G live news gujarati

G live news gujarati દેશ-દુનિયા ના સમાચાર માત્ર એક જ પ્લેટફ

ભલે સમાચાર માધ્યમે આજકાલ નાટક કંપની નો કારભાર સંભાળ્યો હોય પણ આપણે તેમાં સામેલ નથી . સમાચાર નું વિતરણ એટલે બેધડક અને નીડરતા થી સત્ય ના જોરે પોતાનું કર્તવ્ય પૂરું કરવું . જેમ ઘરે માઁ ઘર ની જવાબદારી માંથી પાછી હઠ કરતી નથી, જેમ ઘર ના વડીલ ઘર ના સારા -નરસા સમય માં સાથ છોડતા નથી, જેમ દેશ નો મજુર એનું કર્તવ્ય પૂરું કરે છે અને ગટર ની ગંદગી સાફ કરનાર કર્મચારી પણ કામચોરી કરતો નથી તેમ જ અમે અહીં અમે પણ અમા

રી જવાબદારી ચુકી જવામાં માનતા નથી .
અમારી જવાબદારી , માત્ર અને માત્ર સાચી ખબર ને આપ સૌ સુધી પહોચાડવાંની છે અને અમે આ કામ માં નિપુણ છીએ , વિશ્વાસ ના હોય તો આજમાવી જુઓ.

02/07/2024
29/06/2024



25/06/2024

Address

Gandhinagar
Gandhinagar
3L

Alerts

Be the first to know and let us send you an email when G live news gujarati posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to G live news gujarati:

Videos

Share