જિલ્લાનું મુખ્ય મથક એવું ખંભાળિયામાં પાલિકા નું પાણી પુરવઠાનું નવ કરોડથી વધુનું બિલ બાકી, વિપક્ષ નેતા દેવુભાઈ ગઢવીએ આપી પ્રતિક્રિયા..
ખંભાળિયા પાસે આવેલ કેનેડી બ્રિજ નું ડ્રાઈવરજન ધોવાઈ જતા વાહનચાલકોને પડી રહી છે મુશ્કેલી પાકુ ડ્રાઈવરજન બનાવવાની માંગ ઉઠી..
મુખ્ય મથક ખંભાળિયા નગરપાલિકા કચેરી સામે ઉપવાસ આંદોલન પર બેસેલ મંજુબેન ની મુલાકાત લેતા આમ આદમી પાર્ટી ના હોદેદારો..
મુખ્ય મથક ખંભાળિયા PGVCL કોન્ટ્રાક્ટરોની હડતાલને લઈને કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલીયાએ હાંજરાપર ગામેથી આપી પ્રતિક્રિયા..
દ્વારકામાં ખંભાળિયા- જામનગર હાઇવે પર કરવામાં આવ્યું મોટા પાયે ડીમોલેશન
દ્વારકા જીલ્લામાં ખંભાળિયા-જામનગર નેશનલ હાઇવે પર આજે મોટા પાયે ડીમોલેશન કરવામાં આવ્યું હતું. લાખો રૂપિયાની સરકારી જમીનો પર બનાવી દેવામાં આવેલ ગેરકાયદેસર હોટલો પર ખંભાળિયાના મામલતદાર અને પ્રાંત અધિકારી સહિતનો કાફલો ખંભાળિયા-જામનગર નેશનલ હાઇવે પર આજે બુલડોઝર સાથે ત્રાટકયો હતો. નેશનલ હાઇવે આસપાસ ખડકી દેવાયેલી મસમોટી હોટલો પર બુલડોઝર ફેરવીને લાખો રૂપિયાની સરકારી જમીન પરનો કબજો હટાવવામાં આવ્યો હતો. નેશનલ હાઇવે પર ભુમાફીયાઓએ લાખો ફુટની જગ્યા પર દબાણ કર્યુ હતું જે આજે બુલડોઝર ફેરવીને દુર કરવામાં આવ્યું હતું.
ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં મજૂરોની ઘટ મામલે વિજલપર ગામના યુવા ખેડૂતે આપી પ્રતિક્રિયા..
દ્વારકા જિલ્લાના બરડા પંથકમાં જંગલ સફારીનું લોકાર્પણ કરાયું કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરા આપી વિગતો..
દીવાળી ના તહેવાર પર દ્વારકા દર્શન કરવા આવતા યાત્રિકો ને જિલ્લા કલેકટર દ્વારા અપીલ કરાઇ..
દ્વારકાધીશ જગત મંદિરમાં દિવાળી નિમિત્તે શ્રીજીના દર્શનના સમયમાં ફેરફાર કરાયો, મંદિરના પૂજારી વૈભવ ઠાકરે આપી વિગતો..
ખંભાળિયા પાલિકા સફાઈ કામદારો હડતાળ મુદ્દે પાલિકા ઇન્ચાર્જ ઓફિસર ચીફ રાહુલ કરમુરે આપી વિગતો..
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ધરતીપુત્રએ દ્રઢ સંકલ્પ અને પરિશ્રમથી મેળવી અભૂતપૂર્વ સિદ્ધિ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના પાનેલી ગામના વિનોદ કરમુરે મલેશિયા ખાતે આયોજિત ૧૦મી આંતરરાષ્ટ્રીય રમત ઉત્સવ ૨૦૨૪માં મેળવ્યો સુવર્ણ ચંદ્રક.
ગુજરાતના યુવાને મલેશિયા ખાતે આયોજિત આંતરરાષ્ટ્રીય રમત ઉત્સવમાં લાંબી કૂદ તથા ઊંચી કૂદમાં હરીફોને આપી પછળાટ
રાજ્ય સરકારના ખેલ મહાકુંભ જેવા આયોજન યુવાઓની રમતગમત ક્ષેત્રે પ્રતિભા ઉજાગર કરવાનું એક ઉમદા પ્લેટફોર્મ બની રહ્યું છે : વિનોદ કરમુર..