Sach Awaz News Paper

Sach Awaz News Paper sach awaz news Paper
(117)

07/09/2024

*गणेश उत्सव की मूल कहानी*

हम बड़े शुभ विचार के साथ धूमधाम से गणेश जयंती मनाते है। लेकिन इसके पीछे स्वतंत्रता संग्राम और स्वराज प्राप्ति की अद्भुत कहानी है। यह कहानी है "बाल गंगाधर तिलक" की जिन्हें "लोकमान्य तिलक" के नाम से भी जाना जाता है।

बाल गंगाधर तिलक और गणेश उत्सव के बीच गहरा संबंध है। बाल गंगाधर तिलक, भारतीय स्वतंत्रता संग्राम के प्रमुख नेताओं में से एक है। जिन्होंने गणेश उत्सव को एक सामाजिक और राष्ट्रीय आंदोलन के रूप में पुनर्जीवित किया।

तिलक ने 1893 में गणेश उत्सव को सार्वजनिक रूप से मनाने का प्रस्ताव रखा। उनका उद्देश्य था कि इस उत्सव को एक सामूहिक और राजनीतिक मंच के रूप में इस्तेमाल किया जाए, जो भारतीयों को एकजुट करने और ब्रिटिश शासन के खिलाफ विरोध को प्रोत्साहित करने में सहायक हो।

तब यह नियम था कि लोगो की विरोध वृति के रहते 3-4 लोगो से ज्यादा की भीड़ इकट्ठा नही कर सकते थे। पर सामाजिक और धार्मिक कार्यक्रमों पर छूट थी।

यह छूट इसी लिए थी क्योंकि अंग्रेज जानते थे कि यह प्रजा धार्मिक कार्यक्रम में सम्पूर्ण ईश्वर को समर्पित कार्य ही करेंगे। कोई दंगो या बहिष्कार का काम नही करेंगे।

लेकिन लोकमान्यजी ने कहा कि गणेश उत्सव न केवल धार्मिक उत्सव है, बल्कि यह सामाजिक और राजनीतिक जागरूकता का एक माध्यम भी हो सकता है। इस प्रकार, गणेश उत्सव को तिलक ने एक बड़े सार्वजनिक समारोह में बदल दिया, जिसमें लोगों को एकत्र होने, अपने विचार साझा करने और स्वतंत्रता संग्राम में भाग लेने का अवसर मिला।

तिलक के प्रयासों से गणेश उत्सव भारतीय स्वतंत्रता आंदोलन का एक महत्वपूर्ण हिस्सा बन गया और यह आज भी राष्ट्रीय एकता और सामाजिक समरसता का प्रतीक माना जाता है।

इस से पहले तो घरोमे छोटे स्तर पर मूर्ति या प्रतीक रूप सुपारी रख कर भी पूजा कर ली जाती थी।

-- अभी की अवस्था।

किन्तु आज के इस अभद्र तरीके को देखकर लगता है इस उत्सव का महत्व ही नष्ट हो गया है। लोकमान्यजी के स्वप्न से विपरीत यह एक भोग-विकृति और विलास का समय मात्र रह गया है।

विकृत गानों पर डांस, अभद्र टिप्पणी और व्यभिचार का पर्याय बना है यह उत्सव।

इस पोस्ट को ज्यादा से ज्यादा लोगो तक पहुचकर हमे सत्य उजागर करना पड़ेगा। विकृति के साथ उनका आगमन कर हमने गलती करी है। किंतु विसर्जन में सम्पूर्ण मर्यादा का पालन करेंगे। और दुसरों को भी इस बात के लिए प्रेरित करेंगे।

ईश्वर हमे सभी मुसीबतो से बचाए इसी भाव के साथ हमारे प्यारे सभी मित्रो को गणेश चतुर्थी की हार्दिक हार्दिक शुभकामनाएं।।।

-- Sach Awaz news

24/04/2024

ગાય નું મહત્વ

Science

20/01/2024

✍️ *પરમ પ્રેરક ગાથા*

*સૌરાષ્ટ્રની દીકરીઓ માટે દાન દીધા દેવવ્રતજીએ…!*

13 જાન્યુઆરી 2024નો દિવસ સમયના ચોઘડિયા પર સોનાક્ષરોથી લખાઈ ગયો. કારણકે....?

આ દિવસે *"સન્નારીઓ"* ના સર્જન માટે નિર્માણ પામનાર કન્યા ગુરુકુલ રાજકોટના શીલા સ્થાપન સમારોહમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ *દીકરીઓ માટે* *51 લાખનું અનુદાન* આપી *કન્યા ગુરુકુલમાં * *સ્થાપક ટ્રસ્ટી* તરીકે સેવા કરવાની જાહેરાત કરી.

સેવાથી સમર્પણ કરવું અને દિલથી દાન દેવું એ તો આચાર્યશ્રી દેવવ્રતજીના જીવનમાં વણાયેલું છે.

ભારતના રાજકીય ક્ષેત્રમાં તેમનું નામ આદર્શ ઉમદા વ્યક્તિ તરીકે વિખ્યાત છે. સેવાવ્રતને વરેલા આ નરવીરનો જન્મ 18 જાન્યુઆરી 1959ના રોજ હરિયાણાના પાણીપત જિલ્લામાં બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. ચારભાઈઓમાં સૌથી નાના આચાર્ય દેવવ્રતનું *બાળપણનું નામ સુભાષ* હતું.

આચાર્ય ડો. દેવવ્રતજીએ *1984માં* પંજાબ યુનિવર્સિટીમાંથી હિન્દીમાં *અનુસ્નાતકની* પદવી પ્રાપ્ત કરી. આ ઉપરાંત, તેમણે હિન્દી અને ઈતિહાસમાં *માસ્ટર અને બી.એડ* ની ડિગ્રીઓ મેળવેલી છે. માત્ર એટલું જ નહીં, તેઓએ ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર નેચરોપેથી(દિલ્હી)માંથી નેચરોપેથી અને યોગિક સાયન્સમાં *ડિપ્લોમા* કર્યું છે. તેઓ અધ્યાપન અને વહીવટી તંત્રનો *34 વર્ષથી વધુનો* અનુભવ ધરાવે છે.

જુલાઈ 2019થી ગુજરાતના ગવર્નર તરીકે સેવા આપતા આ આધ્યાત્મિક પુરુષ *રાજભવનમાં કાયમી યજ્ઞ કરે છે અને ત્યારબાદ જ અન્નજળ લે છે.* કાયમી ધોતી જ પહેરે છે. રાજભવનની ગૌશાળામાં જાતે સેવા કરે છે. તેમણે ભારતીય સંસ્કૃતિના પ્રચાર માટે યુરોપ અને દક્ષિણ પૂર્વ એશિયામાં પણ પ્રવાસ કર્યો છે.

તેમણે *1980 થી* સરકારની કોઈપણ આર્થિક સહાય વિના હરિયાણાના કુરુક્ષેત્રમાં આર્ય પ્રતિનિધિ સભા રોહતક દ્વારા સંચાલિત ગુરુકુલના વડા તરીકે, માર્ગદર્શક, વાલી, પ્રિન્સિપલ અને વાર્ડન તરીકે સેવા આપી છે.

શરૂઆતમાં તો આ ગુરૂકુલમાં 5 થી 10 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. હાલ તેમના ગુરુકુલમાં 15 - 20 હજાર વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.

2015માં જ્યારે તેઓ હિમાચલપ્રદેશના રાજ્યપાલ બન્યા ત્યારે તેમણે *સંસ્કૃતમાં શપથ લીધા* હતા. *તેમને ત્રણ વેદ કંઠસ્થ છે.* તેઓ સંસ્કૃતના પ્રકાંડ વિદ્વાન છે. તેમના મુખેથી પ્રવચનો સાંભળવા એ જીવનનો અમૂલ્ય લ્હાવો છે.

અધ્યાત્મ, યોગ, ગૌવંશ બચાઓ, પ્રાકૃતિક કૃષિ, આયુર્વેદ, નેચરોપેથી, પ્રદૂષણ મુક્ત વાતાવરણ, સ્ત્રી ભ્રૂણહત્યા, "બેટી પઢાવો-બેટી બચાવો" અભિયાન સાથે ગાઢ રીતે સંકળાયેલા આચાર્ય દેવવ્રતજી કન્યા કેળવણીને પણ પ્રોત્સાહન આપતા રહ્યા છે.

એટલા માટે જ એમણે કન્યા ગુરુકુલના પાયામાં *51 લાખનું અનુદાન આપી* *સ્થાપક ટ્રસ્ટી* તરીકેની સેવા કરવાનો સંકલ્પ કર્યો છે.

એમનો આ સેવા સંકલ્પ અનેકને પ્રેરણા આપનારો, કન્યા કેળવણીને વેગ આપનારો બની રહેશે.

*ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના આ સેવાકાર્ય બદલ સમસ્ત સૌરાષ્ટ્ર- ગુજરાતની હજારો દીકરીઓ અને માતાઓના શતાયુ આશીર્વાદ સહ ખૂબ - ખૂબ અભિનંદન !*

આ સેવાની સુવાસ દીકરીઓના જીવનને મઘમઘતું બનાવશે…!

06/07/2023
15/05/2023

1 જૂન

નવા જ અંદાજ માં

24/11/2022

પ્રેમાળ જીવદયા......

09/11/2022

જે લોકો ફક્ત 5 મિનિટ પહેલા સુધી પણ Bhupendra Patel મુખ્યમંત્રી બનવાના છે એ જણાવી શક્યા નહોતા એ અત્યારે 'સૂત્રો' ના હવાલાથી કોને ટીકીટ મળશે અને કોને નહીં મળે? તે જણાવી રહ્યા છે.
😀😁😂🤣

National highway 🛣, Rajasthan.
09/11/2022

National highway 🛣, Rajasthan.

04/11/2022

ઈશુદાન ગઢવી
ગુજરાત AAP નો મુખ્યમંત્રીનો ચેહરો જાહેર

Good job 👍
01/11/2022

Good job 👍

દિલથી સેલ્યુટ .....મોરબીના હુસેન મહેબૂબ પઠાણ નામના યુવકે  પોતાની જાનની પરવા કર્યા વગર 'મને તરત આવડે છે' કહી ને પાણીમાં ક...
01/11/2022

દિલથી સેલ્યુટ .....
મોરબીના હુસેન મહેબૂબ પઠાણ નામના યુવકે પોતાની જાનની પરવા કર્યા વગર 'મને તરત આવડે છે' કહી ને પાણીમાં કૂદીને 50 થી વધુ લોકો ના જીવ બચાવ્યા 🙏🙏

અનામત આંદોલન ના નેતા અલ્પેશ કથીરીયા અને ધાર્મિક માલવિયા આમ આદમી પાર્ટીમાં જોડાયા.
30/10/2022

અનામત આંદોલન ના નેતા અલ્પેશ કથીરીયા અને ધાર્મિક માલવિયા આમ આદમી પાર્ટીમાં જોડાયા.

25/04/2022

ખેડૂતના દિકરા ફક્ત ખેતી કરી જાણે !

એ વાતને ખોટી ઠેરવી છે. ખેડૂત અરવિંદભાઈ વઘાસિયાના સંતાન ફેનીલ વધાસિયાએ ! આજે સુધી એવું કહેવાતું હતું કે ખેડૂતના દિકરા ખેતરમાં ઢેફાં ભાંગી શકે...એ વાતને ખોટી પાડી વઘાસિયા પરિવારના આ હોનહાર સંતાને...

સૂરતમાં વસતાં વઘાસિયા પરિવારના સંતાને MBBSની ડીગ્રી મેળવી સાબિત કરી દીધું છે કે ખેડૂતનાં દિકરાઓ અભ્યાસ માં પણ આગળ નીકળી ઉચ્ચ સ્થાને બેસી સમાજ ને પોતાનું યોગદાન આપી શકે છે.

ડૉ. ફેનીલ વધાસિયાએ MBBSની ડીગ્રી મેળવી સમસ્ત વઘાસિયા પરિવારને આનંદિત કરી દીધો છે. સાથે સાથે પટેલ સમાજને પણ ગૌરવ અપાવ્યું છે. ધન્ય છે એ જીજાબાઇને જેણે પટેલ સમાજ માટે ડૉ. ફેનીલ જેવા છત્રપતિને જન્મ આપ્યો...!

Address

Surat
395006

Telephone

+919023311876

Website

Alerts

Be the first to know and let us send you an email when Sach Awaz News Paper posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Sach Awaz News Paper:

Videos

Share

Category


Other Newspapers in Surat

Show All