Maru rajkot city

Maru rajkot city મારું રાજકોટ, રંગીલું રાજકોટ
રાજકોટની પળે પળની ખબર સાથે પ્રખ્યાત વસ્તુઓ, વાનગીઓ અને બીજું ઘણું બધુ..
(1)

કોને કોને ભાવે છે છોલે કુલચે ? પંજાબી food ટેસ્ટ કરજો ઘરે બનાવીને
01/12/2024

કોને કોને ભાવે છે છોલે કુલચે ? પંજાબી food ટેસ્ટ કરજો ઘરે બનાવીને

રાજકોટમાં શ્રી વિરાટ વાજપેય સોમ યજ્ઞ અગ્નિ સીખા દર્શન...
25/11/2024

રાજકોટમાં શ્રી વિરાટ વાજપેય સોમ યજ્ઞ અગ્નિ સીખા દર્શન...

22/11/2024

રાજકોટથી દિલ્હી જતી ટ્રેનમાં અચાનક આગ, મુસાફર ની બેદરકારી થી આ આગ લાગી.. જોકે તાત્કાલિક આગ કાબુમાં આવી ગઈ.. સિગારેટ ફેંકવા ને પગલે આગ લાગી હોવાનું અનુમાન.. ભાજપ આગેવાન દિનેશ કારીયા ટ્રેનમાં મુસાફરી કરતા હતા...

રાજકોટના જામનગર રોડ ઉપર આવેલા સન્ની પાજી કા ધાબા ખાતે રવિવારે રાત્રીના મોટી માથાકૂટ થઇ હતી.. કોઈ બાબત ને લઈને રાજકોટના ડ...
18/11/2024

રાજકોટના જામનગર રોડ ઉપર આવેલા સન્ની પાજી કા ધાબા ખાતે રવિવારે રાત્રીના મોટી માથાકૂટ થઇ હતી.. કોઈ બાબત ને લઈને રાજકોટના ડેપ્યુટી મેયર અને તેઓના ભાઈ અને સન્ની પાજી કા ધાબા ના સંચાલક વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ માથાકૂટ અને તોડફોડ બાદ ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા અને રવિરાજસિંહ જાડેજા ને ઈજાઓ થઈ છે.. જોકે આ મામલે ઘટના બાદ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે પણ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી

માર્કેટિંગ યાર્ડમાં મગફળીની જોરદાર આવક પણ ભાવ કેટલા મળે છે કોમેન્ટ કરો... ખેડૂતો ની સાથે કોણ કોણ ?
12/11/2024

માર્કેટિંગ યાર્ડમાં મગફળીની જોરદાર આવક પણ ભાવ કેટલા મળે છે કોમેન્ટ કરો... ખેડૂતો ની સાથે કોણ કોણ ?

01/11/2024

રાજકોટના કોટેચા ચોકમાં શું થયું જુઓ વીડિયો..

*ઉમંગ અને ઉજાસનું પર્વ દિવાળી સૌ માટે વિશેષ પર્વ છે.* *મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે પોતાની સાહજિકતા, સરળતા અને નિખાલત...
30/10/2024

*ઉમંગ અને ઉજાસનું પર્વ દિવાળી સૌ માટે વિશેષ પર્વ છે.*
*મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે પોતાની સાહજિકતા, સરળતા અને નિખાલતાનો પરિચય વધુ એકવાર દિવાળીના પર્વમાં પૂરો પાડ્યો છે.*

*શ્રી ભૂપેન્દ્ર પટેલ કોઈ જ ઔપચારિકતા વિના પોતાના લાડકવાયા પૌત્ર સાથે સામાન્ય માનવીની જેમ જ ફટાકડા ખરીદી કરવા પહોંચી ગયા.*

આ વખતે રાવણ અનેક જગ્યાએ સળગી શક્યો નથી તમને શું લાગે છે..,? વરસાદ કે પછી કળિયુગ જવાબદાર
13/10/2024

આ વખતે રાવણ અનેક જગ્યાએ સળગી શક્યો નથી તમને શું લાગે છે..,? વરસાદ કે પછી કળિયુગ જવાબદાર

13/10/2024

રાજકોટમા રાવણ દહન પુર્ણ ન થયુ...

રાજકોટ નવરાત્રિમાં ખેલૈયાઓ સજ્જ થઈ ગયા.. બાળકો માટે આનંદ ઉત્સવનો તહેવાર
06/10/2024

રાજકોટ નવરાત્રિમાં ખેલૈયાઓ સજ્જ થઈ ગયા.. બાળકો માટે આનંદ ઉત્સવનો તહેવાર

05/10/2024

રાજકોટના બાલભવન ખાતે બાળ રાજાઓની નવરાત્રી ઉજવણી 2024

05/10/2024

નવરાત્રી બાલભવન નોરતું ત્રીજું લાઇવ..

04/10/2024

રાજકોટ નવરાત્રી લાઇવ બીજું નોરતું...

03/10/2024

Rajkot નવરાત્રી 2024 લાઇવ બાલભવન

જય માતાજી.. જય માં આશાપુરા..
03/10/2024

જય માતાજી.. જય માં આશાપુરા..

01/10/2024

શું અર્વાચીન રાસોત્સવમાં માતાજીની ભક્તિ થાય કે પ્રાચીન ગરબીમાં ?

01/10/2024

નવરાત્રિમાં આખી રાત ગરબા રમવાની છૂટ મળવી જોઈએ કે કેમ ?..

રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં નશા મુક્તિ અભિયાનને લઈને NSUI દ્વારા હલ્લાબોલ અને વિરોધ કરવામાં આવ્યો છે.. NSUI કાર્યકાર...
01/10/2024

રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં નશા મુક્તિ અભિયાનને લઈને NSUI દ્વારા હલ્લાબોલ અને વિરોધ કરવામાં આવ્યો છે.. NSUI કાર્યકાર અને આગેવાનોએ વિરોધ કરી રામધૂન બોલાવતા પોલીસે તમામ ની અટકાયત કરી છે.

Address

Rajkot
360001

Telephone

+919408727026

Website

Alerts

Be the first to know and let us send you an email when Maru rajkot city posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Maru rajkot city:

Videos

Share