Rajvardhan News

Rajvardhan News We are Publish Newspaper in Bhavnagar District in Gujarat.

02/03/2022

તમારી દુકાન ની જાહેરાત
મકાન લેવા કે વેચવાની જાહેરાત
ધંધા રોજગાર માટે ની જાહેરાત
તમારે જેની જાહેરાત કરવી હોય__એ બધા પ્રકારની જાહેરાત ગ્રુપ માં કરવા માટે ગ્રુપ અડમીન ને મેસેજ કરો...._

*15000+ કરતા વધુ લોકો ને જાહેરાત પંહોચાડો*

ફક્ત 99 રૂપિયા માં તમારી જાહેરાત 15000+ લોકો ને પંહોચાડો

*30 વાર (એક મહિનો) જાહેરાત આપવાના 1500 રૂપિયા*
*7 વાર જાહેરાત ના 500 રૂપિયા*
*5 વાર જાહેરાત ના 400 રૂપિયા*

*આપની વિગત વોટસએપ કરો*

https://wa.me/919227558615

08/10/2021
08/10/2021
કોરોના મહામારી ની બીજી લહેર મા સેવા આપનાર પોલીસ કર્મચારીઓ , આરોગ્ય કર્મચારીઓ, પત્રકાર મિત્રો, સેવાભાવી સંસ્થાઓ, સામાજિક ...
03/06/2021

કોરોના મહામારી ની બીજી લહેર મા સેવા આપનાર પોલીસ કર્મચારીઓ , આરોગ્ય કર્મચારીઓ, પત્રકાર મિત્રો, સેવાભાવી સંસ્થાઓ, સામાજિક કાર્યકર્તા અને એવા તમામ લોકોને કે જેણે કોઈ ને કોઈ રીતે આ કોરોના મહામારી ની બીજી લહેર મા પોતાના જીવ ના જોખમે લોકોની સેવા કરી છે એવા તમામ લોકોનુ *રાજવર્ધન ન્યુઝ* દ્વારા સન્માન

*હાલ લોકડાઉન ના સમય માં પ્રિન્ટ ની રાહ જોયા વગર ડીઝીટલ સન્માનપત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યુ

*આ મેસેજ દરેક કોરોના વોરિયર્સ સુધી પંહોચાડો*

એવા તમામ લોકો પોતાની વિગતો *9227558615 વોટસએપ નંબર* પર મોકલી આપશો

*ખાસ નોંધ*
*અન્ય વ્યક્તિઓ ની વિગતો મોકલવી નહી જે તે વ્યક્તિ એ પોતાના નંબર પરથી જ પોતાની વિગતો જ મોકલવી*

*ક્રિપાલસિંહજી વાળા તરેડી*
*9227558615*

19/05/2021


18/05/2021

ગઈ રાત્રી નાં 10 વાગ્યાં થી વરસાદ અને વાવાઝોડા નાં કારણે શેત્રુંજી ડેમ સાઈટ પર વીજ પાવર કટ થયેલ છે આથી પાણી ની આવક બંધ છે. આ ઉપરાંત તમામ ફિલ્ટર પ્લાન્ટ પર વીજ પાવર બંધ છે. આ કારણે શહેર નાં તમામ વિસ્તારો માં પાણી સપ્લાય બંધ છે
શેત્રુજી ડેમ પર અને તમામ ફિલ્ટર પર વીજ પાવર પુન : સ્થાપિત થયા બાદ પાણી સપ્લાય તુરત શરૂ કરી આપવા માં આવશે
વોટર વર્કસ વિભાગ
ભાવનગર મહાનગરપાલિકા

Address

Bhavnagar

Telephone

+919227558615

Website

Alerts

Be the first to know and let us send you an email when Rajvardhan News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Rajvardhan News:

Share