Rajkot Breaking News

Rajkot Breaking News Journalism’s future is clearly online, so it’s important for any aspiring journalist to learn the basics of writing for the web.
(20)

21/03/2020
26/09/2019
☔☔ રાજકોટ માં 16 ઈંચ વરસાદ
10/08/2019

☔☔
રાજકોટ માં 16 ઈંચ વરસાદ

06/08/2019

Breaking News - Sushma Swaraj Passes Away

11/11/2017

આજકાલ સેડ ન્યૂઝ :
રાજકોટના મહાજન,લોહાણા અગ્રણી અને ઉદ્યોગપતિ હરકિશોર બરછાનું નિધન :ઘેરો શોક

29/10/2017

◆રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણીનો પુત્ર સંપૂર્ણ સ્વસ્થ...

◆નાની-મોટી ઓર્થોપેડિક ઈંજરી સિવાય કોઈ પણ પ્રકારની મેજર ઇજા થઇ નથી...

◆માથામાં, પેટમાં કે અન્ય કોઈ પણ જગ્યાએ ઇજા થઇ નથી...

◆સહાનુભૂતિ દર્શાવનાર તમામની લાગણી બદલ આભાર માનતા *કમલેશભાઈ મીરાણી....*

29/10/2017

Akila
Breaking News..

રાજકોટ શહેર ભાજપ
પ્રમુખ કમલેશ મીરાણીના
૧૩ વર્ષના પુત્ર રોહન ને
વેરાવળ પાસે
ગંભીર અકસ્માત..
ગંભીર ઇજા થયાનું
જાણવા મળે છે..
રાજકોટથી કમલેશભાઈ અને
પૂર્વ મેયર ઉદયભાઈ કાનગડ
વેરાવળ જવા નીકળી ગયા છે.

વેરાવળ ખાતે ડો. રોકડીયા
હોસ્પિટલમાં ૪ ડોકટરોની
પેનલ તમામ સારવાર આપી
જીવન બચાવવા પ્રયાસ
કરી રહ્યા છે. સ્થિતિ ખૂબ જ
ગંભીર છે. આ લખાય છે
ત્યારે તાકીદનું ઓપરેશન
ચાલુ છે.

મુખ્ય મંત્રી
શ્રી વિજયભાઈ રૂપાણી
હોસ્પિટલ અને ડોક્ટરોના
સતત સંપર્કમાં છે.

કોઈ રેલવે ફાટક પાસે
ટ્રેન સાથે
અકસ્માત થયાનું
અને પાટા નીચે આવી
ગયાનું જાણવા મળે છે.

કમલેશભાઈ અને ઉદયભાઈ
વેરાવળ રોકડીયા હોસ્પિટલએ
પહોંચી ગયા છે.

Address

Rajkot
360001

Website

Alerts

Be the first to know and let us send you an email when Rajkot Breaking News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Rajkot Breaking News:

Share