Alpha News

Alpha News सरकारी कॉरपोरेट दबावोसे मुक्त, जनताके मुद्दोंको आगे ले जाना,प्रतिबद्ध पत्रकारिता संस्था आल्फ़ा न्यूज़
For Paid Promotion : +91 9898923809, 9228850000
(2)

13/01/2026

13/01/2026

આલ્ફા ન્યુઝ:– કાલાવડ આવેલ મછલીવડ ચોકડી પાસે આવેલ હેલીપેડ સોસાયટી મા અનોખો કિસ્સો સામે આવીયો જેમા એક યુવક પેરાસુટ સાથે આસરે 100 ફુટ ઉચાઈ પર ગયો હતો અને તીયાથી નીચે વાયર સાથે પેરાશુટ ફસાતા યુવક નીચે પટકાયો હતો કોઈ જાનહાની થય નથી...

13/01/2026

આલ્ફા ન્યુઝ:– રાજકોટમાં ગ્રાહકે પિત્તો ગુમાવી SBIના કર્મચારીને ફડાકો ઝીંક્યો, પછી બંને વચ્ચે બથાબથી થઈ, સામસામે મારામારી કરી, વીડિયો થયો વાઇરલ...

13/01/2026

આલ્ફા ન્યુઝ:– રાજકોટમાં સિંગતેલનો ડબ્બો ૧૨૦ રૂપિયા મોંઘો થયો, સીંગતેલનો ૧૫ કિલોનો ડબ્બો ૨૭૨૫ના ભાવે પહોચ્યો, મગફળીની વિક્રમી ઉપજ, યાર્ડમાં મગફળીની મબલખ આવક છતાં ભાવ વધારો, સટોડિયાઓએ સિંગતેલને મોંઘુ બનાવ્યું , તેલમાં હજુ તેજી જોવાઈ શકે છે..

13/01/2026

આલ્ફા ન્યૂઝ: રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે ન્યુઝીલેન્ડ ટીમના ખેલાડીઓએ નેટ પ્રેક્ટિસ કરી કડકડતી ઠંડી ઉડાળી.

13/01/2026

આલ્ફા ન્યુઝ:– મકર સંક્રાંતિના પર્વ નિમિતે કરુણા અભિયાનની કરવામાં આવી શરૂઆત, પતંગ કે દોરીથી ઘાયલ થયેલા પશુ પંખીઓને આપવામાં આવશે સારવાર, ત્રિકોણ બાગ તથા શહેરમાં વિવિધ જગ્યા પર શરૂ કરવામાં આવ્યા કંટ્રોલ રૂમ...

13/01/2026

આલ્ફા ન્યુઝ:– રાજકોટ બહુમાળી ભવન ચોક ખાતે થાંભલા સાથે અથડાઈ કાર જુવો વીડિયો...

13/01/2026

આલ્ફા ન્યુઝ:– રાજકોટના બેડી ચોકડી પાસે બે ટ્રક વચ્ચે સર્જાયો અક્સ્માત એક વ્યક્તિને ઈજા થતા તાત્કાલિક સારવાર માટે સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો.

13/01/2026

રાજકોટ શહેર કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સ જુવો લાઇવ

12/01/2026

રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રૈયા ચોક પાસે મોટી સંખ્યામાં આ પક્ષી જોવા મળે છે તો એનું કારણ શું ?
Anchor: [ ]
THANKS TO [ ]

Address

Rajkot
360004

Alerts

Be the first to know and let us send you an email when Alpha News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Alpha News:

Share