A legal case has been filed against renowned motivational speaker Vivek Bindra, accused of assaulting his spouse, Yanika Bindra, just eight days after their marriage on December 6, 2023. The case, filed on December 14 at the Noida Sector 126 police station, has invoked sections of the Indian Penal Code (IPC) including 323, 504, 427, and 325 against Bindra.
A family dispute ensued in the early hours of December 7 between Bindra and his mother, Prabha. This conflict escalated when Yanika intervened, resulting in an alleged physical assault by Bindra on her. The reported assault left visible injuries on Yanika's body, captured in a video that became viral on social media platforms.
According to the details outlined in the FIR, Bindra is accused of dragging Yanika into a room, physically assaulting her, and causing her difficulty in hearing. The complaint also mentions Bindra's alleged act of damaging Yanika's phone.
Bindra, the CEO of Bada Business Private Limited (BBPL) and a social media influencer with a massive following on YouTube and Instagram, is also embroiled in a controversy linked to an alleged scam, as alleged by another prominent Indian motivational speaker and YouTuber, Sandeep Maheshwari.
In recent developments, Maheshwari aired a video on his channel critiquing a business course. Students featured in the video disclosed details about the course fees and outcomes, which Maheshwari labeled as a 'scam.' The video gained significant traction, leading people to mistakenly associate it with Bindra. Despite pressure on Maheshwari to remove the video, it garnered more attention as supporters encouraged him not to delete it. Bindra eventually responded to the situation by releasing a 'response video' titled 'Janeman Biggest Controversy.'
#VivekBindra #News #Motivation #Motivational #Speaker #SandeepMaheshwari #Student #Wife #Hospital #Brutal #Assault #Woman #barodabreakingnews
𒆜 વડોદરાના આકાશમાં સૂર્ય કિરણ વિમાનોએ ધડબડાટી બોલાવી :
આઝાદીના અમૃત મહોત્સ્વ અંતર્ગત ભારતીય વાયુસેના (IAF)ની 90મી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે વડોદરાના દરજીપુરા એરફોર્સ સ્ટેશન ખાતે યોજાયો હતો.
✈️એર શો દરમિયાન વડોદરાનું ગગન વાયુસેનાના સૂર્ય કિરણ ફાઇબર પ્લેનના અવાજથી ગૂંજી ઉઠ્યું હતું.
આકાશમાં ફાઇબર વિમાનોના કરતબો જોઇ હજારો લોકો મંત્રમુગ્ધ થઇ ગયા હતા. એર શોનો ઉદેશ ભારતીય વાયુસેનાના પાયલોટની વ્યાવસાયિકતા અને કૌશલ્ય પ્રદર્શિત કરવાનો છે સાથે જ દેશના યુવાનોમાં દેશભક્તિની ભાવના જગાડવાનો છે.
Last CCTV footage of Morbi disaster......
RIP 🙏🙏
મોરબી દુર્ઘટના થયાના પહેલાનો વિડિયો જેમાં એક નરાધમ જાણી જોઈને બ્રીજના કેબલ ને નુક્સાન કરવાની કોશિશ કરતો નજરે પડે છે
શું આજ છે દુર્ઘટનાનું કારણ?
#barodabreakingnews #vadodara #baroda #morbi #morbijhultapul #morbicablebridge #gujarat
Glimpse of PM Modi Roadshow.....
IndiGo के प्लेन में टेक ऑफ के दौरान उठी चिंगारी, दिल्ली से बेंगलुरु जा रही फ्लाइट की इमरजेंसी लैंडिंग
#IndigoFlight #Spark #Airport #ViralVideo
નબીરાઓની શાન ઠેકાણે લાવતી પોલીસ : અમદાવાદનાં સિંધુભવન રોડને બાનમાં લેનારાઓને જ્યાં ફટાકડાં ફોડ્યા એ જ જગ્યાએ લઇ જઈને કાયદાનું ભાન કરાવ્યું
Shared by @journalist_anand_modi
#crazyamdavad #crazygujarat #crazynews #amdavad #amdavadi #Gujarat #ahmedabad #gandhinagar #namasteahmedabad #amazingamdavad #amazinggujarat #gujaratnews #aapnuamdavad #trendinginaedabad #ahmedabad_instagram #ahmedabadlive #iloveamdavad #AhmedabadDiaries #AhmedabadCity #ahmedabadian #ahmedabadfoodies
Vadodara : Fire breaks out in the godown of RO Plant in Pratapnagar area of Vadodara, and spreads to 4-5 adjacent shops. Five fire tenders present at the spot. Firefighting operations underway.
No casualties/injuries reported.
લંડનમાં ગુજરાતીઓએ મનાવી નવરાત્રી, ત્યાંની લોકલ પોલીસ પણ ગરબામાં ઝૂમી 🥰😍
માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીએ ગાંધીનગર રેલવે સ્ટેશન ખાતેથી 'વંદે ભારત એક્સપ્રેસ' ટ્રેનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું.
આ પ્રસંગે માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવજી, પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ, કેન્દ્રીય મંત્રી શ્રી હરદીપસિંહ પુરી, કેન્દ્રીય રેલ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ સહિત પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં.
#GujaratVikasModel
ગરબા રસીયાઓ માટે માઠાં સમાચાર
શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે.
#vadodara #baroda #ourvadodara #myvadodara #amazingvadodara #barodabreakingnews
વડોદરા-હાલોલ રોડ પર આવેલ કંપનીમાં લાગી ભીષણ આગ
ફાયર બ્રિગેડે મેજર કોલ જાહેર કર્યો
ફાયર બ્રિગેડની 8 ગાડી ઘટના સ્થળે
#vadodara #halol #baroda #ourvadodara #myvadodara #amazingvadodara #newsvadodara #vadodarabarodacity #barodacity