Diamond Times

Diamond Times Diamond Times is a Fortnightly Newspaper of the Diamond ‍& Jewellery Industry Published From Surat

NDC દ્વારા ગ્રાહકોને કુદરતી હીરાનું મહત્વ સમજાવતી વિડીયો સીરિઝનું અનાવરણ
06/04/2024

NDC દ્વારા ગ્રાહકોને કુદરતી હીરાનું મહત્વ સમજાવતી વિડીયો સીરિઝનું અનાવરણ

ફોરએવરમાર્કે ગુડી પડવાના તહેવારને ધ્યાનમાં રાખી પાંચ નવી ડાયમંડ જ્વેલરી ડિઝાઇન લોન્ચ કરી                                ...
06/04/2024

ફોરએવરમાર્કે ગુડી પડવાના તહેવારને ધ્યાનમાં રાખી પાંચ નવી ડાયમંડ જ્વેલરી ડિઝાઇન લોન્ચ કરી

ફિલિપ્સ જીનીવાની બીજી હરાજીમાં પિંક ડાયમંડ 15 મિલિયન ડોલરમાં વેચાવાનો અંદાજ
06/04/2024

ફિલિપ્સ જીનીવાની બીજી હરાજીમાં પિંક ડાયમંડ 15 મિલિયન ડોલરમાં વેચાવાનો અંદાજ

KGK ડાયમંડે કંપનીમાં લાંબા સમયથી સેવા આપતા નામિબિયાના 41 કર્મચારીઓને સન્માનિત કર્યા                                     ...
06/04/2024

KGK ડાયમંડે કંપનીમાં લાંબા સમયથી સેવા આપતા નામિબિયાના 41 કર્મચારીઓને સન્માનિત કર્યા

યુએસ અને યુરોપમાં પ્રતિબંધોમાંથી મુક્તિ ધરાવતા હીરા માટે પણ બિન-રશિયન હોવાના સર્ટિફિકેટની માંગ                          ...
05/04/2024

યુએસ અને યુરોપમાં પ્રતિબંધોમાંથી મુક્તિ ધરાવતા હીરા માટે પણ બિન-રશિયન હોવાના સર્ટિફિકેટની માંગ

ભારતની એકમાત્ર મિકેનાઇઝ્ડ હીરાની ખાણમાં રફ ઉત્પાદન શરૂ કરવાની કામગીરી શરૂ કરાઇ
05/04/2024

ભારતની એકમાત્ર મિકેનાઇઝ્ડ હીરાની ખાણમાં રફ ઉત્પાદન શરૂ કરવાની કામગીરી શરૂ કરાઇ

LGDA આયોજીત લેબગ્રોન પ્રદર્શનમાં સમગ્ર ભારતમાંથી બાયર્સને આમંત્રિત કરાશે
05/04/2024

LGDA આયોજીત લેબગ્રોન પ્રદર્શનમાં સમગ્ર ભારતમાંથી બાયર્સને આમંત્રિત કરાશે

SDB ને ધમધમતુ કરવા મહિધરપુરાની બેઠકમાં બુર્સ કમિટીએ જાહેર કર્યો રોડમેપ
05/04/2024

SDB ને ધમધમતુ કરવા મહિધરપુરાની બેઠકમાં બુર્સ કમિટીએ જાહેર કર્યો રોડમેપ

વર્ષ 2025માં કલ્યાણ જ્વેલર્સ યુએસ માર્કેટમાં પ્રવેશ કરશે
05/04/2024

વર્ષ 2025માં કલ્યાણ જ્વેલર્સ યુએસ માર્કેટમાં પ્રવેશ કરશે

બોત્સ્વાનાએ રફ હીરાનું ઉત્પાદન જાળવી રાખવા શ્રેણીબધ્ધ પગલા ભર્યા
05/04/2024

બોત્સ્વાનાએ રફ હીરાનું ઉત્પાદન જાળવી રાખવા શ્રેણીબધ્ધ પગલા ભર્યા

કેનેડાના નોર્થવેસ્ટ ટેરિટરીઝમાં ખાણ સુધી પહોચવાના વિન્ટર રોડ ફરી શરૂ કરવામાં વિલંબ                                      ...
05/04/2024

કેનેડાના નોર્થવેસ્ટ ટેરિટરીઝમાં ખાણ સુધી પહોચવાના વિન્ટર રોડ ફરી શરૂ કરવામાં વિલંબ

કેનેડાની કંપની માઉન્ટેન પ્રોવિન્સનું ચોથા ક્વાર્ટરમાં રફ હીરાનું વેચાણ 2 ટકા વધ્યું                                     ...
05/04/2024

કેનેડાની કંપની માઉન્ટેન પ્રોવિન્સનું ચોથા ક્વાર્ટરમાં રફ હીરાનું વેચાણ 2 ટકા વધ્યું

04/04/2024

આગામી મે -2024 માં સુરત ડાયમંડ બુર્સ ખાતે 500 થી પણ વધુ ઓફિસ શરૂ કરવાના મક્કમ નિર્ધાર સાથે આજે મહિધર પૂરા હીરા બજાર ખાતે એક બેઠક મળી હતી.જેમાં ખૂબ મોટી સંખ્યામાં હીરા વેપારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

આ બેઠકમાં સુરત ડાયમંડ બુર્સના ચેરમેન અને રાજ્ય સભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા, વાઇસ ચેરમેન અને ધર્મનંદન ડાયમંડના માલિક લાલજીભાઈ પટેલ અને સુરત ડાયમંડ બુર્સના પ્રમુખ અરવિંદભાઈ ધાનેરા એ હીરા વેપારીઓને સંબોધન કરી બુર્સમાં વહેલી તકે ઓફિસો શરૂ કરવા અપીલ કરી હતી.જેનો વેપારીઓ તરફથી પણ ઉત્સાહજનક પ્રતિસાદ પ્રાપ્ત થયો હતો.
times

ફેબ્રુઆરીમાં હોંગકોંગના લક્ઝરી સેલ્સમાં 3.6 ટકાનો ઘટાડો
04/04/2024

ફેબ્રુઆરીમાં હોંગકોંગના લક્ઝરી સેલ્સમાં 3.6 ટકાનો ઘટાડો

રદ્દ થયેલી હરાજીના પરિણામે જેમફિલ્ડ્સનો નફો 86 ટકા ઘટ્યો
04/04/2024

રદ્દ થયેલી હરાજીના પરિણામે જેમફિલ્ડ્સનો નફો 86 ટકા ઘટ્યો

ભારત ડાયમંડ બુર્સની વધુ 1,000 નવી ઓફિસોના નિર્માણની યોજના
04/04/2024

ભારત ડાયમંડ બુર્સની વધુ 1,000 નવી ઓફિસોના નિર્માણની યોજના

એન્ટવર્પમાં હીરાના શિપમેન્ટ ક્લિયરન્સનો સમય ઘટીને 24 કલાકથી ઓછો થયો
04/04/2024

એન્ટવર્પમાં હીરાના શિપમેન્ટ ક્લિયરન્સનો સમય ઘટીને 24 કલાકથી ઓછો થયો

ભાવમાં ઘટાડા વચ્ચે પણ લેબગ્રોન હીરા ઉદ્યોગની સરેરાશ વૃદ્ધિ બરકરાર
04/04/2024

ભાવમાં ઘટાડા વચ્ચે પણ લેબગ્રોન હીરા ઉદ્યોગની સરેરાશ વૃદ્ધિ બરકરાર

જ્વેલર્સ મ્યુચ્યુઅલ અને GIA એ હીરા-ઝવેરાતના શિક્ષણને ટેકો આપવા સ્કોલરશિપ શરૂ કરી                                        ...
04/04/2024

જ્વેલર્સ મ્યુચ્યુઅલ અને GIA એ હીરા-ઝવેરાતના શિક્ષણને ટેકો આપવા સ્કોલરશિપ શરૂ કરી

સોથેબી હોંગકોંગમાં રંગીન હીરા અને જેડેઇટ જડિત જ્વેલરી વિશેષ ચમકવાની આશા
03/04/2024

સોથેબી હોંગકોંગમાં રંગીન હીરા અને જેડેઇટ જડિત જ્વેલરી વિશેષ ચમકવાની આશા

મંદી છતા પણ વિશ્વના નંબર 1 શ્રેષ્ઠ બિઝનેસમાં હીરા-ઝવેરાત અણનમ
03/04/2024

મંદી છતા પણ વિશ્વના નંબર 1 શ્રેષ્ઠ બિઝનેસમાં હીરા-ઝવેરાત અણનમ

ભારતના જ્વેલરી બજારમાં પણ લેબગ્રોનનો દબદબો વધ્યો : કુલ માર્કેટમાં લેબગ્રોનનો 17 ટકા જેટલો જંગી હિસ્સો                   ...
03/04/2024

ભારતના જ્વેલરી બજારમાં પણ લેબગ્રોનનો દબદબો વધ્યો : કુલ માર્કેટમાં લેબગ્રોનનો 17 ટકા જેટલો જંગી હિસ્સો

વૈશ્વિક માંગ ઘટવાના પગલે ડિબિયર્સએ તેની ત્રીજી સાઈટમાં રફ હીરાના ભાવો સ્થિર રાખ્યા                                      ...
03/04/2024

વૈશ્વિક માંગ ઘટવાના પગલે ડિબિયર્સએ તેની ત્રીજી સાઈટમાં રફ હીરાના ભાવો સ્થિર રાખ્યા

ટોમી હિલફિગર દ્વારા લક્ઝરી વોચ અને જ્વેલરીના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જ્યોર્જિયાની પસંદગી                                ...
03/04/2024

ટોમી હિલફિગર દ્વારા લક્ઝરી વોચ અને જ્વેલરીના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જ્યોર્જિયાની પસંદગી

રશિયન હીરા પર પ્રતિબંધોના પગલે યુરોપિયન હીરા ઉદ્યોગમાં અરાજકતાનો માહોલ
03/04/2024

રશિયન હીરા પર પ્રતિબંધોના પગલે યુરોપિયન હીરા ઉદ્યોગમાં અરાજકતાનો માહોલ

લુકારા ડાયમંડે 2023 માં કેરોવે અંડરગ્રાઉન્ડ પ્રોજેક્ટ ખાતે શાફ્ટ સિંકિંગમાં નોંધપાત્ર પ્રગતિ કરી                        ...
03/04/2024

લુકારા ડાયમંડે 2023 માં કેરોવે અંડરગ્રાઉન્ડ પ્રોજેક્ટ ખાતે શાફ્ટ સિંકિંગમાં નોંધપાત્ર પ્રગતિ કરી

DIAMOND TIMES NEWSPAPER1st to 15th April-2024ISSUE No. 77Diamond Times is a Fortnightly Newspaper dedicated to the diamo...
02/04/2024

DIAMOND TIMES NEWSPAPER
1st to 15th April-2024
ISSUE No. 77
Diamond Times is a Fortnightly Newspaper dedicated to the diamond and jewelry industry. Based in Surat, India, it provides comprehensive coverage of news, updates, trends, and developments related to diamonds, gemstones, and the wider jewelry industry.
As a specialized publication, Diamond Times aims to serve as a valuable resource for professionals, businesses, and enthusiasts involved in the diamond and jewelry trade. It offers insights into the latest market trends, technological advancements, industry events, and regulatory changes. The newspaper may feature articles, interviews, and analysis by industry experts, providing readers with a deep understanding of the diamond and jewelry sector.
Being a fortnightly publication, Diamond Times likely ensures that its readers stay up to date with the latest happenings and developments in the diamond and jewelry industry. It may be available in both print and digital formats, catering to a diverse readership that includes diamond traders, jewelry manufacturers, retailers, gemologists, researchers, industry associations, and enthusiasts.
For the most accurate and up-to-date information about Diamond Times, I recommend visiting their official website or contacting them directly for subscription details and access to their content.









સેવાકાર્યમાં હીરાની જેમ ચમકી રહેલી સુરત ડાયમંડ એસોસિએશન સંચાલિત RTSV ડાયમંડ હોસ્પિટલની સફળ યાત્રા                       ...
02/04/2024

સેવાકાર્યમાં હીરાની જેમ ચમકી રહેલી સુરત ડાયમંડ એસોસિએશન સંચાલિત RTSV ડાયમંડ હોસ્પિટલની સફળ યાત્રા

Address

Shivalik Plaza
Surat
394105

Alerts

Be the first to know and let us send you an email when Diamond Times posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Diamond Times:

Videos

Share

Nearby media companies


Other Surat media companies

Show All

You may also like