સુરત સિવિલ હોસ્પિટલના ગેટ પાસે ઊભેલા ઍમ્બ્રોઇડરી વેપારીના ખિસ્સામાંથી રૂપિયા ૫૦ હજારના મોબાઈલ ની તફડનચી કરાઈ
લિંબાયત ગણેશ નગર ના સિદ્ધિવિનાયક મંદિરને તસ્કરોઍ નિશાન બનાવ્યો. સમગ્ર ચોરીની ઘટના સીસીટીવી માં કેદ થઈ, પોલીસે સીસીટીવી ના આધારે તપાસ શરૂ કરી.
ઉનાળા તો ઠીક હવે તો વરસાદની સિઝનમાં પણ પાણીનો કકળાટ દેખાયો, પુણા વિસ્તારમાં છેલ્લા બે દિવસથી પાણી નહીં આવતા લોકોને ટેન્કરથી પાણી લેવાની નોબત આવી.
ઇન્દોરથી કાપડની ખરીદી કરવા સુરત આવેલા વેપારી પુણા અવધ માર્કેટ પાસે રીક્ષા ગેંગનો ભોગ બન્યો.રીક્ષા ગેંગે 80 હજારની તફડંચી કરી
અવારનવાર વિવાદમા આવતી સુરત લાજપોર સેન્ટ્રલ જેલમાં કાચા કામ ન કેદીઍ ફાંસો ખાઈ આત્મહત્યા નો પ્રયાસ કર્યો છે.
ABVP ના ૭૪ માં સ્થાપના દિવસ નિમિત્તે તાપી મા સેવાવસ્તી ના બાળકો ને નોટબુક વિતરણ કરાયું.
અમરનાથ ના દર્શન કરવા ભક્તો ની ભીડ ઊમટી
#amarnath #amarnathyatra #amarnathyatra2022 #SUCCESSCIuD #grtitdttitud#amazingquotes
#motivationeveryday #status #matters #attitudefordays
#ceoquotes #businesshustle #hustle #motivationalspeeches
#motivationalquotesdaily #quoteporn #businessgoal
#motivationnation #lifesayings #successprinciples
#quotestoremember #grindneverstops #workhardeveryday
#motivationmindset #dreambigorgohome #hustlegod
#getrichordietryin #hustlerclub #amsuccess
#getrichordietrying #attitudeshayari #successmindset
#attitudeclothing
ઉધના સાઉથ ઝોન ના અધિકારીઓ ની ગેરકાયદેસર બાંધકામ મા લોટરી લાગી..?
ઉધના સાઉથ ઝોન વિસ્તાર મા ગેરકાયદેસર બાંધકામો ની પાછળ મોટૂ સેટીંગ કરનારા કોર્પોરેટર પણ મેદાને હોય તેવી લોક ચર્ચાઓ..
14. City Gold
COMMODITY EXPRESS : 2️⃣8️⃣ 1️⃣0️⃣ 2️⃣0️⃣2️⃣0️⃣
કોમોડિટી એક્સપ્રેસ - કીમતી અને બિનલોહ ધાતુઓ, એનર્જી, કૃષિચીજોના વાયદાના ભાવમાં સાર્વત્રિક વૃદ્ધિ
#Commodity_Express #Commodity #Commodity_Exchange #MCX #Commodity_News #Commodity_Futures #Gold #Silver #Copper #Nickel #Lead #Zinc #Crude_Oil #Kapas #Cotton #CPO #Mentha_Oil