29/04/2023
પાનોલી થી અંક્લેશ્વર ના મુખ્ય ધોરી માર્ગ પર અત્યારે સમારકામ ચાલું છે. પણ એક વાત એ પણ છે. કે પાનોલી એ ઔદ્યોગિક મથક છે અને સાંજે તેના કર્મચારીઓ પાનોલી થી અંકલેશ્વર આવતા હોય છે પણ મોટા વાહનો જે છેલ્લા પટ્ટા પર ચાલે છે તેના લીધે જે થોડું ઉડે છે તેનાથી નાના વાહનો ચલાવતા રાહદારીઓને તકલીફ અને અડચણ પડતી હોય છે તો આવા રાહદારીઓ માટે મોટા વાહનો છેલ્લા પટ્ટા પર ન ચાલે તે ખુબજ અત્યંત જરૂરી છે