Surat Mirror

Surat Mirror Aim of this page is to provide real information about Surat. You can inbox your articles and Photographs.

21/06/2020

આજે એકજ દિવસમાં 150 પોઝિટિવ કેસ આવ્યા ને સુરતીઓ જાને આજે કોરોના ની રજા હોઈ એમ મજા માણે છે......

તસ્વીર અને માહિતી પારુલ મહાદીક

21/04/2019
09/06/2018

09/06/2018

https://facebook.com/randerramzan/albums/2365569660336188/

‘મેરે પીયા ગયે રંગૂન, વહાં સે આયા ટેલિફૂન.. તુમ્હારી યાદ સતાતી હેં ’ જૂની ફિલ્મના ગીતની આ પંકિત રાંદેરમાં ભરાતા રમઝાનના બજાર સાથે અનુસંધાન જોડી આપે છે. રાંદેરમાં રમઝાનમાં ભરાતાં બજારમાં ખાવા-પીવાની ચિજવસ્તુઓ રંગૂન(બર્મા) ના ઘરમાં બનતી વાનગીઓ સાથે બંધ બેસે છે. રાંદેર અને રંગૂનનો નાતો ખૂબ જૂનો છે. એક સમયે રંગૂનમાં સુરત માર્કેટ હતું. આજે રાંદેરમાં રંગૂનને લગતી અનેક વાનગીઓ મળે છે. જેના માટે રાંદેરનું રમઝાન બજાર જાણીતું બન્યું છે. બીજા વિશ્વ યુઘ્ધ વખતે રંગૂનમાં વેપાર ધંધો ઠપ થતા રાંદેરથી રંગૂન ગયેલા મોટા ભાગના લોકો ફરી રાંદેર આવી વસી ગયા હતા. સાથે રંગૂનની કુલ્ફી અને ખાવસા પણ લેતા આવ્યા. સૌથી પહેલા રાંદેરનું રમઝાન બજાર હાંસ્યાની કુલ્ફીથી શરૂ થયું હતું. ૧૯૩૮માં રાંદેરમાં રમઝાનનું પહેલું બજાર ભરાયું હતું. રાંદેરના જાણીતા કુલ્ફી અને આઈસક્રીમના બજારમાં હાંસ્યાની સાથે લાજપુરી, લોર્ડસ, મોદન કુલ્ફીનું પણ નામ મોખરે બોલાય છે. રાંદેરના રમઝાનના બજારમાં આવનારા કુલ્ફી અને આઈસક્રીમ ખાધા વિના જતા નથી. રાંદેર બજારને અનેક વાનગીથી જાણીતું કરવામાં ઈસ્માઈલ ભટિયારા, ઈબ્રાહિમ પેઢીવાલા, અકબર શેખ અને યુસુફ બિંદાસ જેવા લોકોનો ફાળો મહત્વનો છે. આજે આ બજારમાં ખાવાપીવાની ચિજવસ્તુથી આગળ વધી અન્ય વસ્તુઓ પણ વેચાતી થઈ છે. રાંદેર બજાર સાથે હવે ઝાંપા બજાર અને ચોકમાં પણ રમઝાન બજાર ભરાતું થયું છે. Photographs By Various photographers... We are thankfu for clicking such beautiful photos.

31/07/2016

Timeline Photos

22/06/2016

कल तक उड़ती थी जो मुँह तक,
आज पैरों से लिपट गई ।

चंद बूँदे क्या बरसी बरसात की,
धूल की फ़ितरत ही बदल गई...

08/06/2016

https://facebook.com/visitsurat/albums/1680976148804056

‘મેરે પીયા ગયે રંગૂન, વહાં સે આયા ટેલિફૂન.. તુમ્હારી યાદ સતાતી હેં ’ જૂની ફિલ્મના ગીતની આ પંકિત રાંદેરમાં ભરાતા રમઝાનના બજાર સાથે અનુસંધાન જોડી આપે છે. રાંદેરમાં રમઝાનમાં ભરાતાં બજારમાં ખાવા-પીવાની ચિજવસ્તુઓ રંગૂન(બર્મા) ના ઘરમાં બનતી વાનગીઓ સાથે બંધ બેસે છે. રાંદેર અને રંગૂનનો નાતો ખૂબ જૂનો છે. એક સમયે રંગૂનમાં સુરત માર્કેટ હતું. આજે રાંદેરમાં રંગૂનને લગતી અનેક વાનગીઓ મળે છે. જેના માટે રાંદેરનું રમઝાન બજાર જાણીતું બન્યું છે.

બીજા વિશ્વ યુઘ્ધ વખતે રંગૂનમાં વેપાર ધંધો ઠપ થતા રાંદેરથી રંગૂન ગયેલા મોટા ભાગના લોકો ફરી રાંદેર આવી વસી ગયા હતા. સાથે રંગૂનની કુલ્ફી અને ખાવસા પણ લેતા આવ્યા. સૌથી પહેલા રાંદેરનું રમઝાન બજાર હાંસ્યાની કુલ્ફીથી શરૂ થયું હતું. ૧૯૩૮માં રાંદેરમાં રમઝાનનું પહેલું બજાર ભરાયું હતું. રાંદેરના જાણીતા કુલ્ફી અને આઈસક્રીમના બજારમાં હાંસ્યાની સાથે લાજપુરી, લોર્ડસ, મોદન કુલ્ફીનું પણ નામ મોખરે બોલાય છે.

રાંદેરના રમઝાનના બજારમાં આવનારા કુલ્ફી અને આઈસક્રીમ ખાધા વિના જતા નથી. રાંદેર બજારને અનેક વાનગીથી જાણીતું કરવામાં ઈસ્માઈલ ભટિયારા, ઈબ્રાહિમ પેઢીવાલા, અકબર શેખ અને યુસુફ બિંદાસ જેવા લોકોનો ફાળો મહત્વનો છે. આજે આ બજારમાં ખાવાપીવાની ચિજવસ્તુથી આગળ વધી અન્ય વસ્તુઓ પણ વેચાતી થઈ છે. રાંદેર બજાર સાથે હવે ઝાંપા બજાર અને ચોકમાં પણ રમઝાન બજાર ભરાતું થયું છે.

Photographs By Various photographers... We are thankfu for clicking such beautiful photos.

17/04/2016

Internet services will banned till 19th noon.... Dr.
Rajendrakumar collector Surat....

12/03/2016

Surat Textile Market

29/02/2016

Petrol price cut by Rs 3.02 per litre, diesel rate hiked by Rs 1.47 a litre.

Address

Athwagate
Surat
395001

Alerts

Be the first to know and let us send you an email when Surat Mirror posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Surat Mirror:

Share

Category


Other Newspapers in Surat

Show All