ગુંજ સોશ્યલ ગ્રુપ ના સભ્યો દ્વારા ચાલુ વર્ષે નવરાત્રી નું આયોજન રદ કરી માટે માતાજી ની પૂજા કરવા નો નિર્ણય કર્યો છે. એટલું જ નહિ. ગરબા આયોજન નું ભંડોળ સંપૂર્ણ પૂર અસરગ્રસ્ત પાછળ ખર્ચ કરવાનો નિર્ણય કર્યો છે.
ચોર ઇસમોએ ચોરી કરવાનો નવો કીમિયો અજમાવ્યો : સીસીટીવી કેમેરાના કનેક્શન જ કાપી નાખ્યા.
અંકલેશ્વર કૃત્રિમ કુંડમાં વિસર્જન મુદ્દે ગણેશ આયોજકોને તંત્ર અને પોલીસના સમજાવ્યા બાદ થયું સુખદ સમાધાન
અંકલેશ્વરની ધર્મપ્રેમી જનતાને આ ગિરનારની પરિક્રમા અંકલેશ્વર શહેરમાં જ કરવાનો લાહવો મળશે
અંકલેશ્વરની ધર્મપ્રેમી જનતાને આ ગિરનારની પરિક્રમા અંકલેશ્વર શહેરમાં જ કરવાનો લાહવો મળશે જી હા આવો જાણીએ...
રજૂઆત કરવા પહોંચેલ અંકલેશ્વર યૂથ કોંગ્રેસના આગેવાનોને માર્ગ અને મકાન વિભાગની કચેરીએ કડવો અનુભવ થયો
અંકલેશ્વરમાં ગણેશ વિસર્જનને લઈ મળેલ બેઠકમાં ગણેશ આયોજકોએ નર્મદા નદીમાં વિસર્જનની જીદ પકડી વોક આઉટ કર્યું
મિલિટરી બેસ થીમ પર આધારિત શ્રી ગણેશજી ની મૂર્તિ આકર્ષણનું કેન્દ્ર બન્યું
વાગરા તાલુકાના જોલવા ગામમાં ચાલતા ગેરકાયદેસર ગેસ રિફિલિંગના કોભાણથી દહેજ પોલીસ અજાણ છે ?
કે પછી તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ !
ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48 પર આવેલ તાપી હોટલ નજીકથી પેપર વેસ્ટ ની આડમાં લઈ જવાતો ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થા સાથે એક
ઈસમ ને ઝડપી પાડ્યો હતો જ્યારે અન્ય ત્રણને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા
ભરૂચ LCBની ટીમે સજોદ, હરિપુરા અને નાંગલ ગામની સીમમાંથી DGVCLના કેબલ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો
ડેડીયાપાડાનાં આમ આદમી પાર્ટીનાં ધારાસભ્ય ચૈતર વસાવા પૂરથી અસરગ્રસ્તોને વિસ્તારોમાં ફરીને દસ દિવસ ચાલે તેટલું અનાજ કીટોનું વિતરણ
અંકલેશ્વરના ખેડૂતો એ રાહત પેકેજ ને ખેડૂતો ની મસ્કરી ગણાવી
અંકલેશ્વરના જૂના બોરભાટાબેટ ના પૂરગ્રસ્ત વિદ્યાર્થીઓ માટે ફરિશ્તા બની આવેલ હમ ટીવી ન્યૂઝ ના ડાયરેક્ટર અસ્લમભાઇ ખેરાણી દ્વારા શૈક્ષણિક કીટ તેમજ સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું જેથી હવે બાળકોને ભણતર મુકી મજૂરી નહિ કરવી પડે.
અંકલેશ્વર શહેર આવેલ કરસન વાડી માલિ ખડકી સ્થિત યુવકોએ મીલેટરી કેમ્પ બેઝ ની થીમ આધારિત ગણેશજીની સ્થાપના કરતા શહેરમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું