#RepublicDay2025 #26January2025 #happyrepublicday2025
#mount #minikashmir #winter #publicview #RajasthanHillStation #Rakhewal #rakhewalplus #amirgadhnews
#gujratpolice #judgeamd #tro #rtooffice #remmand #judge #viral #viralvideo
માઉન્ટ આબુમાં મિનિ કાશ્મિર જેવાં દ્રશ્યો સર્જાયા બરફની સફેદ ચાદરથી ગુરુશિખર ના દ્રશ્યો માણવા લાયક ઠંડી -૪ ડિગ્રી પ્રવાસીઓ અને સેહલાંણીઓ ઠંડીની મોજ અને મિનિકાશ્મીરની મોજ માણવા માઉન્ટ આબુમાં પોહચ્યા ખાણ-પીણ અને ગરમ વસ્તુઓના ભાવ ઉંચકાયા..
#minikashmir #mountabu #rajasthan #winter #like #Kashmir #gurushikhar #GurushikharMountabu #amirgadh #amirgadhnews
માઉન્ટઆબુ સોળે કળાએ ખીલી ઊઠ્યું. #mount #monsoon #mountabu #hillstation #mountnews #amirgadhnews #Rakhewal
માઉન્ટ આબુમાં રીંછ અમૂલ પાર્લર પર આવી પોહચ્યું.
ફ્રીજ ખોલી અંદર પડેલ વસ્તુઓ આરોગવા લાગ્યું.
રાજસ્થાનના એક માત્ર હિલ સ્ટેશન તરીકે પ્રખ્યાત અને ગુજરાતીઓનું મીની કાશ્મીર તરીકે જાણીતું ટુંરિસ્ટ પેલેસ એટલે માઉન્ટ આબુ
માઉન્ટ આબુમાં અવાર નવાર જંગલી પ્રાણીઓ ના વિડિયો જોવા મળતાં હોય છે ત્યારે હાલમાં જ એક વિડિયો આવ્યો છે જેમાં રીંછ રાત્રિના સમયે ભર બજારે દોડતું નજરે પડ્યું અને લોકો તેને ભગાડી રહ્યાં હતાં ત્યારે વિડિયો બનાવમાં આવ્યો હતો ત્યાર બાદ બીજા જ દિવસે મોડી રાત્રે રીંછ જઈ પોચ્યું અમૂલ પાર્લર માં અને ફ્રિજ ખોલીને અંદર રહેલ વસ્તુઓ આરોગવા લાગ્યું. જોકે આ વિડિયો દુકાનમાં રહેલા સીસીટીવી માં કેદ થયો હતો વિડિયો વાયરલ થતાં લોકો ને અચરજ થયું હતું કે એક વાર ફ્રિજ ખોલ્યું અને બંધ થયાં બાદ ફરી તેને ખોલીને અંદર મોં નાખીને જાણે કંઇક ખાતો હોય એવું લાગી આવ્યું હતું.