Time of Gujarat

Time of Gujarat Time of Gujrarat is a Real Gujarati's Blog. Our aim is to give true information and true news to the

શ્રી કષ્ભંજનદેવ હનુમાનજી સારંગપુર
03/12/2021

શ્રી કષ્ભંજનદેવ હનુમાનજી સારંગપુર

16/04/2021

HRCT જે કોરોના માટે જરૂરી CT scan તેના ભાવમાં ખૂલી લૂંટ ચાલે છે.
તમારા વિસ્તારમાં કેટલા લે છે? કૉમેન્ટમાં જવાબ આપો.

15/04/2021

રેપિડ કિટો ઉપલબ્ધ નથી અને RT-PCR 4 દિવસે રિપોર્ટ આવે તો ત્યાં સુધી શું કરવું?
સંવેદનશીલ ગુજરાત ગતિશીલ ગુજરાત

15/04/2021

કોરોના પ્રોટોકોલ મુજબ અંતિમ સંસ્કાર હજારોમાં થાય છે એનો એક સીધો મતલબ આંકડા ખોટા છે અથવા દરેકને કોરોના વોર્ડમાં ધકેલવામાં આવે છે.

14/04/2021

આપણા એક નેતા કહેતા હતા કે અમે સરપ્લસ હોય ત્યાંથી લાવ્યા છીએ. તો યોગી લઈ ગયા તો શું ગુજરાતમાં સરપ્લસ છે?
ગુજરાતની જનતા જવાબ માંગે..

14/04/2021

7410 સરકારી આંકડો છે. બાકી તમે સમજી શકો છો કેવી પરિસ્થિતિ છે માટે ઘરે રહો સુરક્ષિત રહી.

11/04/2021

ભારત સરકારનો સૌથી મોટો નિર્યણ : જ્યાં સુધી ભારતમાં કોરોના કાબુમાં નઈ આવે ત્યાં સુધી ના નિકાસ પર પ્રતિબંધ.

11/04/2021

ઈતિહાસમાં પ્રથમ વખત રાજકોટ સિવિલ હોસ્પિટલના દરવાજા કોરોના દર્દી માટે બંધ. એમ્બ્યુલન્સમાં જ સારવાર શરૂ.
ઘરે રહો સુરક્ષિત રહો

કયા શહેર નો હશે બોલો..??? આટલો ખુશમિજાજી?શહેર છે ગુજરાત નું એ પાક્કુંકૉમેન્ટમા જવાબ આપો..
02/04/2021

કયા શહેર નો હશે બોલો..??? આટલો ખુશમિજાજી?
શહેર છે ગુજરાત નું એ પાક્કું
કૉમેન્ટમા જવાબ આપો..

24/03/2021
વિધાનસભામાં સત્ર દરમિયાન એક પછી એક આટલા ધારાસભ્યો થયા કોરોના સંક્રમિત
23/03/2021

વિધાનસભામાં સત્ર દરમિયાન એક પછી એક આટલા ધારાસભ્યો થયા કોરોના સંક્રમિત

કોરોના મહામારીનો હાલ ત્રીજો તબક્કો ચાલી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં દિવસેને દિવસે કોરોનાનાં કેસોમાં સતત ચિંતાજન.....

વિધાનસભાની સુરક્ષા વધારાઈ.. શું છે ખરેખર આંદોલન ના એંધાણ?? કોણ હતા RTI એક્ટિવિસ્ટ અને કેમ ફાળવાઇ ઓછી સીટો.. જાણો સમગ્ર ઘ...
23/03/2021

વિધાનસભાની સુરક્ષા વધારાઈ.. શું છે ખરેખર આંદોલન ના એંધાણ?? કોણ હતા RTI એક્ટિવિસ્ટ અને કેમ ફાળવાઇ ઓછી સીટો.. જાણો સમગ્ર ઘટના ક્રમ..

આજે સવારથીજ ગુજરાત વિધાનસભાની સુરક્ષા વધારી દેવાઈ છે. સોશ્યિલ મીડિયા માં વાયરલ થયેલા અનામત નાબુદીના મેસેજ તથ્ય અ...

22/03/2021

આ પાંચ શક્તિશાળી રત્નો કોઈ પણ વ્યક્તિને ભાગ્યશાળી બનાવાઈ શકે છે.. એમાં વળી આ રત્ન તો રંગ બદલી આપે છે સંકેતો..
21/03/2021

આ પાંચ શક્તિશાળી રત્નો કોઈ પણ વ્યક્તિને ભાગ્યશાળી બનાવાઈ શકે છે.. એમાં વળી આ રત્ન તો રંગ બદલી આપે છે સંકેતો..

જ્યારે કોઈ કટોકટી થાય છે ત્યારે આ રત્નનો રંગ મલમટ થવા લાગે છે અને તે સંકટ પહેલાં તેનું આગમન સૂચવે છે. મેષ, વૃશ્ચિક, ધ....

સક્કર ટેટીનુ વાવેતર કરીને સુરતના પ્રવિણભાઈ કરી રહ્યાં છે લાખોની કમાણી – જાણો કેવી રીતે…..
20/03/2021

સક્કર ટેટીનુ વાવેતર કરીને સુરતના પ્રવિણભાઈ કરી રહ્યાં છે લાખોની કમાણી – જાણો કેવી રીતે…..

સુરત જીલ્લાના કામરેજ તાલુકાના ઘલા ગામના યુવાન ખેડુત પ્રવિણભાઈ એ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઉનાળાની ફળોની ર.....

ઘરમાં ઘૂસીને દીકરીને ક્રૂરતા પૂર્વક છરીના 28 ઘા ઝીકી હત્યા કરી બોલો હત્યારાને શુ સજા કરી શકાય ????પરમકૃપાળુ પરમાત્મા તેમ...
19/03/2021

ઘરમાં ઘૂસીને દીકરીને ક્રૂરતા પૂર્વક છરીના 28 ઘા ઝીકી હત્યા કરી બોલો હત્યારાને શુ સજા કરી શકાય ????

પરમકૃપાળુ પરમાત્મા તેમના દિવ્ય આત્માને શાંતિ આપે તેવી પ્રભુ પાસે પ્રાર્થના કરીએ.

ૐ શાંતિ ૐ શાંતી ૐ શાંતી
ૐ શાંતિ ૐ શાંતી ૐ શાંતી

એવું તો શું બન્યું કે શામળાજી મંદિરમાં ટૂંકા વસ્ત્રો પેહરવા પર પ્રતિબંધ???
19/03/2021

એવું તો શું બન્યું કે શામળાજી મંદિરમાં ટૂંકા વસ્ત્રો પેહરવા પર પ્રતિબંધ???

ગુજરતના પ્રસિધ્ધ યાત્રાધામ શામળાજી (shamlaji temple)મંદિર દ્વારા મોટા નિર્ણય લેવામાં આવ્યો છે. આજથી શામળાજી મંદિરમાં (shamlaji tem...

ખૂબ સરળતાથી ઉપલબ્ધ શેરડીના રસથી થાય છે આટલા બધા ફાયદા..
18/03/2021

ખૂબ સરળતાથી ઉપલબ્ધ શેરડીના રસથી થાય છે આટલા બધા ફાયદા..

ઉનાળો આવે છે અને સાથે સાથે ત્રાસ આપતી ગરમીને લાવે છે. આ ગરમીથી બચવા આપડે કેટ કેટલા ઉપાયો કરીએ છીએ.

અધધધ... આટલો ખર્ચ છતાં રોજગારી માત્ર મુઠ્ઠીભર.. શું બધાજ દાવા પોકળ??
17/03/2021

અધધધ... આટલો ખર્ચ છતાં રોજગારી માત્ર મુઠ્ઠીભર.. શું બધાજ દાવા પોકળ??

વિશ્વ કોરોના મહામારી સામે લડી રહી છે. સામે કરોડો લોકો બેરોજગાર થયા છે. ગુજરાતમાં હાલ બજેટ સત્ર ચાલી રહ્યુ છે. ત્યાર....

તમારી દીકરી તથા તમારી આસપાસની દરેક દીકરીને આપવો આ યોજનાનો લાભ... મળશે રૂપિયા 1,00,000 સુધીની સહાય..
17/03/2021

તમારી દીકરી તથા તમારી આસપાસની દરેક દીકરીને આપવો આ યોજનાનો લાભ... મળશે રૂપિયા 1,00,000 સુધીની સહાય..

નાગરીકોની સુખાકારી અને જીવન સ્તર સુધરે એ હેતુથી સરકારશ્રી દ્વારા અવનવીન યોજનાઓ ચલાવવામાં આવતી હોય છે. પરંતુ એની .....

વાહ રે T-shirt વાહ........કોંગ્રેસ માટે અલગ નિયમ ?ભાજપ માટે અલગ નિયમ ?
15/03/2021

વાહ રે T-shirt વાહ........
કોંગ્રેસ માટે અલગ નિયમ ?
ભાજપ માટે અલગ નિયમ ?

ગુજરાત વિધાનસભાનું અંદાજપત્ર સત્ર ચાલી રહ્યું છે. ત્યારે ધારાસભ્યોને ટી-શર્ટ ના પહેરવાનો આદેશ કર્યો હતો. તેમ છતા.....

ટાઇમ ઓફ ગુજરાત ટીમ સલામ કરે છે આવા દાનવિરોને. જુસ્સો વધારવા વધુને વધુ શેર કરો અને ધૈર્યરાજ માટે દાન આપવા આ લિંકનો ઉપયોગ ...
14/03/2021

ટાઇમ ઓફ ગુજરાત ટીમ સલામ કરે છે આવા દાનવિરોને. જુસ્સો વધારવા વધુને વધુ શેર કરો અને ધૈર્યરાજ માટે દાન આપવા આ લિંકનો ઉપયોગ કરો.
https://www.impactguru.com/fundraiser/help-dhairyarajsinh-rajdipsinh-rathod?utm_source=android&utm_medium=share_whatsapp&utm_campaign=help-dhairyarajsinh-rajdipsinh-rathod&iglsmp=1

સામાન્યતઃ દર ૩ લોકોમાંથી ૧ ને પથરી થાય છે.. જાણી લો તેને ઓગળવા ના ઉપાય તેમજ આ ફળ ને બારેમાસ કેમ સાચવી શકાય તેના ઉપાય..
14/03/2021

સામાન્યતઃ દર ૩ લોકોમાંથી ૧ ને પથરી થાય છે.. જાણી લો તેને ઓગળવા ના ઉપાય તેમજ આ ફળ ને બારેમાસ કેમ સાચવી શકાય તેના ઉપાય..

માનવ શરીરમાં થતા અનેક રોગોમાં એક રોગ એટલે પથરી. આ પથરી થવા પાછળના મુખ્ય કારણોમાં વધારે ટી.ડી.એસનું ક્ષાર વાળુ પાણી

TMCvsBJP - રાકેશ ટિકૈતની નંદીગ્રામ માં મહાપંચાયત..જુઓ શું કિસાન ફેક્ટર બંગાળ માં અસરકારક રહેશે?
13/03/2021

TMCvsBJP - રાકેશ ટિકૈતની નંદીગ્રામ માં મહાપંચાયત..
જુઓ શું કિસાન ફેક્ટર બંગાળ માં અસરકારક રહેશે?

પશ્ચિમ બંગાળ વિધાનસભા મતદાનમાં શાસક તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) વિરુદ્ધ ભાજપ (બીજેપી) ની લડતમાં હવે ખેડૂત નેતા અને ભા...

આ ગામમાં રામદેવપીર આખ્યનમાં કેરોસીનથી ખેલ કરનાર યુવાનને આગ એ સાંપડી લેતા મોત..
13/03/2021

આ ગામમાં રામદેવપીર આખ્યનમાં કેરોસીનથી ખેલ કરનાર યુવાનને આગ એ સાંપડી લેતા મોત..

આખ્યાન રમનાર મંડળ સાબરકાંઠા જિલ્લાનું જ જય રામદેવ પીર મંડળ હતું. જેમાં 'પાવાગઢની વાર્તા' ના દ્રશ્ય દરમિયાન એક કલાક...

૩.૫૦ ફૂટની હાઇટ.. પણ આઇએએસ બન્યા પછી લીધા એવા નિર્ણય કે મોદીજી પણ થઈ ગયા પ્રભાવિત..
13/03/2021

૩.૫૦ ફૂટની હાઇટ.. પણ આઇએએસ બન્યા પછી લીધા એવા નિર્ણય કે મોદીજી પણ થઈ ગયા પ્રભાવિત..

ઉત્તરાખંડના દહેરાદુનમાં તારીખ ૧૮-જુલાઈ-૧૯૭૯ના દીવસે કર્નલ રાજેન્દ્ર ડોગરાના ઘરે બેટીનો જન્મ થયો. નામ રાખ્યુ આરત....

ભારતીય સેના એટલે સાહસ ને હિંમતનું બીજું નામ.વાર્તા એક એવા સૈનિકની જેને ૨૨ વર્ષની ઉંમરમાં એકલા હાથે ૩૦૦ જેટલા ચીની સૈનિકો...
12/03/2021

ભારતીય સેના એટલે સાહસ ને હિંમતનું બીજું નામ.

વાર્તા એક એવા સૈનિકની જેને ૨૨ વર્ષની ઉંમરમાં એકલા હાથે ૩૦૦ જેટલા ચીની સૈનિકોએ મારી.. કરી અરુણાચલ ના વિસ્તારોની રક્ષા ..

સૈનિકની જે 3 દિવસ સુધી એકલા હાથે સૈનિકો સામે લડતો રહ્યો. જેનું નામ હતું જસવંત સિંહ રાવત..જેમની મદદ નૂરા અને સેલા નામ.....

ધૈર્યરાજસિંહને છે એવી બીમારી કે જેની દવા છે 22 કરોડનું ઇન્જેક્શન સોશિયલ મીડિયામાં ડોનેશન માટે ગુહાર, મોદીએ ફરી દરિયાદિલી...
12/03/2021

ધૈર્યરાજસિંહને છે એવી બીમારી કે જેની દવા છે 22 કરોડનું ઇન્જેક્શન સોશિયલ મીડિયામાં ડોનેશન માટે ગુહાર, મોદીએ ફરી દરિયાદિલી દેખાડવાનો સમય આવી ગયો છે. ફૂલ નઈ તો ફુલની પાંખડી મદદ કરી વધુને વધુ શેર કરી પરિવારને મદદ કરો. તમારું એક શેર હજારો રૂપિયા ડોનેશન અપાવી શકે છે. please help

ધૈર્યરાજસિંહ એક અનોખી બીમારીથી પીડાઈ રહ્યો છે.સૌથી મોટો પ્રશ્ન ૨૨ કરોડ રૂપિયા ક્યાંંથી મેળવવાં. કરોડ પતિ હોય તો પ....

11/03/2021

હર હર મહાદેવ .....

Address

Gandhinagar

Website

Alerts

Be the first to know and let us send you an email when Time of Gujarat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Time of Gujarat:

Share


Other News & Media Websites in Gandhinagar

Show All