Beautiful_bharuch

Beautiful_bharuch Follow us For bharuch City and
Gujarat Updates �


Instagram

📌ગુજરાત બોર્ડની ધોરણ 10-12ની પરીક્ષાની તારીખ જાહેર, *11 માર્ચથી શરૂ થશે બોર્ડની પરીક્ષા...*ધોરણ-12 પછી લેવાતી ગુજકેટની પ...
13/10/2023

📌ગુજરાત બોર્ડની ધોરણ 10-12ની પરીક્ષાની તારીખ જાહેર,
*11 માર્ચથી શરૂ થશે બોર્ડની પરીક્ષા...*

ધોરણ-12 પછી લેવાતી ગુજકેટની પરીક્ષા 2 એપ્રિલે લેવામાં આવશે

ભરૂચના દયાદરા - કેલોદ માર્ગ ઉપર ગમખ્વાર અકસ્માત કાર અને ડમ્પર વચ્ચે સર્જાયો અકસ્માત અકસ્માતમાં આમોદના સુડી ગામના ૪ લોકોન...
12/10/2023

ભરૂચના દયાદરા - કેલોદ માર્ગ ઉપર ગમખ્વાર અકસ્માત કાર અને ડમ્પર વચ્ચે સર્જાયો અકસ્માત અકસ્માતમાં આમોદના સુડી ગામના ૪ લોકોના મોત શાકીર પટેલ,ઉસ્મા પટેલ,મોહંમદ મકસુદ,મુસ્તકીમ દિવાનનું ધટના સ્થળે મોત ભરૂચ તાલુકા પોલીસ અને આસપાસના લોકો ઘટના સ્થળે કારમાં ફસાયેલા મૃતદેહોને બહાર કાઢી પી.એમ અર્થે ખસેડાયા

Bharuch : મનુબર ચોકડી પાસે ટ્રકની ટક્કરે અકસ્માત સર્જાતા બાઈક ચાલક 1 વ્યક્તિનું મોત....
08/10/2023

Bharuch : મનુબર ચોકડી પાસે ટ્રકની ટક્કરે અકસ્માત સર્જાતા બાઈક ચાલક 1 વ્યક્તિનું મોત....

📌ભરૂચની ₹290 કરોડનું બજેટ ધરાવતી 4 પાલિકાઓના મહિલા પ્રમુખોનું જાણો પંચ (સોગંદ) નામું, કોઈ પાંચ ચોપડી પાસ, તો કોઈ ધોરણ 10...
02/10/2023

📌ભરૂચની ₹290 કરોડનું બજેટ ધરાવતી 4 પાલિકાઓના મહિલા પ્રમુખોનું જાણો પંચ (સોગંદ) નામું, કોઈ પાંચ ચોપડી પાસ, તો કોઈ ધોરણ 10
- ચારેય પાલિકાના મહિલા પ્રમુખમાં સૌથી નાની ઉંમરના ભરૂચના 28 વર્ષના પ્રમુખ
- અંકલેશ્વર પાલિકા મહિલા પ્રમુખ તો માત્ર 5 ચોપડી જ ભણેલા
- ચારેય મહિલા પ્રમુખોના નામે નથી કોઈ જમીન કે મકાન

અંકલેશ્વર યુથ કોંગ્રેસ દ્વારા પી.ડબલ્યુ ડીની કચેરીએ બિસ્માર માર્ગને લઈ  આવેદન પત્ર આપ્યુંઅંકલેશ્વર શહેર અને અન્ય ખખડધજ મ...
25/09/2023

અંકલેશ્વર યુથ કોંગ્રેસ દ્વારા પી.ડબલ્યુ ડીની કચેરીએ બિસ્માર માર્ગને લઈ આવેદન પત્ર આપ્યું

અંકલેશ્વર શહેર અને અન્ય ખખડધજ માર્ગનો વહેલી તકે પેચવર્ક નહીં કરવામાં આવે તો આંદોલનની ચીમકી

રજૂઆત કરવા પહોંચેલા કોંગ્રેસના આગેવાનોએ અધિકારીઓની ગેરહાજરીને લઈ રોષ વ્યક્ત કર્યો

જો કે કચેરીમાં લાઇટ પંખા પણ ચાલુ હોવાથી નારાજગી ઠાલવી

📌નર્મદા મૈયા બ્રિજથી ગડખોલ પાટિયા સુધી 4 મગર હોવાનો અંદાજપુરના પાણીમાં મગર ખેંચાય આવ્યા હોવાનું અનુમાનસામાજિક વનીકરણ વિભ...
22/09/2023

📌નર્મદા મૈયા બ્રિજથી ગડખોલ પાટિયા સુધી 4 મગર હોવાનો અંદાજ

પુરના પાણીમાં મગર ખેંચાય આવ્યા હોવાનું અનુમાન

સામાજિક વનીકરણ વિભાગ દ્વારા મગર પકડવા પાંજરા ગોઠવાયા

ચેતવણી અંગેના બોર્ડ પણ લગાવાયા

ભરૂચ નર્મદા નદી પૂરના પાણીમાં ડૂબી જવાથી એક યુવાન નું મોત નિપજ્યું....FOLLOW For more                                   ...
21/09/2023

ભરૂચ નર્મદા નદી પૂરના પાણીમાં ડૂબી જવાથી એક યુવાન નું મોત નિપજ્યું....
FOLLOW
For more


અંકલેશ્વરઅંકલેશ્વર તાલુકાની  અનેક શાળામાં પૂરના પાણી પ્રવેશી જતા કાદવ કીચડનો જમાવડોદિવા રોડ ઉપર આવેલ સ્વામી વિવેકાનંદ સ્...
20/09/2023

અંકલેશ્વર

અંકલેશ્વર તાલુકાની અનેક શાળામાં પૂરના પાણી પ્રવેશી જતા કાદવ કીચડનો જમાવડો

દિવા રોડ ઉપર આવેલ સ્વામી વિવેકાનંદ સ્કૂલમાં શાળાના સ્ટાફ દ્વારા સફાઈ હાથ ધરી

જુના કાંસિયા ગામની પ્રાથમિક શાળામાં પણ તમામ વસ્તુ પલળી
FOLLOW
For more


FOLLOW For more
20/09/2023

FOLLOW
For more


*IMPORTANT UPDATE* 📌🚨*હાલ નર્મદા નદીમાં પુરના પાણી ઓસરતાં નર્મદા મૈયા બ્રિજ પુન: શરૂ કરાયો.*નર્મદા નદી મા ભયજનક સપાટી હો...
18/09/2023

*IMPORTANT UPDATE* 📌🚨

*હાલ નર્મદા નદીમાં પુરના પાણી ઓસરતાં નર્મદા મૈયા બ્રિજ પુન: શરૂ કરાયો.*

નર્મદા નદી મા ભયજનક સપાટી હોવાથી ગઈ કાલે બ્રિજ બંધ કરાયો હતો...

Now Narmada Maiya Bridge has been resumed as the flood waters recede in Narmada river...

FOLLOW
For more


નર્મદા નદી માં વધી રહેલા જળસ્તર ને કારણે સલામતી નાં કારણોસર ભરૂચનો સિલ્વર Railway bridge 30 વર્ષ બાદ પહેલીવાર બંધ કરાયો....
17/09/2023

નર્મદા નદી માં વધી રહેલા જળસ્તર ને કારણે સલામતી નાં કારણોસર ભરૂચનો સિલ્વર Railway bridge 30 વર્ષ બાદ પહેલીવાર બંધ કરાયો. વડોદરા - સુરત વચ્ચે રેલ ટ્રાફિક બંધ કરાયો..
FOLLOW
For more


📌બિગ બ્રેકિંગ : સરદાર સરોવર નર્મદા ડેમ અપડેટસવારે 10 કલાકે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 135.65 મીટરે નોંધાઈ. માત્ર ૨ ક...
16/09/2023

📌બિગ બ્રેકિંગ : સરદાર સરોવર નર્મદા ડેમ અપડેટ

સવારે 10 કલાકે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 135.65 મીટરે નોંધાઈ. માત્ર ૨ કલાકમા સપાટીમાં ૨૩ સે.મિ. નો વધારો

મહત્તમ સપાટી - 138.68 મીટર

પાણીની આવકમાં 2 કલાક્મા ૩,૬૪,૬૨૯ ક્યુસેકનો વધારો.
હાલમાં પાણીની આવક – ૫,૩૧,૦૦૦ ક્યુસેક

*બપોરે 12 કલાકથી 10 દરવાજા ખોલી પાણી છોડાઇ શકે*

શરૂઆતમાં 1.45 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવે તેવી શક્યતાઓ ત્યારબાદ દર કલાકે વધુ ગેટ ખોલી પાણી છોડવાની શકયતાઓ.

નર્મદા,ભરૂચ,વડોદરા જિલ્લાના કાંઠા વિસ્તારના ગામોને સાવધ રહેવા અપીલ

📌 બ્રેકિંગ : ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પોલીસકર્મી ઉપર પાઇપથી હુમલો, ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયાFOLLOW For more     ...
28/08/2023

📌 બ્રેકિંગ : ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પોલીસકર્મી ઉપર પાઇપથી હુમલો, ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયા
FOLLOW
For more


ચંદ્રયાન-3 સફળતાપૂર્વક પાર પડ્યું છેચંદ્ર પર સોફ્ટ-લેન્ડેડ
23/08/2023

ચંદ્રયાન-3 સફળતાપૂર્વક પાર પડ્યું છે
ચંદ્ર પર સોફ્ટ-લેન્ડેડ

*ભરૂચ સાથે ભારતના 508 રેલવે સ્ટેશનોનો ₹24 હજાર કરોડ ઉપરાંતના ખર્ચે પુનઃવિકાસનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી શિ...
06/08/2023

*ભરૂચ સાથે ભારતના 508 રેલવે સ્ટેશનોનો ₹24 હજાર કરોડ ઉપરાંતના ખર્ચે પુનઃવિકાસનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી શિલાન્યાસ કર્યો*
- ભરૂચ રેલવે કોલોનીમાં ₹34 કરોડના ખર્ચે સ્ટેશનની કાયાપલટના ભૂમિપૂજન સમારોહમાં મહાનુભવો ઉપસ્થિત રહ્યાં
FOLLOW
For more


ભરૂચમાં સટ્ટાબેટિંગનો ડંકો વગાડતા પિતા-પુત્ર SOG ના હાથે ક્લિન બોલ્ડ...-છ મોબાઈલ, એક લેપટોપ અને રોકડા 37 હજાર સાથે ₹1.18...
02/08/2023

ભરૂચમાં સટ્ટાબેટિંગનો ડંકો વગાડતા પિતા-પુત્ર SOG ના હાથે ક્લિન બોલ્ડ...

-છ મોબાઈલ, એક લેપટોપ અને રોકડા 37 હજાર સાથે ₹1.18 લાખનો મુદ્દામાલ જપ્ત...
FOLLOW
For more


📌 બ્રેકિંગ : ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલ ની વડોદરા ખાતે બઢતી સાથે બદલી....FOLLOW For more                       ...
27/07/2023

📌 બ્રેકિંગ : ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલ ની વડોદરા ખાતે બઢતી સાથે બદલી....
FOLLOW
For more


21/12/2022
📌 બ્રેકીંગ : ઝઘડિયા વિધાનસભા પર પ્રથમ વખત કમળ ખીલ્યું...21,000 મત ઉપરાંતથી ભાજપ વિજેતાભાજપા ના રીતેશ વસાવા ની ઐતિહાસિક જ...
08/12/2022

📌 બ્રેકીંગ : ઝઘડિયા વિધાનસભા પર પ્રથમ વખત કમળ ખીલ્યું...

21,000 મત ઉપરાંતથી ભાજપ વિજેતા

ભાજપા ના રીતેશ વસાવા ની ઐતિહાસિક જીત

જંબુસર બેઠક પર ભાજપના ઉમેદવાર ડી.કે.સ્વામીની જીત...
08/12/2022

જંબુસર બેઠક પર ભાજપના ઉમેદવાર ડી.કે.સ્વામીની જીત...

📌 બ્રેકીંગ : વાગરા વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર અરુણસિંહ રણાની 13453 મતે જીત
08/12/2022

📌 બ્રેકીંગ : વાગરા વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર અરુણસિંહ રણાની 13453 મતે જીત

ભરૂચ📌ભરૂચ બેઠક પરથી ભાજપાના ઉમેદવાર રમેશભાઈ મિસ્ત્રી ની ભવ્ય જીત64243 મતથી મેળવી જીત
08/12/2022

ભરૂચ

📌ભરૂચ બેઠક પરથી ભાજપાના ઉમેદવાર રમેશભાઈ મિસ્ત્રી ની ભવ્ય જીત

64243 મતથી મેળવી જીત

08/12/2022

📌 ભરૂચ વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર જયકાંત પટેલે હાર સ્વીકારી....

08/12/2022

ઝઘડિયા 8 રાઉન્ડ

કોંગ્રેસ-5077

ભાજપ-39174

આપ-2402

છોટુ વસાવા -22016

08/12/2022

અંકલેશ્વર રાઉન્ડ 12

ભાજપ 61399

કોંગ્રેસ 37824

23575 વોટથી ભાજપ આગળ

08/12/2022

📌 અંકલેશ્વર રાઉન્ડ 10
ભાજપ 51521
કોંગ્રેસ 30126
21395 હજારથી વોટથી ભાજપ આગળ

📌 ઝઘડિયા રાઉન્ડ 5
ભાજપ 24449
કોંગ્રેસ 3184
છોટુભાઈ 12483
11966 વોટથી ભાજપ આગળ

📌 જંબુસર રાઉન્ડ 9
ભાજપ 44114
કોંગ્રેસ 24251
ભાજપ 19863 વોટથી આગળ

📌 વાગરા રાઉન્ડ 8
7800 મત થી ભાજપ આગળ

08/12/2022

📌 ભરૂચ રાઉન્ડ 12

ભાજપ 32000 થી લીડ

ગુજરાત વિધાનસભા ચુંટણીની તારીખ જાહેર૧ ડિસેમ્બર અને ૫ ડિસેમ્બરે મતદાન૮ ડિસેમ્બરે આવશે ચૂંટણીનું પરિણામસુ લાગે કોણ જીતશે 😅...
03/11/2022

ગુજરાત વિધાનસભા ચુંટણીની તારીખ જાહેર

૧ ડિસેમ્બર અને ૫ ડિસેમ્બરે મતદાન

૮ ડિસેમ્બરે આવશે ચૂંટણીનું પરિણામ

સુ લાગે કોણ જીતશે 😅 comment કરો

30/10/2022

ઝૂલતો વિકાસ', લટકતું મોત:'60 બોડી કાઢી છે', અમૃતિયાનો દાવો, મૃતકોમાં 10થી વધુ બાળકો સામેલ, મોતનો આંકડો હજી પણ વધી શકે છે

મોરબીમાં મચ્છુ ડેમ તૂટ્યાના 40 વર્ષ બાદ મોટી દુર્ઘટના

મોરબી ઝુલતો પુલ તૂટ્યો તે પહેલાનો વીડિયો હોવાની શક્યતા
શું ભીડના કારણે તૂટ્યો કે નબળી કામગીરીના કારણે ?

| | |

30/10/2022

મોરબીમાં ઝૂલતો પુલ તૂટતા 400 લોકો પાણીમાં ડૂબ્યા



મોરબીમાં મોટી દુર્ઘટના મચ્છુ નદી પરનો ઝૂલતો પુલ તૂટતા લોકો પાણીમાં પટકાયા, 3 દિવસ પહેલા જ થયું હતું લોકાર્પણ

30/10/2022

મોરબીમાં મોટી દુર્ઘટના મચ્છુ નદી પરનો ઝૂલતો પુલ તૂટતા લોકો પાણીમાં પટકાયા, 3 દિવસ પહેલા જ થયું હતું લોકાર્પણ
પુલ તૂટતા 400 લોકો પાણીમાં ડૂબ્યા


FOLLOW
For more










29/10/2022

*નબીપુર નજીક સર્જાયો અકસ્માત*

નેશનલ હાઇવે 48 ઉપર વડોદરા થી સુરત જવાના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર *પાંચ વાહનો* વચ્ચે અકસ્માત સર્જાયો હતો..
પાંચ વાહનોમાં એક કન્ટેનર , બે ખાનગી બસો , એક સરકારી બસ તેમજ મારુતિ વાન વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો..
મારુતિ વાનમાં સવાર બે ઈસમોનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું અને બે લોકો ઇજાગ્રસ્ત થયા હતા..
આ અકસ્માતના ઇજાગ્રસ્તોને 108 ની મદદ થી ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા...
અકસ્માતના બનાવ મા મૃત્યુ પામેલાઓમાં *હર્ષદભાઈ મગનભાઈ માછી* અને *સોમાભાઈ માછીનો* સમાવેશ થાય છે..
જ્યારે બીજા ઇજાગ્રસ્તોમાં ભાવેશભાઈ મોહનભાઈ માછી અને શૈલેષભાઈ ચંદુભાઈ માછી નો સમાવેશ થાય છે...
અકસ્માતના બનાવવા અંગે નબીપુર પોલીસ તપાસ કરી રહી છે...
FOLLOW
For more


*2022 ની ચૂંટણી માટે ગુજરાત ની મતદાર યાદી જાહેર...*રાજ્યની મતદાર યાદી જાહેર, 2022ની ચૂંટણીમાં 4.90 કરોડ મતદારો, 11.62 લા...
11/10/2022

*2022 ની ચૂંટણી માટે ગુજરાત ની મતદાર યાદી જાહેર...*

રાજ્યની મતદાર યાદી જાહેર, 2022ની ચૂંટણીમાં 4.90 કરોડ મતદારો, 11.62 લાખ યુવા મતદારો ઉમેરાયા. ભરૂચ જિલ્લામાં કુલ મતદારો 12 લાખ 65 હજાર 588 નોંધાયા.
FOLLOW
For more


અંકલેશ્વરના ગડખોલ પાટિયા ઓવરબ્રિજ અકસ્માત ઝોન બન્યોબે દિવસમાં બે અકસ્માતઆજરોજ કાર ચાલકે બાઈક સવારોને ટક્કર મારતા બંને ની...
07/10/2022

અંકલેશ્વરના ગડખોલ પાટિયા ઓવરબ્રિજ અકસ્માત ઝોન બન્યો

બે દિવસમાં બે અકસ્માત

આજરોજ કાર ચાલકે બાઈક સવારોને ટક્કર મારતા બંને નીચે પટકાયા

અકસ્માતને પગલે એક યુવાનનું મોત,અન્ય ઘાયલ

FOLLOW
For more


ભરુચ નગરપાલિકા દ્વારા નવલી નવરાત્રીમાં મહિલાઓ તેમજ બાળકોની સુરક્ષાને લઇને અનોખી પહેલ શરૂ કરાઇ છે....રાત્રીના 9 કલાકથી 12...
02/10/2022

ભરુચ નગરપાલિકા દ્વારા નવલી નવરાત્રીમાં મહિલાઓ તેમજ બાળકોની સુરક્ષાને લઇને અનોખી પહેલ શરૂ કરાઇ છે....
રાત્રીના 9 કલાકથી 12 વાગ્યા સુધી શહેરમાં સિટી બસમાં ફ્રી મુસાફરીનું આયોજન પાલિકા દ્વારા કરવામાં આવ્યું છે...

FOLLOW
For more


I phone 14 launchedઆખરે   લૉન્ચ થયો....              FOLLOW For more
08/09/2022

I phone 14 launched
આખરે લૉન્ચ થયો....

FOLLOW
For more


    Good Night :-(FOLLOW For more
04/09/2022


Good Night :-(


FOLLOW
For more


આજરોજ વાગરા વિધાનસભાના વિવિધ ગામોમાંથી ૧૨૫ થી વધારે ભારતીય જનતા પાર્ટીના (BJP) ના કાર્યકર્તાઓ પક્ષ છોડી ભારતીય રાષ્ટ્રીય...
04/09/2022

આજરોજ વાગરા વિધાનસભાના વિવિધ ગામોમાંથી ૧૨૫ થી વધારે ભારતીય જનતા પાર્ટીના (BJP) ના કાર્યકર્તાઓ પક્ષ છોડી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષની વિચારધારામાં જોડાયા.....
FOLLOW
For more


ભરૂચ નગરમાં રખડતા ઢોરોની ફરિયાદ મળતા ભરૂચ નગરપાલિકા દ્વારા રખડતા પશુઓને પાંજરે પૂરવાની કવાયત હાથ ધરવામાં આવી છે તો સૌ પશ...
25/08/2022

ભરૂચ નગરમાં રખડતા ઢોરોની ફરિયાદ મળતા ભરૂચ નગરપાલિકા દ્વારા રખડતા પશુઓને પાંજરે પૂરવાની કવાયત હાથ ધરવામાં આવી છે તો સૌ પશુપાલકો ને વિનંતી છે કે આપ આપના પશુને રસ્તે રખડતા ના મૂકો.
FOLLOW
For more


ભરૂચ નજીક ગોલ્ડનબ્રિજ ખાતે પાણીની સપાટી 24 ફૂટને સ્પર્શી..ભયજનક સપાટી પર જળ સ્તર પહોંચ્યાનીચાણવાળા વિસ્તારના લોકોને સલામ...
23/08/2022

ભરૂચ નજીક ગોલ્ડનબ્રિજ ખાતે પાણીની સપાટી 24 ફૂટને સ્પર્શી..

ભયજનક સપાટી પર જળ સ્તર પહોંચ્યા

નીચાણવાળા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસી જવા અપીલ..
Follow
For more


Address

Bharuch

Alerts

Be the first to know and let us send you an email when Beautiful_bharuch posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Share



You may also like