![દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલેકટર ડો. નરેન્દ્રકુમાર મીના દ્વારા જાહરેનામું બહાર પાડવામાં આવ્યું. કે કોરોના કોવિડ-19 ની મહા...](https://img3.medioq.com/950/537/155410609505375.jpg)
06/08/2020
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલેકટર ડો. નરેન્દ્રકુમાર મીના દ્વારા જાહરેનામું બહાર પાડવામાં આવ્યું. કે કોરોના કોવિડ-19 ની મહામારી ને લીધે શ્રી દ્વારકાધીશજીનું મંદિર તા ૧૦/૮/૨૦ થી ૧૩/૮/૨૦ સુધી યાત્રિકો માટે પ્રવેશ બંધ રહેશે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના માહિતી માટે આ પેજ ને લાઈક અને ફોલો અને શેર કરજો.. જેથી કરીને દ્રારકા ગુજરાત માં બનતી સારી નરશી ખબરો આપની સુધી પહોંચતી રહે soical media નાં માધ્યમ દ્રારા...