RHB News

RHB News news

02/03/2024

*ગુજરાતની લોકસભાની 15 સીટો ના ઉમેદવારોની જાહેરાત*

કચ્છ વિનોદ ચાવડા
બનાસકાંઠા રેખાબેન ચૌધરી
પાટણ ભરતસિંહ ડાભી
*ગાંધીનગર અમિત શાહ*
અમદાવાદ પશ્ચિમ દિનેશ મકવાણા
રાજકોટ પુરુષોત્તમ રૂપાલા
પોરબંદર મનસુખ માંડવીયાયા
જામનગર પૂનમબેન માડમ
આણંદ મિતેશભાઇ પટેલ
ખેડા દેવુસિંહ ચૌહાણ
પંચમહાલ રાજપાલ સિંહ જાદવ
દાહોદ જશવંતસિંહ ભાભોર
*ભરૂચ મનસુખ વસાવા*
બારડોલી પ્રભુભાઈ વસાવા
*નવસારી સી આર પાટીલ*

24/02/2024

ઇન્ડિયા ગઠબંધન માં ભરૂચ લોકસભા બેઠક પર ચૈતર વસાવા નું નામ જાહેર થતા સૌનો આભાર માન્યો..
"લોકતંત્ર ને બચાવવા માટે AAP-કોંગ્રેસ ના તમામ કાર્યકરો સાથે મળી ભરૂચ લોકસભા જીતીશું."
- ચૈતર વસાવા

24/02/2024

આપ અને કોંગ્રેસના ગઠબંધનને લઈ સૌથી મોટા સમાચાર: આપ અને કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે ગઠબંધનનું કર્યું એલાન....

*ગુજરાતમાં 24 ઉપર કોંગ્રેસ લડશે ,બે સીટ ઉપર આમ આદમી પાર્ટી લડશે*

*ભરૂચ અને ભાવનગર સીટ ઉપર આમ આદમી પાર્ટી લડશે*

આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનના એલાન બાદ મુમતાઝ પટેલનું ટ્વિટ, કહ્યું ભરૂચ લોકસભા સીટ કોંગ્રેસ માટે બચાવી ન શ...
24/02/2024

આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનના એલાન બાદ મુમતાઝ પટેલનું ટ્વિટ, કહ્યું ભરૂચ લોકસભા સીટ કોંગ્રેસ માટે બચાવી ન શકે તે માટે મારા જિલ્લાના કાર્યકરોની માફી માંગુ છું

24/02/2024

*બ્રેકિંગ ન્યુઝ*

*લોકસભાની ચૂંટણીમાંકોંગ્રેસ અને આપના સંયુક્ત જોડણની સતાવાર જાહેરાત*

*ગુજરાતમાં 24 ઉપર કોંગ્રેસ લડશે ,બે સીટ ઉપર આમ આદમી પાર્ટી લડશે*

*ભરૂચ અને ભાવનગર સીટ ઉપર આમ આદમી પાર્ટી લડશે*

*દિલ્હીમાં આમ આદમી પાર્ટી ચાર પર અને કોંગ્રેસ ત્રણ માં જંગમાં ઉતરશે*

22/02/2024

ભરૂચ બ્રેકિંગ..

ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ એ ચાર્જ આપ્યો નહીં તો નવા પ્રમુખે ચાર્જ લીધો કેવી રીતે..

કોંગ્રેસના પૂર્વ જિલ્લા પ્રમુખ 6 વર્ષથી નિષ્ક્રિય રહ્યા બાદ પણ પ્રમુખ તરીકે નિમણૂકિ થતા કોંગ્રેસીઓમાં રોષ

તાલુકા પંચાયત જિલ્લા પંચાયત સહિતની ચૂંટણીમાં નિષ્ક્રિય રહેલા પૂર્વ જિલ્લા પ્રમુખને પુનઃ નિમણૂકિને લઇ વિવાદ

નવનિયુક્ત જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાએ ચાર્જ લીધો પરંતુ પાયાના હોદ્દેદારો અને ચૂંટાયેલી પાંખો તથા સિનિયર આગેવાનો જ ગુમ..

એક જ જાતિના વ્યક્તિઓને 15 વર્ષથી જિલ્લા પ્રમુખ તરીકેનો ચાર્જ અપાતો હોવાના કારણે કોંગ્રેસીઓમાં રોષ..

રાજેન્દ્રસિંહ રાણાની જિલ્લા પ્રમુખ તરીકે નિમણૂકીને લઈ આવનાર સમયમાં મહત્વના અગ્રણીઓના પડી શકે છે રાજીનામા..

યુથ કોંગ્રેસ અને સિનિયર કોંગ્રેસીઓ ભેગા મળી જિલ્લા કોંગ્રેસ સમિતિની સામે આપી શકે છે કાર્યક્રમો..

અગાઉ મહિલા હોદેદાર સાથે રહી ચૂક્યા છે વિવાદમાં..?

22/02/2024

ભરૂચ:- ઝઘડિયા

એંકર :- ઝઘડિયા તાલુકાના ગુમાનદેવ હનુમાનજીના મંદિર ખાતેથી આમ આદમી પાર્ટીના ભરૂચ લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવાએ 21 દિવસની સ્વાભિમાન યાત્રાની શરૂઆત કરી...

આ સ્વાભિમાન યાત્રા ભરૂચ લોકસભાની 7 વિધાનસભા ક્ષેત્રોમાં ફરીને જનસંપર્ક કરશે...

ચૈતર વસાવા એ ભરૂચ લોકસભા બેઠક જીતવાનો આશાવાદ વ્યક્ત કર્યો...

આવનાર ટુંક જ સમયમાં ઇન્ડિયા એલાઈન્સ ભરૂચ લોકસભા બેઠક પર થી મારા નામની જાહેરાત કરશે ..

આવનાર દિવસોમાં ભરૂચ લોકસભા બેઠક આપ પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી ખભેખભા મિલાવીને કામ કરીશું અને ભાજપની ભ્રષ્ટ સરકારની ભરૂચ લોકસભા જીતીશું...

હુ માત્ર આદિવાસી સમાજ નહિ પરંતુ બીજા અન્ય સમાજ ના લોકો કે જે ભાજપ સરકારથી ત્રસ્ત થયેલા સમાજને સાથે લઈને ચાલીશ...

जंबूसर तालुका के कावी गांव के मछुआरों को खंभात तीर्थ खाड़ी में मिला एक अनोखा शिवलिंग  :- समुद्र के जल में तैरते हुए शिवल...
07/02/2024

जंबूसर तालुका के कावी गांव के मछुआरों को खंभात तीर्थ खाड़ी में मिला एक अनोखा शिवलिंग

:- समुद्र के जल में तैरते हुए शिवलिंग को देखकर चकित हो गए मछुवारे



:- विशेष रूप से शिव लिंग शेष नाग, शंख के साथ दिखाई देता है

भरूच। भरूच जिले के जंबूसर तहसील के कावी -कंबोई स्थित स्तंभेश्वर तीर्थ से कुछ ही दूरी पर मछुआरों को खंभात तीर्थ खाड़ी बंदरगाह से समुद्र में ढाई फुट का तैरता हुआ क्रिस्टल शिवलिंग मिलने से भक्ति का सागर उमड़ पड़ा है। कावी को दक्षिण सोमनाथ कहा जाता है।

जंबूसर तालुका के कावी गांव के मछुआरों को खंभात तीर्थ खाड़ी से समुद्र के पानी में तैरता हुआ एक शिवलिंग मिला, जिसे देखने के लिए शिव भक्तों का तांता लगा हुआ है।
नर्मदा में कंकर अटल शंकर की भूमि भरूच जिले में कई शिव मंदिर स्थित हैं। बुधवार सुबह जंबूसर तालुका के कावी गांव में रहने वाले कालिदास वाघेला सहित मछुआरे नियमित रूप से मछली पकड़ने के लिए महिसागर संगम साबरमती गए। जब मछुआरे मछली पकड़ रहे थे तो उन्हें जाल में एक भारी वस्तु फंसने पर तैरते हुए शिवलिंग के दर्शन हुए।
जब दो मछुआरे युवकों ने उसे जाल से बाहर निकाला, जब वह नहीं उठा तो 12 से अधिक अन्य लोगों ने उसे रस्सी से उठाकर नाव तक पहुंचाया और कावी बंदरगाह पहुंचने पर शिव लिंग मिलने की खबर मिली. यह बात गांव में तेजी से फैली और शिवभक्तों की भीड़ जमा हो गई।

लोगों ने स्वच्छ जल से शिवलिंग का अभिषेक किया तो शेष नाग, शंख और मूर्ति प्रकट हो गये। अनोखे शिव लिंग को देखकर शिवभक्तों ने हर-हर महादेव के जयकारे लगाए। यह ढाई फुट का शिवलिंग स्फटिक पत्थर से बना हुआ भी माना जाता है।

✍️

03/02/2024

*अमेरिका का इराक-सीरिया में 85 ईरानी ठिकानों पर हमला*

अमेरिका ने आज शनिवार सुबह इराक और सीरिया में 85 ईरानी ठिकानों पर हमला किया। ये अटैक 5 दिन पहले जॉर्डन-सीरिया बॉर्डर पर ड्रोन हमले में तीन सैनिकों की मौत के जवाब में किया गया।
न्यूयॉर्क टाइम्स के मुताबिक अमेरिकी सेना ने एक बयान में कहा कि उसके लड़ाकू विमानों ने शनिवार सुबह इराक और सीरिया में ईरान रिवोल्यूशनरी गार्ड (IRGC) और उनके समर्थित मिलिशिया से जुड़े 85 ठिकानों पर जवाबी हवाई हमले किए।

इस दौरान 7 जगहों (4 सीरिया, 3 इराक) पर मिसाइलें दागी गईं। कमांड एंड कंट्रोल सेंटर, रॉकेट, मिसाइल और ड्रोन स्टोरेज साइट के साथ-साथ इंटेलिसजेंस ठिकानों को निशाना बनाया।


#राजस्थान हटावो भ्रष्टाचार

નર્મદા : ડેડીયાપાડાના ઇતિહાસમાં પહેલીવાર વરરાજા જાન લઈને હેલિકોપ્ટરમાં આવતા  ગામડાઓમાંથી લોકો હેલિકોપ્ટર જોવા ઉમટી પડ્યા...
03/02/2024

નર્મદા : ડેડીયાપાડાના ઇતિહાસમાં પહેલીવાર વરરાજા જાન લઈને હેલિકોપ્ટરમાં આવતા ગામડાઓમાંથી લોકો હેલિકોપ્ટર જોવા ઉમટી પડ્યા હતા
મુંબઈના રોહનએ પોતાના વરઘોડા માટે અને વરરાજાને લઈ જવા માટે મુંબઈથી ખાસ હેલિકોપ્ટર ભાડે કર્યું હતું.
મુંબઈથી ટીંબા ગામે હેલિકોપ્ટરથી આવ્યા
ડેડીયાપાડાનો ઇતિહાસમાં સૌ પ્રથમ વખત જાન હેલિકોપ્ટરમાં આવી છે જે ભારત હવે બદલ રહા હૈ નું સૂત્ર સાર્થક કરે છે

સુરેન્દ્રનગર : લીંબડી-અમદાવાદ નેશનલ હાઇવે પર ખાનગી ટ્રાવેલ્સ બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત બે વ્યકિતના ઘટના સ્થળે મોત નીપજ્...
03/02/2024

સુરેન્દ્રનગર : લીંબડી-અમદાવાદ નેશનલ હાઇવે પર ખાનગી ટ્રાવેલ્સ બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત
બે વ્યકિતના ઘટના સ્થળે મોત નીપજ્યા
જનશાળી ગામના પાટિયા પાસે ખાનગી ટ્રાવેલ્સ અને ડમ્પર વચ્ચે સર્જાયો અકસ્માત
અન્ય ૨૦ વ્યક્તિઓને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે અલગ અલગ ૧૦૮ એમબ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા
અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા
પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી

સુરેન્દ્રનગર : લીંબડી-રાજકોટ હાઇવે પર ડમ્પર અને આઈશર વચ્ચે અકસ્માતમાં ૦૧ વ્યક્તિનુ ઘટના સ્થળે મોત નિપજ્યુંમોડેલ સ્કૂલ પા...
03/02/2024

સુરેન્દ્રનગર : લીંબડી-રાજકોટ હાઇવે પર ડમ્પર અને આઈશર વચ્ચે અકસ્માતમાં ૦૧ વ્યક્તિનુ ઘટના સ્થળે મોત નિપજ્યું

મોડેલ સ્કૂલ પાસે સર્જાયેલ અકસ્માતમાં એક વ્યક્તિનુ મોત નિપજ્યુ

અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા

પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી

03/02/2024

Gujarat: રાજ્યકક્ષાએ દ્વિતીય સત્રાંત પરીક્ષાની તારીખો કરી જાહેર, ધો. 3થી 8ની દ્વિતીય સત્રાંત પરીક્ષા 4થી 23 એપ્રિલ સુધી યોજાશે

03/02/2024

સુરત

અમરોલીમાં ચાર વર્ષની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મનો મામલો

આરોપી અકબર રાયને 20 વર્ષની સજાનો કરાયો હુકમ

ઉપરાંત 10 હજાર રૂપિયાનો દંડ પણ કરાયો

દંડ નહિ ભરે તો વધુ ત્રણ માસની સજા પડશે ભોગવવી

કોર્ટે બાળકીને વળતર પેટે 4 લાખ રૂપિયા આપવા નો પણ હુકમ કર્યો.

આ કેસમાં બાળકીએ ઓળખ પરેડમાં ગુનેગારને બતાવ્યો હતો ઓળખીને

તેની સામે આપી પણ હતી જુબાની.

03/02/2024

મહારાષ્ટ્રમાં ભાજપ નેતાનો પોલીસ સ્ટેશનમાં શિવસેના નેતા પર ગોળીબાર, ભાજપ MLA ગણેશ ગાયકવાડ અને શિવસેના નેતા મહેશ ગાયકવાડ વચ્ચે થયો હતો વિવાદ

3 IAS અધિકારીને વધારાનો હવાલો સોંપાયોગૃહ વિભાગનો વધારાનો હવાલો IAS પંકજ જોશીને સોંપાયોકમલ દયાણીને GSFC ના એમડીનો વધારાનો...
03/02/2024

3 IAS અધિકારીને વધારાનો હવાલો સોંપાયો
ગૃહ વિભાગનો વધારાનો હવાલો IAS પંકજ જોશીને સોંપાયો
કમલ દયાણીને GSFC ના એમડીનો વધારાનો હવાલો
કે.કે.નિરાલાને નાણાં વિભાગનો વધારાનો ચાર્જ સોંપાયો

03/02/2024

*गुजरात विधानसभा में बजट का ऐलान, बजट में जानें किसे क्या मिला*

गुजरात के वित्त मंत्री कनू देसाई ने शुकवार को विधानसभा में वित्त वर्ष 2024-25 के लिए 3,32,465 करोड़ का रुपयों का बजट पेश किया। यह गुजरात सरकार का अब तक का सबसे बड़ा बजट है। इस दौरान उन्होंने कई अहम घोषणाएं कीं।वित्त मंत्री ने इस दौरान तीन ‘नमो’ योजनाओं को शुरू करने का ऐलान भी किया।

इस मौके पर नमो लक्ष्मी योजना की घोषणा की गई और कक्षा 9-12 तक पढ़ने वाली 10 लाख बच्चियों को 50 हजार स्कॉलरशिप दी जाएगी।

गर्भवती महिलाओं के लिए नमो श्री योजना की घोषणा की गई है, जिसके तहत SC-ST, NFSA, PMJAY जैसे 11 मापदंड के अनुसार गर्भवती महिलाओं को 12 हज़ार की सहायता दी जाएगी।

नमो सरस्वती योजना के तहत कक्षा 11-12 साइंस पढ़ने वाले गरीब – मध्यम वर्गीय विद्यार्थियों को 25 हज़ार की स्कॉलरशिप दी जाएगी।
-पीएम पोषण योजना मे 60% बढ़ोतरी की घोषणा भी की गई है।

अयोध्या धाम मे गुजराती यात्रिकों के लिए यात्री भवन बनाने की घोषणा भी वित्त मंत्री ने की है।
गुजरात मे ज़न रक्षक योजना के तहत अब सभी इमरजेंसी सेवाओं के लिए सिर्फ 112 नंबर डायल करना होगा।
साबरमती रिवरफ्रंट को दुनिया का सबसे बड़ा रिवरफ्रंट बनाया जाएगा।
अहमदाबाद के इंदिरा ब्रिज से लेकर गांधीनगर तक रिवरफ्रंट का विस्तार होगा।साल 2022-23 मे गुजरात की प्रति व्यक्ति आय ₹ 2,73,558 हुई. साल 2047 से पहले राज्य की 0.28 ट्रिलियन USD अर्थव्यवस्था को बढ़ाकर 3.5 ट्रिलियन USD करने का लक्ष्य रखा गया। राज्य सरकार का दावा है कि देश के औद्योगिक उत्पादन मे गुजरात का हिस्सा 18% है।

आपको बता दें कि पिछले कई सालों से लगातार गुजरात सरकार बजट में बढ़ोतरी करती जा रही है, जिससे जनता के विकास कार्यों में तेजी आए और सीधा लाभ मिल पाए।

03/02/2024

गुजरात विधानसभा के सदस्यों के लिए बजट सत्र की प्रक्रिया से संबंधित विभिन्न पहलुओं के समावेश के साथ एक दिवसीय कार्यशाला आयोजित.............
विधानसभा अध्यक्ष श्री शंकरभाई चौधरी, मुख्यमंत्री श्री भूपेंद्र पटेल और संसदीय मामलों के मंत्री श्री ऋषिकेश पटेल ने कार्यशाला का शुभारंभ कराया.............

गांधीनगर 02 फरवरी: गुजरात विधानसभा और स्कूल ऑफ अल्टीमेट लीडरशिप (एसओयूएल) के संयुक्त तत्वावधान में विधानसभा सदस्यों के लिए बजट से संबंधित विभिन्न पहलुओं के समावेश के साथ एक दिवसीय कार्यशाला का आयोजन किया गया।

विधानसभा अध्यक्ष श्री शंकरभाई चौधरी, मुख्यमंत्री श्री भूपेंद्र पटेल तथा संसदीय मामलों के मंत्री श्री ऋषिकेश पटेल ने विधानसभा में ‘इनेबलिंग ऑथेंटिक लीडर्स एडवांस पब्लिक गुड’ विषय पर आयोजित इस कार्यशाला का शुभारंभ कराया।

इस कार्यशाला के दौरान मुख्यमंत्री के मुख्य सलाहकार और स्कूल ऑफ अल्टीमेट लीडरशिप संस्थान के उपाध्यक्ष श्री हसमुख अढिया सहित अन्य वक्ताओं ने विधानसभा के महत्वपूर्ण कामकाज और कार्यप्रणाली, बजट सत्र की प्रक्रिया, बजट सत्र के समय जारी होने वाले विभिन्न प्रकाशन और राज्य सरकार के सार्वजनिक लेखा सहित विभिन्न विषयों पर विधायकों को जानकारी दी।

इस कार्यशाला में राज्य मंत्रिमंडल के सदस्य, विधायक और विधानसभा के अधिकारी उपस्थित रहे। कार्यशाला के अंत में सभी विधायकों ने विधानसभा अध्यक्ष और मुख्यमंत्री के प्रति आभार व्यक्त किया।

03/02/2024

मुख्यमंत्री श्री भूपेंद्र पटेल ने वित्त मंत्री श्री कनुभाई देसाई द्वारा प्रस्तुत किए गए 2024-25 के बजट का किया स्वागत.............
इस बजट में गुजरात को 5-जी बनाने का प्रतिबिंब नजर आता है : मुख्यमंत्री श्री भूपेंद्र पटेल.............
5-जी यानी गौरवशाली गुजरात, गुणी गुजरात, ग्रीन गुजरात, ग्लोबल गुजरात और गतिशील गुजरात का सर्वग्राही दिशादर्शन करने वाला बजट : मुख्यमंत्री.............
• पोषण, स्वास्थ्य और शिक्षा को बढ़ावा देने के समग्र दृष्टिकोण के साथ तीन नई योजनाओं की घोषणा : ‘नमो लक्ष्मी योजना’, ‘नमो सरस्वती योजना’, ‘नमोश्री योजना’
• 2023-24 के वर्ष में ऐतिहासिक 3 लाख करोड़ रुपए के बजट में इस वर्ष 10 फीसदी की वृद्धि कर 3 लाख 32 हजार करोड़ रुपए का सबसे बड़ा बजट जनता की सेवा में दिया
• दुनिया का सबसे लंबा 38 किलोमीटर का समूचा साबरमती रिवरफ्रंट ट्राई सिटी के रूप में अहमदाबाद, गांधीनगर और गिफ्ट सिटी की अनूठी पहचान का नया मील का पत्थर बनेगा
• पिछले एक दशक के दौरान जीएसडीपी की 15 फीसदी की सीमा में ऋण लेने वाला गुजरात सबसे कम ऋण लेने वाले तीन बड़े राज्यों में शामिल
• गुजरात ने वित्तीय अनुशासन का शानदार उदाहरण पेश किया है.............

गांधीनगर 02 फरवरी : मुख्यमंत्री श्री भूपेंद्र पटेल ने गुजरात के वर्ष 2024-25 के बजट को सतत विकास के माध्यम से प्रधानमंत्री श्री नरेन्द्र मोदी के ‘विकसित भारत@2047’ के संकल्प को साकार करने वाला बजट करार दिया है।

वित्त मंत्री श्री कनुभाई देसाई द्वारा शुक्रवार को विधानसभा में पेश किए गए राज्य के बजट का स्वागत करते हुए मुख्यमंत्री ने कहा, “यह बजट पूरे समाज के सर्वग्राही विकास के साथ; विशेषकर गरीब, युवा, अन्नदाता और नारी शक्ति को विशेष प्राथमिकता देकर उनके विकास को प्रोत्साहित करने वाला बजट है।”

उन्होंने आगे कहा, “गत वर्ष हमने ऐतिहासिक 3 लाख करोड़ रुपए का विकासोन्मुखी बजट दिया था। इस वर्ष एक बार फिर हम उसमें 10 फीसदी की वृद्धि कर जनता-जनार्दन की सेवा में 3 लाख 32 हजार करोड़ रुपए के प्रावधान वाला बजट लेकर आए हैं।”

मुख्यमंत्री श्री भूपेंद्र पटेल ने गुजरात द्वारा विवेकपूर्ण वित्तीय प्रबंधन का शानदार उदाहरण पेश किए जाने की सराहना करते हुए कहा कि गुजरात का सार्वजनिक ऋण अब तक के वर्षों में सबसे कम रहा है।

उन्होंने कहा कि 2022-23 के अंतिम हिसाब-किताब के अनुसार राज्य का कुल ऋण उसके राज्य सकल घरेलू उत्पाद (जीएसडीपी) का 15.17 फीसदी है। यह पिछले दस वर्षों का सबसे कम ऋण है और इस तरह गुजरात ने देश के सबसे कम ऋण लेने वाले तीन बड़े राज्यों में स्थान हासिल किया है।

गुजरात के राजकोषीय उत्तरदायित्व और बजट प्रबंधन (एफआरबीएम) अधिनियम के अनुसार विधानसभा ने राज्य सरकार को जीएसडीपी के 27 फीसदी की सीमा तक ऋण बढ़ाने की छूट दी है। इसके बावजूद गुजरात सरकार ने केवल 15.17 फीसदी का ही उपयोग किया है।

उन्होनें गर्व के साथ कहा कि देश के 21 राज्यों में जहां यह आंकड़ा 27 फीसदी से अधिक है, वहीं गुजरात ने वित्तीय अनुशासन का बेहतरीन उदाहरण प्रस्तुत किया है।

श्री पटेल ने गुजरात को आने वाले दिनों में 5-जी गुजरात बनाने की दिशा पर आगे बढ़ने की बात करते हुए इसकी अवधारणा पर रोशनी डाली और कहा कि 5-जी अर्थात- अन्य प्रदेशों से श्रेष्ठ हो, ऐसा गौरवशाली गुजरात। मूल्य-आधारित नागरिक जीवन, पर्यावरण संतुलन और सांस्कृतिक विरासत के संरक्षण वाला गुणी गुजरात। नवीकरणीय ऊर्जा और चक्रीय अर्थव्यवस्था को प्राथमिकता देने वाला ग्रीन गुजरात। पूरी दुनिया के साथ आर्थिक और सांस्कृतिक रूप से जुड़ा ग्लोबल गुजरात। अन्य प्रदेशों के मुकाबले वृद्धि दर अधिक हो तथा बदलती वैश्विक परिस्थितियों में भी आर्थिक रूप से अग्रणी रहे ऐसा गतिशील गुजरात।

उन्होंने ‘सुपोषित गुजरात मिशन’ की घोषणा का स्वागत किया है, जिसके अंतर्गत 5-जी गुजरात में हमारी भावी पीढ़ी के स्वस्थ एवं तंदुरुस्त जीवन, विशेषकर माताओं और बच्चों के स्वास्थ्य को प्राथमिकता दी गई है।

उन्होंने ‘स्वस्थ, समृद्ध और विकसित गुजरात@2047’ में किशोरियों की महत्वपूर्ण भूमिका को रेखांकित करते हुए कहा कि हमने ऐसी बेटियों के पोषण, स्वास्थ्य और शिक्षा; तीनों को प्रोत्साहित करने का समग्र दृष्टिकोण अपनाया है। इसके लिए तीन नई योजनाओं ‘नमो लक्ष्मी योजना’, ‘नमो सरस्वती योजना’ और ‘नमोश्री योजना’ की घोषणा की हैं।

उन्होंने यह भी कहा कि, प्रधानमंत्री श्री नरेन्द्र मोदी ने स्वच्छता का संदेश घर-घर में गुंजायमान कर स्वच्छता के जनआंदोलन के जरिए स्वच्छ भारत की जो प्रतिबद्धता दिखाई है, उसे गुजरात में गति देने के लिए ‘निर्मल गुजरात 2.0 अभियान’ के लिए इस वर्ष के बजट में दोगुना वृद्धि की गई है और 2500 करोड़ रुपए का प्रावधान किया गया है।

मुख्यमंत्री ने कहा कि शहरों के योजनाबद्ध विकास के लिए नवसारी, गांधीधाम, मोरबी, वापी, आणंद, मेहसाणा तथा सुरेन्द्रनगर/वढवाण सहित सात नगर पालिकाओं को महानगर पालिका का दर्जा दिया जाएगा।

श्री भूपेंद्र पटेल ने कहा कि आदरणीय प्रधानमंत्री ने अहमदाबाद की साबरमती नदी का संपूर्ण कायापलट कर रिवरफ्रंट के माध्यम से उसे एक वैश्विक पहचान दिलाई है। उनके विजन के अनुरूप इस रिवरफ्रंट को गांधीनगर तथा गिफ्ट सिटी (गुजरात इंटरनेशनल फाइनेंस टेक-सिटी) तक बढ़ाने का महत्वपूर्ण निर्णय किया गया है।

उन्होंने विश्वास व्यक्त किया कि यह समूचा रिवरफ्रंट ट्राई सिटी के रूप में अहमदाबाद, गांधीनगर और गिफ्ट सिटी की अनूठी विकास पहचान में एक नया मील का पत्थर बनेगा।

उन्होंने यह भी कहा कि 38 किलोमीटर लंबाई वाला यह साबरमती रिवरफ्रंट दुनिया के सबसे लंबे और खूबसूरत रिवरफ्रंट का गौरव हासिल करेगा।

मुख्यमंत्री ने सर्वांगीण और सर्वसमावेशी विकास के जरिए ‘विकसित गुजरात@2047’ की दिशा दिखाने वाला और विकसित भारत के निर्माण में विकसित गुजरात को आगे रखने वाला राजस्व अधिशेष बजट देने के लिए वित्त मंत्री और उनकी टीम को बधाई दी।

03/02/2024

અંકલેશ્વર આમલાખાડી નજીક કારમાં લાગી..

અમરેલી થી કામરેજ સુરત જતી કારમાં લાગી આગ.

કારમાં સવાર મુસાફરો નો આબાદ બચાવ..

આગના કારણે મુખ્ય માર્ગ હાઇવે નંબર 48 પર ટ્રાફિક જામ.

સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાની નહિ..

અચાનક કારમાં આગ લાગતા કાર આગમાં બળીને ખાખ

03/02/2024

ઝાડેશ્વર ગામમાં આદિવાસી વિધવાએ ઝેરી દવા ગટગટાવી હોવાના અહેવાલો.

ગામના માથાભારે ઈસમના ત્રાસથી પોલીસે ફરિયાદ ન લીધી હોવાના આરોપ વિધવાની દીકરીઓએ લગાવ્યા

દીકરીઓએ પોલીસ પર લગાવ્યા આક્ષેપ કહ્યું ફરિયાદ દાખલ ન કરી હોવાના કારણે મારી માતાએ ભર્યું આવું પગલું.

03/02/2024

વાગરા: મુલેર ચોકડી નજીક કેમિકલ ભરેલ ટેન્કરનો અકસ્માત, કેમિકલ લીકેજ થતા લોકોના જીવ પડીકે બંધાયા

મુલેર ચોકડી નજીક એક કેમિકલ ભરેલ ટેન્કર લીકેજ થતા ધુમાડાના ગોટેગોટા ઉડ્યા હતા. જેને લઈ એક સમયે લોકોમાં નાસભાગ મચી ગઇ હતી. ઘટનાની જાણ થતાંજ વાગરા પોલીસ સહિત ફાયર કર્મીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી.

03/02/2024

ભરૂચ

SVM સ્કૂલ ની બહાર મુખ્ય માર્ગ પર એક મોપેડમાં અચાનક આગ

આગમાં આખું મોપેડ આગમાં બળીને ખાખ..

આગ લાગતાં મુખ્ય રસ્તા પર દોડધામ મચી.

સદનસીબે આગમાં કોઈ જાનહાની નહિ

03/02/2024

અંકલેશ્વર નેશનલ હાઈવે પર આવેલ હોટલના પાર્કિંગ માંથી ભરૂચ એલસીબી પોલીસે દારૂ ભરેલ આઇશર ટેમ્પો ઝડપી પાડયો

પોલીસે ૪૭ લાખ ઉપરાંતની કિંમતની વિદેશી દારૂની બોટલો તેમજ ટેમ્પો મળી અડધો કરોડ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો

હાઇવે પર થી પોલીસે અમદાવાદ લઇ જવાતા વિદેશી દારૂ ના જથ્થા સાથે ચાલકની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

*લો બોલો : ગુજરાત પોલીસ જાસૂસીકાંડ સહિત 46 ગુનામાં 11 મહિનાથી વોન્ટેડ ભરૂચનો નયન ઉર્ફે બોબડો સપ્તાહથી પોલીસ હિરાસતમાં, જ...
03/02/2024

*લો બોલો : ગુજરાત પોલીસ જાસૂસીકાંડ સહિત 46 ગુનામાં 11 મહિનાથી વોન્ટેડ ભરૂચનો નયન ઉર્ફે બોબડો સપ્તાહથી પોલીસ હિરાસતમાં, જાણો સમગ્ર મામલો*

- ગુજરાત પોલીસ જાસૂસીકાંડ FIR ને 12 મહિના બાદ ભરૂચનો બોબડો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની હિરાસતમાં
- ભરૂચ પોલીસે બુટલેગર બોબડાનો કબજો લઈ દહેજના ગુનામાં 3 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં, જાસૂસીકાંડમાં 4 દિવસના રિમાન્ડ મેળવ્યાં
- દક્ષિણ અને મધ્ય ગુજરાતના બંને બુટલેગરોનો માલ તો પકડાતો હતો પણ પોલીસ પકડમાં આવતા ન હતા
- SMC ના અધિકારીઓ સહિતના એક જ વર્ષમાં 2891 વખત લોકેશન મેળવી બુટલેગરોને અપાયા હતા
- ભરૂચ LCB ના બંને કોન્સ્ટેબલ 8 મહિનાથી શરતી જામીન પર છે મુક્ત
- જાસૂસી સહિત 20 ગુનામાં વોન્ટેડ વડોદરાનો પરેશ ચકા હજી પોલીસ પકડથી દૂર

(સૌરવ શર્મા) ભરૂચ LCB ના બે કોન્સ્ટેબલો દ્વારા બુટલેગરો માટે થતા પોલીસની જ જાસૂસીકાંડના ચકચારી કાંડમાં 11 મહિનાથી વોન્ટેડ કુખ્યાત બુટલેગર નયન ઉર્ફે બોબડાને અમદાવાદ LCB એ દબોચી લીધો હતો.

ભરૂચ પોલીસે ગુજરાત પોલીસ જાસૂસીકાંડ સહિત 46 ગુનામાં વોન્ટેડ બુટલેગર નયન બોબડાનો ટ્રાન્સફર વોરંટથી કબજો લીધો હતો. જેના દહેજના ગુનામાં 3 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટમાં રજૂ કરી પોલીસ જાસૂસીકાંડના ગુનામાં 4 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

*નયન બોબડો પકડાયો પણ પરેશ ચકો હજી પોલીસ પકડથી દુર*

ગુજરાત પોલીસ જાસૂસીકાંડમાં છેલ્લા 11 મહિનાથી વોન્ટેડ ભરૂચના કુખ્યાત બુટલેગર નયન ઉર્ફે બોબડાને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સપ્તાહ પેહલા દબોચી લીધો હતો.

પોલીસ જાસૂસીકાંડની વિગત મુજબ, SMC સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓ અને પોલીસની બુટલેગરો માટે જાસૂસીકાંડના રેકેટને 11 મહિના વીતી જવા છતાં દક્ષિણ ગુજરાતનો નયન બોબડો અને મધ્ય ગુજરાતનો ચકો હજી રાજ્યના પોલીસ દળના હાથ લાગી શક્યા ન હતા.

*ગુજરાતમાં બુટલેગરો માટે પોલીસનું પોલીસ દ્વારા જાસૂસીકાંડ*

ગુજરાત પોલીસને હચમચાવી દેનાર બુટલેગરો માટે પોલીસનું પોલીસ દ્વારા જાસૂસીકાંડ બહાર આવતા રાજ્યના પોલીસ બેડામાં જે તે સમયે ખળભળાટ મચી ગયો હતો.

ગત જાન્યુઆરી 2022 માં ભરૂચમાંથી બહાર આવેલા પોલીસ દ્વારા જ પોલીસના મોબાઈલ લોકેશનો બુટલેગરોને શેર કરવાના કાંડમાં FIR અને ચાર્જશીટ દાખલ થયા બાદ 11 મહિના થઈ ગયા હતા. તેમ છતાં ગુજરાત પોલીસના હાથ બંને બુટલેગર આરોપીઓ લાગ્યા ન હતા.

*ભરૂચ LCB ના બે કોન્સ્ટેલ એક વર્ષ સુધી SMCની માહિતી બુટલેગરોને આપતા હતા*

ભરૂચ LCB ના બે કોન્સ્ટેબલ મયુર ખુમાણ અને અશોક સોલંકી સ્ટેટ મોનીટરીંગ સેલના 15 પોલીસ અધિકારીઓ સહિત સ્ટાફના લોકેશન છેલ્લા જાન્યુઆરી 2022 થી 2023 સુધી 1 વર્ષથી બુટલેગરોને આપતા હોવાની હકીકત સામે આવ્યા બાદ રાજ્યનું પોલીસ વિભાગ સ્તબ્ધ થઈ ગયું હતું.

ગત જાન્યુઆરી 2023 માં બન્ને બુટલેગરો માટે કામ કરતા ભરૂચના LCB ના 2 કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દેવાયા હતા. સાથે જ પોલીસની જાસૂસીકાંડમાં બે નામચીન બુટલેગરો ભરૂચનો નયન બોબડો અને વડોદરાનો પરેશ ચૌહાણ ઉર્ફે ચકા સામે ફરિયાદ દાખલ કરાઈ હતી

*બન્ને કોન્સ્ટેબલે પોલીસ અધિકારીઓ સહિતના મોબાઇલ લોકેશનો 2891 વખત શેર કર્યા હતા*

ભરૂચ પોલીસે તેમના જ બંને કોન્સ્ટેબલની ધરપકડ કરી ચાર્જશીટ દાખલ કરી હતી. જોકે ગત એપ્રિલ અને મે માં બન્ને કોન્સ્ટેબલ શરતી જામીન પર મુક્ત થયા હતા.

પોલીસ જાસૂસીકાંડમાં 1 વર્ષમાં જ બંને બુટલેગરોને SMC ના અધિકારીઓ, અન્ય પોલીસ અધિકારીઓ સહિતના મોબાઈલ લોકેશનો 2891 વખત શેર કરવામાં આવ્યા હતા.

બંને આરોપી ભરૂચના કોન્સ્ટેબલની ગત એપ્રિલ- મે 2023 માં જામીન અરજી સમયે ભરૂચ કોર્ટે નોંધ લીધી હતી કે, ફરિયાદ નોંધાયાના 3 મહિના બાદ પણ તપાસ એજન્સી પાસે સમગ્ર પોલીસ દળ હોવા છતાં આરોપી બુટલેગરોને પકડી શકી ન હતી.

*નયન બોબડો આફ્રિકાનો ઇન્ટરનેશનલ મોબાઇલ નંબર વાપરોત*

દરમિયાન હાઇકોર્ટમાં ભરૂચના બુટલેગર નયન બોબડાએ ફરિયાદમાંથી નામ રદ કરવા કરેલી કાર્યવાહી પણ પાછળથી પરત ખેંચી લીધી હતી. બોબડો દક્ષિણ આફ્રિકાનો ઇન્ટરનેશનલ મોબાઈલ નંબર વાપરતો હતો. તે જેલમાં હતો ત્યારે પણ તેને જેલ અધિકારીઓની હેરફેરના ડેટા પહોંચતા હોવાની પોલીસ તપાસમાં હકીકતો બહાર આવી હતી.

જોકે ચાર્જશીટમાં બંને બુટલેગરો કોન્સ્ટેબલ મયુર ખુમાણ અને અશોક સોલંકીને પોલીસ અધિકારીઓના લોકેશન શેર કરવા બદલ અવેજમાં શું વ્યવહાર કરતા હતા તેની વિગતો પોલીસ મેળવી શકી ન હતી.

*નયન બોબડા સામે 46 ગુના જ્યારે પરેશ ચકા સામે 20 ગુના નોંધાયેલા છે*

બુટલેગરોના નામ અશોકની ડાયરી અને મોબાઇલમાંથી મળી આવ્યા હતા. સ્ટેટ મોનિટરિંગ સેલ, ભરૂચ પોલીસ કે રાજ્યનું પોલીસ દળ હજી વડોદરાના પરેશને પકડી શકી નથી. રાજ્યમાંથી આ સમય દરમિયાન ઝડપાયેલ દારૂ આ બુટલેગરોનો હોવાનું ખુલ્યું છે. નયન બોબડા સામે 46 ગુના જ્યારે પરેશ ચકા સામે 20 ગુના નોંધાયેલા છે.

*નયન બોબડાની પુછતાછમાં થઇ શકે છે મોટા ખુલાસા*

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના હાથે નયન બોબડો ઝડપાતા ભરૂચ પોલીસે તેનો કબજો મેળવી કોર્ટમાં રજૂ કરી દહેજના ગુનામાં 3 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. જે પૂર્ણ થતાં જાસૂસીકાંડમાં 4 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. હવે ભરૂચ પોલીસ બુટલેગર SMC સહિતના અધિકારીઓ, પોલીસના મોબાઈલ લોકેશન શેર કરવા બદલ બે કોન્સ્ટેબલોને કેટલો અવેજ કઈ રીતે આપતો હતો ? કઈ રીતે બુટલગરોએ આ નેટવર્ક ગોઠવું હતું તેમાં અન્ય કોઈ પોલીસ અધિકારી કે જવાન સામેલ હતા કે નહીં સહિતની વિગતો તપાસશે.

પોલીસ જાસૂસીકાંડની તપાસ કરી રહેલા ભરૂચ DYSP સી.કે.પટેલે આ મામલે જણાવ્યું હતું કે, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બુટલેગર નયન બોબડાને ઝડપી લીધો હતો. જેનો ભરૂચ પોલીસે ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવી, દહેજ પોલીસ સ્ટેશનના ગુનામાં 3 દિવસના રિમાન્ડ પૂર્ણ થયા બાદ કોર્ટમાં રજૂ કરી જાસૂસીકાંડમાં 4 દિવસના રિમાન્ડ મેળવાયા છે.

*15 राज्यों की 56 राज्यसभा सीटों पर चुनाव की घोषणा, जानें कब होना है मतदान*(सौरव शर्मा) देश में 15 राज्यों की 56 राज्यसभ...
29/01/2024

*15 राज्यों की 56 राज्यसभा सीटों पर चुनाव की घोषणा, जानें कब होना है मतदान*

(सौरव शर्मा) देश में 15 राज्यों की 56 राज्यसभा सीटों पर चुनाव का ऐलान कर दिया गया है। इन सीटों पर 27 फरवरी को मतदान किए जाएंगे। वहीं नामांकन पत्र दाखिल करने की आखिरी तारीख 15 फरवरी तय की गई है।

मतदान सुबह 9 से शाम 4 बजे तक होंगे। राज्यसभा चुनाव भारत के कुछ राज्य विधानमंडलों के मध्य छह साल के नियमित चक्र के हिस्से के तौर पर होंगे।

जिन 15 राज्य में राज्यसभा चुनाव होने हैं उनमें कर्नाटक, उत्तराखंड, छत्तीसगढ़, उत्तर प्रदेश, महाराष्ट्र, बिहार, पश्चिम बंगाल, मध्य प्रदेश, गुजरात, आंध्र प्रदेश, तेलंगाना, राजस्थान,ओडिशा, हरियाणा और हिमाचल प्रदेश शामिल है।
13 राज्यों के 50 राज्यसभा सदस्यों का कार्यकाल 2 अप्रैल को खत्म होने वाला है। वहीं 2 राज्यों के शेष 6 सदस्य 3 अप्रैल को रिटायर्ड होने जा रहे हैं।

आपको बता दें कि राज्यसभा के सदस्यों का चुनाव राज्य विधान सभाओं के निर्वाचित सदस्यों के द्वारा अप्रत्यक्ष रूप से किया जाता है। राज्सभा एक स्थायी सदन है। इसमें एक-तिहाई सदस्य हर 2 साल में रिटायर हो जाते हैं, जिससे सदन के कामकाज में निरंतरता बनी रहती है। राज्यसभा सांसद का कार्यकाल 6 साल का होता है।

#राजस्थान हटावो भ्रष्टाचार

27/01/2024

લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ એક્શન મોડમાં
અમદાવાદ શહેરની બૃહદ બેઠકનું આયોજન
સી.આર.પાટીલની અધ્યક્ષતામાં બેઠક
દિનેશ હોલમાં બૃહદ બેઠકનું આયોજન
અમદાવાદના ધારાસભ્યો, સાંસદો, પદાધિકારીઓ હાજર
ચૂંટણી વ્યવસ્થા અને 5 લાખની લીડને લઈ ચર્ચા

27/01/2024

ભરુચ

ભરૂચની લક્ષ્મી નારાયણ સોસાયટીમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું

તસ્કરો મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદાજિત 5 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર

ચોરી અંગે મકાન માલિકે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી...

26/01/2024

અંકલેશ્વર :-ગણતંત્ર દિવસ નિમિત્તે નગરપાલિકા ખાતે ધ્વજ વંદન કરાયુ..

નગરપાલિકાના પ્રમુખ લલિતા બેન રાજપુરોહિત દ્વારા કરવામાં આવ્યું ધ્વજ વંદન...

આ પ્રસંગે નગરપાલિકાના નગર સેવકો અને કર્મચારીઓએ રાષ્ટ્રધ્વજને આપી સલામી...

26/01/2024

ભરૂચ ગણતંત્ર દિવસ નિમિત્તે નગરપાલિકા ખાતે ધ્વજ વંદન કરાયુ..

નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબેન યાદવ દ્વારા કરવામાં આવ્યું ધ્વજ વંદન...

આ પ્રસંગે નગરપાલિકાના નગર સેવકો અને કર્મચારીઓએ રાષ્ટ્રધ્વજને આપી સલામી...

Address

Bharuch

Telephone

+918866031857

Website

Alerts

Be the first to know and let us send you an email when RHB News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to RHB News:

Videos

Share