28/11/2021
સરકાર દ્ધારા મળતું મફતના અનાજનો લાભ માર્ચ મહિના સુધી લબાવવામાં આવતા ગરીબો કરતા અનાજ માફિયાઓ અને સસ્તા અનાજની દુકાનો ચલાવનારોમા ખુશીની લહેર!!!
ઓલપાડનો અનાજ માફિયા દિનેશ ખટીક અને વરાછા પુણાના સસ્તા અનાજના દુકાનદારો ગરીબોના હકના અનાજ પર તરાપ મારી રહિયા છે, છતાં વરાછા પુણાના મામલતદારશ્રી ચૂપકીદી સેવી બેસી રહિયા છે!!!
ઓલપાડનો અનાજ માફિયા દિનેશ ખટીક અગાઉ અમદાવાદની ક્રાઇમ બ્રાંચની ઝપટમા આવી ચૂકીયો છે, છતાં હાલના દિવસોમા દિનેશ ખટીક વરાછા પુણાની વીસથી પચીસ સસ્તા અનાજની દુકાનો પરથી સરકારી અનાજની હેરાફેરી કરી રહીયો છે.
અગાઉના દિવસોમા ડુંગરસિંહ નામક અનાજ માફિયાનો સરકારી અનાજ ભરેલો ટેમ્પો કાપોદ્રા પોલીસ સ્ટેશનમા જમા કરવામાં આવીયો હતો, પરંતુ વરાછા પુણા વિસ્તારના સસ્તા અનાજના દુકાનદારો હાલના દિવસોમા પણ ઓલપાડના અનાજ માફિયા દિનેશ ખટીકને બિન્દાસપણે ગરીબો ના હકનું અનાજ સગેવગે કરી રહિયા છે.
દિનેશ ખટીક GJ -19 - X -7237 નંબરના ટેમ્પામા વરાછા પુણા વિસ્તારમાંથી બિન્દાસપણે ગરીબોના અનાજની હેરાફેરી કરી રહીયો છે, છતાં વરાછા
પુણાના વિસ્તારના મામલતદારશ્રીની ચૂપકીદી અનેકો સવાલ ઉભા કરી રહી છે!!!
ઓલપાડનો અનાજ માફિયા દિનેશ ખટીક વરાછા પુણા વિસ્તારની આ સરકારી સસ્તા અનાજની દુકાનો પરથી ગરીબોના હકના અનાજની હેરાફેરી કરી રહીયો છે.
(1) વી -07કાળુભાઇ એલ. પટેલ
(2) વી -09-અનિલભાઈ એ ચૌધરી
(3) વી -49-ભાણજીભાઈ કે વાઘેલા
(4) વી -93-સૌરાષ્ટ અર્બન કૉ. ઑ. સોસાયટી
(5)વી -96-મંજુલાબેન ડી બગડા
(6) વી -97- શાંતિલાલ એચ ખટીક
(7) વી -103-પારસમલ જી ચાંદેલ
(8) વી -110-ઠાકોરભાઈ જી મકવાણા
(9) વી -119-શાંતિલાલ એસ પરમાર
(10) વી -121- જીતેન્દ્રભાઈ બી પરમાર
આ ઉપરાંત વીસથી પચીસ સરકારી સસ્તા અનાજની દુકાનોના પરવાનેદારોના નામો અને દુકાન નંબરો ટૂંક સમયમાં જણાવીશું.
ઉધના વિસ્તારના કમલેશ ખટીક અને બાપુ નામક અનાજ માફિયાની વિગતો જાણવા વાંચતા રહો......!
મહેશ કે પટેલ
(તંત્રી )અમુલ્ય ગુજરાત અખબાર
9157888111