સુન્ની મુસ્લિમ સંધી સમાજ અમરેલી દ્વાર આયોજિત ડે ટુર્નામેન્ટ ગામેતી પ્રીમીયર લીગ અમરેલી સીઝન - ૧
*સંધી જાગૃત્તિ બ્રેકિંગ*
ભાવનગર ખાતે સેલારશાહ ચોક ખાતે આવેલ શેલારશા પીરનું સંદલ શરીફ અને ઉર્ષ શનો શોકત થી મનાવવામાં આવ્યો અને ભાવનગરના હિન્દુ મુસ્લીમ સમાજ ના લોકો આ ઉર્ષ માં ઉમટી પડ્યા...
તંત્રી : જાહિદ મધરા
ભાવનગર
ભાવનગર અલકા ટોકિઝ પાસે થયેલ મારામારી અંગે ફરિયાદી શું કહે છે સાંભળો....
તંત્રી : જાહિદ મધરા
રીપોર્ટ : ફીરોજ મલેક
અલકા ટોકીઝ પાસે આવેલી મોસમ હોટલ ની સામે મારામારી છે
તંત્રી: જાહિદ મધરા
રીપોર્ટ : ફિરોજ મલેક
સંધી જાગૃત્તિ અખબાર
ભાવનગરના નવાપરા વિસ્તાર માં આખલા વચ્ચે યુદ્ધ જામ્યું હતું જેમા સ્થાનિક ના પ્રયત્નો દ્વારા પણ આ આખલા છુંટા પડ્યા ન હતાં અને અને જાહેર રસ્તા હોવા થી આ આખલા મોટી જાનહાની સર્જે તેમ હતું પરંતુ કોઈ જાન હાની થય નથી તો ભાવનગર મહાનગર પાલિકા દ્વારા આવા રખડતા આખલા પર એક્શન માં આવશે કે નહીં તે લોખ મુખે ચર્ચાય રહ્યું છે.
તંત્રી: જાહિદ મધરા
રીપોર્ટ: ફીરોજ મલેક
*ગુજરાત પોલીસ ના અધિકારીઓ આઇ.પી.એસ. વલ્લભ વૈધ (S.P.) અને DYSP સહીતના અધિકારીઓ એ લખપતની મુલાકાત કરી*
*તેમને ગુજરાત સરકાર ટુરીઝમના ગાઇડ લિયાકતઅલી નોતિયાર (સંધી) એ ઐતિહાસિક સ્થળોની માહિતી આપી.*
સંધી જાગૃત્તિ બ્રેકીંગ...
ભાવનગર
ભાવનગર શાસ્ત્રીનગર પાસે ડમ્પર ચાલકે બાઈક ને લીધી અડફેટે
બાઈક સવાર પતિ પત્ની ને ડમ્પર ચાલકે પાછળ થી અડફેટે લેતા પતિ ની નજર સામે પત્ની નું કમકમાટીભર્યું મોત
ચિત્રા ખાતે રહેતા પ્રશ્નબા જીતેન્દ્રસિંહ ઝાલા નું ઘટના સ્થળે મોત
શહેર માં બેફામ ચાલતા ડમ્પર વિરુદ્ધ લોકો માં રોષ
અકસ્માત થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો
ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી ઘટના સ્થળે પસાર થતા પરિવાર ને મળ્યા
તંત્રી: જાહિદ મધરા
રીપોર્ટ: ફીરોજ મલેક
ઇકબાલભાઈ હાજીઅબ્દુલ્લાશેઠ મંધરા ને જન્મ દીવસ ની શુભકામના અને દુવા
આજે વાત કરીયે કચ્છની તો અને એમાં હાજીઅબ્દુલ્લા શેઠ મંધરા (ઈભલા શેઠ) નુ નામ નો આવે એવું કોઇ દીવસ ન બને પછી ભલે રાજકીય મંચ હોય કે સામજિક હોઈ પણ પોતાની શેઠ નામ ની છાપ છોડનાર ઇભલાશેઠ કચ્છ ના દરેક સમાજ ના દિલો પર રાજ કર્યું હતું અને દરેક સમાજ ને સાથે લય ને ચાલનાર ઇભલાશેઠ હંમેશા લોકો ને દરેક રીતે મદદરૂપ થનાર ઈભલા શેઠ આ દુનિયા માં નથી પરંતુ તેમના પુત્ર એવા ઈકબાલભાઈ મંધરા પોતાનાં પિતા ના ચિલે ચાલી ને કચ્છ માં એક ઉમદા ઓળખ તો કાયમ કરી જ છે પરંતુ ઈકબાલભાઈ દરેક ક્ષેત્રમાં આગળ વધી ને પિતાની માફક લોકો ની મદદ માટે હંમેશા તત્પર રહે છે હું એક પત્રકાર છું અને જયારે લખું છું ત્યારે ઘણા લોકોને જોયા છે કે રાજકીય હોદ્દા માટે ઘણી સેવાઓ કરતાં હોય છે પરંતુ ઇકબાલભાઈ મંધરા હંમેશા પોતાનાં સ્વાર્થ મૂકી ને લોકો ની મદદ કરતા
વેરાવળ સંધી જમાત ના પ્રમુખ હબીબભાઇ હાલેપૌત્રા સંધી સમાજ તથા સંધી જાગૃતિ અને વેરાવળ સંધી જમાત વિશે શું કેહવા માંગે છે જાણો
ભાવનગર ક્રાંતિ સેના એ મોરબી પુલ દુર્ઘટનામાં ભોગ બનનાર ને યોગ્ય વળતરા આપવા બાબતે કૅલેક્ટર ને આવેદન પત્ર પાઠવવામાં આવ્યુ
મોરબી જુલતા પુલ દુર્ઘટનામાં મૃતક પરિવારો અને બનાવ સ્થળ ની મુલાકાત લેતા રાજસ્થાન કેબિનેટ મંત્રી માનનીય શ્રી સાલેહ મોહમ્મદભાઈ સંધી એ મુલાકાત લીધી શાંતવના પાઠવી...
તંત્રી : જાહિદ મધરા
સંધી જાગૃતિ અખબાર
કચ્છ સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિ ના પ્રમુખ અબ્દુલભાઈ રાયમાં શું કહે છે સંધી સમાજ વિશે જાણો?
ઉના ના મશહૂર પીરે તરિકત સૈયદ હાશમી મિયાં પીરબાપુ કાદરી સંધી જાગૃતિ વિશે શું કેહવા માંગે છે જાણો ?
આપ પણ સંધી જાગૃતિ માસિક મેગેઝીન વસાવો અને આપના ઘર માં દીની અને સંધી સમાજ ની સઁસ્કૃતિ વિશે માહિતી થી માહિતગાર બનો..
જાહિદ જે. મધરા
Mo. 8735940418
કચ્છ પચ્છમના સંધી સમાજ ના આગેવાન અબ્દુલગની સમા સંધી સમાજ ની બહાદુરી અને ઈમાનદારી તથા જૂનો બળદો નો વેપાર સંધી સમાજ કેટલી ઈમાનદારી થી કરતો હતો એ વિશે જાણવા વિડ્યો જરૂર જોવો
આપ પણ સંધી જાગૃતિ મેગેઝીન આપના ઘરે જરૂર વસાવો અને આવનારી પેઢી ને સંધી સમાજ ની ઈમાનદારી અને વફાદારી અને બહાદુરી વિશે સમજ આપો....
જાહિદ જે. મધરા
તંત્રી : સંધી જાગૃતિ અખબાર
Mo. 8735940418
દુનિયા ની મોટી કંપની માઇક્રો સોફ્ટ માં ફરજ બજાવતી સંધી સમાજ ની દીકરી શબનમ થય્યમ સંધી જાગૃતિ વિશે શું કહી રહી છે જુવો?
આપ પણ સંધી જાગૃતિ અખબાર મેગેઝીન ઘરે વસાવો અને ગુજરાતના સંધી સમાજની માહિતી મેળવો....
કચ્છ લખપત ના યુવા સંધી સમાજ ના આગેવાન એવા હુસેનભાઈ રાયમાં સંધી જાગૃતિ વિશે અને ગુજરાત ના સંધી સમાજ ને શું કેહવા માંગે છે ?
આપ પણ સંધી જાગૃતિ મેગેઝીન આપના ઘરે વસાવી સંધી સમાજ આવનાર સમય માં શૈક્ષણિક જાગૃતિ આવે તેવી વિચારધારા સાથે જોડાવો..
જાહિદ જે. મધરા
Mo. 8735940418
કચ્છ ભુજ ના આમ તો ગુજરાત ના ખૂણે ખૂણે થી વાકેફ એવા સંધી સમાજના પીઢ આગેવાન જુમ્મા ઇશા નોડે સાહેબ શું કેહવા માંગે છે સંધી જાગૃતિ અને સંધી સમાજ વિશે.....
આપ પણ આ મેગેજીન ઘરે વસાવી ને આપની આવનારી પેઢી ને સંધી સમાજની ઈમનાદારી - વફદારી વિશે અને દિની તાલીમ વિશે માહિતી મેળવો....
કચ્છ પછમ ના સરહદી વિસ્તારના સંધી સમાજ ના આગેવાન ઉંમરભાઈ સમા સંધી જાગૃતિ વિશે શું કહી રહિયા છે જુવો...
કચ્છ મુસ્લિમ સમાજ ના આગેવાન આદમભાઈ ચાકી સંધી જાગૃતિ વિશે શું કહી રહ્યા છે જાણો ?
જુવો કચ્છ સંધી મુસ્લિમ આગેવાનો સંધી જાગૃતિ અખબાર વિશે શું કહી રહ્યા છે.....