વેસુ ખાતે પ્રાઈમ શોપર્સની બાજુમાં એરિસ્ટામાં આગ.
#surat #suratcity #suratnews #suratnewsupdate #vesu #firebrigade #Gujaratbreakingnews #Gujaratbreaking
#IndvsPak #cricketfever #cricketworldcup #cricketlover #cricketfans #worldcup #worldcup2023 #worldcup2023india #WorldCup23 #ICCWorldCup #Gujaratbreakingnews #Gujaratbreaking
*વિયેતનામમાં ફસાયેલા સુરતના પ્રવાસીઓ કેન્દ્રીય ટેક્સટાઈલ અને રેલવે રાજયમંત્રી દર્શનાબેન જરદોશના પ્રયાસોથી મુક્ત થયા*
---------
*વિયેતનામના પ્રવાસે ગયેલા સુરત શહેરના ૩૭૦ પ્રવાસીઓના એક સમૂહને હોટેલ બહાર કાઢી મૂક્યા હતા, કેટલાક મુસાફરોના પાસપોર્ટ ઝૂંટવી લીધા હતા*
---------
*પ્રવાસીઓ મુક્ત થતા વિયેતનામના હનોઈથી અમદાવાદની ફ્લાઈટમાં પરત આવવા રવાના*
----------
*પ્રવાસીઓએ વિડિયો શેર કરી મુક્તિ અપાવવામાં ઝડપી, અસરકારક પ્રતિસાદ અને કાર્યવાહી બદલ રેલવે મંત્રી શ્રીમતી જરદોશનો હૃદયપૂર્વક આભાર માન્યો*
--------
સુરતઃશુક્રવાર: સુરતના અઠવાગેટ સ્થિત સત્યમ ટ્રાવેલ્સ થકી ગત ૪ ઓકટોબરે વિયેતનામના પ્રવાસે ગયેલા ૩૭૦ જેટલા પ્રવાસીઓ વિદેશમાં ફસાઈ જતાં કેટલાક પેસેન્જરોએ સુરતના સાંસદ, કેન્દ્રીય ટેક્સટાઈલ રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશની મદદ માંગી હતી. જેથી મંત્રીશ્રીએ મામલાની ગ
સુરતના અઠવાગેટ સ્થિત સત્યમ ટ્રાવેલ્સ થકી ગત ૪ ઓકટોબરે વિયેતનામના પ્રવાસે ગયેલા ૩૭૦ જેટલા પ્રવાસીઓ વિદેશમાં ફસાઈ જતાં કેટલાક પેસેન્જરોએ સુરતના સાંસદ, કેન્દ્રીય ટેક્સટાઈલ રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશની મદદ માંગી હતી. જેથી મંત્રીશ્રીએ મામલાની ગંભીરતા સમજી તાત્કાલિક ધોરણે પ્રવાસીઓને પરત લાવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. જેમાં સફળતા મળતા હાલ પ્રવાસીઓ તા.૧૩મીએ વિયેતનામના હનોઈથી અમદાવાદની ફ્લાઈટમાં પરત આવવા રવાના થઈ ચૂક્યા છે. પ્રવાસી પૂર્વાંગ જરીવાળાએ વિડીયો મેસેજ કરીને સહીસલામત પરત આવી રહ્યા હોવાનું જણાવી કેન્દ્રીય મંત્રીશ્રી દર્શનાબેન જરદોશે કરેલા અવિરત પ્રયાસો બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી.
સુરતથી ગયેલા આ જૂથના કેટલાક પ્રવાસીઓએ પણ ‘અમે સૌ સલામત છીએ અને પરત આવી રહ્યા છીએ’ એમ જણાવતા વિડિયો શેર કર્યા હતા, અને તેમની મુક્તિ અપાવવામ
#citymall #bardoli #bardolitheparisofindia #Gujaratbreakingnews #Gujaratbreaking
Gujarati Garba @ White house
#ModiInUSA #ModiInAmerica #modihaitomumkinhai #modified #gujaratikalakar #Gujaratbreakingnews #Gujaratbreaking
સુરતમાં ફૂડ વિભાગ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી ઘીનું ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ કરતી સંસ્થાઓમાંથી નમૂના લઈને તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા જેમાંથી 11 સંસ્થાના નમૂના ધારા ધોરણ મુજબ માલુમ પડ્યા નથી
ઉનાળાની સિઝન શરૂ થતાં જ સુરતમાં ફૂડ વિભાગના ફૂડ સેફટી ઓફિસરો દ્વારા અલગ અલગ ટીમ બનાવીને પનીર, આઈસ્ક્રીમ, કેરીના રસ તેમજ મરી મસાલા સહિતના નમૂના લેવામાં આવ્યા હતા આ ઉપરાંત ચાલુ માસમાં જ ઘીનું ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ કરતી સંસ્થાઓમાં તપાસ કરીને ઘી ના નમૂના લઈને પુથથકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા જેમાં 11 સંસ્થાઓના નમૂના ધારા ધોરણ મુજબ માલુમ પડ્યા નથી.
ફૂડ વિભાગના જણાવ્યા મુજબ નમૂનાઓમાં ધારા ધોરણ પ્રમાણે સ્ટાન્ડર્ડ ઓછા જણાઈ આવેલ છે અને પુથથકરણ માં વેજીટેબલ ફેટ જણાઈ આવ્યું છે. તેમજ જે સંસ્થાઓના નમૂના ધારા ધોરણ મુજબ માલુમ પડ્યા નથી તે સંસ્થા
#cyclone #cyclonemocha #CycloneAlert #Gujaratbreaking
Chikhli, Gujarat Valsad
#cyclone #cyclonemocha #CycloneAlert #Gujaratbreaking
Gujarat Breaking
મગદલ્લા ખાતે વી.આર. મોલની પાછળ સ્થિત રીવ્યૂ લેટ એપાર્ટમેન્ટ પાસે ટ્રાન્સફોર્મરમાં મોર ફસાઈ ગયો હોવાનો કોલ મળ્યો હતો. ફાયરબ્રિગેડના જવાનોએ કોલ મળતા જ રાષ્ટ્રીય પક્ષી મોરનો આ રીતે એક દિલધડક ઓપરેશન બાદ જીવ બચાવ્યો છે. #Gujaratbreakingnews #Gujaratbreaking
#ambaji #ambajitemple #ambemata #ambajimandir #Gujaratbreakingnews #Gujaratbreaking
From 8:45 am to 10:20 am passengers in flight enjoyed surat from the sky …
Video credit @Rajesh Modi
We WORK for WORKING AIRPORT at "SURAT"【@WWWASurat】 Surat Airport, Airports Authority of India
#Gujaratbreakingnews #Gujaratbreaking
#gujaratbreakingnews #gujaratbreaking