Narendra Modi Visit Morbi #morbi #MorbiBridgeCollapse #MorbiBridge
The accused has been arrested; further probe underway: Customs Commissioner Office
#Delhi | A gold smuggling case booked on a passenger from Abu Dhabi at IGI Airport T3; approx 630.45g of gold worth Rs 30.55 lakhs was concealed inside his wig and rectum.
The accused has been arrested; further probe underway: Customs Commissioner Office
Video: ANI
श्री सोमनाथ महादेव मंदिर, प्रथम ज्योतिर्लिंग - गुजरात (सौराष्ट्र) महाशिवरात्रि सायं शृंगार आरती
श्री सोमनाथ महादेव मंदिर,
*प्रथम ज्योतिर्लिंग - गुजरात (सौराष्ट्र)*
दिनांकः 01 मार्च 2022, माघ कृष्ण चतुर्दशी (महाशिवरात्रि) - मंगलवार
*सायं शृंगार आरती*
ગીર સોમનાથનાં નવા બંદરની 10થી વધુ બોટ ડૂબી, 8 થી 10 જેટલા માછીમારો લાપતા બન્યા હોવાની આશંકા
ગીર સોમનાથનાં નવા બંદરની 10થી વધુ બોટ ડૂબી, 8 થી 10 જેટલા માછીમારો લાપતા બન્યા હોવાની આશંકા, અનેક બોટને ભારે નુકશાન, જેટી પર લાંગરેલી બોટ ભારે પવનના કારણે ડૂબી, માછીમારોને શોધવા કોસ્ટગાર્ડના હેલિકોપ્ટર લાગ્યા છે કામે
ગજબ : અંતિમ ફિલ્મમાં અભિનેતા સલમાન ખાનની એન્ટ્રી વખતે તેના ચાહકોએ થિયેટર ની અંદર ફટાકડા ફોડવા
ગજબ : અંતિમ ફિલ્મમાં અભિનેતા સલમાન ખાનની એન્ટ્રી વખતે તેના ચાહકોએ થિયેટર ની અંદર ફટાકડા ફોડવાનું ચાલુ કર્યું : આ વિડિયો સલમાન ખાને ખુદ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે અને અપીલ કરી છે કે લોકો આવું ન કરે .
ગુજરાતના રાજકારણની અલગ તસ્વીર..!
ગુજરાતના રાજકારણની અલગ તસ્વીર..!
વિશ્વ ઉમિયા ઉમિયા ફાઉન્ડેશનના કાર્યક્રમમાં CM ભુપેન્દ્ર પટેલ પહોંચ્યા, CM Bhupendra Patel ને પૂર્વ CM Vijay Rupani એ આવકાર્યા, રૂપાણી સરકારના રાજીનામાં બાદ બંને નેતાઓ જાહેર મંચ પર પહેલી વાર નજરે પડ્યા
સુરત માં અચાનક શરૂ થયેલા વરસાદ ને લઇને કતારગામ વિસ્તારમાં પાણી ભરાયા
સુરત માં અચાનક શરૂ થયેલા વરસાદ ને લઇને કતારગામ વિસ્તારમાં પાણી ભરાયા
બ્રિટનનાં PM BorisJohnson અને હોમ સેક્રેટરી એ BAPS નાં મંદિરમાં દર્શન કરીને દિવાળી નવાવર્ષની શુભેચ્છાપાઠવી
બ્રિટનનાં પીએમ Boris Johnson અને હોમ સેક્રેટરી Priti Patel એ #BAPS નાં સ્વામીનારાયણ મંદિરમાં દર્શન કરીને દિવાળી, નવા વર્ષની શુભેચ્છા પાઠવી
Shri Swaminarayan Temple - Neasden
ધનરંજની બિલ્ડિંગમાં ત્રણ દુકાનો પરનો સ્લેબ થયો ધરાશાયી, લોકોનું રેસ્ક્યું શરૂ કરવામાં આવ્યું
રાજકોટ ધનરંજની બિલ્ડિંગમાં ત્રણ દુકાનો પરનો સ્લેબ થયો ધરાશાયી, આનંદ સનેક્સ, જગદીશ ચંદ્ર એન્ડ બ્રધર્સ અને મોબાઈલ શોપ પર નો સ્લેબ થયો ધરાશાયી, લોકોનું રેસ્ક્યું શરૂ કરવામાં આવ્યું
ભાલ પંથકમાં જમીન સંપાદન અંગે શક્તિસિંહ ગોહિલ: વળતર ચૂકવ્યા વગર દાદાગીરીથી સંપાદન કરાઇ રહ્યું છે
ભાલ પંથક જમીન વિવાદ..!
ભાલ પંથકમાં જમીન સંપાદન અંગે શક્તિસિંહ ગોહિલનું નિવેદન, વળતર ચૂકવ્યા વગર દાદાગીરીથી સંપાદન કરાઈ રહ્યું છે, CM Bhupendra Patel અને PM Narendra Modi ને વિનંતી કે આ કૃત્યો થતા અટકાવે, જમીન પર ખેડૂતોનો પૂરતો હક છે, યોગ્ય વળતર અને તેમની સંમત્તિ વગર જમીન સંપાદન ના થઈ શકે : Shaktisinh Gohil
સિંગર ભૂમિ ત્રિવેદીના ગીત 'ગરબે કી રાત'નો વિવાદ ચગ્યો, ઠેંસ પહોંચાડવાનો ઇરાદો નહોતો : સિંગર રાહુલ
Bhoomi Trivedi Rahul Vaidya
સિંગર ભૂમિ ત્રિવેદીના ગીત 'ગરબે કી રાત'નો વિવાદ ચગ્યો, ઠેંસ પહોંચાડવાનો ઇરાદો નહોતો : સિંગર રાહુલ વૈદ્ય
ભાજપની સરકાર હોય તો ભાજપના કાર્યકરને નોકરી તો આપવી પડે- સી આર પાટીલ
ભાજપની સરકાર હોય તો ભાજપના કાર્યકરને નોકરી તો આપવી પડે- સી આર પાટીલ
#BJP #crpatil C R Paatil Bhupendra Patel Vijay Rupani Narendra Modi Amit Shah Amit Chavda