ગુજરાતમાં તા.૧૬ ઓક્ટોબરે 'Large Scale Testing of Cell Broadcast' અંતગર્ત
નાગરિકોના મોબાઇલમાં કુદરતી આપત્તિથી બચવા-સાવચેતી અંગેના ટેસ્ટિંગ મેસેજ આવશે તેનાથી કોઈએ ગભરાવાની- ચિંતિત થવાની જરૂર નથી
------------------------
ભરૂચઃ શનિવારઃ- સમગ્ર રાજ્યમાં તા.૧૬ ઓક્ટોબર ૨૦૨૩ સોમવારના રોજ સવારે ૧૧.૦૦ કલાકે 'Large Scale Testing of Cell Broadcast' થનાર છે. સેલ બ્રોડકાસ્ટ એલર્ટ સિસ્ટમ એ મોબાઈલ ઉપકરણો પર વિવિધ કુદરતી આપત્તિની મહત્વપૂર્ણ માહિતી મોકલવા માટેની સુવિધા છે. હવામાનની વિવિધ ગંભીર ચેતવણીઓથી લઈને સ્થળાંતર,બચાવ કામગીરી જેવી સૂચનાઓ મોબાઈલ ઉપકરણો દ્વારા જાહેર જનતાને સલામતી માટે મોકલવામાં આવશે.આ અંગેના આપના મોબાઈલ ઉપર ટેસ્ટીંગ મેસેજ પ્રસારિત થશે.
“આ સેમ્પલ ટેસ્ટિંગ મેસેજ" છે જે ભારત સરકારના ટેલિકોમ્યુનિકેશન વિભાગ દ્વારા સેલ બ્રોડકાસ્ટિંગ સિસ્ટમ દ્વારા મોકલવામાં આવે છે. આ મેસેજ- સંદેશને અવગણવો કારણ કે તમારા તરફથી કોઈ પગલાં કે ચિંતા કરવાની જરૂર નથી. આ સંદેશ નેશનલ
શું હિન્દુસ્તાનમાં ઓબીસીની વસ્તી પાંચ ટકા જ છે..? રાહુલ ગાંધીનો મોદીને સવાલ
મહિલા અનામત બિલના સમર્થન ટાણે રાહુલ ગાંધીએ લોકસભામાં પુછેલા સવાલોથી આગળ વધી ઓબીસી વર્ગના સમર્થનમાં આવી તેમણે અનેક સવાલો પુછ્યા છે. શું હિન્દુસ્તાનમાં ઓબીસીની વસ્તી પાંચ ટકા જ છે..? રાહુલ ગાંધીનો મોદીને સવાલ.
ગોલ્ડન બ્રિજ નજીક નર્મદાનું જળસ્તર ૩૨ ફૂટે પહોંચ્યું
ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ગઈકાલે બપોરે ૧૨ઃ૦૦ કલાકે દોઢેક લાખ ક્યુસેક પાણી છોડાયાં પછી અત્યાર સુધીનાં ૨૩ ગેટ ખોલાયા અને સોળેક લાખ ક્યુસેક પાણી છોડાયાના પગલે નર્મદા નદી ભયજનક સ્તર વટાવી ગોલ્ડન બ્રિજ, ભરૂચ આગળ ૩૨ ફૂટે વહી રહી છે.
મનસુખ વસાવાનો ભાજપાનાં જ ચાર નેતાઓ પર ખુલ્લો આરોપ
ભાજપાના ચાર નેતાઓ અને તેમના વ્યવસાયી હિત સાથે જોડાયેલા લોકોની ટોળકી, ખાણ ખનીજ સાથે જોડાયેલાં લોકો અને ઉદ્યોગોમાં ક્યાંકને ક્યાંક તોફાન થાય છે તેની સાથે જોડાયેલાં લોકો મારી જે પોઝેટિવ વાત છે પ્રદેશમાં અને સરકારમાં નેગેટિવ રીતે રજૂ કરે છે. મારું નીચું દેખાય તેવાં પ્રયત્નો કરે છે, એટલે મારે પાર્લામેનિટરી બોર્ડ સમક્ષ ખુલાસો કરવો પડેઃ મનસુખ વસાવા
મહિલા આગેવાનને બદનામ કરનારની ધરપકડ
સદર ગુનાની હકીકત એવી છે કે ભરૂચની મિહલાના અન્ય ઇસમે વોટસએપ ઉપર ડમી એકાઉન્ટ બનાવી ફરીયાદી બહને ના અન્ય ઇસમ સાથના સંબંધો હોવાં બાબતના ખોટા મેસેજ વોટ્સએપ ઉપર વાઇરલ કરી તમે જ આ ડમી વોટ્સએપ એકાઉન્ટમાં ફરીયાદી બેનના ડ્રાઇવરના ફોટાનો દુરઉપયોગ કરી ખોટું વોટ્સએપ એકાઉન્ટ બનાવી તેના દિવારા ફરીયાદી બહનેના પતિને મેસેજો મોકલી આપી તેમજ ફરીયાદી બહેન વિશે ખોટા મસેજ કરલે તથા આ ઇસમ દ્વારા ફરીયાદી બહનેના અન્ય સાથના ફોટા મોર્ફ કરી લગ્નેતર સંબંધોહોવાનુ જણાવી વોટસએપ ગપૃમાં વાયરલ કરી ફરીયાદી બેનને બદનામ કરવાની બદદાનતથી, તેઓના ફોટાઓનો દુરૂપયોગ કરી સોશ્યલ મીડિયામાં વાયરલ કરી ફરીયાદી બેનને સાંસારીક, સામાજિક રીતે બદનામ કરવા સારૂ આ કામના આરોપીએ પરરૂપ ધારણ કરી ગુનો કર્યો હતો. આ અંગે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશને ખાતે ગુનો નોંધાયેલ. આ કામના આરોપી ચિંતન પ્રભુદાસ પટેલની વડોદરા
ભરૂચ જિલ્લા ભાજપાનું સક્રિય કાર્યકર્તા સંમેલન યોજાયું
ભાજપાની આંતરીક લડાઈ શહેરને કચરાપેટી બનાવી રહી છે
ભરૂચને મળ્યો ૩.૫ કિ.મી. લાંબો એલિવેટેડ ઓવરબ્રિજ
લોકલ ક્રાઈમ બ્રાંચે ૭ જુગારી ઝડપ્યા
ભરૂચમાં પત્તા-પાનાનો જુગાર રમતાં ૮ ઝડપાયા
ભરૂચના ભૃગુઋષિ ઓવરબ્રિજ પર પતંગની દોરીથી ગળું કપાતાં યુવતીનું મોત
જંબુસરના વાવલી ગામેથી દારૂ ઝડપાયો
૨૦૦ કિ.મિ. સાયકલ રાઈડ નીયત સમય કરતાં ૨ કલાક ૪૦ મિનિટ પહેલાં પૂર્ણ કરતાં સાયકલવીરો
બૂટલેગર હનીફ દિવાનનો દારૂ ઝડપાયો
લોભ-લાલચ આપી ધર્માંતરણ મામલે ૪ની ધરપકડ
ગજાનન અકેડેમીનો ઋષી પટેલ NEETની પરીક્ષામાં જિલ્લામાં પ્રથમ
નેત્રંગમાં દીપડો દેખાતાં ફફડાટ
ભરૂચના જલ્પ વ્હાલુવાલાને વિજેતા બનાવો
ઈસ્કોન પરિવાર ભરૂચ દ્વારા શાંતિપૂર્ણ વિરોધ કરાયો
ભરૂચ કોંગ્રેસ ઉજવશે ખાડોત્સવ