ગુજરાત દર્શન સમાચારના અહેવાલ બાદ વાંકાનેર સિટી પોલીસ દ્વારા ઓવર લોડેડ વાહનો સોધી વાહન ચાલકો વિરુધ્ધ આઈ.પી.સી તેમજ મોટરવ્હીકલ એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
દિવંગતો ને શ્રધ્ધાંજલી પાઠવી પરમ કૃપાળુ પરમાત્મા દિવંગતોના આત્માને ચીર શાંતિ અર્પણ કરે તેવી પ્રાર્થના કરી હતી.
ધારા સભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા કહેવામાં આવ્યું હતું કે રાજોટમાં બનેલ ગોઝારી ઘટના માનવ સર્જિત ઘટના ઘટના છે જેથી તેના જવાબદારો સામે તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં આવે અને કડકમાં કડક સજા થાય, સ્પેશ્યલ કોર્ટે બેસાડવામાં આવે અને જે કોઈ કસૂરવાર હોય તેને જડપી સજા થાય તેવી માંગણી ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા કરવામાં આવી હતી ત્યારેજ મૃતકોને સાચા અર્થમાં શ્રધાંજલિ કહેવાશે તેવા
ભાવ સાથે શ્રધ્ધાંજલિ પાઠવવામાં આવિ.
વાંકાનેર પોલીસને મોતના સોદાગરોની ચેલેન્જ, રોક સકો તો રોક લો. #વાંકાનેર #wankaner #મોરબી #રાજકોટ #gujrat_police
મોરબી : મુસ્તાક મીર હત્યા કેસમાં હિતુભા ઝાલા સહિત ચાર આરોપીઓનો નિર્દોષ છુટકારો..
2017 માં મુસ્તાક મીર પર ફાયરિંગ કરી હત્યા કરવાનો ગુન્હો નોંધાયો હતો જેમાં હિતેન્દ્રસિંહ કરણસિંહ ઝાલા, ધર્મેન્દ્રસિંહ કરણસિંહ ઝાલા, મૂળરાજસિંહ અજીતસિંહ જાડેજા અને પલ્લવભાઈ હર્ષદભાઈ રાવલને શંકાનો લાભ આપી, મોરબી પ્રિન્સિપાલ સેશન્સ જજની કોર્ટ દ્વારા ચુકાદો આપી નિર્દોષ છોડવામાં આવ્યા..
હડીયાણા ગ્રામ પંચાયત સંચાલિત માધ્યમિક શાળા માં SSC MARCh 2023,2024માં લેવામાં આવેલ બોર્ડની પરીક્ષામાં રેકોર્ડ બ્રેક એતિહાસિક પરિણામ 90.62 ટકા આવેલ છે.
જેમાં પરીક્ષામાં પાસ થયેલ વિદ્યાર્થીઓમાં પ્રથમ નબર..96.10 PR સાથે સોહરવાદી સાયના હાસમભાઈ,બીજા નંબર 96.11 PR સાથે ઝાપડા બિંદિયા હેમંતભાઈ,89.98 PR સાથે પરમાર ઈશાબેન શાંતિલાલે ત્રીજો નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને શાળાના આચાર્ય તેમજ તમામ શિક્ષક ગણ અને શાળાના તમામ સ્ટાફ અને વિદ્યાર્થીઓને શાળા પરિવાર દ્વારા ખુબ ખુબ અભિનંદન પાઠવામાં આવ્યા.
વાંકાનેર જીનપરા જકાતનાકા પાસે ઈબાઈક અને ડમ્પર વચ્ચે ગંભીર અકસ્માત, બાઇક ચાલકનું મોત, જવાબદાર કોણ!!!...
મોરબી ત્રિકોણ બાગ પાસે આવેલ દુકાન (કેબિન) માં 12 : 30 કલાકે આગ લાગી હતી લોકોમાં ભારે અફરા તફરીનો માહોલ જોવા મળ્યો...
જામનગરમાં ક્ષત્રિય અસ્મિતા મહા સંમેલનમાં ખુલ્લો પડકાર...
કરણી સેના દ્વારા ભુજ મધ્યસ્થ કાર્યાલયનું ઓપનિંગ કરવામાં આવ્યું.
ગુજરાત રાજ્યના મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા આપવામાં આવેલ વિવાદિત નિવેદનની કોળી સમાજ વીર મધાંતા સંગઠનના ગુજરાત અધ્યક્ષ રાજુ સોલંકી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી વખોડવામાં આવ્યું હતો અને જાહેરમાં માફી માંગવામાં આવે અને ભાજપ તાત્કાલિક કનું દેસાઈને સસ્પેન્ડ કરે નહીતો આંદોલનના માર્ગે જવાની ફરજ પડશે જેવી ચીમકી ઉચારવામાં આવિ હતી
ક્ષત્રિય અસ્મિતા ધર્મ રથ રેલીમાં મોરબી ખાતે કરણી સેનાના પ્રમુખે આપ્યો લલકાર, "કાનાભાઈ તમારે મોરબીમાં રેહવાનું છે એ યાદ રાખજો.. અને એજ ત્રણ ચાર રતન દુખીયાની ફોજ લઈને આવ્યો છું જોઈ લેજો,,
આ રાજપૂત સમાજ છે, ક્યારેય ભૂલતો નથી. રૂપાલાને રાંઢવા લેવડાવ્યા હોઈ તો તમારે તો મોરબીમાં રહેવું છે.
કાનાભાઈ ને કહું છું કે ડરાવા-ધમકાવાની વાતું રહેવા દેજો, આ સમાજ કોઈના થી ડરતો નથી. આવનારા સમય માટે તૈયાર રહેજો....
#gujratdarshansamachar
#ગુજરાતદર્શનસમાચાર
મોરબી ખાતે સથવારા સમાજના નવનિર્મિત શક્તિધામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પધારેલ ધારાસભ્યને લોકોએ સ્ટેજ પર રોકડું પરખાવ્યું જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, મોરબી કચ્છ ના ઉમેદવાર વિનોદ ચાવડા તેમજ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓ કાર્યક્રમ છોડી ચાલતી પકડી
વાંકાનેરના રાજવી અને હાલના રાજ્ય સભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલા દ્વારા રાહુલ ગાંધીના નિવેદન બાદ આપવામાં આવેલ પ્રતિક્રિયા બાદ મોરબી જિલ્લા કરણી સેનાના પ્રમુખ દ્વાર પ્રતિક્રિયા રૂપે વળતો જવાબ આપવામાં આવ્યો
રાજકોટ લોકસભા સિટના ઉમેદવાર પરસોતમ રૂપાલાના વિરોધમાં આજ રોજ વાંકાનેર ખાતે ક્ષત્રિય સમાજનું અસ્મિતા સંમેલન યોજાયુ
પાર્ટ - 3
રાજકોટ લોકસભા સિટના ઉમેદવાર પરસોતમ રૂપાલાના વિરોધમાં આજ રોજ વાંકાનેર ખાતે ક્ષત્રિય સમાજનું અસ્મિતા સંમેલન યોજાયુ
પાર્ટ - 2
વાંકાનેર ખાતે ક્ષત્રિય સમાજનું અસ્મિતા મહા સંમેલન યોજાયું.જેમાં અહંકાર સામે લડી લેવા માટે આહવાન કરવામાં આવ્યું હતું તેમજ પુરષોત્તમ રૂપાલા તેમજ ભારતીય જનતા પાર્ટી સામે પ્રચંડ જનાક્રોસ સાથે અન્ય પક્ષમાં મતદાન કરવા સંકલ્પ લેવામાં આવ્યો...
વાંકાનેર લઘુમતી સમાજના આગેવાનો દ્વારા પરસોતમ રૂપાલા સાહેબની શુભેચ્છા મુલાકાત કરાઈ.
વાંકાનેર ધારાસભ્ય શ્રી જીતુભાઈ સોમાણી ની અધ્યક્ષતામાં 10-રાજકોટ લોકસભાનાં વાંકાનેર વિધાનસભાનાં ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયનું શુભારંભ માનનીય શ્રી પરસોતમભાઈ રૂપાલા સાહેબ અને પુર્વ મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબના હસ્તે કરાયું તે વખતે તમામ સમાજના આગેવાનો દ્વારા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું સન્માન કરવામાં આવ્યું.
part-5