the okhamandal Times

the okhamandal Times સીધી સરળ અને સાચી વાત 🎯 એટલે ધ ઓખામંડળ ટાઇમ્સ 🎯 social media community of Devbhoomi Dwarka 🎯 તમારી પોસ્ટ શેર કરો messager પર
(1)

આજથી શરૂ થતા વિક્રમ સંવત 2081ના નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ; ભગવાન દ્વારકાધીશની કૃપા આપના પર રહે તેવી પ્રાર્થના
02/11/2024

  ભગવાન શ્રી દ્વારકાધીશનાં અનોખાં દર્શન વેપારીના સ્વરૂપમાં ઠાકરે આપ્યા દર્શન
01/11/2024

દિવાળી અને નવા વર્ષ વચ્ચે આવતા પડતર દિવસને ધોકો કહેવાય છે.

ધનતેરસના શુભદિને જગત મંદિરમાં વહી દાનની સરવાણી; ભક્ત પરિવારે કર્યું સોના ચાંદીનું દાન
31/10/2024

ધનતેરસના શુભદિને જગત મંદિરમાં વહી દાનની સરવાણી; ભક્ત પરિવારે કર્યું સોના ચાંદીનું દાન

  ભારતીયોનું વધ્યુ ટેન્શન, કેનેડાના PMએ કહ્યુ- ટેમ્પરરી વિદેશી કામદારોની સંખ્યા ઘટાડવા જઈ રહ્યા છીએ...
24/10/2024

દ્વારકા આવતા પ્રવાસીઓ આકાશમાંથી લગાવશે છલાંગ; એર સ્પોર્ટ્સ એડવેન્ચર શરૂ થવાની શક્યતા

  વડાપ્રધાન મોદી દ્વારા થઈ શકે છે બરડા જંગલ સફારી નું ઉદ્ઘાટન

લોરેન્સ બિશ્નોઈ ગેંગનો નવો ટાર્ગેટ રાહુલ ગાંધી અને ઓવૈસી ને મળી ધમકી
23/10/2024

લોરેન્સ બિશ્નોઈ ગેંગનો નવો ટાર્ગેટ રાહુલ ગાંધી અને ઓવૈસી ને મળી ધમકી

ગુજરાત પર દાના વાવાઝોડાંની આફત અગામી ત્રણ દિવસ એલર્ટ
22/10/2024

ગુજરાત પર દાના વાવાઝોડાંની આફત અગામી ત્રણ દિવસ એલર્ટ

  અજય જાડેજા 2024માં વિરાટ કોહલીને પછાડી ભારતનો સૌથી ધનિક ક્રિકેટર બન્યો
15/10/2024

દેવોની નગરી દ્વારકાની દયનીય હાલત: દ્વારકા મા ઠેર-ઠેર મુતરડી પણ સફાઈના નામે મીડુ

  પૂર્વ રાષ્ટ્રપતિ અને મિસાઈ મેન તરીકે જાણીતા ભારત રત્નથી સન્માનિત ડો.એ.પી.જે અબ્દુલ કલામની જન્મ જયંતિ પર વંદન

ભાણવડની ફલકુ નદીમાંથી મળ્યો એક આધેડનો મૃતદેહ; પરિવારજનો ના હોવાથી સેવાભાવીઓએ કર્યા અગ્નિ સંસ્કાર

  દેશની આર્થિક રાજધાની મુંબઈમાં જનારા લોકો માટે મોટી રાહત એન્ટ્રી-એક્ઝિટ ટોલ થસે બંધ

  આજથી સાડા તેરસો વર્ષ પહેલાં ભીમરાણાની ભૂમિ પર પ્રગટ્યા હતા આઇ માં મોગલ માતાજી

  ડીસામાં ધોળા દિવસે રિવોલ્વર બતાવી થઈ લૂંટ; આંગડિયા પેઢીના હવાલાના 80 લાખ લૂંટાયા
14/10/2024

  ભાણવડ તાલુકાના ઘુમલી ગામે આવેલ નવલખા મંદિરમાં સમારકામના કારણે પ્રવેશ બંધ

  હરિયાળું બનશે ખંભાળિયા; અત્યારસુધીમાં ખંભાળિયામાં વિવિધ સ્થળોએ 300 જેટલા વૃક્ષો વાવમામાં આવ્યા છે. આગામી દિવસોમાં શહેર...
14/10/2024

હરિયાળું બનશે ખંભાળિયા; અત્યારસુધીમાં ખંભાળિયામાં વિવિધ સ્થળોએ 300 જેટલા વૃક્ષો વાવમામાં આવ્યા છે. આગામી દિવસોમાં શહેરના રાજમાર્ગો વૃક્ષારોપણ કરવામાં આવશે.

  સરકારી કર્મચારીઓની દિવાળી સુધરશે; નવેમ્બરનો પગાર ઓકટોબરમાં અને સતત 4 દિવસ રજા આપવા વિચારણા

  રતન ટાટા બાદ તેમના સાવકાભાઈ નોએલ ટાટા સંભાળશે ટાટા ટ્રસ્ટની કમાન; સર્વે સહમતિથી લેવાયો નિર્ણય
11/10/2024

રતન ટાટા બાદ તેમના સાવકાભાઈ નોએલ ટાટા સંભાળશે ટાટા ટ્રસ્ટની કમાન; સર્વે સહમતિથી લેવાયો નિર્ણય

  દેશના દિગ્ગજ ઉધોગપતિ અને આધુનિક ભારતના સ્વપ્ન દ્રષ્ટા રતન ટાટાનું 86 વર્ષની ઉંમરે મુંબઈની હોસ્પિટલમાં નિધન
10/10/2024

  ઘર વિહોણાઓને મળશે છત; 2.45 કરોડના ખર્ચે દ્વારકામાં નિર્માણ પામશે શેલ્ટર હોમ, ધારાસભ્ય પબુભા માણેકે કર્યું ખાતમુહૂર્ત  ...
06/10/2024

ઘર વિહોણાઓને મળશે છત; 2.45 કરોડના ખર્ચે દ્વારકામાં નિર્માણ પામશે શેલ્ટર હોમ, ધારાસભ્ય પબુભા માણેકે કર્યું ખાતમુહૂર્ત

  અભ્યાય માતાજીના આંગણે ડુવા પરિવાર કરશે આરાધના; બેટ દ્વારકામાં આગામી 14 ઓકટોબરે યોજાશે શક્તિ વંદના મહાયજ્ઞ

Address

Dwarka
361335

Alerts

Be the first to know and let us send you an email when the okhamandal Times posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Share

Other Media/News Companies in Dwarka

Show All