
15/10/2023
તારીખ :- 14/10/2023
ભારત અને પાકિસ્તાન ની મેચ અહમદાવાદ ના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ માં રમાડવામાં આવી હતી. ભારત ની જીત થઈ હતી ત્યારે રોહિત શર્મા તેની સદી પહેલા 14 રને આઉટ થઈ ગયો હતો, ત્યારે રોહિત શર્મા નિરાશ થયો હતો. ભારત ના લોકો નો અપાર પ્રેમ તેના પર વરશી રહીયો હતો.લોકો ના મુખે એક વાત ની ચર્ચા થઇ રહી હતી કે તેને તો એક સદી નહીં પણ 140 કરોડ ભારતીયોના દિલ જીતી લીધા છે. રિપોર્ટ :- ભાવનગર મોર્નિંગ ન્યુઝ.