મોરબી રાજકોટ હાઇવે પર આવેલ ભંગારના ડેલામાં લાગી આગ
આજે વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે મોરબીની શ્રી યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજ ખાતે માતૃભાષા મહોત્સવ અંતર્ગત કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં મોટી સંખ્યામાં કાવ્યપ્રેમીઓ જોડાયા હતા
રીપોર્ટર-મિશાલ મહેતા
#morbi.daily
મોરબીના લાતી પ્લોટમાં ઘડિયાળની ફ્રેમ બનાવતી ફેક્ટરીમાં ગઈકાલે સાંજે આગ લાગ્યા બાદ ફાયર બ્રિગેડે સતત આઠ કલાક સુધી પાણીનો મારો ચલાવી રાત્રીના પોણા ત્રણ વાગ્યે આગ કાબુમાં લીધી હતી.
મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં આગ
ઘડિયાળ નાં કારખાનામાં આગ લાગી
હિમાલયા ફ્રેમ નામના ક્રારખાનામાં આગ લાગી
આગ ની જાણ થતાં જ મોરબી ફાયરની ટીમ દોડી આવી
આગ પર પાણીનો મારો ચાલુ કરવામાં આવ્યો
પડતર પ્રશ્ને જિલ્લાની આશા વર્કર, આંગણવાડી વર્કર તથા ફેસિલિટ બહેનો દ્વારા ધરણા
જિલ્લા પંચાયત કચેરી ખાતે ધરણા કરવામાં આવ્યા
પડતર પ્રશ્ને અનેક વખત આવેદનપત્ર આપી માંગણી કરવા છતાં પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા ધરણા કર્યા
નિવૃત્તિ વય મર્યાદા વધારવાની, પ્રમોશન માં વય મર્યાદા દૂર કરવા, લઘુતમ વેતનમાં સમાવેશ કરવા, માનવ વેતન દૂર કરવા, બીજા રાજ્યોમાં મળતું લઘુતમ વેતન ઓછામાં ઓછું 26 હજાર આપો, આંગણવાડી અને હેલ્પર બહેનોને કાયમી કર્મચારી ગણવા જેવી અનેક માંગણીઓ સંતોષવાની કારી માંગ