોટો અને 181ની મહિલા હેલ્પલાઈનની મહિલા અધિકારીઅો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર રક્ષાબંધનના કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
લોકેશન :- જીલ્લો પાટણ તાલુકો પાટણ
રિપોર્ટર ઇમરાનખાન મોગલ
ડીસા ના ઝેરડા વિધુત બોડ ના વિસ્તારના ગામડા ની અંદર કેટલા વિજળી પોલ જજૅરીત હાલ થી અકસ્માત ની ભીતી ઝેરડા વિદ્યુત બોર્ડના અધિકારીઓ ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે
અહેવાલ નરેશ ડી વ્યાસ,બ્યુરોચીફ બનાસકાંઠા
ડીસા ના ઝેરડા વિધુત બોડ ના વિસ્તારના ગામડા ની અંદર કેટલા વિજળી પોલ જજૅરીત હાલ થી અકસ્માત ની ભીતી અને ઝેરડા વિદ્યુત બોર્ડના અધિકારીઓ ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે
ડીસા તાલુકા ઝેરડા વિધુબોડ ના વિસ્તારમાં છેવાડાના ગામડાની અંદર કેટલા વિજળી પોલ જજેરીત હાલ જોવા મળી રહ્યા છે
અકસ્માત સર્જાયે તેવા અનુમાન સામે આવી રહ્યા છે
ત્યારે ઘાડા ફીડર થી રોબસ ફીડર થેરવાડા ફીડર તેમજ કેટલા ફીડર ની વિજળીલાઈન ના પોલ જજેરીત હાલ છે
ઝેરડા વિધુત બોડ મા બેસતા અધિકારી આર .કે શાહ તેમજ સી.ડી પ્રજાપતિ ને વારંવાર રજૂઆતો કરવા છતાં પણ આખ આડા કાન કરી રહ્યા છે ખેડૂતો તો ને ભારે મુશ્કેલી વેઠવી પડે છે તો તાત્કાલિક ધોરણે આ ફીડર ની વિજળી લાઈન પોલો નુ સામરકામ કરી નિરાકરણ થાય તેવી ખેડૂતો માગ છે .
રિપોર્ટ નરેશ ડી વ્યાસ બ્યુરોચીફ બૌદ્ધિક ભારત બનાસકાંઠા