Vadodara Express

Vadodara Express News, Updates, Food and Festival of Vadodara

22/06/2023
14/06/2023

વડોદરા મહાનગર પાલિકાની ટીમ દ્વારા યાકૂતપુરા આયેશ કોમ્પલેક્ષમાં દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી.

01/06/2023

ભારતમાં લાખો લોકોની સરકારી બર્થડે એટલે 1લી જુન

હેપ્પી સરકારી બર્થડે...!

આ તસવીરને શું કેપશન આપશો? Comment મા જણાવો
29/05/2023

આ તસવીરને શું કેપશન આપશો? Comment મા જણાવો

Presenting the Champions of IPL 2023  ( ).
29/05/2023

Presenting the Champions of IPL 2023
( ).

PMO India Shri. Narendra Modi dedicates new Parliament House to the nation.
28/05/2023

PMO India Shri. Narendra Modi dedicates new Parliament House to the nation.

બાર જ્યોર્તિલિંગમાં પ્રથમ સોમનાથ મહાદેવ.🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹ભારતવર્ષમાં કુલ મળીને ૧૨ પ્રાચીન  જ્યોતિર્લિંગો પૈકી અનોખો ઈતિહાસ ધર...
12/05/2023

બાર જ્યોર્તિલિંગમાં પ્રથમ સોમનાથ મહાદેવ.
🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹

ભારતવર્ષમાં કુલ મળીને ૧૨ પ્રાચીન જ્યોતિર્લિંગો પૈકી અનોખો ઈતિહાસ ધરાવતું સોમનાથ સૌરાષ્ટ્રના સાગરકાંઠે આવેલું ભવ્ય મંદિર છે.ભગવાન શિવના ૧૨ પવિત્ર જ્યોતિર્લિંગમાનું પ્રથમ જ્યોતિર્લિગ સોમનાથ મહાદેવ છે. સોમનાથનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ થયો છે.

22/03/2023

વડોદરામાં ભૂકંપના આંચકા: ધરા ધ્રૂજતા લોકો ડરના માર્યા ઘરની બહાર દોડ્યા

Address

Vadodara

Website

Alerts

Be the first to know and let us send you an email when Vadodara Express posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share